Gujarat Times
વિશેષ S19 જૂન 5, 2026 (May 30 - June 5, 2026) મને જયારે જીવનમાં એવું લાગવા માંડે કે કેટલીક લાગણીઓ તમારા દરેક કાર્માં અવરોધક બનીને મુશ્કલી વધારી રહી છે..... ત્યરે આ લાગણી પર કામ કરવાની પદ્ધતિ બદલવાનો સમય આવી ગયો છે. આ વખતે તમારી સૌજ્ન્તાનો પ્રભાવ કેટલો અસરદાર છે તેનું માપ નીકળે છે. સૌ પ્રથમ નવા કાર્ પર નવીન ટેક્નક સાથે કામ કરો, આ રીતે તમે તમારી જાતને વધુ ને વધુ ઓળખી શકશો. તમને એવું લાગે કે તમે કોઈ એવા ધ્યય પર કામ કરી રહ્ય છો. જે અઘરો છે અને તમે વધુ પડતી મુંઝવણો અને પીડા આપી રહ્ય છે,તો થોડીકવાર માટે અટકી જાઓ, તમારા સાચા મિત્રને પૂછો - શું તમારે તે ધ્યય પર ખરેખર કામ કરવું જોઈએ કે નહીં. તમારી ખરેખર તે ઇચ્છ છે કે નહીં.બની શકે તમે તે ધ્યય માટે તૈયાર નથી, અથવા દુનિયા તમને કંઈક સારું દેખાડવા માંગે છે - જે તમે ક્યરેય વિચાર્ુ પણ ના હોય. એક પ્રખ્યત ટેલિવિઝન ટોક-શોના હોસ્.... જેઓ મેટાફિઝિકલ અને પૅરનૉર્લ વિષયની વાત કરવામાં માસ્ર છે.દુનિયા માટે આ બંને કારકિરદીના વિષય એકદમ અલગ હોવા છતાં તે બન્ને ને ન્યાય આપી શકે છે!જીવનમાં આવેલી તકો ઝડપવી અને એને સાર્ક કરી બતાવવી અઘરી છે. પણ એનો પૂર્ થયાનો સંતોષ સંજીવની સમાન છે. કાર્ પૂર્ થાય ત્યરે મળેલી અનુભૂતિ લીધે જ.... તમે ફરીથી દરેક નવા કાર્માં પ્રવેશી શકો છો ....કોઈ કલ્ના ન કરી શકાય, વિચારી ન શકાય એવા ધ્યય કદાચ હોય તો પણ બદલવાની જરૂર નથી . આ રીતે તમે જીવનની નવી દિશા તરફ આગળ વધી શકો. ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે શું જોઈએ છે, તેથી આપણે પ્રોસેસને પણ સમજતાં શીખવી પડશે. અન્ય ના જીવનની સચ્ચઈની દૃષ્ટ અલગ હોઈ શકે... પણ એને ધ્યનમાં ન લેતાં બીજાઓથી આપણે આગળ વધીએ એ જ સાચી સફળતા છે. શ્રે્ઠતાની હરીફાઈમાં આગળ વધવાનો ઉત્સહ વધારવામાં આવે તે તો યોગ્ છે, પરંતુ મિત્રને લાત મારીને ગબડાવી દેવા અને તે સ્થતિનો લાભઉ ાવી પોતાને વિજયી જાહેર કરવા તે ન તો વખાણવા લાયક છે કે ન યોગ્ પણ છે. એવી રીતે પોતાની વર્માન સ્થતિથી ખિજાવું એ પણ શીલસૌજન્યથી વિરુદ્ધ છે. જે મળે તેનાથી પૂર્ સંતોષ પ્રાપ્ કરો અને સાથે સાથે આગળ વધવાનો ઉત્સહ પણ ચાલુ રાખો. આટલું કરવામાં આવે તો ખુશ રહેવા માટે અને આદર ભાવનું પાલન કરવા માટે પૂરતું છે, પરંતુ જેઓ હંમેશાં અસંતુષ્ રહે છે, ખિજાતા રહે છે તેમની ખીજ અને દુઃખ તેમની શક્તઓનો નાશ કરે છે. અભિમાન માણસને બીજાઓ દ્વરા મળતા પ્રેમભાવથી દૂર રાખે છે. બીજા ઉપર વ્યગ કે મશ્રી કરીને કેટલાક લોકો પોતાની મોટાઈ સિદ્ધ કરવાનો પ્રયત્ કરે છે. કેટલાક દયારહિત, સંવેદના વગરના અને ન ોર સ્ભાવના માણસો બીજાની સ્થતિને સમજ્ય વગર જ તેમના વ્વહાર અને આચરણ પર ખરાખોટા આક્ષપો કે ચર્ચાઓ કરે છે. તેમને બીજાની સ્થતિ સમજવાનો ટાઈમ જ નથી હોતો અને તેમનું હૃદય પણ એટલું વિશાળ નથી હોતું કે કોને શું દુઃખ છે એનો અનુભવ કરી શકે. આ પ્રવૃતતિઓના કારણે તેમનામાં શીલ તથા સૌજન્યનો વિકાસ થઈ શકતો નથી કે જેનાથી તે માણસ પોતાની અને બીજાની નજરમાં ઊંચો બને અને સન્માન પ્રાપ્ કરે. જો તાત્કાલક મોટાઈ મેળવવાની કે મોટા બનવાની આતુરતા ન હોય અને સંપર્ક્ષેતમાં ભાવભર્ુ સન્માન મેળવવાની ઈચ્છ હોય તો તેનો સાચો માર્ સજ્જનતા અપનાવવાનો જ છે. આપણે પોતાના સંપર્ ક્ષેતના બધા જ માણસો સાથે સહાનુભૂતિપૂર્ વ્વહાર કરવો જોઈએ. વ્વહાર અને આચરણ ન્યાયપૂર્ રાખવાં જોઈએ. જો સ્વાર્માં ક્યાય અથડામણ થતી હોય તો પાછા હ વાથી થોડું નુકસાન સહન કરવું પડે તો તેને સહન કરી લેવું જોઈએ, પરંતુ સદભાવ છોડવાની ભૂલ ના કરવી... કારણકે અંતે બહુ જ નુકસાનકારક પરિણામ મળે છે. જયાં સુધી સંઘર્નું કોઈ મોટું કારણ ન હોય, સામાવાળાનો રસ્ત અનીતિવાળો ન હોય ત્યા સુધી વ્વહારકુશળતા એમાં છે કે સમજણશક્ત જાળવી રાખો. સૌજન્યનો પ્રભાવ સામાન્ય જીવનમાં સાદાઈના રૂપમાં જોવા મળે છે અને વ્વહારક્ષેતમાં તે વિનયશીલતાના રૂપમાં જોવા મળે છે. તેમાં બીજાના સન્માનનો ભાવ હોય છે, બીજાને નાના દેખાડવાનો ભાવ હોતો નથી. કોઈનું સન્માન કરવાનો અર્ એ છે કે બદલામાં તેનું સન્માન મેળવવું. આનાથી ઓછામાં સન્માન મેળવી શકતું નથી. સાદાઈથી રહેવું જોઈએ. શાલીનતા રાખવી જોઈએ અને બીજાને સંતુષ્ રાખીને તેમના ઉપર પોતાનો પ્રભાવ પાડવાની કલા શીખવામાં આવે, તો પોતાને મોટા બનાવી શકાશે કે ઊંચે ઉ ાવી શકાશે. એ માટે એનાથી વધુ અસરકારક કે શ્રે્ઠ ઉપાય બીજો કોઈ નથી. (લેખિકા વિવિધ સંસ્થઓ સાથે સંકળાયેલા સામાજિક કાર્કર, ક સર્ક છે.) ( પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com) સૌજન્યનો પ્રભાવ ત બીના પટેલ એનો એ જ માણસ જ્યરે પૂરપાટ ગાડી ચલાવીને રસ્ત પરથી પસાર થતો હશે અને રસ્તમાં કોઈ નાનકડું ટોળું જોશે, એને એમ લાગશે કે ક્યાક કાંઈક થયું લાગે છે, તો એ ત્યા ઊભો રહીને ૧૫-૨૦ મિનિટ તમાશો જોશે. સારા કામ માટે સમય નથી, આપણી પાસે તમાશો જોવા માટે પૂરેપૂરો સમય છે. માની લો કે તમે કોઈ અકસ્મત જોયો, અકસ્મતમાં કોઈ માણસ બે-ત્ણ વાર હવામાં ફંગોળાઈને નીચે પડ્ય, તમે તમારી આંખોથી એ જોયું, તમે શું વિચારશો? ‘ઓહો, કેટલો બધો ભયાનક અકસ્મત થયો.’ તમને થાય છે કે, આ ભાઈ તો કદાચ ઉપ૨ જતો જ રહ્ય હશે. નજીક જઈને જુઓ તો ખબર પડે કે તે બે ો થઈ ગયો છે, થોડું છોલાયું છે, પણ ખાસ કાંઈ વાગ્યુ નથી. પછી એ તો પોતાનું સ્કૂટર લઈને ચાલવા માંડ્ય. હવે આમાં આપણે વિચારવું શું જોઈએ? આપણે શું વિચારીએ છીએ પહેલાં તો એ જોઈએ, ‘એ બચી ગયો સાલો, આમ જ બચી ગયો સાલો, આવડતું જ નથી ચલાવતા અને કેટલી બધી વખત હવામાં ઊછળ્ય!’ આપણે એમ નથી વિચારતા કે, ‘આટલી બધી વાર હવામાં ઊછળ્ય તોય બચી ગયો, ભગવાનની કેટલી કૃપા, ભગવાને મનુષ્માં કેટલી ક્મતા મૂકી છે!!’ એક તો આપણે આપણી મર્યાદા પોતે બાંધી છે અને બીજું આપણે આપણી વિચારવાની પદ્ધતિને બહુ ખોટી દિશામાં વાળી છે, જે વસ્તમાંથી જે જોવાનું છે, જે શીખવાનું છે, એની જગ્યએ આપણે હંમેશાં તદ્દન વિપરીત વિચારીએ છીએ અને એને આપણે આપણો સ્ભાવ બનાવી દીધો છે. એક ઉદાહરણ આપું, શક્તની મર્યાદા બાબતે. થોડા વર્ પહેલાં ગીરનાં જંગલોમાં જ્યા સિંહ અને મનુષ્ સાથે રહે છે, ત્યા એક સિંહણ ચાર-પાંચ મહિનાની નાની બાળકીને પોતાના મોઢામાં પકડીને લઈ જતી હતી. બાળકીની મા સાવ સુકલકડી હતી, બીમાર હતી, કુહાડી પણ ત્યરે ઊંચકી શકતી નહોતી, એણે જોયું કે એની બાળકીને સિંહણ લઈ જાય છે. એણે બૂમો પાડી લોકોને મદદ માટે બોલાવ્ય પણ કોઈ હતું નહીં, કોઈ આવ્યુ નહીં. હવે એ બહેનને ખબર પડી કે, ‘હું નહીં બચાવું તો કાંઈ નહીં થાય, બીજો કોઈ વિકલ્ નથી.’ જે બહેન કુહાડી નહોતી ઉપાડી શકતી એટલી પાતળી અને માંદી હતી એ ભગવાનનું નામ લઈને સિંહણ ૫૨ કદી પડી. એ પાતળી બાઈએ પોતાના સંતાન માટે સિંહણ જોડે ઝપાઝપી કરીને સિંહણને ભગાડી દીધી. તો શું અચાનક એણે કોઈ ચમત્કારક બુટ્ટ ખાધી હતી, કે ભીમે જે નાગલોકમાં દ્રવ્ પીધું હતું કે જેનાથી એનામાં ૧૦,૦૦૦ હાથીની શક્ત આવી હતી, એ એણે પીધું હતું? ના. એણે પોતાની મર્યાદાને તોડી નાખી હતી. એણે નક્ક કર્ુ હતું કે, ‘જો હું નહીં બચાવું તો મારી બાળકીને કોણ બચાવશે!!’ ત્યરે એમ નહોતું વિચાર્ુ કે, ‘હું તો કુહાડી પણ નથી ઉપાડી શકતી, હવે ગઈ મારી બાળકી. હવે મારાથી કાંઈ નહીં થાય.’ વિચાર-વિચારમાં ભેદ છે. તમે સુપરમૅન છો પણ તમે સાવ કોમનમેન થઈને જ ફરો છો, એ તમારી પસંદગી છે. ઘણાને એમ થાય કે, “હું સુપરમૅન નહીં, આયર્ મૅન છું.” તો ભાઈ એમાંય વાંધો નથી, પણ તમે અસાધા૨ણ છો. તમે તમારી જાતને સાધારણ બનાવીને મૂકી રાખી છે. અસાધારણ વ્ક્ત Ph.d. જ ભણેલી હોય એવું નથી. અસાધારણ વ્ક્ત એટલે જેને અંગ્રજી આવડતું હોય એ જ અસાધારણ એવું નથી. કોઈ ડ્રઇવર પણ અસાધારણ હોઈ શકે, કોઈ રસોઇયો પણ અસાધારણ હોઈ શકે. તમે જે ક્ષેતમાં છો એમાં અસાધારણ સારું કરી શકો છો. નવા ક્ષેતમાં પણ અસાધારણ કરી શકો છો. અધ્યત્ ક્ષેતમાં પણ અસાધારણ કરી શકો, કેમ ન કરી શકો? અધ્યત્ ક્ષેત એટલે વિશ્વના સૌથી શ્રે્ઠ અસ્તત્ એવા ૫૨માત્મને પામવાનો માર્. શાંતિ, આનંદ અને સાચું સુખ પામવાનો માર્. પણ આપણે આપણી જાતને કોશેટામાં બાંધી દીધી છે, “મારું જગત આટલું જ, હું આટલો જ.” આપણે એવાં દેડકાં છીએ કવામાંના, જે કવામાં રહીને કવાને તો જુએ જ છે, કવામાં રહીને વૉટરપ્રૂફ મોબાઇલ વાપરતો-વાપરતો એ દેડકો મોબાઇલમાં સમુદ્રને પણ જુએ છે, છતાં પણ કવાને જ એ દુનિયા માને છે. ફરીથી કહું છું. સમજજો, કવામાં રહેલો દેડકો કવાને જ આખો સંસાર માને છે. કા૨ણ એને સમુદ્ર વિશે ખબર જ નથી. એટલો જ એનો દૃષ્ટકોણ, પણ અત્યરે આપણે કેવા છીએ! કવામાં રહેલા એવા દેડકાં જે મોબાઇલમાં સમુદ્રને જુએ તો છે, પણ છતાંય કવાને જ આખી દુનિયા માને છે. ખબર ઘણી છે પણ કાંઈ ક૨વું નથી. પૈસા કમાયો, થોડી સુખ-સુવિધા અને સંપતતિ મળી, થોડું માન-સન્માન મળ્યુ એટલે અહો અહો, ભયો ભયો. કેમ આપણે અસાધારણ વિચારતા નથી! કેમ નથી વિચારતા, “લાવ, હું કાંઈક નવું કરું. મારા દેશમાં અધ્યત્નો આટલો મોટો ખજાનો છે, લાવ, હું કાંઈક વાંચું અને નવું શીખું.” કેમ નહીં!!? એક કામ કરીએ, આજે આટલું જ રાખીએ, તમને વિચારવાનો સમય આપીએ, જોઈએ તો ખરા કે, આટલી બધી ભાંજગડ કર્યા પછી તમે કેવી રીતે વિચારો છો!!! ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’ (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પાના નં S14 નું અનુસંધાન... ફેશનનો સાંસ્કતિક પ્રભાવ પણ પડે છે. સાંસ્કતિક અભિવ્ક્ત અને ઓળખના ક્ષેતમાં ફેશન એક મહત્નું માધ્મ બન્યું છે. ફેશન ભાષાનું કામ કરે છે. જુદા જુદા સમાજના મુલ્ય, માન્યતાઓ અને પરંપરાઓ ફેશન નક્ક કરે છે. ફેશન વ્ક્તગત અભિવ્ક્ત અને ઓળખના નિર્માણનું સાધન પણ છે. ફેશન આત્મવિશ્વસ ભરવાનું કામ કરે છે. શોપિંગ રોમાંચકારી અને આનંદદાયક છે. પારિવારિક આનંદનો જો કોઈ એક સર્માન્ય સંદર્ હોય તો એ શોપિંગ છે. અને એમાં પણ કપડા અને એસેસરીની ખરીજી સર્શ્રે્ઠ રોમાંચકારી અનુભવ છે. ફેશન સંશોધકો નોંધે છે કે, મોટાભાગના પરિવારોની શોપિંગ એક્ટિવટીનો મોટોભાગ કપડા અને એસેસરીનો જ હોય છે. કોવિડ-૧૯ પછી ફેશનની દુનિયામાં ૩૬૦ ડિગ્રએ પરિવર્ન આવ્યુ છે. વૈભવી અને ખર્ચાળ પરિધાનની જગાએ સવલતપૂર્ ડિજિટલ ઓર્ર ઉપર આધારીત ફેશન વધુ પ્રસરવા લાગી છે. ફેશન ઇન્ડસટ્રમાં મેન્યુફેકચરીંગ, ડિસટ્રબ્યશન અને રીટેલીંગ તમામ ક્ષેતમાં ટેકનોલોજીએ આમૂલ પરિવર્ન લાવી દીધું છે. રાલ્ લોરેનના શબ્દ છે કે, ‘હું કપડા નહિ પણ સપના ડિઝાઇન કરૂ છું.’ ફેશન સાથે વ્ક્તએ પણ ફેશન અનુસાર પોતાની લાઈફ સ્ટઈલમાં પરિવર્ન લાવવું પડે છે. આ માટે વોર્રોબ બદલવા કરતાં થોડી સ્માર્નેસથી કપડાને મિક્મેચ કરવું. ફેશનમાં કપડા જરૂર બદલાય પણ અંદાજ ક્યરેય ના બદલાય. કોકો કહે છે કે, ‘હું ફેશન નથી કરતી હું પોતે જ એક ફેશન છું.’ ફેશન તો એક આર્ છે અને એનો ઉપયોગ કરનારો એક કેનવાસ પેપર છે. (લેખક ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક અને જાણીતા સર્ક છે. પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પાના નં S12 નું અનુસંધાન...
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=