Gujarat Times

ઈન્ટરનેશનલ 9 મે 8, 2026 (May 2 - May 8, 2026) સમાચાર સાર ભારત-રશિયામાં ફાસ્ટ-ટ્રેક ફર ટિલાઇઝર ફેક રી બાંધશે નવી દિલ્હ : મધ્ય પૂર્માં જામી રહેલા ુધ્ધ ભારતની ુર ાની જરૂર ાતો ઉપર ગંભીર અસર કરી છે. તેથી ભારતે રશિ ા સાથે ફાસ્ટ-ટ્રક ફર ટિલાઇઝર ફેક રી બાંધવા નિર કર્યો છે. આ ફેક રી ભારત રશિ ાનું સંુ ક્ સાહસ હશે. અને બે વર્માં તે ઉત્પદન શરૂ કરશે. ઇંડી ન પો ાશ કંપનીના મેનેજિંગ ડા રેક ર પી.એસ. ગરેવાને જણાવ્યું હતું કે પો ાશ ફર્ટીલાઇઝર્ માે મહત્ની જરૂર ાત છે. તે રશિ ાના સમારા સ્થત સાથે સહકારમાં ુ ર ા પ્લન્ટ સ્થપવાની છે. મધ્ય પૂર્માં અમેરિકા- ઇઝરા લ ઇરાનનાં ુ દ્ધ ુર ાની ખેચ ઉભી કરી દીધી છે. ભારત દર વરષે આશરે ૩૦૦ લાખ મે. ન ુર ા વાપરે છે. તે પૈકી ૭૧ કા ુર ા તો મધ્યપૂર્માંથી મેળવે છે. સટ્રઇ સ ઓફ હોર્મુઝના અમેરિકાએ કરેલા બ્લકેજને લીધે સ્થિત ઘણી વણસી છે. ત્રણ ભારતી કંપનીઓ રશિ ાની કંપની સાથે સહકાર સાધી ુ ર ાનું ઉત્પદન કરવાની છે. તેમાં ઇંડી ન પો ાશ ે ડ, રાષ્ટ્રીય ફર ટિલાઇઝર્ ે ડ તથા નેશનલ ફર ટિલાઇઝર્ કંપની જોડાે લી છે. ઈન્ડોનેશિયામાં સ શને ઊભી ટ્રેન સાથે અથડાઈ સુપરફાસ્ટ એક્પ્રસઃ 7 લ ક ના મ ત ઈન્ડોનેશિયા: ઈન્ડનેશિ ાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર સોમવારે બે ટ્રનો વચ્ચ સે લા ભીષણ અકસ્મતમાં 7 લોકોના મોત થ ા છે અને ડઝનબંધ મુસાફરો ઘા લ થ ા છે. આ દુ ના ત્યારે બની જ્યારે 'આર્ગ બ્રમો એનગ્રક' નામની લાંબા અંતરની ટ્રને સ્ટેશન પર ઉભેલી એકન ટ્રનના છેલ્લ ડબ્બને પાછળથી જોરદાર ક્કર મારી હતી. આ ક્કર એ લી પ્રચંડ હતી કે ટ્રનનો ડબ્બ સંપૂર્પણે ક્ષતિગ્સ્ થઈ ગ ો હતો અને અનેક મુસાફરો મલબામાં ફસાઈ ગ ા હતા. રેલવે કંપની પી ી કેરેતા આપિ ઈન્ડનેશિ ાએ 38 મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુ કરી છે, જ્યારે બચાવ દળ હજુ પણ ડબ્બમાં ફસાે લા અન્ય મુસાફરોને બહાર કાઢવા માે સતત પ્ર ાસ કરી રહ્ય છે. ચિંતાજનક બાબત એ છે કે, અકસ્મતનો ભોગ બનેલો ટ્રનનો છેલ્લ ડબ્બ મહિલાઓ માે અનામત હતો, જેના કારણે સ્ટેશન પર અફરાતફરી અને ચીખ-પુકાર મચી ગઈ હતી. જોકે, અથડાનારી આર્ગ બ્રમો ટ્રનમાં સવાર તમામ 240 મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. પાકિસ્તનન અફઘાનિસ્તન પર હુમલ ઃ કાબુલમાં સાત લ ક ના મ ત ઇસ્લમાબાદઃ પાકિસ્તની સેનાએ અફઘાનિસ્તનના કુનાર પ્રાંત પર અચાનક મિસાઈલ અને મોર્ટર વડે હુમલો કરતા ગંભીર સ્થિત સર્જાઈ છે. અફઘાનિસ્તનના દાવા મુજબ, આ હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યાં, જ્યારે 85થી વધુ લોકો ઈજાગ્સ્ થ ા છે. આ મહિનાની શરૂઆતમાં ચીનના ઉરુમકીમાં ોજાે લી શાંતિ મંત્રણા બાદ આ પહેલી મો ી હિંસક ઘ ના છે, જેના કારણે બંને દેશો વચ્ચના સંબંધોમાં ફરી ખ ાશ આવી છે. અફઘાન સત્તાાળાઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તની સેનાએ કુનાર પ્રાંતના અસદાબાદ શહેરમાં રહેણાંક મકાનો અને સૈ દ જમાલુદ્દન અફઘાની ુ ીને નિશાન બનાવી હતી. ઈજાગ્સ્ થે લા 85 લોકોમાં મહિલાઓ, માસૂમ બાળકો, ુ ીના વિદ્યાર્ઓ અને પ્રોફેસરોનો સમાવેશ થા છે. વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મું કૌભાંડ: કોંગ્રસ નેતા રાહુલ ગાંધી અંદામાન: કોંગ્રસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્બેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમી રમાં ફેલાે લા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃત વિરુદ્નો મો ો ગુનો ગણાવ્યો છે. પોતાના પ્રવાસ દર ાન રાહુલ ગાંધીએ સ્થાનક નિકોબારી સમુદા અને આદિવાસી નેતાઓ સાથે સીધી વાતચીત કરી હતી. આદિવાસીઓએ પોતાની ચિંતા વ્યક્ કરતા જણાવ્યું કે, સરકાર તેમની વાત સાંભળ્યા વગર આ પ્રોજેક્ટ આગળ વધારી રહી છે, જેના કારણે તેમની જમીન, ઘર અને રોજગારી છીનવાઈ જવાનો ડર છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ પ્રોજેક્ટમાં સ્થાનક લોકોના હિતોને બાજુ પર મૂકીને માત્ર મો ા ઉદ્યગપતિઓને જ ફા દો કરાવવાની તૈ ારી છે. આ મુલાકાત દર ાન તેમણે ભારતના દક્ષિણ છેડે આવેલા ઇન્દરા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી અને પૂર્ વડાપ્રધાન ઇન્દરા ગાંધીને ભાવપૂર્ક શ્રદ્ધાજલિ અર્પ હતી. બીજી તરફ, કેનદ્ર સરકાર આ પ્રોજેક્ટના ફા દા ગણાવી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, અંદાજે 81,000 કરોડના આ પ્રોજેક્ટમાં એક આધુનિક ટ્રન્શિપમેન્ટ પો , પાવર પ્લન્ટ અને નવા શહેરનું નિર્માણ કરવાની ોજના છે. આ પર ોજનાથી દર ાઈ વેપાર, કને ી અને દેશની સુરક્ષા વ્યવસ્થ મજબૂત બનશે તેવો સરકારનો દાવો છે. SCO બેઠકમાં સંરક્ષણ મંત્રએ 'વસુધૈવ કુું બકમ' અને શાંતિન આપ્યો મંત્ શાંધાઈ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્નાઈઝેશનની બેઠકમાં વૈશવિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજના સંઘર્મ સમ માં આ સંગઠનની ભૂમિકા અત્યંત મહત્તની છે. તેમણે કહ્ય કે આ ક્ષેત્ર ઐતિહાસિક વેપારી માર્ગ અને સાંસ્કૃતક વારસાનું કેનદ્ર રહ્ય છે, પરંતુ હાલમાં વધતા જતાં એકતરફીવાદ-વિવાદોને કારણે વૈશવિક સહમતી નબળી પડી રહી છે. તાજેતરના વર્ષમાં સતત ચાલી રહેલા ુદ્ધ અને સંઘર્ષથી જાન-માલનું ભારે નુકસાન થું છે, જે રક્ષા અને સુરક્ષા તંત્ર માે આત્મંથનનો છે. આતંકવાદ પર આકરા પ્રહારો કરતા સંરક્ષણ મંત્રીએ કહ્ય કે આતંકવાદ, ઉગ્રાદ અને કટ્ટરપંથ આજે સૌથી મોું વૈશવિક સંક બની ગું છે. તેમણે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લખ કરી જણાવ્યું કે આવી ઘ નાઓ સાબિત કરે છે કે આતંકવાદ માે કોઈ તર્ કે બહાનું હોઈ શકે નહીં. રાજનાથ સિંહે આ તબક્કે 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લખ કરીને ભારતની 'ઝીરો ોલરન્' નીતિનો પુનરોચ્ચર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યુ કે આતંકવાદનો કોઈ ધર્ કે દેશ હોતો નથી અને સ -સ્પન્ર કે ક્રસ-બોર્ર આતંકવાદ સામે બેવડા ધોરણો રાખ્યા વગર કડક કા ાહી થવી જરૂરી છે. રાજનાથ સિંહે SCOની બેઠકમાં આતંકવાદ, કટ્ટરપંથ અને અલગતાવાદ સામે લડવા માે રિજનલ એન્ટી-ે રર સ્ટક્ર (RATS)ની ભૂમિકાને ખૂબ જ મહત્તની ગણાવી હતી. પુતિનને મળવા ઈરાનના વિદેશમંત્ર રશિયા પહોંચ્ય રશિયા: અમેરિકા-ઈરાન ુદ્ બંધ કરવા માે ની શાંતિ મંત્રણા અધ્રતાલ રહી છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બસ અરાઘચી રશિ ા પહોંચી ગ ા છે. ઈરાનનાં વિદેશ મંત્રાલે ેલીગ્રમ પર જણાવ્યું હતું કે, અરાઘચી સેન્ટ પી બર્ પહોંચી ગ ા છે. જ્યાં તેઓ રશિ ાના પ્રમુખ પુતિનને મળવા સંભવ છે. આ પહેલાં અરાઘચી ઈસ્લમાબાદ ગ ા હતા, પછી ઓમાન ગ ા. પાછા ઓમાનથી ઈસ્લમાબાદ ગ ા હતા. ઉલ્લખની છે કે, આ પૂર્ શાંતિ મંત્રણાનો બીજો દોર ોજાવાનો હતો, પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ ટ્મ્પ અમેરિકાના પ્રતિનિધિઓ સ્ટીલ કોફ અને જારેડ કુશનરને ઈસ્લમાબાદ જવાની સ્પષ્ટ 'ના' પાડી હતી અને કહ્ય હતું કે, 'નકામી મંત્રણા માે અઢાર- અઢાર કલાકની મુસાફરી કરવી નિરર્ક છે.' હવે ઈરાનને વાત કરવી જ હો તો ફોન ઉપર વાત કરે, કે તે પોતે જ વોશિંગ્ટન આવે. બીજી તરફ અમેરિકી મીડી ા હાઉસ એકસી ોસે રવિવારે જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝ સટ્રઈ સ ફરી ખોલવા અને ુદ્ ખતમ કરવા નવો પ્રસ્તા મોકલ્યો છે. તેમાં કહ્ય છે કે પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા પછીથી થઈ શકે, પહેલાં ુદ્ ખતમ થઈ જા . ઈરાનની ન્યૂઝ એજન્સ ઈરનાએ પણ આ વાતને સમર્ન આપ્યું છે. અમેરિકા-ઈરાન ુદ્ અત્યારે તો સીઝ ફા રને લીધે અ ક્યું છે પરંતુ તેની આર્થિક અસર સમગ્ દુ ાને થઈ રહી છે. ઈરાને હોર્મુઝ સટ્રઇ સ બંધ કરાવી તેથી અમેરિકા સહિત દુ ાભરમાં તેલ-ગેસની કિંમત વધી ગઈ છે. અમેરિકામાં ટ્મ્ ઉપર પણ ુદ્ બંધ કરવા દબાણ થઈ રહ્ય છે. નવેમ્રમાં મધ્યાવર્તિ ચૂં ીઓ થવાની છે, અમેરિકાના બહુસંખ્ય લોકોને આ ુદ્ પસંદ નથી. બીજી તરફ ઈરાન કે અમેરિકા કોઈ નમતું જોખવા તૈ ાર નથી તેમાં 'રશિ ન ફેક્ટર' ઉમેરાશે તો ુદ્ ક્યારે અને કેવો વળાંક લેશે તે કહી શકા તેમ નથી. માલીમાં મ આતંકી હુમલ ઃ સંરક્ષણ મંત્ર સાદિય નું મ ત માલીઃ માલીમાં એક મો ો અને ખતરનાક હુમલો થ ો. અલ-કા દા સાથે જોડાે લા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક ભાગો પર એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના સંરક્ષણ મંત્રી સા ો કેમારાએ જીવ ગુમાવ્યો. આ હુમલો એ લો મો ો હતો કે આખી દુ ાની નજર માલી પર કેલી છે. પ્રાથમિક વિગતો અનુસાર અલ-કા દા સાથે જોડાે લા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ આ કાવતરું ઘડ્ય છે. હુમલાને છેલ્લ ઘણા વર્ષમાં સૌથી મો ો અને સૌથી સંગઠિત હુમલો ગણાવવામાં આવી રહ્ છે. રાજધાની બમાકો પાસે, સોનાની ખાણવાળા વિસ્તરોમાં અને દેશના અલગ-અલગ ભાગોમાં દરેક જગ્યાએ એકસાથે હુમલા થ ા. ફ્રન્ની રે ો ચેનલ RFIના રિપો મુજબ JNIMના આતંકીઓએ બમાકોની બહાર સ્થત કા ી રી બેઝ પર હુમલો કર્યો. આ એ જ જગ્યા છે જ્યાં માલીના સંરક્ષણ મંત્રી સા ો કેમારા રહેતા હતા. તેમના ઘર પર હુમલો થ ો અને આ હુમલામાં તેમનું મોત નીપજ્યું. માલી પશચિમ આફ્રકાનો એક દેશ છે. અહીં ઘણા વર્ષથી આતંકી સંગઠનો અને વિદ્રોહી જૂથો સરકાર સામે લડી રહ્ છે. JNIM, જે અલ-કા દા સાથે જોડાે લું એક આતંકી સંગઠન છે. તુઆરેગ વિદ્રોહી, જેઓ ઉત્ર માલીમાં પોતાની અલગ સત્ત ઈચ્છ છે. માલીમાં હાલમાં સૈન્ય શાસન છે, એ લે કે સેનાએ સત્ત સંભાળેલી છે. આ સરકાર સામે બે મો ા દુશ્નો છે. નવી દિલ્હી હોર્મુઝ ખાડીએ તંગદિલીને કારણે વિશ્ભરમાં તેની અસર જોવા મળી રહી છે, એવામાં ભારત અને ન્યૂઝીલેન્ વેપારને લઇને મહત્પૂર્ ફ્ર ટ્રડ એગ્રમેન્ટ કરવા જઇ રહ્ છે. આ એગ્રમેન્ટમાં ન્યૂઝિલેન્ ભારતમાં રોકાણ કરશે જ્યારે ભારત ન્યૂઝિલેન્ની વસ્તઓ પર ેરિફ ઓછો કરશે અથવા રદ કરી નાખશે વગેરે મુદ્દઓને લઇને સમજૂતી કરવામાં આવી શકે છે. દિલ્હમાં ભારત મંડપમમાં કોર્સ અને ઇન્ડટ્ર મંત્રી ુષ ગો લ અને ન્યૂઝિલેન્ના વેપાર અને રોકાણ મંત્રી ોડ મેકક્લની હાજરીમાં આ એગ્રમેન્ટ થ ા બતા. લાંબા સમ થી આ ફ્ર ટ્રડ એગ્રમેન્ટ અંગે બન્ન દેશો વચ્ચ ચર્ચાઓ ચાલી રહી હતી. આ ડીલનો ઉદ્દશ્ય બન્ન દેશો વચ્ચના વેપારને બેગણો કરવાનો છે. આ એગ્રમેન્ટને કારણે ભારતી કંપનીઓને ન્યૂઝીલેન્ ડૂ ી ફ્ર સુવિધા આપશે, એ લુ જ નહીં આગામી ૧૫ વર્ષમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ પણ ભારતમાં આવશે. બીજી તરફ ભારત ન્યૂઝિલેન્ને પણ કે લોક ફા દો કરાવશે, આ કરારો મુજબ ભારત ન્યૂઝિલેન્ની ૯૫ કા વસ્તઓ પરનો ેરિફ રદ કરશે. આ વસ્તઓમાં વૂલ, કોલસો, લાકડા, દારુ, આવાકાડો, બ્લબેરી વગેરેનો સમાવેશ થા છે. ન્યૂઝિલેન્ આગામી ૧૫ વર્માં ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્ય છે, આ રોકાણ મુખ્યત્વ મેન્યુફેક્રિંગ, ઇનફ્રાસ્ક્ર, સર્વિસ, ઇનોવેશન વગેરે ક્ષેત્રોમાં કરશે. ન્યુઝીલેન્ના વડાપ્રધાન ક્રસ્ટોફર લક્ને તેને 'એક પેઢીમાં એકવાર થતો' કરાર ગણાવ્યો છે. જ્યારે પીૂ ષ ગો લે તેને ભારત-ન્યુઝીલેન્ના આર્થિક સંબંધોમાં 'નવા અધ્યા ની શરૂઆત' ગણાવી. પીૂ ષ ગો લે કહ્ય કે આ FTA 'વિશ્વસ, વહેચાે લા મૂલ્યો અને કાઉ આર્થિક વિકાસના વિઝન'ને દર્શાવે છે. આ કરાર ભારત માે ઓશન ા અને પ્રશાંત દ્વપ સમૂહના બજારો સુધી પહોંચવા માે નો ગેે પણ બનશે. સર્વિસ સેક્ટરમાં ભારતે IT, શિક્ષણ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, કન્સ્ક્ન અને ુરિઝમ જેવા હાઇ-વેલ્યુ સેક્ટરોમાં બજાર પહોંચ મેળવી છે. કરાર હેઠળ AYUSH, ોગા ઇન્સ્ક્ટર્, ઇન્ડિયન શેફ અને મ્યુઝિક ીચર્ માે પણ રસ્ત ખુલશે. FTAમાં એક નવા ેમ્રરી એમ્પ્લોમેન્ટ એનટ્ર વિઝાનો રસ્ત બનાવવામાં આવ્યો છે. આ હેઠળ દર વરષે 5,000 ભારતી સ્કલ્ પ્રોફેશનલ્ ન્યુઝીલેન્માં 3 વર્ સુધી કામ કરી શકશે. એન્જિનિયરિંગ, હેલ્કેર અને એજ્યુકેશન સેક્ટરમાં ખાસ કરીને તકો હશે. આ ઉપરાંત ભારતી વાઇન અને સ્પરિટ્ને પણ ન્યુઝીલેન્ના બજારમાં ડ્યુી ફ્ર એક્સસ મળશે. ન્યુઝીલેન્ને ભારતી બજારમાં પહોંચ આપવા માે ભારતે તેની 70 કા ેરિફ લાઇન ખોલી દીધી છે. જેમાં સફરજન, કીવી ફ્રુટ અને મધ જેવા કૃષિ ઉત્પદનો પર ે રિફ રાહતો આપવામાં આવી છે, પરંતુ આ કો ા અને ન્યૂનતમ આ ાત મૂલ્યની શરતો સાથે હશે. હાલમાં બંને દેશો વચ્ચનો દ્વપ વેપાર લગભગ 2.4 ન ડોલરનો છે. આ , સ્ટીલ અને એલ મ સક્રપ પર લાગતી ેરિફ આગામી 10 વર્માં ધીમે ધીમે સમાપ્ કરવામાં આવશે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચ ફ્ર ટ્રે એગ્રમેન્ટ પર હસ્તક્ષર: 5000 ભારતીયોને વર્કિંગ વિઝા મળશે

RkJQdWJsaXNoZXIy NjI0NDE=