Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ S17 ઓક્ટોબર 9, 2026 (October 3 - October 9, 2026) રતભૂમિમાં વિભાજનકારી સંઘર્ની શરૂઆત આર્યો- અનાર્યોથી અને આર્યો દેશી હતા કે પરદેશી - ત્યાંથી શરૂ થા છે, પણ તે પૂરી ક્યાં થશે તે કહેવું મુશ્કલ છે. ચા વિરુદ્ધ કૉફીની ખેચતાણ એ જ સાંસ્કૃતિક પરંપરાનો એક મણકો લાગે છે. એક વાત સૌથી પહેલાં સ્ષ્ટ કરી દઈએ. તમે ક્યારે એવું સાંભળ્યું કે પહેલાં ભારતમાં ચા- કૉફીની નદીઓ વહેતી હતી? ના, નદીઓ તો દૂધની હતી. એ લે, ચા-કૉફીના વિવાદમાંથી દેશાભિમાનને દૂર રાખવા જેવું છે. હવે પા ાનો સવાલ એ થા કે ચા કોને ગણવી? ને કૉફી કોને કહેવી? ઑફિસોમાં મુકાે લાં મશીનોમાં તૈ ાર થતી, ફીણનું મહોરું પહેરીને પ્યાલીઓમાં રજૂ થતી ચીજને જોઈને નક્ક થઈ શકતું નથી કે કઈ ચા છે ને કઈ કૉફી. કે લીક વાર તો પીધા પછી પણ ઓળખ અઘરી પડે છે. કેમ કે, તેની ચા ચા જેવી નથી હોતી ને કૉફી કૉફી જેવી નહીં. આવો અભેદ સિદ્ધ કરવાની આધ્યાત્મકતા ભારતનાં મશીનો સિવા બીજે ક્યાં શક્ય બને? વર્ષ પહેલાં કૉફીની છાપ એવી હતી કે તે દકષિણ ભારતનું પીણુ છે. વાત તો એવી રીતે થતી, જાણે ઉત્તર ભારતને દકષિણ ભારતથી અલગ પાડતી વચ્ચ કૉફીની નદી વહેતી હો . ગુજરાતમાં ચા (ગેરકા દે શરાબ પછીના ક્રમે) સૌથી વધુ લોકપરિ પીણુ હતું અને કૉફી? એ જેના પ્ત્યે કંઈક અહોભાવ, કંઈક તિરસ્કર, કંઈક પરા ાપણુ, કંઈક પહોંચની બહાર હોવાની અનુભૂતિ જાગે એવું પીણુ ગણાતી હતી. ઘણા લોકો કોઈની જાનમાં જા ત્યારે જ કૉફી પીતા હતા. (કારણ કે જાનૈ ા તરીકે તેમને કા દાની હદમાં રહીને મનપસંદ પીણુ મંગાવવાનો અધિકાર મળતો હતો.) તેમના માે ચા ‘ઠીક છે’ હતી ને કૉફી ખાસ. બીજી રીતે, એમ પણ કહી શકા કે ચા બાળકોને લગભગ ગળથૂથીમાં પીવડાવાતી (‘બા ચા પા’ જેવાં માતૃભાષાશિક્ણનાં આરંભિક વાક્યોમાં ચાનો માતૃવત્ મહિમા સિદ્ધ થા છે.) ચાનું તંત્ર ત્યારે વર્વ્યવસ્થ જેવું હતું. તેમાં ઊંચનીચના અનેક ભેદ હતા. ચાના પ્કારનો સીધો સંબંધ મહેમાનના સામાજિક દરજ્જ સાથે હતો. ખાસ મહેમાન માે ‘બાચ્ઈ’ તરીકે જાણીતી બાદશાહી ચા. ક્યાંક વળી તે ‘આખા દૂધની’, તો ક્યાંક ‘રબડી’ કહેવાતી. નરસિંહ મહેતાની જેમ કાળાંતરે સમજાું કે અંતે તો ગુજરાતની સરેરાશ ચા ‘રબડી’ જ હો છે … ઘટ્ટતામાં નહીં, ગળપણમાં. ઘરમાં મૂકાતી ચામાં તેના પ્રેીઓ મન પડે એ લાં લાડ લડાવતા. તેમાં લીલી ચા, આદુ, ફુદીનો, તુલસી, ઇલા ચી, જા ફળ જેવા પદાર્થ નાખી શકાતા હતા અને કે લાક ઉત્સહીઓ આ બધું એકસાથે નાખીને તેમની ચાને સર્વપરી બનાવવાની કોશિશ કરતા. (એવી ચા બનતી જોઈને એક વાર એક મિત્રે કહ્ય હતું, ‘હવે ફક્ વઘાર કરવાનો બાકી રહ્’.) આ લેથી ન અ કતાં કે લાક પ્રયોગવીરો લવિંગ, તો કે લાક ચૉકલે પણ ઠપકારતા હતા. એ જમાનામાં કૉફીને બૌદ્ધિકતા સાથે સંબંધ હોવાની અફવા ફેલાઈ હતી. (એ કૉફી પીનારાએ જ ફેલાવી હશે, તે કહેવાની જરૂર ખરી?) બૌદ્ધિક ચર્ચા કદી ી હાઉસમાં થતી સાંભળી? એ તો કૉફી હાઉસમાં જ થા . ચા પીનારા આમઆદમી ને કૉફી પીનારા ખાસ આદમી … એવી અફવા વગર ફેસબુકે ને વગર સા બર સેલે ચલણી બની હતી. તેમાં પણ ‘કોલ્ કૉફી’ મૂડીવાદનું પ્રતક ગણાઈ. નહેરુપ્રેરત સમાજવાદના જમાનામાં મૂડીવાદ પ્ત્યેનું … અને કૉફી પ્ત્યેનું … આકર્ણ તથા તેને પહોંચથી દૂર ગણવાનું સામાન્ય વલણ સ્વભાવિક હતું. ત્યારે ચા મહેનતકશ મજદૂરોનું પીણુ ગણાઈ. અધ્યાત્ માર્ના પ્રાસીઓ ચા- કૉફીની દુન્યવી ખેચતાણથી દૂર રહીને મોક્ષપ્રાપના ઉમદા આશ થી કઢેલા દૂધનો આશરો લેતા હતા અને પોતાની આધ્યાત્મકતાના પરચા પૂરા પાડતા હતા. મુઠ્ઠભર અંગ્રજો જેમ કરોડો ભારતી ો પર રાજ કરી ગ ા, તેમ ચા પીનારા ભારતમાં મો ી સંખ્યામાં હોવા છતાં તેમની પર જૂજ કૉફી પીનારાનો માનસિક પ્ભાવ લાંબા સ સુધી રહ્. ભારતમાં ચાને લોકપરિ બનાવવાનું કામ અંગ્રજોએ કર્યુ. પણ ચાના મોભા અંગે તે સભાન હતા. તેમને ખબર હતી (ને ભારતમાં આવ્યા પછી એ માન્યતા દૃઢ થઈ હશે) કે ગમે તેવી સામાન્ય બાબતમાં વિધિવિધાન જોડી દેવામાં આવે તો તેની આસપાસ દિવ્યતાની આભા પથરાઈ જા છે. એ લે સીધામીધા તપેલીમાં ચા બનાવવાને બદલે તે ‘સર્વિસ ી’ લઈ આવ્યા અને ચાને શાસક જેવો મોભો આપ્યો … ચાની વર્વ્યવસ્થાાં અથડાતી તપેલીઓની વચ્ચ કી લી સાથે તેમણે સર્વોચ સ્થન હાંસલ કર્યુ. તપેલીમાં ચા અને કૉફીનો ફરક હોઈ શકતો હતો, પણ કી લીમાં ગ ા પછીઅંદરનો માલ ગૌણ બની ગ ો અને કી લી મુખ્ય. ચા કરતાં કી લી ગરમ જ નહીં, મહત્તની પણ ખરી. નવા જમાનામાં ચા અને કૉફીના પ્રેીઓએ નવાં સ્રૂપ ધારણ કર્યાં છે. ચા પ્રેીઓને ચાની શરમ નથી, બલ્ક ગૌરવ છે. તે કૉફીને ઉતારી પાડીને ‘ઐતિહાસિક અન ’નું સાું વાળવા પ્રયત્શીલ છે. દરમિ ાન, કૉફી મોંઘા ભાવે અનેક વિદેશી પે ાપ્કાસો સાથે હાજરાહજૂર છે. એક સે હરીફાઈ ચા અને કૉફી વચ્ચ નહીં, ચા અને શરબત વચ્ચ હતી. ત્યારે શાંતિપરિ માણસો ચડસાચડસીમાં ઉતરવાને બદલે કહેતા, ‘ચા બની રહે ત્યાં સુધી શરબત ચાલશે.’ આવું વલણ ચા- કૉફીની ખેચતાણમાં પડનારા લોકો માે બોધદા ક નીવડી શકે છે ઃ ‘કૉફી ઑનલાઇન ઑર્ર કરી દો. એ આવે ત્યાં સુધી ચા ચાલશે.’ (લેખક જાણીતા પત્રકાર, સાહિત્યકાર, વિવેચક અને હાસ્યકાર છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com ભા ચા-કૉફીન (લ હી)‘ઉકાળ ’ ઉરવીશ ક ઠારી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=