Gujarat Times
S16 જ્યોતિષ ઃ 29 ઓગસ્ટ થી 04 સપ ટેમ્બર, 2026 (અ,લ,ઈ) મેષ ( .વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ. ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળામાં આપના પ્રયત્નો અને કારયો સફળ થાય તેમ જણાય છે. દરેક રીતે સાનુકૂળ તક ન લાભ મળે તેમ છે. પરિણામે માનસિક સુખ-શાંતિ મળશે. સ્નહીજન , મિત્રો ઉપય ગી થાય. અગત્ની અ ળખાણ પણ લાભદાયક બની રહેશે. નવું હાઉસ ખરીદવું હ ય કે જૂનું વેચવું હ ય ત આપના પ્રયત્નો ફળશે. પ્રગતિકારક રચના થાય. પ્રવાસન ય ગ છે. આ સમયગાળામાં કૌટુંબિક સમસ્યઅ તેમ જ તેને લગતાં કામકાજ વિવાદ બાદ ઉકેલી શકશ . લાભની તક માટે આપની નાણાકીય મૂંઝવણન ઉકેલ મળશે. અટવાયેલા લાભ મળી શકે તેવા ય ગ જણાય છે. ન કરિયાત વરગે દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. બદલી, સ્ળાંતર થાય તેમ છે. પ્રવાસ શક્ બને. અચાનક ધન લાભ થાય તેવા ય ગ પ્રવરતી રહ્ય છે. સંભાળીને કામ કરવું. આપના વિકાસમાં અવર ધક સઘળાં પરિબળ દૂર થતાં આપને આનંદની અનુભૂતિ થશે. માનસિક રાહત મળશે. આર્થિક સમસ્યઅ હશે ત અવશ્ હલ થઈ શકશે. જમીન - મકાનને લગતા પ્રશ્નોમાં અવર ધ આવવાની શક્તાઅ ખરી જ. કાળજીપૂર્ક નિર્ય લેવા. ન કરિયાત વર્ને રાહત જણાશે. કાળજીપૂર્ક નિર્ય લેવા. ક્ કચેરીના કામન નિકાલ આવતા આનંદ થાય. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહમાં આર્થિક વ્વહાર માં આપને ખૂબ જ કાળજી અને સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં સફળતા મળે તેવા ય ગ જણાય છે. રાજકીય અ ળખાણન લાભ મળી શકે. શુભ સમાચાર પણ મળી શકે. મિત્રોથી લાભ થશે. તબિયત સાચવવી. પ્રવાસ ટાળવ , વિવાહ ઇચ્છક માટે સમય શુભ છે. વડીલ ના આર ગ્ની ચિંતા રહે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તબિયત સાચવવી. સપ્તહના પ્રારંભમાં આપન ઉત્સહ ઉમંગ જળવાશે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વ્યવસાયિક બાબત માં શરૂઆતમાં ઘણી જ સફળતા મળતી જણાશે. વિદેશ વ્યપાર કરનારને ખાસ લાભ થાય. અંતિમ દિવસ માં તબિયત સાચવવી. વડીલ ના આર ગ્ની ચિંતા રહે. આનંદમય દિવસ પસાર થાય. દરેક રીતે સંભાળવું હિતાવહ. આ સપ્તહ આપના માટે આનંદમય બની રહેશે. ઘરનાં, બહારનાં તમામ કામ માં આપને યશપ્રાપ્ત સાથે સફળતા મળશે. સ્નહીઅ , શુભેચ્ક અને મિત્રોની મદદ મળશે. ધંધામાં ભાગીદારી હ ય ત સાચવવું, નાના-મ ટા પ્રવાસનું આય જન શક્ બનશે. મિલન - મુલાકાત ફળદાયી નીવડશે. સંતાન ના પ્રશ્ન શુભ સમાચાર મળે. વિદેશ ગમનની શક્તાઓ રહેલ છે. સંભાળીને કામ કરવું િહતાવહ છે. (ખ.જ) મકર આપની મુશ્કલીઅ ન અંત આવતાં નવીન આશાન સંચાર થતાં આપન આનંદ- ઉત્સહ અને ઉમંગ વધશે. આર્થિક જવાબદારીઅ માટે જરૂરી નાણાંની વ્વસ્થ શક્ બનશે. શુભેચ્ક - મિત્ મદદરૂપ થશે. ન કરી-ધંધાના ક્ષેતમાં પણ શુભ ફળ મળે તેમ છે. ગૃહસ્જીવનમાં પ્રસન્તા રહેશે. આનંદમય દિવસ પસાર થાય. ઓિચંત આર્થિક લાભ થાય. સંતાન ના પ્રશ્ન થ ડુ સંભાળવું. ન કરિયાત વર્ માટે આ સમય પ્રગતિકારક પુરવાર થશે. ઉપરી અધિકારીઅ દ્વરા કદર થાય અને સંબંધ સુધરે. પ્રિય વ્યક્ - આપ્જન સાથે મતભેદ થવાની શક્તાઅ પણ ખરી જ. સત્રવરગે તબિયત સાચવવી. કદાચ શસ્ત્રિયા થવાની સંભાવના પણ જણાય છે. નાણાકીય વ્વહાર માં મુશ્કલી નડે તેમ છે. પ્રગતિકારક દિવસ ગણાય. સ્જન સાથેના વ્વહારમાં સાચવવું. આ સપ્તહમાં આપના માટે સાનુકૂળ તક ઊભી થાય તેને ઝડપી લેશ ત લાભ થશે. ખાસ કરીને ભવિષ્માં ફાયદ થશે. નાણાકીય વ્વહાર માં કાળજી રાખવી પડશે. ન કરિયાત વર્ની મુશ્કલીઅ દૂર થવા સંભાવના ખરી જ. સંતાન નું આર ગ્ કાળજી માગી લેશે. વિવાહઇચ્છક માટે સમય સાનુકૂળ નથી. ધંધાકીય લાભ થાય. વિદ્યાર્અ એ અભ્યસમાં ધ્યન આપવું. દરેક રીતે લાભ લઈ શકાય. (ગ.સ.શ.ષ) કુંભ આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવ માંથી પસાર થવું પડશે. પ્રારંભમાં આપનાં મહત્તનાં કારયોમાં યશ મળશે, વ્વસાય, વ્યપાર ક્ષેતમાં પણ લાભ થશે. પરદેશગમનની શક્તાઅ પણ ખરી જ. સ્નહીઅ - શુભેચ્ક મિત્રો સાથેની મુલાકાત સફળ બનશે. નવી અ ળખાણ લાભપ્રદ બની રહેશે. લાભકારક દિવસ પસાર થાય. પત્નની તબિયત સાચવશ . સપ્તહ દરમિયાન શુભ સમાચાર મળશે. આ સમયગાળામાં આપના માટે પ્રગતિકારક રચના થઈ શકશે. આપની વ્યક્ગત મહત્ત્કાંક્ષઅ હ ય ત અવશ્ પૂર્ થાય. વિદ્યાર્ મિત્રો માટે, ખાસ કરીને ઉચ્ચ શિક્ણ પ્રાપ્ કરનારા માટે સમય વિશેષ સાનુકૂળ છે. મહેનતનું ફળ અવશ્ મળશે. ઍકંદરે આ સપ્તહ આપને સફળતા આપશે. વિદ્યાર્અ ઍ અભ્યસમાં ધ્યન આપવું. પ્રગતિકારક રચના થાય. સાનુકૂળ દિવસ ગણાય. વર્માન ગ્રહાધીન સ્થિત જોતાં શુભ ગ્રહ ના પ્રભાવમાં આપના માટે ભાગ્યોદયકારક પ્રસંગ તેમ જ ઉન્નતની તક સાથે યશ-પ્રતિષ્ઠની અભિવૃદધિ થાય. સામાજિક તથા જાહેર ક્ષેતની વ્યક્અ માટે આ સમય સાનુકૂળ પુરવાર થશે. પ્રવાસ, પર્ટન આનંદદાયી નીવડશે. તબિયત સાચવવી. વડીલ ના આર ગ્ની ચિંતા રહે. આનંદમય દિવસ ગણાય. લાભકારક દિવસ પસાર થાય. પ્રવાસ થાય, સાનુકૂળ સમય છે. (દ.ચ.ઝ.થ) મીન સપ ટેમ્બર 04, 2026 (August 29 - September 04, 2026) 1932થી ગુજરાતી ફિલ્ ઉદ્યોગની શરૂઆત થઇ અને નવ દાયકા (90 વર્)ની સફર પુરી કરી અને 2022માં શતાબ્દ વર્નાં પ્રથમ ચરણમાં પર્શી ચુકી છે. પણ ગુજરાતી ફિલ્ની તથા તેનમા કલાકાર- કસબીઓ, નિર્માતાઓ-દિગ્દર્ક ની વિગતવાર માહિતી ગુજરાતી ફિલ્નાં ચાહક તેમજ દર્ક ને મળતી ન હતી, જેને કારણે ગુજરાતી ફિલ્ ઉદ્યોગ સાથે છેલ્લ ચાર દાયકાથી સંકળાયેલા ગુજરાતી ફિલ્ના પત્કાર અને પ્રચારક તરીકે જોડાયેલા ભુપેનદ્ર પટેલ દ્વરા આ માિહતી એકઠી કરીને ફિલ્ના પીઢ અને અનુભવી કવાકાર-કસબીઅ જેવા કે કેશવ રા ડ, મેહુલકુમાીર, ગૌરાંગ વ્યસ, શ્યમ શાહ, અભિલાષ ઘ ડા, સી. એમ. પટેલ, રાજુ ગાંધી (વિતરક), રજની આચાર્ સમક્ રજૂ કરયો અને સિનેસરિતા યુ- ટ્યબ ચેનલ મારફતે રજૂ કરવાનું નક્ક કર્ુ અને આજથી ચાર વર્ પહેલાં 22 જૂન, 2022ને રથયાત્રનાં દિવસે આ માહિતિસભર ચેનલ સિમેસરિતાન પ્રારંભ કરવામાં અાવ્યો જે આજે ચાર વર્ પુરા કરી પાંચમાં વર્માં પ્રવેશ કરે છે. આ ચેનલમાં 1932થી રજુ કરેલી ફિલ્મોનાં નમિર્માતા-દિગ્દર્ક - કલાકાર , ગીત તથા કથાની ટુંકમાં વિગત રજુ કરી અને આજે 1979ની સાલ, સુધીની ક્મવાર રજુઆત કરેલ છે અને હાલમાં 1980ની સાલમાં રજુ થયેલી ફિલ્મોની માહિતી આપી રહ્ય છીએ જે દરેક એપીસ ડમાં દર શુક્વારે રજુ થાય છે. ફિલ્મોની માહિતી ઉપરાંત કલાકાર, કસબીઓ િવષેની રસપ્રદ માહિતી પણ રજુ કરવામાં આવે છે. જેમાં પદ્મશ્રી અવિનાશ વ્યસને સ્રણાંજલિ કાર્ક્મ 3 ભાગમાં રજુ કરેલ જેમાં સાથે સ્વશ્ર પદ્મશ્રી કવિ તુષાર શુકલ, ગૌરાંગ વ્યસ, કેશવ રા ડ, પુરૂષ ત્તમ ઉપાધ્યય, રજની આચાર્., પ્રફુલ્ દવે, અભિલાષ ઘ઼ ડા, આશા ભ સલે, ઉષા મંગેશકર વગેરે િસદ્હસ્ કલાકાર ની સ્રણાંજલિ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્. અરિવંદ પંડ્ય, ઉપેનદ્ર ત્રવેદી, નરેશ-મહેશળ કનોડ યા, પી. ખરસાણી, ચંદ્રકાંત પંડ્ય તથા અન્ કલાકાર ની માહિતી પણ રજુ કરી છે. આ ઉપરાંત દર મંગળવારે રજુ થતા સ નેરી સંભારણા વિભાગમાં કલાકાર નાં સંસ્રણ પણ દર્શાવવામાં આવે છે. આમ વિવિધ પાસાને અલગ અલગ રંગમાં રંગીને આપ સમક્ રજુ કરવામાં સીનેસરિતા ચેનલ સફળ રહી છે. તેન શ્રેય આપ દર્ક મિત્રોને જાય છે. (સંપર્: +919375958500 ) સિનેસરિતા યુ-ટ્યુબ ચેનલન ચાર વર્ પુરા કરી પાંચમા વર્માં મંગલ પ્રવેશ ભૂપેન્દ્ર રાવલ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=