Gujarat Times

S1 7 વ્યક્તિ વિશેષ ટલીક વાતો કાયદાની ભાષામાં સમજાવી શકાતી નથી અને કેટલીક પીડાઓ શબ્દની સીમામાં સમાઈ શકતી નથી. ખાસ કરીને જ્યરે વાત એક નાનકડી દીકરીના બાળપણની હોય, ત્યરે પ્રશ્ન માત્ર કાનૂની પ્રક્રિયાનો રહેતો નથી; તે માનવતા, પરિવાર, લાગણી અને સમયનો પ્રશ્ન બની જાય છે. પાંચ વર્ની અરિહા શાહની કહાની પણ એવી જ એક હૃદયસ્પશી કહાની છે - એક નાનકડી દીકરી, તેના માતા-પિ તા અને પોતાની બાળકીને ફરી પરિવારની હૂંફમાં જોવા માટે વરષોથી રાહ જોતો પરિવાર. અમદાવાદની જૈન પરિવારની દીકરી અરિહા શાહ જ્યરે માત્ર સાત મહિ નાની હતી ત્યરે વર્ ૨૦૨૧માં જર્નીની ચાઇલ્ સર્વ સની કસ્ડીમાં લેવામાં આવી હતી. ત્યરબાદ સંબં િત તપાસ અને કાનૂની પ્રક્રિયા આગળ વધી. પરિવારના જણાવ્ય મુજબ, વર્ ૨૦૨૨માં ફોજદારી કાર્વાહી પૂર્ થઈ હોવા છતાં અરિહા આજે પણ પોતાના માતા-પિ તા અને પરિવારથી દૂર છે. તેની માતા ધારા શાહ અને તેમનો પરિવાર વરષોથી પોતાની દીકરીને પરત મેળવવા માટે સતત પ્રયત્શીલ છે. ભારત સરકાર દ્વરા પણ આ મુદ્દ જર્ન સત્તાીશો સમક્ષ ઉઠાવવામાં આવ્ય હોવાની માહિ તી છે અને માનનીય વડાપ્રધાનશ્ર દ્વરા પણ જર્ન નેતૃત્ સમક્ષ અરિહાનો મુદ્દ રજૂ કરવામાં આવ્ય હોવાનું જાણવા મળે છે. પાંચ વર્ કોઈ બાળકના જીવનમાં માત્ર એક સંખ્ય નથી. બાળકના વિ કાસના આ વરષો અત્યત મહત્પૂર્ હોય છે. આ સમય દરમિ યાન બાળક પ્રથમ શબ્ બોલે છે, ચાલતાં શીખે છે, પોતાના આસપાસના લોકોને ઓળખે છે, લાગણીઓને સમજવાનું શરૂ કરે છે અને પરિવાર સાથે જીવનની અમૂલ્ યાદો બનાવે છે. પ્રથમ સ્મત, પ્રથમ પગલું, પ્રથમ જન્મદિવસ, પ્રથમ તહેવાર, માતા-પિ તાની આંગળી પકડીને ચાલવાની ક્ષણો અને પરિવાર સાથેની નાની-નાની ખુશીઓ — આ બધું બાળકના જીવનની એવી મૂડી છે, જે આખી જિં દગી સાથે રહે છે. જ્યરે આ વરષો પોતાના પરિવારથી દૂર પસાર થાય, ત્યરે એ ખાલીપાની પીડા કેટલી ઊંડી હશે તેની કલ્ના કરવી પણ મુશ્કલ છે. એક માતા માટે પોતાની દીકરીને જન્ આપવો જેટલું સ્વભાવિ ક છે, તેટલું જ સ્વભાવિ ક છે તેની દરેક નાની ખુશી પોતાની આંખે જોવાની ઇચ્છ. દીકરી પહેલીવાર બોલે ત્યરે ખુશ થવું, તે પડે ત્યરે તેને ઊભી કરવી, બીમાર પડે ત્યરે આખી રાત તેની પાસે બેસી રહેવું અને તેની દરેક નાની સિ ધિમાં પોતાનું આખું વિ શ્વ જોઈ લેવું — માતૃત્ની આ લાગણીઓ કોઈ સરહદ, કોઈ અંતર કે કોઈ ભાષાથી બંધાતી નથી. કદાચ આ જ કારણ છે કે અરિહાની વાત આજે અનેક સંવેદનશીલ ભારતીયોના હૃદયને સ્પશે છે. આ સમગ્ર મુદ્દને આપણે કોઈ દેશની ન્યયવ્વસ્થના વિ રોધ તરીકે જોવો જોઈએ નહીં. જર્નીની કાનૂની પ્રક્રિયાનું સંપૂર્ સન્મન જળવાઈ રહે તે જરૂરી છે. કોઈપણ ન્યાયિક પ્રક્રિયામાં અનુચિ ત હસ્તક્ષપની માંગ કરવી પણ યોગ્ નથી. પરંતુ કાયદાની પ્રક્રિયા સાથે માનવતાનો અવાજ પણ સંભળાતો રહે અને બાળકના સર્વચ્ચ હિ તને કેનદ્રમાં રાખીને સંવેદનશીલ ઉકેલ શોધવામાં આવે, તેવી વિ નમ્ર અપેક્ષા રાખવી ચોક્કસ સ્વભાવિ ક છે. અરિહા જૈન પરિવારમાં જન્મલી બાળકી છે. તેની ભાષા, સંસ્કૃતિ , પારિવારિક પરંપરા, ધાર્મક સંસ્કરો અને પોતાના લોકો સાથેનું જોડાણ તેના વ્ય્તત્ના કાસમાં મહત્પૂર્ છે. સંસ્કૃતિ માત્ર તહેવારો કે પરંપરાઓથી જીવંત રહેતી નથી; તે માતાની મમતા, પિ તાના સ્નહ, દાદા દાદીની વાતો, પરિવાર સાથેની પ્રાર્ના અને ઘરના હૂંફાળા વાતાવરણમાં જીવંત રહે છે. તેથી અરિહાના ભવિ ષ્ અંગે વિ ચાર કરતી વખતે તેના માનસિ ક, ભાવનાત્ક, સામાજિ ક, પારિવારિક અને સાંસ્કૃતિ ક હિ તોને પણ યોગ્ મહત્ મળે તે જરૂરી છે. અમેરિકા સહિ ત વિ શ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓ માટે પરિવાર અને સંબંધોની લાગણી ખૂબ ઊંડી છે. આપણે ભલે ગુજરાતથી હજારો માઈલ દૂર રહીએ, પરંતુ માતાની મમતા માટે કોઈ અંતર નથી અને દીકરી માટે પરિવારના પ્રેમને કોઈ સરહદ રોકી શકતી નથી. વિ દેશમાં વસતા ગુજરાતી પરિવારો પોતાના બાળકોને આધુનિ ક શિ ક્ષણ અને સુવિ ાઓ સાથે પોતાની ભાષા, સંસ્કૃતિ અને સંસ્કરો સાથે જોડાયેલા રાખવા માટે સતત પ્રયત્ કરે છે. એટલે અરિહાની વાત આપણને વધુ નજીકથી સ્પશે છે. અહીં મુદ્દ કોઈને દોષી ઠેરવવાનો નથી. કોઈ દેશ કે સંસ્થની ટીકા કરવાનો નથી. આ કોઈ રાજકીય વિ વાદ ઊભો કરવાનો પ્રયાસ પણ નથી. આ તો માત્ર એક બાળકના ભવિ ષ્ને કેનદ્રમાં રાખીને માનવતાનો અવાજ પહોંચાડવાની નમ્ર કોશિ શ છે. માનનીય વડાપ્રધાનશ્ર અને માનનીય વિ દેશ મંત્રીશ્રને અમારી વિ નમ્ર અપીલ છે કે અરિહા શાહના મુદ્દને ભારત-જર્નીના ઉચ્ચસ્રીય રાજદ્વરી સંવાદમાં સતત અને પ્રાથમિ કતાપૂર્ક આગળ ધપાવવામાં આવે. જર્ન સરકાર તથા સંબં િત સત્તાીશો સાથે સંવેદનશીલ અને પરિણામલક્ષી સંવાદ દ્વરા અરિહાના સર્વચ્ચ હિ તને ધ્યનમાં રાખીને યોગ્ માર્ શોધવા માટે શક્ તમામ રાજદ્વરી પ્રયાસો કરવામાં આવે. ભારતમાં તેના માતા-પિ તા અથવા યોગ્ પારિવારિક સંભાળ હેઠળ રહેવાની શક્તાઓનું પણ નિ ષ્ક્ષ રીતે મૂલ્યાકન થાય તે માટે જરૂરી સહયોગ મેળવવામાં આવે. જો અરિહા ભારત પરત આવે તેવી પરિસ્થિતિ બને, તો તેની સુરક્ષા, શિ ક્ષણ, આરોગ્, સંભાળ અને ઉજ્જવળ ભવિ ષ્ માટે જરૂરી તમામ વ્વસ્થઓ સુનિ ચિત કરવા માટે ભારત તૈયાર છે - આ વિશ્વા સ પણ વધુ મજબૂત રીતે વ્યક થવો જોઈએ. કારણ કે અંતે પ્રશ્ન કોઈની જીત કે હારનો નથી. પ્રશ્ન એક નાનકડી દીકરીના જીવનનો છે. પ્રશ્ન તેના આજનો છે, તેના આવતીકાલનો છે અને તેના બાળપણની એવી અમૂલ્ ક્ષણોનો છે જે સમય પસાર થયા પછી ફરી પાછી મળવાની નથી. અરિહા કોઈ ફાઇલ નંબર નથી. તે એક કેસ નથી. તે એક દીકરી છે. એક માતાની આંખોનું સપનું છે. એક પિ તાની આશા છે. એક પરિવારના હૃદયનો ધબકાર છે. સમય પોતાની ગતિ એ આગળ વધી રહ્ય છે. આજે જે બાળકી પાંચ વર્ની છે, તે આવતીકાલે મોટી થશે. તેથી કોઈ આરોપ વિ ના, કોઈ વિ વાદ વિ ના અને કોઈ પૂર્ગ્રહ વિ ના, માત્ર માનવતાના સ્ર સાથે આપણે એક જ પ્રાર્ના કરીએ — અરિહાના જીવનમાં એવો દિ વસ વહેલી તકે આવે, જ્યરે તે પોતાના પરિવારની હૂંફમાં સુરક્ ત અનુભવ કરે, માતા-પિ તાના સ્નહમાં પોતાના બાળપણની નવી યાદો લખે અને પોતાના મૂળ સાથે જોડાઈને એક સુખદ ભવિ ષ્ તરફ આગળ વધે. અરિહાને તેના પરિવારની હૂંફ મળે, તેના બાળપણને પ્રેમ મળે અને તેના ભવિ ષ્ને સુરક્ષા, સંસ્કર અને આશીર્વાદ મળે - આ જ આજે દરેક સંવેદનશીલ હૃદયની પ્રાર્ના છે. કારણ કે બાળપણ પાછું મળતું નથી...પરંતુ બાળપણની હૂંફ હજુ પણ પાછી આપી શકાય છે. (લેખિ કા આચાર્ શ્ર કૈલાસસાગરસુરિ જ્ઞનમંદિ ર, કોબા ખાતે રિસર્ એસોસિ એટ તરીકે ફરજ બજાવે છે.) ( પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ) કે પાંચ વર્થી બે દેશોની સરહદો વચ્ચ માતૃત્ને ઝંખતી અરિહા શાહ ડો. વૈશાલી શાહ સપ્ટેમ્બર 04, 2026 (August 29 - September 04, 2026) WHY CHOOSE JAYA TRAVEL? See for yourself why generations of travelers have made us their trusted community travel partners! • Book Flights, Hotels, Cars, & Activities • 5% OFF on any Cruise or Tour Package Base Fare (restrictions may apply) • Customized Tours, Small & Large Group Tours • Travel Insurance • Student Travel • 24/7 Support We offer: FLIGHTS FROM U.S. TO INDIA STARTING FROM ROUND-TRIP $739 * ONE-WAY $379 * SCAN ME 877-359-5292 | JAYATRAVEL.COM | letsgo@jayatravel.com Call Jaya Travel to book today! 50 Years of travel planning experience પાંચ વર્ કોઈ ાળકના જીવનમાં માત્ર એક સંખ્યા નથી. ાળકના વિકાસના આ વરષો અત મહત્પૂર્ હો છ. આ સમ દર ાન ાળક પ્રથમ શબ્ ોલે છ, ચાલ ાં શીખે છ, પો ાના આસપાસના લોકોને ઓળખે છ, લાગણીઓને સમજવાનું શરૂ કરે છ અને પરિવાર સાથે જીવનની અમૂલ્ય ાદો નાવે છ.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=