Gujarat Times
સાહિત્ય-આધ્યાત્મ ધ્ધની પરિસ્થિતિ અને તેને કારણે સર્જાયેલા ઊર્જા સંકટને કારણે આપણે સાદગીની સાંકળ ખેચવી પડી છે. આજે માત્ર પશચિમના દેશોમાં નહિ પરંતુ ભારતના ગામડાઓમાં પણ ભૌતિકતા એટલે કે ભૌતિક સુખ-સમૃદધિ તરફની દોટનો માહોલ છે. મોલ કલ્ચ અને લકઝરી એ આપણી જીવનશૈલીના અનિવાર્ અંગ બની ગયાં છે. નવીપેઢી તો એ.સી. પેઢી કહી શકાય તેવા વાતાવરણમાં જન્મ છે. આવા સમયમાં સાદગીનું મૂલ્ કે એની કાયમી ઉપયોગીતા પ્રજાને સમજાશે કે કેમ તેવો સવાલ ઊભો વો સાવ સ્વભાવિક છે. મારો દોહિત્ર ઉદ્ગીથ જ્યાે નાનો હતો અને દાદાને વાર્તા કહેવી પડતી હતી ત્યાે ‘એક ગરીબ બ્રહ્મણની વાર્તા’ સાંભળવા તૈયાર ન હતો! આજે હવે ઘણી મહેનત કરીને આઈ.આઈ.એમ. માં એણે પ્રવેશ મેળવ્ય છે ત્યાે સાદગીની વાત એને સમજાતી ન ી. સાદગી એટલે ગરીબી એવું સીું સાદું સમીકરણ નવીપેઢી મૂકી દે છે. જે ગરીબ હોય એ સાદગીવાળા હોય એવું એમને લાગે છે. સમૃદધિ સાે સાદગીની સમૃદધિ હોઈ શકે એવું તો એને સમજાતું જ ન ી! ગરીબમાં ગરીબ માણસનું સ્પ્ અને મહેચ્છ આરામદાયક અને વૈભવી જીવનશૈલીનાં જ હોય છે. એટલે ગરીબી અને સાદગીને જે સંબં છે એ સમજણપૂર્કનો ન ી. પરંતુ સંજોગેને કારણે હોય છે. આ અ માં સાદગીભર્ુ જીવન એ સમજણપૂર્કનો વિચાર છે. સમૃદધિ હોવા છતાં સા ન-સામગ્રનો ઉપભોગ એક મર્યાદામાં, વિવેકપૂર્ રીતે, સંયમપૂર્ક, કરવાની ઊંચી સમજણ છે. મળ્યુ છે એને ભોગવી નાંખો. એ માનસિકતામાં નવું કાંઈ ન ી. નવી વાત તો ત્યાે બને છે જ્યાે બ ાં ી જુદા પડીને જરૂરિયાત પૂરતો જ ઊપભોગ કરવો અને ઐયાશીમાં આળોટવાને બદલે વિચારપૂર્ક સા નોનો મર્યાદિત ઊપભોગ કરવો. મજબૂરી નહિ પણ મજબૂતી ી સ્માન અને આત્મવશ્વસપૂર્ક પોતાનું જીવન ગોઠવવું એ આપણા સમાજમાં સહેલી વાત ન ી. ચારેકોર સામાજિક દંભનું વાતાવરણ હોય ત્યાે સાદગીભર્ુ જીવન જીવવાની તાકાત કેળવવી ોડી અઘરી તો હોય છે. અમારે ઘેર રસોઈ કરવા બહેન આવે છે, અમારે ત્યા ઘરકામ માટે કામવાળી આવે છે, બગીચો અને કૂંડાં સંભાળવા માળી આવે છે, ગાડી સાફ કરવા માણસ રાખ્ય છે, નિશાળનું હોમવર્ કરાવવા એક ભાઈ આવે છે - આવું કહેતી વખતે લોકો ગર્ અનુભવતા હોય ત્યાે અમારા કુટુંબમાં આ બું અમે ભલે કહીએ છીએ, એના ી અમારી તબિયત સારી રહે છે. અમારે એવી બીજાની મદદની જરૂર પડતી ન ી એમ ગૌરવભેર કહેવું એ વૈકલ્પક જીવનશૈલીનું ઊદાહરણ બની જતું હોય છે. અમેરિકન લેખક હેનરી ડેવિડ ોરો સાદગીપૂર્ જીવન જીવવાના અખતરારૂપે જંગલમાં જઈને રહ્ય હતો. કુદરતી જીવન જીવવાના પ્રયોગોને એણે ‘વોલ્ન’ નામના પુસ્કમાં આલેખ્ય છે. આલ્બ્ આઈનસ્ટઈન ગઈ સદીના વિશ્વવખ્યા વૈજ્ઞાનક અને નોબલ પારિતોષિક વિજેતા. બીજા વિશ્યુદ્ના સમયમાં હિટલ ી ત્રાસીને, જર્ની છોડીને અમેરિકાના પ્રિન્સનમાં નાનકડા ફ્લટમાં રહેતા હતા. યુનિવર્સિટી ી મકાન એટલું નજીક માંગેલું જે ી તેઓ ચાલતા જઈ શકે. ઉતાવળ હોય તો સાયકલ પર જઈ શકે. ગુજરાતમાં પાલનપુર પાસે દાંતીવાડા યુનિવર્સિટીના ગેસ્ હાઉસની દિવાલે સાયકલ પર જતા આઈનસ્ટઈનનો ફોટો જોયેલો તે મને કદી ભૂલાયું ન ી. આ વૈજ્ઞાનકના પ્રિન્સનના ઘરમાં એમની દિવાલે ગાં ીનો ફોટો રહેતો જેમને આઈનસ્ટઈન આ સદીના મહામાનવ ગણતા. ‘સદીઓ પછી લોકો માનશે નહિ કે આવો હાડ-માસનો બનેલો માણસ આ પૃથ્વ પર સદેહે વિચરતો હતો.’ આ ગાં ીએ પોતાના જીવન દ્વાા સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્ય. ગાં ી તો સાદગીના વિચારને ઘણો આગળ પણ લઈ ગયા. જે વિચાર અમલમાં ન મૂકતા હોય તે વિશે ન બોલવું એમ બિનજરૂરી શબ્દ ન વાપરવા ત્યા સુ ીની વાત કરી. ટનબં ી ભાષણ કરતાં એક અઘોળ આચરણ મહત્નું છે, એમ કહ્યુ. વિચાર અને વ્વહાર વચ્ચનું અંતર ઘટે એને એમણે સાદગી કહી. સાદગી સાે કરકસર જોડાયેલી હોય છે. એનો અ એટલોજ કે પુષ્ળ માત્રામાં સંસા નો ઉપલબ્ધ હોય ત્યાે પણ તેનો વેડફાટ ન કરવો. આજે આપણે અતિશયતામાં સરી પડ્ છીએ. મેગા ઈવેન્, મોટા જમણવાર, મોટા ઉત્વો અને ઉજવણીઓ એ દેખાડાનું નિમિત્ત બને છે. આપણી સંસ્કૃતિ આ ન ી. કુટુંબ અને સગાંવ્હલા, મિત્રમંડળી મળીને મર્યાદિત સંખ્યમાં આનંદ મેળવાય એ આપણી પરંપરા છે. જેટલાં સા નો વ ારે એટલી મુશ્કલીઓ વ ારે એમ વિનોબા કહેતા. આજે ઈન્ટનેશનલ સ્કલોમાં ભણતાં બાળકો ડઝનબં ી પેનો, નોટો, ચોપડીઓ લઈને ફરે છે. આ શાળાઓ પીવાના પાણીની ગેરંટી આપી શકતી ન ી. એટલી ખાતરી અપાય તો પણ લિટર-બે લિટરનું વજન ઓછું ઈ જાય! આવી તો અનેક બાબતો છે જે તરફ આપણુ ધ્યન પણ જતું ન ી. સુખી જીવનશૈલીના અભરખા પછી આપણે ન સાંભળેલા એવા નવા રોગોને આવકારી બેઠા છીએ. સાદગીપૂર્ જીવન એટલે સ્વશ્રયી જીવન. પોતાનું કામ પોતે કરવામાં કોઈ નાનમ નહિ. રોજનો અનિવાર્ શ્રમ ટાળીને આપણે નવી વ્વસ્થાઓ ઊભી કરી છે જે આપણા શરીરમાં કાયમી રોગો જન્મવે છે. વિચારવાની જરૂર છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તેમાં ફેરફાર કરવા ી આપણને ફાયદો છે કે કેમ. અંદરના ફેરફારની જરૂરિયાત પહેલી છે. (લેખક ગાં ીનગર સ્થિત કર્શીલ સર્ક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com સાદગીની વાત સ જાવી તો જોઈએ યુ ભજનાનંદ S20 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) ડંકેશ ઓઝા નિયાની એક પણ વ્ય્ત એમ ન કહી શકે કે સફળ વા માટે એને એક પણ તક મળી ન ી... દરેક વ્ય્તને એની લાયકાત પ્રમાણે ક્યાેક તો તક મળી જ હોય છે. હા.. એ વાત અલગ છે કે આવેલી તકને ઓળખવામાં એ વ્ય્તએ ાપ ખા ી હોય. શું તકને ઓળખવા માટે માણસ પાસે ત્રીજું નેત્ર હોય છે? જવાબ છે.. ના. તકને ઓળખવા માટે ત્રીજા નેત્ર કરતા પણ વ ારે યોગ્ દિશામાં વિઝન હોવું જરૂરી છે. મારી સાે સ્કલમાં ભણતો એક મિત્ર રતનપોળમાં કુરિયર ઓફિસમાં તદ્દન ઓછા પગારમાં નોકરી કરતો હતો. એ દિવસોમાં નવા નવા જ કોમ્પ્ટર આવ્ય હતા. નોકરી દરમ્યન જ ૪૦ વર્ની ઉમરે એ કોમ્પ્ટર શીખ્ય. એક વાર એ એક મોટી કંપનીમાં કવરની ડીલીવરી કરવા ગયો. બહાર નીકળતા એનું ધ્યન એક બોર્ પર પડ્ય, જેમાં લખ્યુ હતું.. સ્નાક અને કોમ્પ્ટર જાણકાર ક્લા્ની જરૂર છે. એણે તરત અંદર જઈને બોસને સાચું જ કહ્યુ “સર, નબળી આ ક સ્થિતિને કારણે હું કોલેજના બે વર્ સુ ી જ ભણી શક્ય છું. બી.કોમ ન ી પણ કોમ્પ્ટર જાણુ છું. જો આપ મને એક ચાન્ આપશો તો હું કોઈ પણ સ્નાક કરતા વ ારે કામ આપીશ.” બોસ એ ડીલીવરીબોયના આત્મવશ્વસ ી પ્રભાવિત યા અને નોકરીએ રાખી લી ો. કુરિયરની ઓફીસ કરતાં એનો પગાર સી ો ત્રણ ગણો ઇ ગયો. હવે વિચાર કરો કે જો એ વખતે એણે એવું વિચાર્ુ હોત કે હું સ્નાક ન ી તે ી મને આ નોકરી ન મળે એમ માનીને બોસને મળવા જ ન ગયો હોત તો? એણે માત્ર બોર્ વાંચીને એ તક જ ઝડપી હતી.. એ પણ એવી તક, જે લાગે તો તીર નહિતર તુક્ક! અમેરિકન લેખક ના ાનીયલ હો ોર્ સરકારી નોકરી કરતા હતા. લખવાનો શોખ હતો પણ સમયના અભાવે લખી શકતા નહોતા. એમને કોઈક કારણસર નોકરીમાં ી છૂટા કરવામાં આવ્ય. કમ્ફ્ ઝોન છૂટી ગયો. ઓફિસે ી સાંજે હતાશ ઈને જયારે તેઓ ઘરે આવ્ય અને પત્નને વાત કરી. એમની પત્નએ એમને હિંમત આપીને કહ્યુ “ઘણા સમય ી તમે એક નવલક ા લખવાનું વિચારતા હતા આજે ભગવાને તમને તક આપી છે” આ રીતે એ લેખકની વિશ્ વિખ્યા કતિ “ સ્કાલેટ લેટર” નું સર્ન યું. મારા એક પરિચિત LIC ના એજન્ ૪૫ વર્ની ઉમર સુ ી મિલમાં તદ્દન ઓછા પગારની નોકરી કરતા હતા. અચાનક મિલ બં પડી અને એજન્સ લી ી. અ ાગ પરિશ્રમ કરયો. પાંચ વર્માં તો એમણે એટલી બ ી આ ક પ્રગતિ કરી કે કાયમ કહેતા ..કાશ મિલ વહેલી બં પડી હોત તો સારું હોત! ઇકબાલનો પ્રખ્યા શેર છે. ખુદી કો કર બુલંદ ઇતની કી હર તહેરીર સે પહેલે ખુદા બંદે સે પૂછે ..બતા તેરી રઝા ક્ય હૈ? મતલબ કે માણસ તરીકે તારી જાતને એટલી ઉંચાઈએ લઈ જા કે તારા પ્રારબ્ધ બાબતે ખુદ ભગવાનને પણ પૂછવું પડે “વત્, તારી શું ઈચ્છ છે? તારું ભવિષ્ શું નક્ક કરું?” જીવનમાં આવું સ્ટજ ત્યાે જ આવે જયારે આપણુ વિઝન સો ટકા પરફેક્ હોય.. સમયને પરખતા આવડતું હોય. તકને ઝડપ્ય પછી પણ કઠોર પરિશ્રમ તો કરવો જ પડે. તરવું હોય તો પાણીમાં તો જાતે જ ઉતરવું પડે. કોઈ પણ માણસ એક વાર પાણીમાં પડે એટલે તરવાનું શીખવા માટે મરણિયા પ્રયાસ કરવાનો જ છે! આત્મવશ્વસ વગરની વ્ય્ત કાયમ બીજાની આશાએ જ બેસી રહેતી હોય છે, પરિણામે એ કિનારા પર જ રહી જતી હોય છે! અહીં એ પણ મહત્નું છે કે આત્મવશ્વસ ઓવરકોન્ફડન્માં તબદીલ ન વો જોઈએ. ઓવરકોન્ફડન્ વાળી વ્ય્ત પોતે તો ડૂબે છે પણ એને સહયોગ આપનારને પણ ડુબાડતી હોય છે! ચારલી ચેપ્લન એક મહાન ફિલ્કાર એટલા માટે નહોતા કહેવાયા કે એમણે મહાન વિષયો પર ફિલ્મ બનાવી હતી પરંતુ એટલા માટે મહાન કહેવાયા છે કે એમણે સા ારણ વિષયોને પણ મહાન બનાવી દી ા હતા. તદ્દન નાના અને સા ારણ લાગતા વિષયમાં ફિલ્ બનાવવાની તકને એ ઝડપી લેતા હતા. જીવનની અનેક નિષ્ળતાઓ પચાવીને સફળતાની ટોચ પર પહોંચનાર પ્રખ્યા અદાકાર ચાર્લ્ કાર્નને એક ઈન્ટવ્યમાં એક પત્રકારે પૂછ્ય હતું, “જીવનમાં પ્રગતિ કરવા માટે કઈ વસ્તની વ ારે જરૂર પડે છે? બુદધિની? શિક્ષણની? કે આત્મવશ્વસની?” ચાર્લ્ કાર્નનો જવાબ હતો “આ ત્રણેય બાબતો તમારી પાસે હોય તો સફળ વા માટે ઉપયોગી જરૂર ાય છે, પરંતુ સૌ ી મહત્નું તો એ છે કે માણસને સમય પારખતાં આવડવો જોઈએ. યોગ્ તકને ઓળખતા આવડવી જોઈએ.” કોઈકે સાચું જ કહ્યુ છે..તકદીરમાં તક હોય જ છે, તું તકલીફમાં તક શો ! (લેખક સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com દુ કાશ ને પણ તક ળી હોત ... પ્રફુલ્લ કાનાબાર
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=