Gujarat Times

S16 જ્યોતિષ ઃ 3 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક ધનની આવક વધારવામાં થોડો પરિશ્રમ આ સપ્તહ દરમિયાન વધુ કરવો પડે. આવકના પ્રમાણમાં ખર્ વધુ રહેવાથી બચત ન થઈ શકે. વકીલો કે શિક્ષણક્ષેત્ર કામ કરતા લોકોને આ સપ્તહ પ્રગતિરૂપ બને. નવી અોળખાણો થાય. ઍના થકી અટકેલાં કે અધૂરાં મૂકેલાં કામો પરિપૂર્ થાય. રોજનાં ચીલાચાલુ કામોમાં પરિવર્ન લાવી પ્રગતિ કરવી. પ્રયત્ન સફળતા જરૂર મળશે. આ સપ્તહ દરમિયાન ધારેલાં બધાં જ કારયો પૂર્ કરી શકશો. વકીલાત તેમ જ જાહેર ક્ષેત્ર મિડિયામાં કામ કરતી વ્ક્તને કાર્માં થોડો અવરોધ આવે, પરંતુ રાજકીય મદદ મળી રહે, જેથી કાર્ પૂર્ થઈ શકે. વેપારીવર્ને ખૂબ ફાયદો થાય. ગૃહિણીને નવી ખરીદીના યોગ બને. વિદ્યાથીવર્ને પ્રોજેક્ પૂર્ કરવામાં અવરોધ આવે. જીવનમાં ફેરફારો આવી શકે તેવા ગ્રહસંકેત છે. આ સપ્તહ દરમિયાન કન્ય રાશિના જાતકોને ધાર્ુ કામ થાય. મોજશોખ પૂર્ કરવા નવા આવકના સ્રો મળી રહે. મોટા વેપારી વર્ને ભાગીદારી હોય તો કેટલાંક સ્ટટમેન્માં સુધારા કરવા પડે. નવા આઇડિયા કામ લાગે. લાંબા સમયથી ગૂંચવાયેલા કૌટુંબિક પ્રશ્નનો ઉકેલ આવે. મિત્રની મદદ મળી રહે. પ્રવાસમાં જવાનું થાય તો ખાસ કરીને સામાનની સંભાળ રાખવી. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહ દરમિયાન નવા રોકાણ થઈ શકે. નવા ઇન્વસ્મેન્ માટે ફાઇનાન્શયલ મદદ મળી રહે તેવા પ્રયત્ન કરવાથી આર્થિક બોજ અોછો રહે. કોર્- કચેરીને લગતાં કામોમાં વિલંબે સફળતા મળે. વ્વસાયમાં પ્રગતિ થાય તે અંગે નાના પ્રવાસનું આયોજન કરવું પડે. દામ્ત્જીવનમાં સુમેળ રહે, પરંતુ જીવનસાથીના આરોગ્ અંગે કાળજી લેવી. આરામ રહે. ખૂબ જ મહેનત કરવી પડે. આ સપ્તહ દરમિયાન નાણાકીય સંજાગો વિપરીત હશે તો પણ પરિસ્થિત સાનુકૂળ બનશે. વિકાસ માટે તક મળે તેમ હોઈ તેનો લાભ લઈ પ્રગતિ સાધવા પૂરતો પ્રયત્ કરવો. સંપતતિને લગતા પ્રશ્ન હોય તો તેનો ઉકેલ ઝડપી આવે. ખરીદી કે વેચાણ માટે ઉતાવળા નિર્યો ન લેવા. સત્રવર્ને બાળકોની પ્રગતિમાં વૃદધિ થતી જણાય. ધાર્ુ કામ થવાથી રાહત રહે. પ્રવાસનું આયોજન થાય. આ સપ્તહ દરમિયાન સ્વંત્ વ્વસાયમાં વધુ વ્યપ કરવો પડે તેમ હોઈ નવા સ્ટફ માટે પસંદગી કરવી પડે. ક્ષેત્માં નિપુણતાને કારણે હરીફો પેદા થાય, જે તમારા નવા સ્ટફ સાથે વિવાદ વધારવાના પ્રયત્ન કરે. અનેકવિધ મુશ્કલીમાંથી હિંમતથી બહાર આવવાના પ્રયત્ન કરવા. સફળતા જરૂર મળશે. સત્રવર્ને ધાર્યુ કામ થવાથી આનંદ-ઉત્સહ રહે. નાની-નાની બીમારીથી સંભાળવું. (ખ.જ) મકર નોકરિયાત વરગે આ સપ્તહ દરમિયાન ખૂબ જ સાવચેતી રાખી કામ કરવું. કોઈની વાતોમાં આવી જઈ નાણાકીય લેવડ-દેવડ ન કરવી. ધાર્મિક તેમ જ સામાજિક કારયોમાં ઉત્સહપૂર્ક ભાગ લેવો. સમાજમાં નામના વધે તેવા ગ્રહયોગ ઊભા થાય. સમય વેડફી અગત્નાં કામો ખોરંભે ન પાડતાં યોગ્ સમયે નિષ્ઠપૂર્ક કામ કરવું. મહેનતના પ્રમાણમાં સફળતા મળે. અન્નો સહકાર મળે. આ રાશિના જાતકો માટે આ સપ્તહ ઉત્સહપૂર્ રહે. વિદેશ રહેતા પરિવારજનો પ્રત્ય લાગણી રહે. સ્જનો સાથે વાતચીત કે અન્ કોમ્યુનકેશન થતા ખુશી અનુભવાય. કાર્પદ્ધતમાં ઝડપી સુધારો આવતો જણાય. વિદ્યાથીવર્ને પ્રોજેક્ અંતર્ત થોડી દવિધા રહે, પરંતુ મિત્વર્તુળ તેમ જ અધ્યપકો દ્વરા તેનો ઉકેલ મળી રહે. સત્રવર્ને કાર્ક્ષેત્ર કાર્બોજ વધે. ઉત્સહ રહે. ગૃહજીવનમાં લાગણી તથા પ્રેમભર્ુ વાતાવરણ રહે તેવા ગ્રહસંકેત આ સપ્તહ દર્શાવે છે. અનિદ્ર કે અપચા જેવી આરોગ્ અંગેની સમસ્ય હોય તો નૈસગિ*ક કે આયુર્દ ઉપચાર પદ્ધતનો સહારો લેવાથી તમારા મૂળભૂત કામમાં માનસિક અશાંતિ ઉદભવે નહિ તેનું ધ્યન રાખવું. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્ુ રહે. સંતાનોના પ્રશ્ન શુભ સમાચાર સાંભળતાં આનંદ વર્તાય. (ગ.સ.શ.ષ) કુંભ આવકના નવા રસ્ત આ સપ્તહ દરમિયાન મળી રહે. નવું આયોજન કરવું હોય તો તેમાં ખાસ કરીને મિત્વર્તુળનો સાથ મળી રહે. શેરબજારમાં રોકાણ ન કરવા ગ્રહસ્થિત સંકેત કરે છે. ઉદ્મી મહિલાઅોને આ સપ્તહ દરમિયાન ધારી સફળતા મળે. આનંદ-પ્રમોદ અર્ બહાર જવાના યોગ બને. નાના-મોટા પ્રવાસના આયોજન થઈ શકે. સ્વસ્થ્ સારું રહે, આકસ્મક ખર્ના યોગ બને. આ સપ્તહ દરમિયાન અોફિસમાં પરિવર્ન કરવું પડે તેવું બને. સ્ળમાં કે કાર્શૈલીમાં ફેરફાર કરવાથી કાર્માં પ્રગતિ સાધી શકો. નોકરી કરતી મહિલાઅોને આગળ વધવામાં ગ્રહસ્થિતનો સહયોગ મળી રહે. વિદ્યાથીવર્ને આરામ રહે. વડીલોને જૂના કે અસાધ્ રોગ માટે નવી સારવાર પદ્ધતનો લાભ મળી શકે. પરિવારનો સાથસહકાર મળવાથી આનંદ રહે. આરામ રહે. આ સપ્તહ દરમિયાન વડીલોની તબિયત અંગે કાળજી લેવી. સત્રવરગે થોડી મહેનત કરવી પડે, પણ તેનું પરિણામ સારું મળે. કાર્ક્ષેત્ પદોન્નતના યોગ બને. વિદ્યાથીવર્ને પોતાના પ્રોજેક્ પૂર્ કરવામાં સફળતા મળે. કાર્ પૂર્ થતાં આનંદની અનુભૂતિ થાય. નાના વેપારીને થોડી મહેનત વધુ કરવી પડે. વાહન કે ઘર મકાન માટેની લોન મળવાના ચાન્ સારા રહે. ધાર્ુ કામ થાય. કાર્સફળતા મળે. (દ.ચ.ઝ.થ) મીન ઓક્ટોબર 9, 2026 (October 3 - October 9, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=