Gujarat Times

ડિસેમ્બર 5, 2025 (November 29 - December 5, 2025) S14 વિશેષ અનામિક શાહ ખક, પત્રકાર, સ્વતં ર્ય સેનાની અને સામાજિક કા્ કર એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર શ્ર કાંતિલાલ મણિલાલ શાહનો જન્ ૧૯૧૧ની ૧૬મી નવેમ્રે થ ો હતો. એમના પિતાશ્ર મણિલાલભાઈ મૂળ ઉમરાળાના, પરંતુ બદલીપાત્ર શિક્ષક એટલે લાઠી, બાબરા, ઉમરાળા, ધાંધલપુર, સોનગઢ જેવાં ગામોમાં શિક્ષણ કા્ માટે જવાનું બને. કાંતિલાલનો જન્ રાજકોટ જિલ્લનાજામકંડોરણા તાલુકાના વાવડી(સાતોદડ) ગામમાં થ ો હતો. મહાત્મ ગાંધીના એ સમ માં જન્મુ અને ુવાન હોવું એ કેવું મોટું સદ્્ભાગ ગણા ! કાંતિલાલને એ સદ્્ભાગ સાંપડ્ય હતું. ૧૯૩૦ના મીઠાના સત્યા ગ્રહ સમે કાંતિલાલ અમરેલીની હાઈસ્કૂલમાં મેટરિકનો અભ્યા સ કરતા હતા. ગાંધીજીની હાકલને માન આપીને એ સમે હજારો ુવાનો પોતાના અભ્યા સને તિલાંજલિ આપીને સ્તંત્રતા માટેના આંદોલનમાં જોડા ા હતા. કાંતિલાલ પણ એ જ રીતે પોતાનો અભ્યા સ છોડીને ધોલેરા પહોંચી ગ ા. ધોલેરા સત્યા ગ્રહમાં ‘સૌરાષ્ટ્ના સિંહ’ ગણાતા અમૃતલાલ શેઠના નેતૃત્ હેઠળની ટુકડીમાં જોડા ા. ધોલેરાથી બરવાળા ગ ા અને અહીં એમની ધરપકડ થઈ. ધંધૂકાની જેલમાં છ મહિના રહ્ય. ગાંધી-ઈરવીન કરાર થતાં બધા કેદીઓ મુક્ થ ા, પરંતુ ગામડાંઓમાં નવજાગૃતિ સર્વાનું ભગીરથ કા્ શરૂ થું અને તેમાં કાંતિલાલને ભાલ પ્રદેશમાં આ કા્ કરવાનું સોંપાું . તેઓ સ્વતં ર્ય આંદોલનમાં લાંબા સમ સુધી સકરિ રહ્ય. સાબરમતી, રવડા, વિસાપુર, ભાવનગર અને ધ્રગધ્ એમ કુલ મળીને જીવનનાં ઘણાં વર્ જેલમાં વિતાવ્યાં. સ્તંત્રતા-આંદોલન અને જેલ જીવન દરમ ાન એમના મોટાભાઈ વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, રતુભાઈ અદાણી, મલ્ પરમાર, મોહનભાઈ મહેતા ‘સોપાન’, ઈશ્વરભાઈ દવે, રતુભાઈ કોઠારી, સ્વમી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, જુગતરામ દવે જેવા મહાનુભાવો સાથે રહેવાનું બન્યું. પરસ્ર વિચારોનું આદાન-પ્રદાન થતું રહેલું, જેણે કાંતિલાલના જીવન ઘડતરમાં મહત્તનો ફાળો આપ્યો , એનો પ્રભાવ એમના સમગ્ર જીવન કા્ માં દૃષ્ટિગોચર થા છે. જેલ મુક્ત બાદ કાંતિલાલે થોડો સમ અસપૃશ તા નિવારણનું કા્ કર્યુ. એ પછી ૧૯૩૪-૩૫માં દક્ષિણામૂર્તિ જેવી શૈક્ષણિક સંસ્થમાં ગૃહપતિ તરીકે જોડા ા. કાંતિલાલને નાનપણથી જ અભ્યા સમાં અને લેખન-વાંચનમાં ઊંડો રસ. મેટરિકની પરીક્ષા સમે આઝાદીના આંદોલનમાં સામેલ થવાને કારણે અભ્યા સ છૂટી ગ ો હતો એટલે તેઓ ૧૯૩૫-૩૬માં બનારસ કાશી વિદ્યપીઠમાં વધુ અભ્યા સ કરવા ગ ા. તેમની સાથે રતુભાઈ કોઠારી હતા અને જામનગરના જાણીતા વૈદ્ બાલકૃષ્ણ દવે આુ રવેદનો અભ્યા સ કરતા હતા. કાંતિલાલ અભ્યા સમાં એટલા તેજસ્વ હતા કે એક જ વર્માં બે વર્નો અભ્યા સક્મ પૂર્ ક યો. બનારસમાં પણ કેટલાંક ક્રાંતકારીઓની મુલાકાત થઈ. તેમની દીર્દ્રષ્ટિ એવી કે તેઓ ક્રાંતકારીઓ વિશેની માહિતી અને તેમની તસવીરો એકત્ર કરવા લાગ્યા . ૧૯૫૯માં તેમણે ‘અમર શહીદો’, ‘બલિદાન કથાઓ’ (ભાગ ૧-૨), ‘ક્રાંતના ઝંડાધારીઓ’ (ભાગ ૧ થી ૫), ‘કામાગાટા મારુ અને બાબા ગુરૂદ્દતસિંહ’, ‘રામપ્રસાદ બિસ્મલ’, ‘બંદા બહાદુર’ અને ૧૯૭૮માં ‘વાસુદેવ બળવંત ફડકે’ જેવા ક્રાંતકારીઓનાં સચિત્ર ચરિત્રોનાં પુસ્કો લખ્યાં. ૧૭૫૭થી ૧૯૪૭ સુધીની સ્વતં ર્ય ગ્રંથમાળા બહાર પાડવાની તેમની ઇચ્છ અધૂરી રહી પરંતુ સ્વતં ર્ય-ચળવળોના એક તજજ્ઞ ઇતિહાસકાર કરે તેવું કામ એમણે કર્યુ. જીવનની નિવૃતતિનાં વર્ષમાં તેમની પાસેથી ‘વિરમગામ સત્યા ગ્રહ’ (૧૯૭૪), ‘ધ્રગધ્ની લોકલડત’ (૧૯૭૫) અને ‘ધોલેરા સત્યા ગ્રહ’ (૧૯૮૬) જેવાં પુસ્કો મળ્યાં, જેમાં એ સત્યા ગ્રહનો પ્રમાણભૂત અને કડીબદ્ધ ઇતિહાસ મળે છે. પોતાના ૌવનકાળમાં જ રાષ્ટ્ની આઝાદી માટે કેવો જોમ અને જુસ્સ હશે, તેનો તાર્શ ખ્યા લ એમણે ૧૯૩૮માં ૨૭ વર્ની ેલખેલા એમના પ્રથમ પુસ્ક પરથી આવે છે. ભારતની પ્રજામાં ઈન્લાબનો આતશ જગાવવા માટે એ સમે તુર્સ્તનના ક્રાંતિીર ‘મુસ્ફા કમાલ પાશા’નું ચરિત્ર પ્રેરણા જગાડે તેવી જોશીલી શૈલીમાં આલેખ હતું. ૧૯૪૧માં તેઓ કરાંચીના પીઢ આગેવાન શ્ર લાલચંદ પાનાચંદ મહેતા અને સામાજિક રાષ્ટ્ મહિલા આગેવાન સુશ્ર માણેકબહેન મહેતાનાં પુત્રી પ્રમીલાબહેન સાથે લગ્નગ્રંથથી જોડા ા. એ પહેલાં ૧૯૩૬માં બર્માના પ્રવાસે ગ ા અને ૧૯૩૭ થી ૧૯૪૦ સુધી ‘ઊર્મિ અને નવરચના’ના આદ્તંત્રી પૈકી એક તરીકે કામ કર્યુ. એ પછી ૧૯૪૨માં ‘હિંદ છોડો’ ચળવળમાં સમગ્ર કુટુંબે ઝુકાવ્યું. આ સમે વજુભાઈ, કાંતિલાલ, તેમના બે નાનાભાઈઓ– બાબુભાઈ અને અનુભાઈ, બહેન શાંતાબહેન, બનેવી અનંતરા અને ભાણેજે જેલવાસ ભોગવ્યો . ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે તેઓ૧૯૪૩માં બંગાળગ ા. એ સમે બંગાળમાં ભીષણ દુષ્કાળ પડેલો. તે સમ ના દુષ્કાળની કંપાવનારી કથાઓનું અહેવાલ લેખન તેમણે કર્યુ. બંગાળમાં દુષ્કાળનાં દૃશ્યો એમના ચિત્ પર એવાં અંકિત થઈ ગ ાં કે ‘હરતાં-ફરતાં હાડપિંજર વચ્ચ’ (૧૯૪૫) નામનું પુસ્ક કાકાસાહેબ કાલેલકરની પ્રસ્તાના સાથે પ્રગટ થું . એમના બીજા પુસ્ક ‘દુર્ભિક્ષ’(૧૯૪૪)માં પણ દુષ્કાળ ગ્રસ્ માનવીની દારૂણતાનું સ્વનુભવી, સચોટ અને હૃદયદ્રાવ ક પ્રવ ાસ વર્ન છે. ગુજરાતી ભાષામાં લખાે લા દુષ્કાળનાં કેટલાંક શ્રેષ્ વર્નોમાંનું એક કહી શકા . જે એમની આંતરિક સંવેદનશીલતા અને ભાષાભિવ્યક્તિની છટાનો પરિચ આપે છે. કાંતિલાલનું ભાષા પરનું પ્રભુત્ એમની અનૂદિત કૃતિઓમાં જોવા મળે છે. એમણે ભારત ઉપરાંત વિદેશની કેટલીક ઉત્મ કૃતિઓના અનુવાદ કર્યા છે. અમેરિકન લેખિકા પર્ બકની નવલકથાનો ‘આશાનું બીજ’ (Dragon Seed), બંગાળના જાણીતા કવિ, નિબંધકાર અને નવલકથાકાર હુમાૂં કબીરની નવલકથાનો ‘પદ્મને તીરે’ (Men and Rivers), ચાઇનીઝ લેખક લીન ુ ટાંગની અંગ્રેજી નવલકથાનો ‘ચિત્રાની પ્રેમકથા’ (Miss Tu)ના નામે અનુવાદ ક યો છે. રૂમેન ન લેખક Virgil Gheorghiuની પ્રશિષ્ટ નવલકથા ‘The Twenty-Fifth Hour’નો અનુવાદ વિશ્વની સાઠથી પણ વધુ ભાષામાં થ ો છે તે કૃતિને ‘પચીસમો કલાક’ નામથી અનુવાદ કરીને ગુજરાતી સાહિત પ્રેમીઓને માટે ઉપલબ્ કરી આપી. પર્ બકના વાર્તાસંગ્રહ ‘પ્રથમ પત્ન અને બીજી વાતો’ (The first wife and others)નો અનુવાદ મળે છે. આપણા પ્રથમ ગવર્ર જનરલ શ્ર ચક્રવતી રાજગોપાલાચારી(રાજાજી)ની કલમે લખાે લ મહાભારત કથાવલિ(ભાગ ૧ થી ૮)નું ગુજરાતીમાં ભાષાંતર કર્યુ જે ખૂબ લોકપ બન્યું. આ ઉપરાંત પાંચ લોકકથાઓ, દક્ષિણ દેશની લોકકથાઓ, બંગાળની રસકથાઓ, કાશ્મરની લોકકથાઓ જેવાં કથાનકો લખ્યાં. માજી કેન્દ્ મંત્રી શ્ર આબીદ અલીની જીવનકથા ‘મજૂર સે મિનિસ્ર’નો અનુવાદ પણ તેમની પાસેથી મળે છે. ‘દૂધ’ (૧૯૪૪) અને ‘મારો જલોપચાર’ (૧૯૪૮) જેવાં આરોગ વ ક પુસ્કોની સાથે સાથે ‘કાળા જાદુની શાળા’, ‘સુંદર પરી’, ‘ત્રણ પીંછાં’ (૧૯૫૧), ‘હીર-રાંઝા’ (૧૯૬૮) અને ‘નવલખો હાર’ (૧૯૭૦) એ બાળ-કિશોર વાર્તાસંગ્રહો કાંતિલાલનું નોંધપાત્ર પ્રદાન છે. કાંતિલાલ દ્વરા લખાે લા અન મહત્તના ગ્રંથોની વાત કરીએ તો સૌ પ્રથમ ‘ઠક્કરબાપા’નું જીવનચરિત્ર ાદ આવે. ઠક્કરબાપા સહા ક ટ્સ્ દ્વરા નવજીવન ટ્સ્ટ હરિજન સેવાના પરમ ઉપાસક ઠક્કરબાપાનું જીવનચરિત્ર ગુજરાતી અને હિન્દ ભાષામાં ૧૯૫૫માં પ્રકાશિત કર્યુ હતું જેમણે કાંતિલાલને ખૂબ ખ્યાતિ અપાવી. એનું આમુખ રાષ્ટ્પતિ ડો. રાજેનદ્ર પ્રસાદે લખેલું છે. ગાંધી શતાબ્દ નિમિત્ત સૌરાષ્ટ્ રચનાત્ક સમિતિ દ્વરા પ્રકાશિત ‘સૌરાષ્ટ્માં ગાંધીજી : આશા અને પૂર્તિ’ (૧૯૭૨) નામનું અત્યંત આધારભૂત પુસ્ક તેમને હાથે તૈ ાર થું . આ પુસ્ક ગાંધીજી અને સૌરાષ્ટ્ના સ્વતં ર્ય-ચળવળ તેમજ રચનાત્ક પ્રવૃતતિઓના ઇતિહાસનો એક મહત્તનો સંદર્ગ્રંથ ગણા છે. સૌરાષ્ટ્ના પૂર્ મુખ મંત્રી શ્ર ઢેબરભાઈએ એની પ્રસ્તાના લખેલી છે. તેમણે લખેલું ગુજરાતના મુખ મંત્રીશ્ર બળવંતરા મહેતાનું આધારભૂત જીવનચરિત્ર ‘રાષ્ટ્ સપૂત સ્. શ્ર બળવંતરા ગો. મહેતા : જીવન અને કા્ ’ પુસ્ક કાંતિલાલના અવસાન પછી ૨૦૦૦માં લોકસેવક મંડળ, ભાવનગર દ્વરા પ્રકાશિત થું . ‘ગુજરાતમાં ગાંધીજી’ પુસ્કનું પરામર્ન પણ તેમણે કર્યુ હતું. કાંતિલાલએ અનેક પુસ્કો લખવાની સાથોસાથ ભારતી સાહિત સંઘ(અમદાવાદ)ની સ્થપના દ્વરા અનેક લેખકોનાં પુસ્કોનું પ્રકાશન કા્ કર્યુ હતું. ભારતને આઝાદી મળી અને સૌરાષ્ટ્ રાજ ની રચના થઈ. પત્રકારત્માં કોઈની શેહશરમમાં આવ્યા વિના નીડર અભિવ્યક્તિ કરવા માટે કાંતિલાલની કલમ જાણીતી હતી. ‘જન્ભૂમિ’ના સૌરાષ્ટ્ના પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવતા કાંતિલાલે ઢેબરભાઈના આગ્રહથી રાજકોટ તેમજ જામનગર, અમરેલી જિલ્લમાં પંચા તનું કા્ સંભાળ્યું. ૧૯૫૩થી ૧૯૬૬ સુધી પંચા ત રાજની સ્થપના માટે ગામડે ગામડે ફરી ગ્રામ પંચા તો સ્થપવાનું ભગીરથ કા્ કર્યુ. એમણે જિલ્લ ગ્રામ પંચા ત અધિકારી તરીકે અને ત્યા રબાદ ના બ જિલ્લ વિકાસ અધિકારી તરીકે સુંદર કામગીરી બજાવી અને લોકચાહના પ્રાપ્ કરી. એ પછી ૧૯૬૬ થી ૧૯૭૧ સુધી છ વર્ માટે નશાબંધી મંડળના માનદ્ વ સ્થપક તરીકે સૌરાષ્ટ્ભરમાં દારૂબંધીનું પ્રચાર કા્ કર્યુ. આ બધી કામગીરી વચ્ચ એમનો વાંચન-લેખન સાથેનો તંતુ જોડાે લો રહ્ય. એને પરિણામે એમની પાસેથી આપણને અનેક પુસ્કો મળ્યાં છે. ૧૯૭૨થી અસ્માનો રોગ લાગુ પડ્ અને પથારીવશ રહ્ય. અસ્માના રોગને કા૨ણે કેટલા દિવસો સુધી ખોળામાં ઓશીકું અને તેના પર માથું રાખીને બેસવું પડે, પરંતુ જ્યા રે જ્યા રે તબ ત થોડી સ્સ્ લાગે ત્યા રે એમની અંગત વિશાળ લાઇબ્રરીમાંથી પુસ્કો મંગાવીને વાંચતા. આવી વેદના જનક શારીરિક સ્થિત વચ્ચ પણ અત્યંત સ્સ્ અને શાંત રહેતા અને એમના વ હારમાં મૃદુતા અને સમભાવ જોવા મળતા. જીવનભર પ્રસિદ્ધિથી દૂર રહ્ય. ૧૯૯૩ની ચોથી એપ્રિલે સ્તંત્રતા સૈનિક ઇતિહાસગ્રંથ સમિતિએ કાંતિલાલ શાહનું તત્કલીન ગુજરાત સાહિત અકાદમીના પ્રમુખ શ્ર મનુભાઈ પંચોળી અને કેટલાંક મિત્રો-સ્વનોની ઉપસ્થિતમાં અભિવાદન કર્યુ હતું. ૧૯૯૩ની ૨૦મી ડિસેમ્રે તેમનું અવસાન થું . શ્ર બાબુભાઈએ ભૂપતભાઈ વડોદર ા તેમજ મોહંમદ માંકડ જેવા ગુજરાતના ઉત્મ સર્કોને શરૂઆતમાં પ્રસન્તા સાથે લેખન પ્રવૃતતિઓ, સિનેમાનાં અવલોકનો વગેરે માટે જોડ્ હતા તે ઉલ્લખની છે. મૂળશંકર મો. ભટ્ટ જેવા લબ્ પ્રતિષ્ઠિત લેખકની ‘મહાન મુસાફરો’, ‘ગગનરાજ’, ‘ધરતીને મથાળે’, ‘સાગર સમ્રટ’, ‘પાતાળ પ્રવેશ’, ‘ખજાનાની શોધમાં’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વ પ્રદક્ષિણા’ જેવી કિશોરોને અતિ પ કૃતિઓ પણ તેમના તરફથી મળી, તો વિકટર હ્યગોની વિશ્વ વિખ્યા ત કૃતિ ‘લા મિઝરેબલ’નો ‘દુખ ારા’ નામે અનુવાદ, ટોલ્સ્ટોયનું નાટક ‘અંધારાના સીમાડા’નું પણ સંસ્કર સાહિત મંદિર દ્વરા પ્રકાશન થું . મનુભાઈ પંચોળી ‘દર્ક’ના ‘બંધન અને મુક્ત’ તેમજ ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ અને ‘દીપનિર્વાણ’ જેવી નવલકથાઓ પણ પ્રકાશિત કરી. જાણીતા કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના મહાભારતનાં પાત્રો, રામા નાં પાત્રોનો સેટ, ‘ઘડતર અને ચણતર’ તેમજ ‘કેળવણીની પગદંડી’ જેવાં પુસ્કો પ્રકાશિત થ ાં. સોમાભાઈ ભાવસારના બાળગીતોનો સંપુટ (ત્રણ ભાગમાં), ઉમાશંકર જોશી સંપાદિત ‘મેઘાણીગ્રંથ’ (બે ભાગ), શ્ર કાંતિભાઈ શાહનાં પુનઃ પ્રકાશિત પ્રકાશનો ઉપરાંત ‘કાળા જાદુની શાળા’, ‘સુંદર પરી’, ‘ત્રણ પીંછાં’ સહિતની આઠેક પુસ્તકાઓનો સંપુટ સંસ્કર સાહિત મંદિરે પ્રગટ ક યો. શ્ર બાબુભાઈ શાહની સાથે તેમના નાનાભાઈ અનુભાઈ શાહ અને ભાણેજ કિરીટભાઈ મહેતાએ તેમજ શ્ર હરિપ્રસાદ પરીખે સંસ્કર સાહિત મંદિરની પ્રકાશન પ્રવૃતતિઓમાં પોતાનો ખૂબ જ સમ અને જહેમત આપેલાં છે તેનો ઉલ્લખ પણ જરૂરી છે. દરબારગઢમાં ત્યા રના મહારાજાએ એક જ મુલાકાતમાં પરસાળમાંથી મોટા વિશાળ ઓરડાઓમાં સંસ્કર સાહિત મંદિરની પ્રકાશન પ્રવૃતતિને ચલાવવાની ઉદારતા દર્શાવી હતી. શ્ર કાંતિલાલ શાહ લિખિત અને અનૂદિત ચાળીસેક પુસ્કો મળે છે. એ સમ માં આ બધાં પુસ્કોની બેથી પાંચ આવૃતતિઓ થે લી. આજે પણ આ પુસ્કો નવી પેઢીને માટે પુનઃ પ્રકાશિત થા તેવી શ્ર સાહિત પ્રેમીઓની વિનંતીને માન આપીને ગૂર્ર ગ્રંથરત્ કાર્યાલ ના શ્ર મનુભાઈ શાહે ‘સંસ્કર સાહિત મંદિર’ પ્રકાશન સંસ્થને ગુજરાતના વાચકો માટે પુનઃજીવન આપ્યું છે તે માટે સહુ કુટુંબીજનો તરફથી તેમનો આભારી છું. તે માટે તા.૩જી જૂન, ૨૦૨૩નો દિવસ ાદગાર રહેશે. પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com સ્વતંત્ર્ય સેનાની, સાહિત કાર અને પત્કાર કાંતિલાલ મ. શાહની ૧૧૫મી જન્મતિિ ઉજવાઈ લે શ્ર કાંતિલાલ મ. શાહ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=