Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times કોંગ્રેસના મોરચાનું ભાવિ શું ? બિ હાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી રાષ્ટ્રી રાજકારણમાં મુખ્ પ્રશ્ન છે - વિપક્ષ ક્યા છે? કોંગ્રેસના ઇન્ડિ - મોરચાનું ભાવિ શું? ભાજપન સત્ત ઉપરથી હટાવવા માટે કોંગ્રેસ આ 'મોરચો' - માંચ ો ઊભો કરયો પણ તના પાયા હ હચમચી ગયા છે. બિહાર વિપક્ષોમાં અવિશ્વસ વ્ક્ કરયો છે. રાહુલ ગાંધીએ મતચોરીના આ પ કર્યા અન એટમબોમ્ - તથા હાઇડ્રજન બોમ્ના પ્રયોગ કર્યા પણ અખિલશ યાદવ અન અન્ પક્ષોએ તાળીઓ પા ી નહીં અન લોકોએ અંગૂઠા બતાવ્ય! હ રાહુલ ગાંધી સામ મોટો પ કાર છે: જનતાનો વિશ્વસ કેવી રીત મળવવો? 'મોત કા સૌદાગર' અન 'ચોકીદાર ચોર હૈ'થી વોટચોરી - સુધીના મુદ્દથી કોંગ્રેસ હાંસીપાત્ર બની છે અન અન્ રાજ્યમાં પ્રાદ ક પક્ષો હ રાહુલ ગાંધી - કોંગ્રેસન 'દાદ' આપવા તૈયાર નથી. દાદાગીરીનો તો પ્રશ્ન જ નથી! હ રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ અન મતદારયાદીન નિશાન ઉપર લ ાની જાહરાત કરી છે. એમની ભૂલ અન ખોટા મુદ્દ બદલ જનતા સમક્ષ માફી માગવાન બદલ ચોરી ઉપર સીનાજોરી છે! લોકતંત્ર બચાવવાનાં બહાનાં પણ અસરકારક નથી. જો નતાગીરી અન વિપક્ષી નીતિ નહીં બદલાય તો પક્ષમાં ફરીથી ભંગાણ પ ાની શક્તા છે. ચૂંટણીપંચ ઉપર ફામ આ પો થાય તો રાહુલ ગાંધી સામ કાનૂની પગલાં લઈ શકાય, પણ એમની ધરપક કે સજા થાય તો ઇન્દરા ગાંધીની જમ - કાનૂની લ તનો રાજકીય લાભ લ ાના પ્રયાસ થાય, આથી જ ભાજપ સરકાર રાજકીય લ ત આપીન એમન મહાત કરશ. ગાંધી પરિવાર - રોબર્ વા રા સહિત - સામ ભ્રષ્ટાચારના કેસ તો આગળ વધશ. ભાજપ - હ ગુજરાતના વિકાસ મોે લ પછી બિહારન સામાજિક ન્યાનું મોે લ બનાવશ અન રાષ્ટ્રહતન આગળ કરશ. પાકિસ્તની આતંકવાદ ઉપર આખરી પ્રહાર થાય તો નવાઈ નહીં. આગામી વર્ષે બંગાળમાં મતદારયાદી અન બાંગલાદશી ઘૂસણખોરોનો મુદ્દ મુખ્ હશ. બાંગલાદશમાં ચૂંટણી પહલાં હિન્દવિરોધી ભા ણોના પ ઘા પશચિમ બંગાળમાં પ ી રહ્ય છે. ચૂંટણી દરમિયાન હિંસાચાર થાય કે થવાની શક્તા હોય તો જંગલરાજ સામ રાષ્ટ્પતિ શાસન અથવા ભારતીય સનાની દ ર માં મતદાન કરવાનો વિકલ્ હશ. તામિલનાુ માં બિહારની જમ 'સામાજિક ન્યા'નો મુદ્દ સર્વપરી હશ. સત્ત માટે એક મંચ ઉપર ઊભા રહીન હાથ ઊંચા કરનારા નતાઓના બીજા હાથ છૂટા હતા - અથવા તો બીજા હાથમાં છૂરી તૈયાર હતી! એમનાં હિત-સ્વાર્ એકબીજા સાથ ટકરાતા હતા અન હજુ ટકરાય છે. બિહારમાં આપણ જોયું કે, ઇન્ડિ મોરચાનું સ્થન મહાગઠબંધનન મળ્યુ. રાહુલ ગાંધીના સ્થન તજસ્વ યાદવ હતા. કોંગ્રેસ હંમશાં પ્રથમ સ્થન રહ ાનું પસંદ કર છે, પણ બિહારમાં લાચારી હતી. જો બહુમતી મળી હોત તો પણ યશ તજસ્વન મળે અન ઉત્રપ્રદશમાં પણ યાદવ કુળના અખિલશનો 'હાથ' ઊંચો રહ તો કોંગ્રેસના 'હાથ'નું મહત્ત શું? આ પ્રશ્ન અન શંકા મૂળભૂત હોવાથી મૈત્રીકરારમાં પ્રામાણિકતાનો અભાવ હતો ત પરિણામ પુરવાર કર્ુ છે. આવી જ સ્થિત તામિલનાુ અન બંગાળમાં છે. આગામી વર્ષે ચૂંટણી છે, ત્યર એમ કે સ્ટાલન અન મમતા નરજી 'હાથ'ન કેટલો સાથ આપશ? મહારાષ્ટ્માં મુંબઈ સુધરાઈ અન મહારાષ્ટ્માં સ્થાનક ચૂંટણી ગાજ છે, ત્યર કોંગ્રેસ અલગ - ઉદ્ધવ સનાથી અલગ રહીન ચૂંટણી લ ાની જાહરાત કરી દીધી છે. 'અસમર્વાન ભ ત્ સાધુ' જ ી સ્થિત છે! શરદ પવારની રાષ્ટ્રાદી કોંગ્રેસ અન ઉદ્ધવ સના સાથ કોંગ્રેસની સમજૂતી હતી, પણ રાજ ઠાકરની નવનિર્માણ સનાનો પ્ર શ થયો ત પછી ઉદ્ધવ ઠાકરની સ્થિત મજબૂત થઈ છે અન હ બિહારનાં પરિણામ પછી મહારાષ્ટ્માં પણ કોંગ્રેસનું અવમૂલ્ન થયું છે. ટિકિટોની વહેચણીમાં પણ છેલ્લે ભાગીદારીમાં ભાગ હશ, એવી ધારણા હોવાથી કોંગ્રેસ અલગ રહ ાની જાહરાત કરી છે. છતાં પ દા પાછળ શરદ પવારન મનાવવાના પ્રયાસ થાય છે ત સફળ થાય તો કોંગ્રેસ અન શરદ પવાર, ઉદ્ધવ અન રાજ ઠાકર તથા ત્રીજા મોરચામાં ભાજપ - શિંદ સના અન અજિત પવાર - મહારાષ્ટ્ની ચૂંટણીમાં કોંગ્રેસ અન રાહુલ ગાંધીનું સ્થન ક્યા હશ? મુખ્ જંગ તો ઉદ્ધવ સના અન ભાજપ વચ્ચે હશ. ભાજપના મોરચામાં અજિત પવાર સૌથી નબળી ક ી છે. ભ્રષ્ટાચારના આ પ ઉપરાંત અજિત પવાર ઉપર વિશ્વસ નથી. આ ઉપરાંત, શિંદ સનાના નતાઓ અન કાર્કરોન ભાજપમાં ખેચી લ ાના પ્રયાસ થયા - થાય છે તથી શિંદ નારાજ છે. એમણ નવી દિલ્હ જઈન ગૃહપ્રધાન અમિત શાહ તથા પક્ષપ્રમુખ નડ્ડ સમક્ષ રજૂઆત કરીન વિરોધ નોંધાવ્ય છે. ભાજપના દરવાજ લાઇનમાં ઊભલા નતા - કાર્કરોન પ્ર શ નહીં આપવાની માગણી કરી છે, પણ સાથી ભાગીદાર પક્ષન તો ાની આવી હિલચાલથી ભાજપની પ્રતિષ્ઠા ઝંખવાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરએ પણ એકનાથ શિંદન ટોણાં મારીન 'રાજકીય નિરાશરિત' કહ્ય છે. આવા અહ ાલ અન વિવાદ શિંદ સનાના નતા - કાર્કરોન ઉદ્ધવના શરણ જવાની રેરણા-પ્રોત્સહન આપશ એમ મનાય છે. ભાજપની નતાગીરીએ શિંદન ગર્ભિત ઠપકો પણ આપ્ય છે. મહારાષ્ટ્ કેબિનટની ઠકમાં ગરહાજર રહીન ખોટો સંદશ કાર્કરોન મળે છે એમ જણાવ્યુ છે. શિંદ અવારનવાર ગૃહપ્રધાન અમિત શાહન મળે છે - અન એમન મુલાકાત અપાય છે, તનો અર્ એ છે કે, ભાગીદાર પક્ષોન પણ મહત્ત અપાય છે અન મુંબઈ - મહારાષ્ટ્ની ચૂંટણીમાં ભાજપ ત્રિપુટીનો પ્રભાવ બતાવવો જરૂરી છે. શિંદ મુખ્ પ્રધાન બનવા માગ છે, ત સૌ જાણ છે પણ આ સમય નથી છતાં આશા અમર છે. રાહુલ ગાંધી સતત ચૂંટણીપંચ ઉપર આ પ કરી રહ્ય છે અન લોકતંત્ર બચાવવાની વાત કર છે, પણ સુપ્રીમકોરટે એમન વખતોવખત ટપાર્યા છે. ઠપકો પણ આપ્ય છે. સુપ્રીમકોર્માં વિશ્વસ અન આદર હોવો જોઇએ. વિરોધ પક્ષો જવાબદાર હોવા જોઇએ. સુપ્રીમકોરટે સરકારન ટપારી છે અન બચાવી પણ છે. તામિલનાુ અન કેરળની સરકારોએ રાજ્પાલો વિરુદ્ધ સુપ્રીમકોર્ન ફરિયાદ કરી હતી કે, વિધાનસભામાં પસાર થ લા ખર ાઓન મંજૂરી આપવામાં વિલંબ થાય છે અથવા ટાળવામાં આ છે, તથી મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્ક કરવી જોઇએ - પણ કોરટે આવી સમયમર્યાદા રાખવાનો ઇનકાર કરયો છે છતાં કહ્યુ છે કે, રાજ્પાલ આવા ખર ા અભરાઈ ઉપર મૂકવા નહીં જોઇએ. આ ચુકાદા પછી આ રાજ્ય ચૂંટણીમાં કેનદ્ર સરકાર વિરોધી મુદ્દ ચગાવી નહીં શકે. હિન્દ ભા ાનો વિરોધ ચૂંટણીમાં થશ, પણ જનમાનસ ઉપર તની અસર પે એમ લાગતું નથી. ભાજપન સત્ત મળે નહીં તો પણ સંખ્યાળ વધવાનો વિશ્વસ છે, તથી બિહારની જમ મહિલાઓન રાજી રાખવા સાથ સામાજિક ન્યા - પછાત જાતિઓન પ્રોત્સહન અપાશ. ીએમકેના મોરચામાં કોંગ્રેસ છે, ત્યર અન્ન ીએમકે અન અભિનતા વિજય ભાજપન કેટલો સાથ આપ છે ત જોવાનું છે. તામિલનાુ પછી બંગાળમાં પણ રાજવંશ સ્થપવાના પ્રયાસ છે, તથી પરિવારવાદની કસોટી થશ. આ રાજ્યમાં કોંગ્રેસ મોરચા કરતાં પ્રાદ ક પક્ષનો હાથ ઉપર રહશ એવી ધારણા છે. એકંદર કોંગ્રેસના ઇન્ડિ મોરચાનું અવમૂલ્ન થાય છે, ત્યર ભાવિ શું? એવી ચિંતા નતાઓ અન કાર્કરોમાં છે. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ડિસમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) - કુન્દન વ્યાસ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=