Gujarat Times
નેશનલ 10 મે 8, 2026 (May 2 - May 8, 2026) નવી દિલ્હ: આમ આદમી પાર્ટીને વર્ 2012માં પક્ષ રચના પછીનો સૌથી મો ો રાજકીય ઝ કો લાગ્ય હતો. રાઘવ ચઢ્ઢ સહિત સાત રાજ્સભા સાંસદોએ આમ આદમી પાર્ટી સામે બળવો પોકારીને પક્ષમાં ભૂકંપ સર્જ દીધો હતો. રાજ્સભાનાં 10માંથી 7 સાંસદ એ લે કે, બે તૃતીયાંશ સદસ્યએ આપ છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતાં આપમાં મોું ભંગાણ પડયું છે. આપ સાથે છેડો ફાડયા બાદ રાઘવ ચઢ્ઢ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપના રાષ્ટ્રય અધ્ક્ષ નીતિન નબીને તેમને ભાજપની સદસ્તા આપી હતી. રાઘવ ચઢ્ઢ, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે સંયુક્ પત્રકાર પરિષદ યોજીને આપ છોડીને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. ચઢ્ઢએ કહ્ય હતું કે, રાજ્સભામાં આપના કુલ સદસ્યમાંથી બે તૃતીયાંશ સદસ્એ બંધારણની જોગવાઈને અનુરૂપ ભાજપમાં વિલય કરવાનો નિર્ય લીધો છે. ચઢ્ઢ, મિત્તલ અને પાઠક ઉપરાંત હરભજન સિંહ, રાજેન્ર ગુપ્ત, વિક્રમ સાહની અને સ્વાત માલીવાલે આપનું ઝાડું છોડીને કમળ ધારણ કરવાનો નિર્ય લીધો હતો. ચઢ્ઢએ આપમાં ભંગાણની જાહેરાત કરતાં કહ્ય હતું કે, રાજ્સભામાં આપના 10 સાંસદ છે અને તેમાંથી બે તૃતીયાંશ અમારી સાથે છે. તેમણે આ તમામના હસ્તક્ષર સાથે ભાજપમાં વિલયનો દસ્તવેજ રાજ્સભાના સભાપતિને સોંપી દીધો છે. જે આમ આદમી પાર્ટીને અમે અમારા લોહી-પસીનાથી સીંચ્ય અને અમારી જુવાનીનાં 1પ વર્ આપ્ય તે હવે પોતાનાં સિદ્ધતો, મૂલ્ય અને નૈતિકતાથી ભ કી ગયો છે. આ પક્ષ હવે દેશહિતમાં કામ નથી કરતો બલ્ક અંગત ફાયદા માે કામ કરે છે. છેલ્લ કે લાક વર્થી લાગતું હતું કે, હું ખો ા પક્ષમાં સાચો માણસ આવી ગયો છું. એ લે આપથી અલગ થઈને હવે જનતાની નજીક જઈ રહ્ છું. હું તેમનાં કથિત ખો ાં કામોનો ભાગ બનવા નથી માગતો. હું તેમની મિત્રતાને યોગ્ નથી કારણ કે, હું તેમનાં કામોમાં સામેલ થયો નથી. અમારી પાસે બે વિકલ્ હતા. કાં તો રાજકારણ છોડવું અન્થા સકારાત્ક રાજનીતિ કરવી. એ લે અમે નિર્ય કરયો છે કે, બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને ભાજપમાં વિલય કરવો. અત્રે ઉલ્લખનીય છે કે, જો કોઈપણ વિધાનગૃહમાંથી કોઈ પક્ષના બે તૃતીયાંશ સદસ્ય એકસાથે અન્ પક્ષમાં વિલય કરે તો તેના ઉપર પક્ષપલ ા ધારો લાગુ થતો નથી અને તેનો જ ઉપયોગ કરીને ચઢ્ઢ સહિતના સાંસદો ભાજપમાં વિલય કરી ગયા છે. આ સમગ્ર ઘ નાક્રમમાં સૌથી મો ી વિડંબના એ છે કે, જો ચાર વર્ પહેલા રાઘવ ચઢ્ઢએ રજૂ કરેલું બિલ કાયદો બની ગયું હોત, તો તેઓ આજે પક્ષ બદલી શક્ય ન હોત. ઓગસ્ટ 2022માં રાજ્સભાના સૌથી યુવા સભ્ તરીકે રાઘવે એક પ્રઈવે મેમ્ર બિલ રજૂ કર્ુ હતું. આ બિલનો મુખ્ હેતુ પક્ષાંતર વિરોધી કાયદાને વધુ કડક બનાવવાનો હતો, જેથી ચૂં ાયેલા પ્રતિનિધઓ પક્ષ સાથે ગદ્દરી ન કરી શકે. રાઘવ ચઢ્ઢના તે સમયના પ્સ્તાવત બિલ મુજબ, પક્ષમાં કાયદેસર વિભાજન કરવા માે બે-તૃતીયાંશને બદલે ત્રણ-ચતુર્થાશ બહુમતીની જરૂર પડી હોત. વર્માન સ્થિતમાં 10 સભ્યની પાર્ટીમાં 7 સભ્યની સહમતીથી તેઓ બચી ગયા છે, પરંતુ જો તેમનું બિલ અમલમાં હોત તો તેમને 8 સભ્યના સમર્નની જરૂર પડી હોત. માત્ર 7 સભ્ય સાથે તેઓ અયોગ્ ઠર્યા હોત અને તેમની સામે કડક કાર્વાહી પણ થઇ શકી હોત. રાઘવ ચઢ્ઢના આ નિર્યની અસર તેમના સોશિયલ મીડિયા પર પણ જોવા મળી છે. ઇન્સ્ટાગ્રમ પર એક જ દિવસમાં તેમના 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્ ઘ ી ગયા છે. જનરેશન મતદારોમાં તેમની લોકપ્રયતાનો આ ગ્રાફ ઘ તા હવે તેઓ વીડિયો દ્વરા સ્થિત સ્પષ્ટ કરી રહ્ છે. (ગુજરાત ાઈમ્ સંકલન) આમ આદમી પાર્ટીના કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢ ભાજપમાં જોડા ા નવી દિલ્હ: એપ્રલના અંત સુધીમાં તો ગરમીએ ભારતને બેહાલ બનાવ્યુ છે. વૈશવિક તાપમાનના આંકડાઓ મુજબ વિશ્ના 100 સૌથી ગરમ શહેરની સૂચિમાં ભારતના 92 શહેર છે. આ આંકડા દર્શાવે છે કે ઉત્તર અને મધ્ ભારત ભીષણ ગરમીમાંથી પસાર થઈ રહ્ય છે. ઉત્તરપ્દેશનું બાંદા શહેર 47.4 ડિગ્રી સેલ્સયસ સાથે દેશનું સૌથી ગરમ મથક બન્યુ હતું. ગરમીની ભીષણતા એ હદે છે કે સહારા રણના અનેક શહેરો પણ અત્યરે ભારતીય શહેરોની સરખામણીએ ઓછાં ગરમ છે. દિલ્હ, મુંબઈ, ચેન્નઈ જેવા મહાનગરોમાં પણ તાપમાન 42-44 ડિગ્રી સે. જે લું ઊંચે છે. ઉત્તરપ્દેશનો બાંદા જિલ્લ માત્ર ભારત જ નહીં, દુનિયાનાં સૌથી ગરમ સ્ળમાં સામેલ હતો. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સે. થઈ ગયું હતું જે સામાન્થી 6.2 ડિગ્રી સે. વધુ હતું. તાપમાન મામલે બાંદાએ ચાર વર્ અગાઉના વિક્રમની બરાબરી કરી છે. બાંદા ઉપરાંત ઉત્તરપ્દેશના અન્ શહેરો પણ ગરમીમાં શેકાયાં હતાં જેમાં પ્યાગરાજ 45.5 ડિગ્રી સે., વારાણસી 45.0 ડિગ્રી સે., ઝાંસી 44.8 ડિગ્રી સે. અને લખનૌ 42.9 ડિગ્રી સે.નો સમાવેશ થાય છે. યુપીના 20 જિલ્લમાં ઓરેન્ એલ્ જારી કરવામાં આવ્યુ છે. હવે રાત્રે પણ લૂ ફૂકાઈ રહી છે અને તેની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે હજુ આગામી કે લાક દિવસો સુધી આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્માં આકાશમાંથી લૂ વરસી રહી છે. વિદર્માં તમામ જિલ્લમાં ૪૩ થી ૪૬ ડિગ્રી વચ્ચ તાપમાન રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. મહારાષ્ટ્ના અકોલામાં દેશનું સૌથી વધારે ૪૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અકોલામાં સતત છેલ્લ ત્રણ દિવસથી ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન નોંધાઈ રહ્ય છે. અકોલામાં આ વર્નું આ સૌથી વધારે તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમરાવતીમાં પણ ૪૬.૮ તથા વર્ધામાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર ઘેરી અસર વર્તાઈ હતી. પંજાબ અને હરિયાણામાં નારનૌલ અને ભ ન્ડ સૌથી ગરમ સ્ળ રહ્ હતા. નારનૌલમાં વિક્રમી ૪૪.૨ ડિગ્રી સે. તેમજ ભં ડામાં ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થનના અનેક ભાગોમાં હી વેવની સ્થિત રહી હતી. બાડમેરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. હિમાલયન રાજ્ જમ્મ-કાશ્મર પણ હી વેવથી અછૂતું રહ્ય નથી. જમ્મ-કાશ્મરમાં પણ અંગ દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. જમ્મના કે લાક વિસ્તરો સિવાયના ભાગોમાં પારો લઘુત્તમ તાપમાનથી ઉપર રહ્ છે. જમ્મ સહિત કઠુઆ, રિયાસી, ઉધમપુર જેવા મેદાની વિસ્તરો હી વેવની અસર હેઠળ આવ્ય છે. જમ્મ-કાશ્મરના સાંબામાં ૪૨ ડિગ્રી જ્યરે જમ્મ અને કઠુઆમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીએ ભારતને બેહાલ બનાવ યુંઃ 47.4 ડિગ્ર સાથે બાંદા સૌથી ગરમ આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું ક ઈ ભવિષ્ નથીઃ ગડકરી નવી દિલ્હીઃ દેશમાં પેટ્રલ-ડીઝલના બદલે ઈલેકટ્રક વાહનોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્ છે. વર્માન સમયમાં દેશના રસ્તઓ પર ુ-વ્હલરથી લઈને કાર- બસ સહિતના ઈલેકટ્રક વાહનો દોડી રહ્ છે. ત્યરે માર્ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભવિષ્યમાં પેટ્રલ- ડીઝલથી ચાલતા વાહનો અંગે મોું નિવેદન આપ્યુ છે. આવનારા દિવસોમાં પેટ્રલ-ડીઝલની ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. એ લે કે દેશમાં હવે પેટ્રલ-ડીઝલના વાહનોનો યુગ ધીમે ધીમે સમાપ્ થવા તરફ આગળ વધી રહ્ છે. કેનદ્રય મંત્રી ગડકરીએ નવી દિલ્હમાં ‘બસવર્લ્ કોન્લેવ-2026’માં બોલતા વાહન ઉદ્યગને સ્પષ્ટ સંકેત આપ્ય છે કે, આવનારા સમયમાં ટ્રેડશનલ ફ્યલથી દોડતી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી. વર્માન સમય ઝડપથી ક્લન અને સસ્ત ફ્યલ તરફ વધી રહ્ છે.’ તેમણે વાહન બનાવતી કંપનીઓને પેટ્રલ-ડીઝલના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરફ શિફ્ટ થવા વિનંતી કરી છે. ‘પેટ્રલ અને ડીઝલ મોંઘું હોવાના કારણે તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને દેશનું પણ આર્થિક નુકસાન વધે છે. વારાણસી પ્ધાનમંત્રી નરેન્દ મોદીએ કાશીમાં 14 કિલોમી રનો રોડ શો કરયો હતો. તેઓ BLW ગેસ્ટ હાઉસથી કાશી વિશ્નાથ મંદિર પહોંચ્ય હતા. 108 પંડિતોએ શંખનાદ સાથે તેમનું સ્વગત કર્ુ હતું. તેમણે બાબા વિશ્નાથની પૂજા, અર્ના કરી હતી અને રૂદ્રાભિેક કરયો હતો. મંદિરથી વડા પ્ધાન રોડ મારગે એરપો્ ગયા હતા. ત્યાથી તેઓ મુખ્મંત્રી યોગી આદિત્નાથ સાથે હરદોઈ પહોંચ્ય હતા. હરદોઈમાં વડા પ્ધાન નરેન્દ મોદી ૂંક સમયમાં હરદોઈથી ઉત્તર પ્દેશના સૌથી લાંબા ગંગા એક્પ્રસ વેનું ઉદઘા ન કરશે. આ 594 કિલોમી રનો એક્પ્રસ વે મેરઠથી પ્યાગરાજને જોડશે. મેરઠથી પ્યાગરાજ સુધીની મુસાફરી ફક્ છ કલાકમાં પૂર્ થશે, જે અગાઉના 11- 12 કલાક થતા હતા. 12 જિલ્લઓમાંથી પસાર થતો આ એક્પ્રસ વે ઘણી રીતે અનોખો છે. અહીં જાહેર સુવિધા કેનદ્ર બનાવવામાં આવ્ય છે, જેમાં રહેવાની સુવિધાઓ, સારવાર માે ટ્રમા સેન્ટર અને ફડ કો્ નો સમાવેશ થાય છે. રસ્ત પર રમ્લ સટ્રપ્ સ્થાપત કરવામાં આવ્ય છે. વાહનચાલકો તેમના વાહનના ાયર પસાર થતાંની સાથે જ કંપન અનુભવે છે, જેનાથી અકસ્મતનું જોખમ ઓછું થાય છે. એક્પ્રસ વે પર વાયુસેનાના ફાઇ ર જે લેન્ કરવા માે શાહજહાંપુરમાં જલાલાબાદ નજીક 3.5 કિલોમી ર લાંબી એરસટ્રપ બનાવવામાં આવી છે. આ દેશની પહેલી નાઇ લેન્ડિગ એરસટ્રપ છે. ભારત પેટ્રોલયમ દ્વરા સંચાલિત દર 75 કિલોમી રે પેટ્રલ પંપ બનાવવામાં આવ્ય છે. ગંગા એક્પ્રસવે પહેલા પૂર્વાચલ એક્પ્રસવે ઉત્તર પ્દેશનો સૌથી લાંબો એક્પ્રસવે હતો, જેની લંબાઈ 340 કિમી હતી. તે રાજ્નો છઠ્ઠ એક્પ્રસવે છે. આ એક્પ્રસવે પાંચ વર્માં પૂર્ થયો હતો. તેનો ખર્ આશરે ₹37,350 કરોડ રૂપિયા થયો હતો. પરિણામે, 1 કિલોમી ર એક્પ્રસવેનો ખર્ આશરે ₹628.7 મિલિયન થાય છે. 18 ડિસેમ્ર, 2021ના રોજ મોદીએ શાહજહાંપુરમાં એક્પ્રસવેનો શિલાન્યસ કરયો. એન્જિનયરોએ આ પ્રજેક્ટમાં ગ્રીન ેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે. એક્પ્રસવેના નિર્માણમાં લગભગ 65 થી 70 લાખ ન ફ્લય એશ નો ઉપયોગ થયો છે. આનાથી પર્યાવરણ પ્દૂષિત થતું અ ક્યુ છે અને 120 લાખ ઘન મી ર ફળદ્રપ મા ીનો બચાવ થયો છે. આ ઉપરાંત હાઈવેની બંને બાજુ અંદાજે 18 લાખ વૃક્ષો વાવવામાં આવ્ય છે. ગંગા એક્પ્રસવે પર માત્ર 24 કલાકમાં 10.3 કિલોમી ર લાંબો કોં ક્રેશ બેરિયર બનાવીને વર્લ્ રેકોર્ બનાવવામાં આવ્ય છે. આ બેરિયર 80 થી 120 કિમીની ઝડપે દોડતા વાહનોની ક્કર ઝીલવા માે સક્ષમ છે, જે મુસાફરોની સુરક્ષામાં વધારો કરશે. (ગુજરાત ાઈમ્ સંકલન) પ્રધાનમંત્ર મોદીએ ભારતના સૌથી મો ા ડિજ લ ગંગા એક્સપ્રસ વેનું ઉદઘા ન કર્યુ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=