Gujarat Times
વિશેષ S19 ચ્છમાં ભુજ તાલુકાના કોટાય ગામ પાસે અણગોર ગઢની ગોદમાં એક સમયે ચાર ચાર મંદિરો હોવાનું જેમ્ બરજેસે ૧૮૭૪ના પોતાના પ્રવાસ સમયે જોયાં હોવાનું નોંધ્યુ ે. પરંતુ આજે એ પૈકી એક જ મંદિર ભગન હાલતમા ઉભું ે . આ સ્થળે સૂર્ મંદિર પણ હોવાનું નોંધાયું ે, પણ આ મંદિર આજે તો કાળની પાટો ખાઈને નાશ પામ્યુ ે . કોટયર્ એટલે ભગવાન સૂર્ના મંદિરનામ પર ી જ આ ગામનું નામ કોટાય પડયું હોવાનું મનાય ે. હાલમાં જે એક પશચિમાભિમુખ ભગ્ મંદિર ઉભું ે તે મંદિરમાં કયા દેવની પ્રતિષ્ઠ કરાઈ હોવાનું જાણી શકાતું ન ી પરંતુ રામસિંહજીભાઈ રાઠોડ આ મંદિરને શિવ મંદિર ગણાવે ે જ્યરે કંચનપ્રસાદભાઈ ાયા આ મંદિર કોઈ દેવીનું હોવાનું નોંધે ે. પોતાની આ માન્તાને આધાર આપતાં કંચનપ્રસાદભાઈ જણાવે ે કે, મંદિરની અંદર શંકરની જળાવારીના કોઈ નિશાન ન ી તેમ શિવ નિર્માલ્ પસાર કરવાનું પણ કોઈ સાધન દેખાતું ન ી. મંદિરના દેવ દેવીઓના શિલ્માં ખાસ કરીને દેવીઓના શિલ્પ વધારે ે. ગર્ગૃહની બહાર અંદર અને તમાં રાસ મંડળી અને નૃત્ મંડળી ે તેમાં પણ બધા નારી શિલ્પ જ ે . ગર્ગૃહમાં કોઈ મૂર્તિ ન ી; સંભવ ે કે, મંદિર ભગ્ યા પ ી કોઈએ ત્યાંથી ખસેડી લીધી હોય. જો કે આ મંદિરમાં બન્ન પડખે એકેક ઝરુખા બારી ે જે સળંગ પથ્થરમાં ી કંડારવામાં આવી ે. જો કે આજે આ બારી ઓ પણ ખંડિત ે. સભામંડપ વિશિષ્ ઘાટનીબે ઝરુખાવાળી સળંગ દિવાલ ી બંધ કરાયો ે. સભામંડપની વચ્ચ ખાસ પ્રકારના ચાર સ્તભો અને દિવાલ સાે જોડાયેલા બીજા સ્તભોનાં આકારોની એકસૂત્રતા જાળવીને વિવિધ શિલ્પોથી સજાવવામાં આવ્યુ ે. મંદિરનાં ભોંયતળિયે ી શિખર સુધીનું સ્થાપત્ શિલ્પ્રચૂર ે. પુષ્પ, પ્રાણીઓ, રૂપસુંદરીઓ, અને અનેક પ્રસન્ દેવદેવીઓની પ્રતિમાઓ વસાઈ ગઈ હોવા તાં તેની મનોરમ્તા દેખાયા વગર રહેતી ન ી. તેમાં વચ્ચ વચ્ચ મૂકેલા સૌષ્વ ભર્યા, ચકરીને ઉજળેલા અને સુંદર સાજવાળાં તેજી કરાલ મુખોનું શિલ્ એ સમયની કળાની સજીવતાના દર્ન કરાવે ે. હિન્દ સ્થાપત્ના મધ્યુગીન સમયના શિલ્ સ્થાપત્ના ઉત્તમ નમુના સમાન આ મંદિર મોઢેરાના મંદિર કરતાં જુનું હશે, આ મંદિરના કારીગરો મોઢેરાના મંદિરના કારીગરો કરતાં વધારે કુશળ હોવાનું અનુમાન કંચનપ્રસાદભાઈ કરે ે. દશમી સદીનું ભગ્ મંદિર હાલમાં ભારત સરકારના પુરાતત્વ સર્ક્ષણ વિભાગની દેખરેખ નીચે ે . કચ્છમાં કાઠીઓએ આ પ્રદેશમાં રહેવાસ કરયો હોઈ અને અહીં સૂર્ મંદિર પણ હોવાની નોંધ મળતી હોઈ આ સમગ્ર મંદિર સમુહ પણ કાઠીઓએ જ નિર્માણ કરયો હોય તેમ માનીએ તો કચ્છમાં કાઠીઓનો વસવાટ આઠમી ી ચૌદમી સદીનો મનાય ેઆ ી આ મંદિર પણ આ જ સમયગાળા દરમ્યન નિર્માણ પામ્યુ હોઈ શકે. આ જ સમયના મનાતા કચ્છના અન્ મંદિર પુઅરેશ્વર ત ા કેરાના શિવ મંદિરની વિગતો પણ અહીં નોધવાનો ઉપક્રમ ે. (લેખક કચ્છ િસ્થત વરિષ્ પત્રકાર ે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ક નરેશ અંતાણી કચ્છનું દશમી સદીનું બેનમુન સ્થપત્ય કોટા નું મંદિર ઓક્ટબર 9, 2026 (October 3 - October 9, 2026) ની હિન્દ ફિલ્નો આ એક હ્રદયસ્પશી ડાયલોગ ે. કોઈપણ સબંધમાં વ્ક્ત “સારી” લાગે એના કરતા વ્ક્ત “મારી” લાગે એ જ સાચો સબંધ. ગુજરાતીમાં અતિશય જાણીતી કહેવત પણ ે … દગો કોઈનો સગો નહી. કોઈપણ ઉંમરે જાત સાે નું, મૂલ્ય સાે નું અને સબંધો સાે નું કમિટમેન્ ખૂબ જ અગત્નું ે. સબંધો સાે ના કમિટમેન્માં જે લોકો ગંભીર ન ી હોતા, એ લોકો જ સબંધ કરતા પૈસાને વધારે મહત્ આપતા જોવા મળે ે. કેટલાક માણસો તો એના ી પણ બે ડગલાં આગળ હોય ે. જો એમને પાંચસોનો ફાયદો તો હોય તો સામેની વ્ક્તને પાંચ હજારના ખાડામાં ઉતારી દેતાં પણ અચકાતા ન ી હોતા. એવું કર્ કરતી વખતે એ લોકો એ પણ ન ી જોતા કે સામેની વ્ક્ત સાે મારે કેટલો નજીકનો સબંધ ે! આ પ્રકારના લોકોની માનસિકતા ખરેખર તો એમને બાળપણમાં મળેલી અધુરી કેળવણીની નિશાની ે. આવી વ્ક્તઓના જીવનના મૂલ્ય વિશેની સમજ આપણને વિચાર કરતા કરી દે ે. વાસ્વમાં એવા લોકોના મનમાં કોઈપણ આ ક વ્વહાર વખતે સામેની વ્ક્તની જગ્યએ પોતાની જાતને મૂકવાની ઉત્તમ ટેવનો અભાવ હોય ે! દુનિયાનો દરેક માણસ ોડે ઘણે અંશે સ્કેનદ્ર હોય જ ે. એમાં ખોટું પણ ન ી. ખોટું ત્યરે કહેવાય જયારે એ સ્કેનદ્ર વિચારધારા સ્વાર્વૃત્તિમાં તબદીલ ઈ જાય અને સામેની વ્ક્તને નુકશાનમાં ઉતારવા સુધી લઈ જાય. જીવનમાં સાચું સુખ દંભ કરવામાં નહી પરંતુ નિખાલસ રહેવામાં જ ે... ચાહે એ ઘર હોય, નોકરી હોય, વ્વસાય હોય કે સબંધો હોય. સતત બેવડા ધોરણો રાખીને જીવન જીવતી વ્ક્તઓ ખરેખર તો પોતાની જાતને જ ેતરતી હોય ે! દંભી વ્ક્તને પરમાત્મ પણ પસંદ કરતા ન ી. જે વ્ક્ત નિખાલસ હોય એ જ ઈશ્વરની વધારે નજીક હોય ે. નિખાલસતા અને પ્રામાણિકતાનો ગુણ ખરેખર તો બાળપણ ી જ કેળવાય તો જ બાળકની યોગ્ કેળવણી ઈ ે, એમ કહી શકાય. સામાન્ રીતે નાનુ બાળક કોઈને ેતરી શકતું ન ી. એ જેમ જેમ મોટું તું જાય તેમ તેમ ઘરના વડીલો જ બાળકને મારું-તારું કરતા શીખવાડે ે. વડીલોએ સરજેલી ભ્રમક દુનિયામાં એ અજાણતા જ ફસાતું જાય ે. ખોટું બોલવા ી ઘણી મુસીબતોમાં ી મુક્ રહી શકાય ે ત ા ઘણી સજામાં ી બચી શકાય ે, એવું જ્ઞન બાળકને મોટે ભાગે ઘરના વડીલો પાસે ી જ મળતું હોય ે. અન્ને ેતરીને ખુદને ફાયદો ાય એવું કાર્ કરવાની માનસિકતા નાની ઉંમરે જ એના મનમાં ઘર કરી જાય ે! એ જ બાળકને સિનીયર સીટીઝન યા બાદ ખ્યલ આવે ે કે એણે જીવનમાં શું મેળવ્યુ અને શું ગુમાવ્યુ? ૬૦ પ ીની ઉંમર એવી હોય ે કે કોઈપણ માણસને વીતી ગયેલા જીવનના ફ્લશબેક તરફ નજર કરવાની નિરાંત મળે ે. એ સમયે જ એને ખ્યલ આવે ે કે એ ખુદની જાત સાે કેટલો પ્રામાણિક રહ્ય ે! કોઈપણ માણસને સનાતન ધર્નું જો બે ટકા પણ જ્ઞન હોય તો એ ઈશ્વર ી ડરીને ચાલે ે. ઈશ્વર ી ડરીને ચાલનાર માણસ ક્યરેય કોઈને ે તરી શકતો ન ી... પોતાની જાતને પણ નહિ. આવા સાચા અને પ્રામાણિક માણસો હમેશા કોઈપણ વર્ન કે વ્વહાર કરતા પહેલાં એની અંદર બેઠેલા અંતરાત્મને પૂે ે કે મારું આ કર્ શ્રકૃષ્ને અર્ણ ાય એવું ેખરું? ત્રણેક વર્ પહેલાંની બે ભાઈઓની સત્ ઘટના ે . ગામડે રહેતા અને ઓું ભણેલા મોટાભાઈનું બેક એકાઉન્ શહેરમાં બેકમાં નોકરી કરતો નાનો ભાઈ ચલાવતો. ોડા વર્ષ તો બધું સમુંસુતરું ચાલ્યુ. નાના ભાઈને વગર મહેનતે પૈસા કમાવાની લાલચ ઈ. જેના પરિણામે એ શેર મારકેટમાં સટ્ટ કરતો ઈ ગયો. દેવું ઈ ગયું. મોટાભાઈની જાણ બહાર એણે મોટાભાઈના ખાતામાં ી પંદર લાખ ઉપાડી લીધા. મોટાભાઈને ખબર પડી ત્યરે ઘણુ મોડું ઈ ગયું હતું. ગામડે ખેતી કરતા મોટાભાઈની આ એક માત્ર મૂડી હતી. મોટાભાઈએ મોટું મન રાખીને પોલીસ ફરિયાદ ન કરી. જો કે વિશ્વાસઘાતનું દુઃખ મોટાભાઈ સહન ન કરી શક્ય. હ્રદયરોગના હુમલામાં તેઓ અવસાન પામ્ય. એ સમયે પણ નાના ભાઈનું હ્રદય પરિવર્ન ન યું. તાજેતરમાં જ એક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા એ પરિવારના જ એક સભ્એ મને જણાવ્યુ કે નાનો ભાઈ હાલ અન્ કોઈક સાયબર ક્રાઈમના ગુના હેઠળ જેલમાં ે... ખરેખર કર્નો સિદ્ધત અટલ ે ! કોઈપણ સબંધમાં સતત ખુદના હિતમાં આ ક વ્વહાર કરતી વ્ક્ત ક્યરેક તો પસ્તય જ ે. ફરી ી મૂળ વાત પર આવીએ તો “દગો કોઈનો સગો નહી” કહેવત પડવાનું મુખ્ કારણ સમાજમાં બનતી આવી ઘટનાઓને જ હોય ે. (લેખક સાહિત્કાર ે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com જહાં મતલબ કી હવા બહેતી હો, વહાં રિસ્ત કે ે નહિ જલતે! જૂ પ્રફુલ્ કાનાબાર
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=