Gujarat Times

ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) S20 ચિંતન વિનાશનો પુત્ર અનિકેત અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આઇટીમાં અનુસ્નતકનો અભ્યા સફળતાપૂર્ક પૂર્ કરીને અમદાવાદ એરપોર્ પર લેન્ડ થયો. અવિનાશ એની પત્ન નિશા, અવિનાશના મિત્રો મિતેશ, રોહન, સચિન વગેરે પણ અનિકેતને રિસીવ કરવા માટે એરપોર્ સમયસર પહોંચી ગયા હતા. અનિકેતનું વિમાન લેન્ડ થતાં એ એક્ઝિટ ોર ઉપરથી બહાર આવ્ય કે તરત પિતા અવિનાશ, માતા નિશા અને એના પિતાના મિત્રો એટલે કે અનિકેતના અંકલ્નાં મોઢા ઉપર આનંદ છલકાઇ ઉઠ્ય. અનિકેત જેવો માતા, પિતા અને ીલોને મળ્ય કે તરત તમામ ીલોને નીચે નમીને એમના પગના અંગૂ ાના ચરણસ્પર્ કરીને આશીર્વાદ મેળવ્ય. લગભગ સાતેક વર્ અમેરિકામાં રહ્ય પછી પણ અનિકેતમાં પશચિમી હવા બિલકુલ લાગી ન હતી. ભારતીય સંસ્કા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ચરણસ્પર્ની પ્રથા એણે એરપોર્ ઉપર હજારો માણસોની હાજરીમાં પણ સરસ રીતે ઉજાગર કરી. આમ જોવા જઈએ તો અનિકેતની આ વર્ણૂક એક બિલકુલ સહજ અને સામાન્ હતી પરંતુ એની પાછળ સંસ્કા અને સંસ્કૃતિનું બહુ મોટું પી બળ ોકાતું હતું. સંસ્કા વારસાનો પિં ઘ ાય એટલે એ સંસ્કૃતિનો આકાર ધારણ કરે છે. જગતનાં સેક ો રાષટ્ર અને પ્રદેશો પાસે એમનો અલગ અલગ સંસ્કા વારસો છે. સંસ્કા અને સંસ્કૃતિની અનેક વિવિધતા હોવા છતાં કેટલીક બાબતોમાં સાંસ્કૃતિક સમાનતા ઉ ીને આંખે વળગે એવી છે. સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના લોકોની રહેણીકરણી, રીત રિવાજના તફાવતનો સ્વકાર અને સત્કામાં એકબીજાની સંસ્કૃતિઓ માટેનો ભરપૂર આદર દેખાય છે. અન્ની સંસ્કૃતિનો આદર અને સત્કામાં પોતાની સંસ્કૃતિના વિકાસનું પણ મહત્પૂર્ તત્ સમાયેલું હોય છે. જુદી જુદી સંસ્કૃતિના ઐતિહાસિક મૂલ્ય અને પરંપરાઓ વિશે જાણકારી મેળવવાય તો એની સારી બાબતોને સુપેરે સમજી શકાય. આ જાણકારી વાંચન, મુલાકાતો, સાંસ્કૃતિક કાર્ક્રમોમાં હાજરી વગેરે દ્વાા સરસ રીતે કેળવાતી હોય છે. લં નની સાઉથગેટ કોલેજના માનસશાસ્ત્ર ક્રિષ્ટના ી. રોસી નોંધે છે કે, સંસ્કૃતિમાં ધર્, ખોરાક, પહેરવેશ, ભાષા, રીતરિવાજો, સંગીત, એકબીજા સાથેનો વ્યહાર, સંબંધો વગેરે જેવી લાખો બાબતોનો સમાવેશ સંસ્કૃતિની સમજ કેળવવાની પ્રક્રિયામાં કરવાનો રહે છે. ભારત દેશની આદર, માન, સત્કા અને નમસ્કાની સંસ્કૃતિ છે. જગતના અત્યત વિશાળ અને કલરફુલ સાંસ્કૃતિક કેનવાસ ઉપર ભારતની પરંપરાઓ, ભાષાઓ, ધર્ અને જીવન શૈલીનાં પાસાં એક અનોખા પેચવર્ની જેમ ઉભરી આવે છે. હિન્દસ્તનનાં વૈવિધ્યભર રિવાજોના મૂળ એની આદરણીય ભૂમિમાં ઊંે સુધી ઉતરેલા છે. ીલો માટે આદર, મિત્રો માટે સન્મન, પ્રક માટે માન, ધર્નો આદર ભારતીય સંસ્કૃતિની અલગ ઓળખ ઊભી કરે છે. ભારતીય સાંસ્કૃતિક વિરાસત સંદરભે પ્રસિદ્ધ અમેરિકન લેખક અને ચિંતક માર્ ટવેને એમની હિન્દસ્તનની મુલાકાત દરમિયાન ગહન અવલોકન કર્ુ હતું. એમણે નોંધ્યુ છે કે, હિન્દસ્તન માનવ જાતિનું એક પારણુ છે. માનવીની વાણીનું આ જન્ સ્ળ છે, ઇતિહાસની એ માતા છે, દંતકથાઓની એ દાદી છે અને પરંપરાની એ પરદાદી છે. હિન્દસ્તની સંસ્કૃતિમાં આદર અભિવ્યક કરવા માટે સૌથી અસરકારક પ્રતીકાત્ક પ્રથા બે હાથ જો ીને ‘નમસ્ત’ની મુદ્ર છે. સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો શબ્ ‘નમસ્ત’નો ભાવાનુંવાદ એમ થઈ શકે કે, ‘હું તમારામાં રહેલા દિવ્ તત્તને નમન કરું છું.’ દરેક વ્ય્તમાં રહેલી પરમાત્મની દિવ્ હાજરીને ઓળખીને એને આદર આપવાની આ અદ્્ભુત પ્રથા ભારતમાં વિકસી છે. આ ઉપરાંત ભારતમાં આદર આપવાની બીજી એક સરસ મ ાની પ્રથા ચરણસ્પર્ની પણ છે. ભારત વર્માં ીલોના અનુભવ, શાણપણ અને જ્ઞનનો તેજપુંજ માનવામાં આવે છે. એ ભારતીયોના આચરણમાં અભિવ્યક થતો હોય છે. ીલોના ચરણને સ્પર્ કરીને એમના અનુભવ અને જ્ઞનની ઉર્જા હથેળી દ્વાા ગ્રહણ કરવાથી માર્દર્ન થતું હોય છે. ીલોની ઉર્જા આ રીતે ટ્રાન્ફોર્શન પામતી હોય છે. હિન્દસ્તને ીલો, મિત્રો, સગા, સ્નહીઓના આદરની સાથે સાથે પ્રક અને પ્રાણીઓના પણ સન્મનની અનોખી રીત ઉજાગર કરી છે. વૃક્ષ અને પ્રાણીઓની પ્રદક્ષિા કરવાની પ્રથા આ બાબતનું પ્રમાણ પૂરું પાે છે. હિન્દસ્તની ભાષાઓમાં પણ આદરનો અલગ મલાજો સહજ રીતે જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો ભારતની રાષટ્રભાષા હિન્દમાં બીજા પુરૂષ સર્નામ માટે બે સ્રૂપો દ્શ્માન છે. પોતાનાથી નાની વયના કે સરખી વયના વ્ય્ત માટે ‘તુમ’ અને પોતાનાથી મોટી ઉંમરના કે ીલ માટે ‘આપ’ સર્નામનો ઉપયોગ કરવામાં આવે છે. મહેમાનને પણ ભારતની સંસ્કૃતિમાં ભગવાનનો દરજ્જ આપીને આદરપૂર્ક ‘અતિથિ દેવો ભવ:’ કહેવાય છે. આદર આપવાની હિન્દસ્તની પરંપરા જીવન અને અસ્તત્ના દરેક સ્રૂપોનું સન્મન અને સત્કા કરવાની સમજ સહજ રીતે આપે છે. પરસ્પ આદર અને માન આપવાના કમળનું આ ફૂલ ભારતીય સંસ્કૃતિના હૃદયમાં બિરાજેલું છે અને આદિ અનાદિકાળથી એની સુવાસ પ્રસરાવતું રહ્યુ છે. હિન્દસ્તન ઉપરાંત વિશ્વના અન્ રાષ્ટ્રમાં પણ આદર આપવાની સાંસ્કૃતિક વિરાસત જોવા મળે છે. ફિલિપાઇન્માં ીલોને આદર આપવો એ સૌથી મૂલ્યનિષ્ કર્વ્ સમજવામાં આવે છે. ીલના હાથમાં પોતાના કપાળને હળવેથી દબાવીને ીલના આશીર્વાદ લઈને ફિલિપિનો ીલો પ્રતિ આદર વ્યક કરતા હોય છે. તિબેટમાં સદીઓ પહેલાં એક રાજા અત્યત દુરાચારી અને વિલાસી થઇ ગયો. એની જીભ કાળી હતી એવું તિબેટીયનો માને છે. એટલે તિબેટીયાનો જ્યાે મળે ત્યાે જીભ બહાર કાઢી સ્વગત સત્કા કરતા જોવા મળે છે. એ લોકો માને છે કે, એમની જીભ કાળી નથી એટલે એ લોકો ધુરાચારી નથી. તિબેટીયાનોની સંસ્કૃતિમાં જીભ કાઢીને બતાવવી એ એમના સદાચારી હોવાનુ પ્રમાન છે અને એટલે ત્યા જીભ કાઢવી એ અપમાન નથી, બલ્ક સન્મન છે. થાઈલેન્ડમાં લોકો બંને હાથની હથેળીઓને છાતી વચ્ચ એક સાથે રાખી નીચા નમીને સ્ત્કે છે. આ પ્રથાને ‘વાઈ’ કહે છે. આ ‘વાઈ’ એટલે માત્ર ‘હેલો’ કહીને આવકાર માત્ર નહીં પરંતુ એનાથી વધુ ‘આભાર’ અને ‘માફ કરશો’ એવી લાગણી અભિવ્યક કરવાનો આ સંકેત છે. આફરિકન સંસ્કૃતિમાં જમણા હાથનું ખૂબ મહત્ છે. આફરિકન જમણા હાથને આદર, માન, સન્મન અને સ્ચ્તાનું પ્રતીક માને છે. આફરિકન લોકો હંમેશા સામેવાળી વ્ય્તને જમણા હાથ દ્વાા સત્કાીને આદર આપે છે. વિવિધ સંસ્કૃતિના પાયામાં આદર આપવાનું તત્ જોવા મળતું હોય છે. આદરનો સ્વકાર એટલે રિવાજ, પરંપરા અને શારીરિક હાવભાવનું મિક્સચ. આદર અને સત્કા એક એવી સુગંધ છે કે, એને પક ી ન શકાય પણ અનુભવી જરૂર શકાય. એમાં નમ્રતા, નૈસર્ગિકતા અને સન્મનનું મ ાનું નૃત્ હોય છે. આદર અને સન્મનના પ્રત્યક પ્રદેશના સંસ્કા ીલવા માટે વ્ય્તએ એની સમજના કમાળ સહજતા પૂર્ક ખુલી નાખવાના રહે અને તો જ બીજાની સંસ્કૃતિના સારા સંસ્કા ગ્રહણ કરવાની ક્મતા વિકસી શકે. જ્યા સુધી સાંસ્કૃતિક સુવાસ સલામત છે ત્યા સુધી એક આશા જીવંત હોય છે. સંસ્કૃતિની સુવાસ વગર માનવ જાતિનો વિનાશ છે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પુલક તરિવેદી મય એટલે શું? સમયનો પ્રારંભ ક્યાે થયો હશે? વળી, સમય સ્થિત છે કે ગતિ? સમયને આપણે અવસ્થ કહીશું કે, એ આપણે કરેલી વ્યસ્થ છે? સમય અંગે વિચારવામાં આવે ત્યાે આપણને ઉપર મુજબના કે અન્ અનેક વિચારો આવશે. આમ જુઓ તો સમય અનંત છે. એની નિશચિત વ્યખ્ય આપણે હજુ નથી કરી શક્ય. સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞનીઓ કે જેમને સૌથી વધુ પનારો સમય સાથે જ પે છે, તેઓ પણ સમયને ચોક્કસ રીતે વ્યખ્યાયત કરી શક્ય નથી. સમયનો આરંભ ક્યાે થયો અને ક્યાે તેનો અંત આવશે, એ બાબતે પણ ભૌતિક વૈજ્ઞાનકો મૂં અનુભવે છે. કહો કે, સમય બાબતે ચોક્કસ જવાબો કોઈની પણ પાસે નથી. સમય તો બસ અસ્ખલત ાની જેમ નિરંતર વહ્યા કરે છે. માણસ તરીકે આપણે માત્ર એની સાપેક્ અનુભૂતિ જ કરી શકીએ છીએ. સમયને આપણે એક હદ સુધી કાળ કહી શકીશું. પણ, એ કાળ સુધી સીમિત નથી, કારણ કે કાળને આપણે વ્યપક ગણી શકીશું, સમયને નહીં. એ બંન્ન વચ્ચ તાત્વક ભેદરેખા છે. સૂક્ષ રીતે જોતા આપણને સમજાશે કે સમયનો પર્યાયકાળ નથી જ. કાળમાં સમય સમાવિષ્ છે, પણ સમયમાં કાળ નહીં સમાય શકે. સૃષ્ટના વિવરણ માટેનું સમય એક એવું પરિમાણ છે, જે સૃષ્ટના જન્ સાથે જ અસ્તત્માં આવ્યુ છે. એ પહેલા પણ એ કદાચ હશે જ. વળી, બે ઘટનાઓ વચ્ચનાં ગાળાને પણ આપણે સમય કહીએ છીએ. પરિસ્થિત મુજબ આપણે સમયનો ભાવાર્ પણ અલગ અલગ કરીએ છીએ. હમણાં સમય સારો ચાલે છે કે, હમણાં મારો સમય ખરાબ ચાલે છે, એવું કહીને પણ આપણે સમયને સારો કે ખરાબ ચીતરીએ છીએ. ક્યાેક આપણે સમયને ચોક્કસ અવધિનું માપ ગણીએ છીએ. ક્યાેક કહીએ છીએ કે, સમયને જતા ક્યા વાર લાગે છે! ક્યાેક આપણે ચોક્કસ સ્થિત કે વસ્ત, વ્ય્ત કે પદાર્ની હાજરીને લીધે સમય જલદી પસાર થઈ ગયાનું કે સમય પસાર થતો જ નથી એવું અનુભવીએ છીએ. અહીં સાપેક્તાની થિયરી કામ કરતી જણાય છે. પણ, એ બધાની વચ્ચ કોમનમેનના મનમાં એક જ પ્રશ્ન થાય કે, આખરે સમય છે શું? ન્યય વૈશેષિક સિદ્ધાંત મુજબ સમય એ વસ્ત નિષ્ઠ અસ્તત્ કે વાસ્વિકતા ધરાવતું દ્વ્ છે. ભારતીય સંસ્કૃતિના અગત્ના શાસત્ર, “વૈશેષિક દર્ન” અનુસાર કુલ નવ દ્વ્ય છે. જે પૈકીનું છઠ્ઠ દ્વ્ કાળ અર્થાત્ સમય છે. વળી, આ બધાં દ્વ્ય ક્રિયા, ગતિ અને પરિવર્નને ઉત્ન્ કરનાર શક્તનાં સંદર્માં પ્રયુક્ થતાં હોવાથી બે સમય વચ્ચના ગાળાને પ્રગટ કરવાનો એ આધાર બને છે. દિશા એ સાતમું દ્વ્ છે. એ કાળને સંતુલિત કરે છે. આ કાળ થકી જ જરા એટલે કે વૃદ્ધાવસ્થની ઉત્પતિ થાય છે. વળી, સમગ્ર સૃષ્ટ અને મનુષ્ જગતની તમામ ગતિવિધિઓ સાથે સમયને સીધો અનુબંધ છે. આપણુ ઊું , બેસવું, જાગવું, સૂવું કે પ્રકૃિ માં દિવસ-રાતનું થવું કે ઋતુઓનું બદલાવું વગેરે સમય આધારિત હોય છે. શબ્કોષ મુજબ સમયના બે અર્ મળે છે : એક, યુગનો પ્રારંભ કે જે સમયનું નિર્ધારણ કરતો હોય છે તે અને બીજો અર્ છે, બે ઘટનાઓ વચ્ચનો ગાળો. વિષ્પુરાણમાં કાળને પરબ્રહ્મનું સ્રૂપ કહ્યુ છે. પ્રહ્્લાદ પટેલની નોંધ મુજબ કહી શકાય કે, બાળકનો સમય અંગેનો ખ્યલ થો ાક દિવસો પૂરતો મર્યાદિત હોય છે. વૃદ્ધજન માટે એ ખ્યલ થો ીક પેઢીઓ સુધી લંબાઈ છે, તો ભૂસ્તશાસ્ત્રઓ માટે આ ખ્યલ લાખો- કરો ો વર્ સુધીનો ગણાય છે. એનો સીધો અર્ એ થયો કે, સમયની વિભાવના ક્રમશઃ વિસતૃત બનતી જાય છે. આઈન્સ્ઈને વળી સમય સાથે સાપેક્તાના પરિમાણને જોડ્ય છે. કોઈ યુવાન પચ્ચી વર્ની યુવતી સાથે એક કલાક વિતાવે છે તો પણ એને આ મુલાકાત બે-પાંચ મિનિટ જેટલી લાગે છે. જો આ જ યુવાન કાેઇ વૃદ્ધ સાથે બે-પાંચ મિનિટ ગાળે છે તો એને એ મિનિટો કલાક જેવી લાગે છે. અહીં મિનિટ કે કલાક લાંબા-ટૂંકાં નથી થયાં, પણ અહીં એ યુવાનના મનનું ગમવું કે ન ગમવું સમયાવિધ નક્કી કરે છે એટલે આમ બને છે. જગતની તમામ સંસ્કૃતિઓએ સમયના ખ્યલને જન્, મરણ અને પુનર્ન્ના ચક્ર સંદરભે જ સમજ્ય છે. એક રીતે આ ઘટનાઓ ઋતુઓના ચક્ર જેવી છે. સર્ન અને વિસર્નને પણ સમય સાથે જો ીને જ જોવામાં આવે છે. જગતને શાશ્વત ગણવામાં આવ્યુ છે અને જગત નિયમિત રીતે તાલબદ્ધ સ્થિતમાં બદલાતું રહે છે. સમય પણ એ જ રીતે ચાલ્ય કરે છે. કહો કે, વહ્ય કરે છે. માત્ર ઘટનાઓની સાપેક્તામાં આપણને સમય બદલાતો લાગે છે. આખરે આ જગત બિંદુમાંથી જ વિસ્તરુ છે ને સંકોચાઈને બિંદુમાં જ સમાઈ જવાનું છે. બીજી મહત્ની વાત એ છે કે, આપણે સમયને હંમેશા નિરીક્ષ દ્વાા જ અવલોક્ય છે ને એ મુજબ એને દિવસમાં, મહિનામાં કે વર્માં ગો વ્ય છે. સમયના માપન માટે માણસે સમયે સમયે અનેક પ્રયુક્તઓ અજમાવી છે. ગ્રીક લોકો જળઘ ીનો ઉપયોગ કરતા હતા. ( અનુસંધાન પાન નં. S29 પર) ડૉ. રવજી ગાબાણી સ બે હાથ જોડીને ‘નમસ્ત’ની મુદ્ર એટલે દરેક વ્યક્તમાં રહેલી પરમાત્મની દિવ્ય હાજરીને ઓળખીને એને આદર આપવાની અદ્્ભુત પ્રથા અ સમ શું છેે, એના વિશેન આપણ ખ્યાલ શું છે ?

RkJQdWJsaXNoZXIy NjI0NDE=