Gujarat Times

S20 વ્યક્તિ વિશેષ ઓક્ટોબર 9, 2026 (October 3 - October 9, 2026) વનમાં લગભગ દરેક વ્યક્તિએ કોઈને કોઈ સમે એવી પીડા અનુભવી હો છે કે જ્યાં ેને લાગ્યું હો કે ેને જાણે ઈરાદાપૂર્ક અવગણવામાં આવ્યા છે. મિત્ર ભેગા થ ા હો અને મને બોલાવવામાં ન આવ્યા હો , કોઈ ખાસ પ્રસંગમાં બધા સામેલ હો અને મારું નામ જ ન આવ્યું હો , કોઈ લેવા ો હો અને ેમાં મારા વિચારોની કોઈ કિંમ ન ગણાઈ હો ત્યારે મનમાં એક અજાણ્યો ખાલીપો જન્મ છે. આ ખાલીપો માત્ એક ઘટના નથી, પરંુ આત્સન્મનને સ્ર ી એક લાગણી છે. ેક્ષણ મન ને વારંવાર પૂછે છે, “શું મારી અંદર કોઈ ખામી છે?” “શું હું મહત્નો નથી?” “શું લોકો મને પસંદ નથી કર ા?” પરંુ આ પ્રશ્નના જવાબ હંમેશા એટલો સરળ નથી હો ા જેટલો આપણે સમજી લઈએ છીએ. ઘણી વખ આપણે જે અવગણના સમજીએ છીએ ે ખરેખર આપણા મૂલ્યનું પ્રં બ નથી હો ી. ે માત્ એ દર્શાવે છે કે કેટલીક જગ્યાઓ, કેટલાક લોકો અને કેટલાક સંબંધો આપણા માટે બનાવાે લા જ નથી. દરેક દરવાજો આપણા માટે ખુલવાનો નથી હો ો, અને દરેક ટોળકીમાં આપણુ સ્થન હોવું પણ જરૂરી નથી હોું . ‘દરેક સંબંધ જીવનભર માટે નથી’ માણસની સૌથી મોટી ભૂલોમાંની એક ભૂલ એ છે કે ે દરેક સંબંધને કા મી માની લે છે. આપણે ઈચ્છએ છીએ કે જે લોકોને આપણે મહત્ આપીએ છીએ ેઓ પણ આપણને એટલું જ મહત્ આપે, પરંુ જીવનનો મ અલગ છે, કેટલાક લોકો આપણા જીવનમાં માત્ થોડા સમ માટે આવે છે. ેઓ એક પાઠ શીખવવા આવે છે. આખી જિંદગી સાથે આપવા નહીં. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર મને અવગણે છે, મારા અસ્તિત્ને સામાન્ય ગણે છે અથવા મારી લાગણીઓ પ્રત્યે ઉદાસીન રહે છે, ત્યારે કદાચ જીવન મને એક સંકે આપી રહ્ય હો છે. ે સંકે એ નથી કે મે નકામા છો, પરંુ એ છે કે મે ખોટી જગ્યાએ મારી કિંમ શોધી રહ્ છો. જો મારી હાજરીથી કોઈ ફરક પડ ો નથી, ત્યાં મારી ગેરહાજરી માટે પણ કોઈ દુઃખ થવાનું નથી. ેથી પો ાની જા ને વારંવાર સા કરવાની જરૂર નથી. ‘આત્સન્મનની શરૂઆ ઘણીવાર અવગણનાથી થા છે.’ વિચિત્ વા એ છે કે ઘણી વખ આપણુ આત્સન્મન ત્યારે જ જાગે છે જ્યારે કોઈ આપણને અવગણે છે. જ્યાં સુધી લોકો આપણને સ્વકારે છે ત્યાં સુધી આપણે આપણા મૂલ્ય વિશે ગંભીર ાથી વિચાર ા નથી. પરંુ જ્યારે કોઈ આપણને પાછળ મૂકી દે છે, ત્યારે અંદરથી એક અવાજ ઉઠે છે કે ‘હું મારી કિંમ કેમ ભૂલી ગ ો હ ો?’ આત્સન્મનનો અર્ અહંકાર નથી. આત્સન્મનનો અર્ એ છે કે મે મારી જા ને એટલી કિંમ આપો કે જ્યાં મને સ અવગણવામાં આવે છે ત્યાં રહેવાની જિદ ન કરો. જે જગ્યાએ વારંવાર સમજાવવું પડે કે મે પણ મહત્ ધરાવો છો, ત્યાંથી શાં થી દૂર થઈ જવું. ઘણીવાર સૌથી મોટું સ્વાભમાન હો છે. કારણ કે સન્મન માંગવાથી મળું નથી, ે ો સ્વભાવિક રીે આપવામાં આવે છે. ‘જે લોકો માટે મે મહત્ના છો ેઓ મને ભૂલ ા નથી.’ આ દુ ામાં સાચા સંબંધોની સૌથી મોટી ઓળખ એ છે કે ેમાં ાદ અપાવવાની જરૂર પડ ી નથી. જે લોકો માટે મે ખરેખર મહત્ ધરાવો છો, ેઓ મને ખાસ પ્ર ત્ વગર પણ ાદ રાખે છે. ેઓ પો ાના આનંદમાં ેમને સામેલ કરવા ઈચ્છ છે. ેઓ પો ાના ો લે ી વખે મારી લાગણીઓ વિશે વિચારે છે, ેમને મારા અસ્તિત્ની કદર હો છે.ે ના વિરુદ્ધ, જે લોકો વારંવાર મને પાછળ મૂકી દે છે, મારી હાજરીને અવગણે છે અને માત્ જરૂર પડે ત્યારે જ ાદ કરે છે, ેમની પાછળ દોડવું પો ાની ઊર્જાનો વ્ય છે, પ્રેમ, મિત્રતા અને સન્મન ક્યારે ભીખ માંગીને મેળવવાના નથી. જે સંબંધમાં મારે સ પો ાનું મહત્ સા કરવું પડે, ેસંબંધ કદાચ અંદરથી પહેલેથી જ ખાલી થઈ ગ ો છે. ‘બંધ થ ા દરવાજા ક્યારેક રક્ષણ માટે પણ હો છે.’ આપણે ઘણીવાર માનીએ છીએ કે જીવનમાં કોઈ દરવાજો બંધ થા એટલે નુકસાન થું . પરંુ વર્ષો પછી સમજા છે કે કેટલાક બંધ દરવાજાઓએ આપણને મોટી પીડા, અપમાન અથવા નિરાશાથી બચાવ્યા હ ા. ેસમે જે અવગણના લાગી હ ી, ેજ પાછી આશીર્વાદ સા થઈ હ ી. કેટલાક લોકો આપણા જીવનમાંથી દૂર થા છે. કારણ કે ેમની સાથેનો માર્ આપણા વિકાસ માટે ોગ્ય નથી હો ો, કેટલીક મિત્રતાઓ ૂટે છે કારણ કે ેમાત્ સમ પસાર કરવા માટે હ ી. કેટલાક સંબંધો છૂટી જા છે કારણ કે ેઓ આપણા આત્સન્મનને નુકસાન પહોંચાડ ા હ ા. જીવન ઘણીવાર જે છીનવી લે છે ેસજા રીકે નહીં, પરંુ રક્ષણ રીકે છીનવી લે છે. મારું સાચું સ્થન ક્યાંક મારી સહ જોઈ રહ્ય છે. વિશ્વસ રાખો કે જીવન કોઈને નકારી કાઢું નથી. ે માત્ દરેક વ્યક્તિને ેની ોગ્ય જગ્યાએ પહોંચાડવાનો પ્ર ાસ કરે છે, જો આજે કોઈ વ ળમાં મને સ્થન મળું નથી. ો ેનો અર્ એ નથી કે મે અ ોગ્ય છો, કદાચ ેનો અર્ એટલો જ છે કે મારી જગ્યા ક્યાંક બીજી છે, એવી જગ્યા જ્યાં મને સમજવામાં આવશે, સ્વકારવામાં આવશે અને મારી કિંમ ઓળખવામાં આવશે. જીવનનો સૌથી સુંદર અનુભવ એ નથી કે બધા મને પસંદ કરે, જીવનનો સૌથી સુંદર અનુભવ એ છે કે થોડા લોકો મને સાચા અર્માં સમજે, સ્વકારે અને મારા હોવાનો આનંદ અનુભવે, કારણ કે સંખ્યાથી વધારે મહત્ ગુણવત્તનું હો છે. પો ાને ક્યારે ઓછા ન આંકશો. જ્યારે કોઈ મને ભૂલી જા , અવગણે અથવા પાછળ મૂકી દે, ત્યારે ર જ પો ાને દો આપવાનું શરૂ ન કરશો, દરેક અવગણના મારી ખામીનું પ્રમાણપત્ નથી હો ી, ઘણીવાર ે માત્ એટલું બ ાવે છે કે મારો માર્ અને ેમનો માર્ અલગ છે. પો ાની કિંમ બીજાની સ્વકૃ પર આધા ન રાખો, જે લોકો માટે મે મહત્ના છો ેઓ મને શોધી લેશે, જે લોકો માટે મે માત્ એક વિકલ્ છો, ેમની પાછળ દોડવાની જરૂર નથી. જીવનમાં મળ ી દરેક અવગણના પાછળ કોઈ ઊંડો અર્ છુપાે લો હોઈ શકે છે. ક્યારેક ે દુઃખ આપે છે, પરંુ ઘણીવાર એ જ દુઃખ આપણને પો ાની સાચી કિંમ ઓળખવાનું શીખવે છે. “ું મ સાથ હો ા ના હો, ક્યા ફર્ રહ ા હૈ. મુઝે ો અપની જિંદગીમે બસ અપના સાથ ચાહિે .” જ્યારે માણસ પો ાની સાથે ઊભો રહેવાનું શીખી જા છે, ત્યારે દુ ાની અવગણના પણ ેને ોડી શક ી નથી. એ જ સાચી આં ક શક્તિ છે, એ જ સાચું આત્સન્મન છે. (લેખિકા આચાર્ શ્ર કૈલાસસાગરસુરિ જ્ઞનમંદિર, કોબા ખાે રિસર્ એસોસિએટ રીકે ફરજ બજાવે છે.) ( પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com) જ યારે leftout થ ની લ ગણી મન ને ઘેરી લે છે જી ડ . વૈશ લી શ હ પણે મોબાઈલ વાપરીએ છીએ કે મોબાઈલ આપણને વાપરે છે? આ પ્રશ્ ટેકનોલોજીનો નથી, આ પ્રશ્ ચે નાનો છે. આ પ્રશ્ સ્વતંત્રતાનો છે. એક સમ હ ો જ્યારે માણસે સાધનો બનાવ્યા હ ા. આજે સાધનો માણસને બનાવી રહ્ છે. ુવાની, જે સ્વતંત્ વિચાર અને સર્નનો સમ છે, ેઆજે એક ૬ ઈંચના કાચના ટુકડામાં કેદ થઈ રહી છે. આ પર ગંભીર ચિં ન અનિવા છે.ુ વાની અને ટેકનોલોજી - એક ઐ હાસિક સંધિ થા છે, ુવાનો હંમેશા ટેકનોલોજીના પ્રથમ સ્વકારક રહ્ છે. કારણ કે ુવાનીમાં જિજ્ઞસા છે, ગ છે, અને ભ નથી. મોબાઈલે આપણને શું આપ્યું છે? ેનું થાર્ મૂલ્યાંકન જરૂરી છે. લોકશાહીકરણ જ્ઞનનું પહેલા જ્ઞન મંદિરો અને પુસ્તકાલ ોમાં બંધ હું . આજે એક ખેડૂ નો દીકરો પણ વિદેશના પ્રોફેસરને સાંભળી શકે છે. આ જ્ઞનની ક્રાંત છે. મોબાઈલે ગુરુ અને શિષ્ય વચ્ચની દીવાલ ોડી નાખી છે. અભિવ્યક્તિનું લોકશાહીકરણ પહેલા પ્રકાશક નક્ક કર ો કે કોની ક ા છપાશે. આજે મે લખો છો અને દુ ા વાંચે છે. મારી કળા, મારું સંગી , મારો વિચાર - ેને હવે કોઈની મંજૂરીની જરૂર નથી. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અવસરોનું નિર્માણ કરે છે... આજે મોબાઈલ માત્ વા કરવાનું સાધન નથી, ે રોજગારનું સાધન છે. મોબાઈલ... એ એક નવું અં ત્ છે જે ુવાનોએ પો ાના હાથમાં ઊભું કર્યુ છે. પરંુ ... દરેક વરદાન સાથે એક અભિશાપ પણ આવે છે. અને ત્યાં જ આપણે જાગૃ થવાનું છે. અદૃશ્ય બંધન, મનોવૈજ્ઞાનક અને ન્યુરોલોજીકલ સત્ય અલગ છે, મિત્ર, મોબાઈલ કંપનીઓ મને પ્રોડક્ નથી વેચ ી, ેઓ મારું ધ્યાન વેચે છે. મારું ધ્યાન એ આજના ુગનું સૌથી મોંઘું ચલણ છે. ડોપામાઈનની ગુલામી વધી રહી છે, જ્યારે મને મોબાઈલમાં લાઈક મળે છે, મેસેજ આવે છે, ત્યારે મારા મગજમાં ડોપામાઈન નામનું રસા ણ છૂટે છે. આ એજ રસા ણ છે જે જુગારીને જુગાર રમ ી વખે છૂટે છે. દરેક નોટિફિકેશન એક નાનો જુગાર છે - શું હશે એમાં? આ અનિશચિ ા મને વારંવાર મોબાઈલ રફ ખેચે છે. આને મનોવિજ્ઞનમાં આપણે ખોટા વ્યસની થઈ ગ ા છીએ, અને આપણને ખબર પણ નથી. સ એવો ભ કે હું કંઈક ચૂકી રહ્ છું. બધા પારટીમાં છે, બધા ફરે છે, મારું જીવન જ કંટાળાજનક છે. સો લ મી ા આપણને બીજાના જીવનની સૌથી સુંદર ૧% ક્ષણો બ ાવે છે અને આપણે ેની સરખામણી આપણા જીવનની ૧૦૦% વાસ્તવિક ા સાથે કરીએ છીએ. આ સરખામણી આપણને અંદરથી ખાલી કરી નાખે છે. પરિણામ - ચિં ા, અનિદ્ર, અને આત્મવશ્વસનો અભાવ જોવા મળે છે. એકાગ્ર ા એ ુવાનીની સૌથી મોટી સંપત્ત છે. કોઈ મહાન સંશોધન, કોઈ સુંદર ક ા, કોઈ ઊંડો અભ્યાસ - ેએકાગ્ર ા વગર શક્ય નથી... પરંુ મોબાઈલે આપણી એકાગ્ર ાને ટુકડાઓમાં વહેચી નાખી છે. આપણે ‘ચિં ન’ કર ા ભૂલી ગ ા છીએ. આપણે સ ‘સટ્રસ’માં જીવીએ છીએ. ૧૦ મિનિટ વાંચ્યા પછી મન ભટકે છે. આ બૌદ્ધિક ક્ષમ ાનું ધોવાણ છે. ાદ રાખો, જે સમાજનું ધ્યાન ભટકેલું છે, ે સમાજ ક્યારે મહાન નથી. આપણે સૌથી વધુ ‘ચાલાક પેઢી છીએ અને સૌથી વધુ સ્મા્ પણ. આપણે ૫૦૦ લોકોને જન્મદવસની શુભેચ્છ આપીએ છીએ પણ એક વ્યક્તિના ખભા પર માથું મૂકીને રડી શક ા નથી. આપણે સાંભળવાનું ભૂલી ગ ા છીએ. આપણે સામેની વ્યક્તિની આંખમાં જોવાનું ભૂલી ગ ા છીએ. સંબંધોને સમ જોઈએ છે, ધીરજ જોઈએ છે, જે મોબાઈલ આપણને શીખવ ો નથી. મોબાઈલ ત્વરિત પરિણામ શીખવે છે, સંબંધો ધીરજ માંગે છે. ો શું કરવું? શું મોબાઈલ છોડી દેવો? ના. ગાંધીજીએ કહ્ય હું - ટેકનોલોજીનો વિરોધ ન કરો, ેના પર પ્રભુત્ મેળવો. અચે ન રીે મોબાઈલ ન વાપરો. દર વખે પૂછો - મારો હેુ શું છે? હું કંઈક શોધવા માટે વાપરું છું કે માત્ સમ પસાર કરવા માટે? જ્યારે હેુ સ્ષ્ હશે, ત્યારે વ્યસન નહીં... મારા જીવનમાં બે લક્ષણરેખા દોરો. સવારનો પહેલો કલાક અને રા નો છેલ્લ કલાક - આ સમ મારો છે, મારા વિચારોનો છે, મારા પરિવારનો છે. ેમાં મોબાઈલનો પ્રવેશ ેધ. સવારે ઉઠીને કંઈક વાંચો, લખો, વિચારો, પછી જ દુ ાનું સેવન કરો. જો મે સવારે જ દુ ાનો કચરો મગજમાં ભરશો, ો દિવસભર સર્ન કેવી રીે કરશો? અઠવા ામાં એકવાર પ્રકૃ સાથે, મિત્ર સાથે, પુસ્તકો સાથે - મોબાઈલ વગર સમ ાવો. મૌનનું મહત્ સમજો. જે વ્યક્તિ પો ાની સાથે એકલી નથી રહી શક ી, ે ક્યારે સર્નાત્ક નથી બની શક ી. મોબાઈલ સાધન છે, સાધ્ય નથી. મારું સાધ્ય શું છે? મારું લક્ષ્ શું છે? ડા�ક્ર બનવું, કલાકાર બનવું, ઉદ્યગપ બનવું? દરરોજ રાત્ર પૂછો - આજે મોબાઈલે મને મારા લક્ષ્ની નજીક લઈ ગ ો કે દૂર? જો જવાબ ‘દૂર’ હો ો ચે ી જજો. અં માં એક જ વા , ુવાની એટલે અનં શક્ય ાઓ. મોબાઈલ એ શક્ય ાઓને સાકાર કરવાનું એક સાધન માત્ છે. ેને માલિક ન બનવા દો. મન જ બંધન છે અને મન જ મુક્તિ છે. આજે મોબાઈલ એ મનનું પ્રં બ છે. મનને સ્સ્ રાખશો ો મોબાઈલ વરદાન બનશે, મનને ચંચળ રાખશો ો ેઅભિશાપ બનશે. મારા હાથમાં જે છે ે કાચનો ટુકડો નથી, ે મારા ભવિષ્યનું સ્ટીયરિંગ છે. ેને કઈ દિશામાં વાળવું ે મારે નક્ક કરવાનું છે. મે ટેકનોલોજીના ગુલામ નહીં, ેના સ્વમી બનો. (લેખિકા વિવિધ સંસ્થઓ સાથે સંકળાે લા સામાજિક કા કર, કર્ઠ સર્ક છે. ( પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com) આ સુવિધા થી સ્વધીનતા સુધીની યાત્ર.... બીન પટેલ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=