Gujarat Times

Magazine Section Gujarat Times October 10, 2025 વણને પૌરાણિક ઐતિહાસિક પાત્ર કે દૈત્ય રાજા તરીકે નહીં પરંતુ માનવ-મનનાં કેટલાંક નકારાત્ક ભાવ તરીકે જોવાનો સતત પ્ર ત્ થા છે. આ પ્ર ત્ નવો નથી. જે વ્યક્તને પૌરાણિક ઇતિહાસમાં વિશ્વા ન હો તે રાવણને એક ‘પ્રતીક’ તરીકે લેવા તૈ ાર થઈ જા તે સ્વભાવિક છે. પરંતુ વાસ્તવકતા એ છે કે રાવણ એ પ્રતીક નથી, ભૂતકાળનું એક સત્ય છે. આઈન્સ્ઈનને કીધું છે કે ભવિષ્યની પ્રજા એ માનવા તૈ ાર નહીં થા કે ગાંધી નામની એક આ પૃથ્વ પર અસ્તત્માં હશે. કાલે ઊઠીને વ્યક્ત ગાંધીને પણ પ્રતીક બનાવી દે. મનોવિજ્ઞન એમ કહે છે કે, જ્યારે જે વસ્ત સ્વકારવા માનવી તૈ ાર ન હો , છતાં પણ સ્વકારવાની ઈચ્છ હો , તેને પ્રતિક તરીકે સ્વકારી લેવાની તે ગોઠવણ કરી દે છે. પોતાના તર્ અનુસાર કેટલાંક બુદધિજીવી તો શ્રરામને પણ પ્રતિક તરીકે સ્થાપિ કરી દેવાં તત્ર હશે. પ્રતીકાત્ક રીતે રાવણના દસ મસ્ક એટલે કામ, ક્રધ, લોભ, મોહ, મત્ર, અહંકાર, દંભ, મદ, ભ , અસત્ય જેવી માનવીની દસ નકારાત્ક વૃતતિઓ. પરંતુ વાસ્વમાં રાવણને દસ મસ્ક ન હતાં, અહીં મહાદેવને એક મસ્ક સમર્ણ કરવામાં આવે ત્યારે બીજું આપમેળે ધડ પર સ્થાપિ થઈ જા તેવી વ્યવસ્થ હતી, તેવું વરદાન હતું. સમ ાંતરે રાવણનાં દસ મસ્કને પ્રતીક તરીકે દર્શાવવાનો પ્ર ત્ થ ો. રાવણ પાસે જ્ઞન હતું પણ વિવેક ન હતો, સામર્થ્ હતું પણ સં મ ન હતો, ભક્ત હતી પણ નિસ્વાર્ ભાવના ન હતી, જાણકારી હતી પણ નિર્અહંકારતા ન હતી, વૈભવ હતો પણ સાત્વકતાના હતી, પરિવાર હતો પણ સુ-સમજનો અભાવ હતો, બળવાન સેના હતી પણ દિશા અધર્ની હતી, પુરૂષાર્ હતો પણ સત્ય ન હતું; અને આ બધાને કારણે સ્વભાવિક રીતે તેની ગણના દાનવ તરીકે થા . વાસ્વમાં પણ તે દનુનો વંશજ ‘દાનવ’ હતો. અહીં ‘પ્રતીક’ના ઉમેરાની કોઈ આવશ્યકતા નથી. રાવણ એટલે એવી વ્યક્ત જેનું જ્ઞન, શક્ત, સમૃદધિ, પરિવાર, રાજ્ય બધું જ એક અહંકારને કારણે અધર્ અને અસત્યની દિશા તરફ વળી ગું . જો રાવણનો કોઈ દુશ્ન હતો તો તે અહંકાર હતો. તેનાં પતન માટે દસ જુદી જુદી નકારાત્ક વૃતતિઓની આવશ્યકતા ન હતી. બની શકે કે તેના અહંકારને દસ ગણો કહેવામાં આવે અને તેથી દસ મસ્કને પ્રતીક ગણવામાં આવે. વાસ્તવકતા તો એ છે કે રાવણના દસ મસ્ક શિવજી પ્રત્યેની તેમની સાત્વક ભક્ત અને સમર્ણના વરદાનને કારણે છે. જો તેને પ્રતિક તરીકે લેવા હો તો માત્ર ભક્તની ચરમ સીમાના પ્રતિક તરીકે લઈ શકા . બધાંને રાવણના દસ મસ્ક સાથે નકારાત્ક વૃતતિઓને જોડવું વધુ ગમતું હો તેમ જણા છે. સામાન્ય વિજ્ઞનના ન મ પ્રમાણે પણ એમ કહી શકા કે, માથામાં બુદધિ હો છે અને જેને કારણે વિવેક અને સં મ સ્થાપિ થઈ શકે. માથાની ક્ષમતાને કારણે જ નિત્ય અને અનિત્યનો, સત્ય અને અસત્યનો, ધર્ અને અધર્નો, શ્રેય અને પ્ર નો, શાશ્વ અને ક્ષણભંગુરનો, બ્રહ્મ અને મા ાનો ભેદ સમજમાં આવી શકે. રાવણ પાસે આ બધું જ્ઞન હતું, સામાન્ય જન પાસે હો છે તેનાથી પણ વધુ. માત્ર તેનો અહંકાર તેને લઈ ડૂબ્યો. આમ પ્રતિકાત્ક રીતે રાવણ પાસે એક જ અહંકાર-મસ્ક હતું એમ કહી શકા . પરંતુ આ મસ્કમાં અહંકાર સાથે જ્ઞન પણ હતું, ભક્ત પણ હતી. ઐતિહાસિક પરિપ્રેક્ષ્માં રાવણ એટલે પોતાના સામર્થ્નો માત્ર પોતાના હેતુ માટે ઉપ ોગ કરનાર સંકુચિત વ્યક્ત, પોતાની ભક્તને પણ અહંકારનું નિમિત્ બનાવનાર અહંકારી, પોતાની વિદ્વતાથી પોતાનું હિત સ્થાપિ કરવાનો પ્ર ત્ કરનાર સ્વાથી, પોતાના જ્ઞન પર અસત્ય અને અધર્ને હાવી થવા દેનાર મૂર્, સંભવિત શુભ પરિસ્થિિને અધમતામાં રૂપાંતરિત કરી દેનાર દુષ્, મહાદેવના આશીર્વાદથી સ્વયં મહાદેવને પડકાર આપનાર નાદાન, મહાન સતી પર કુદ્રષ્ટ નાખનાર કામી, પોતાની દુષ્ટાને કારણે સમગ્ર કુટુંબનો ભોગ લેનાર દુર્ન - આ રાવણનો વધ જરૂરી હો . સનાતની સંસ્કૃતિ, ક્યારેક એમ જણા છે કે, ઇતિહાસની ભૂલોથી શીખી નથી. ઇતિહાસની કેટલીક ભૂલો ાદ રાખવાની આવશ્યકતા છે. દર દશેરાના દિવસે, વિજ ાદશમીના દિવસે રાવણનો વધ, દહન કરવામાં આવે છે. આ કંઈ સામાન્ય વાત નથી. આ કંઈ પ્રતિક નથી, ાદ રાખવાની પ્રક્રિયા છે - ચોક્કસ પ્રકારની નકારાત્ક પ્રવૃતતિનો અંત કેવો થા તે ાદ રાખવું જરૂરી છે. આ કંઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી, ધર્ અને સત્ય પ્રત્યેની નિષ્ઠ સભાનતાપૂર્ક જાગ્રત રાખવાનો પ્ર ત્ છે. આ કંઈ મેળાવડો નથી, નૈતિક મૂલ્યોની સ્થપનામાં સમૂહની તાકાત અનુભવવાનો પ્રસંગ છે. આ કંઈ ઉજવણી નથી, સમાજને ોગ્ય દિશામાં લઇ જવા માટે દરેક વ્યક્તના ઉત્રદાય ત્ને સમજવાની ઘડી છે. અહીં રાવણના વિશાળ પૂતળાનો તડાકા- ભડાકાથી નાશ કરવાનું પ્ર ોજન નથી, આ તો ધર્નિષ્ સમાજની સ્થપના માટે જો તડાકા-ભડાકાની પણ આવશ્યકતા હો તો તેની માટે તૈ ાર થવાનો સંદેશ છે. આ પ્રતીક હશે, પણ વાસ્તવકતા પણ છે. સનાતની ઇતિહાસ અને સંસ્કૃતિની આ કંઈ નાની ઘટનાના નથી, આ એક વિસતૃત સંદેશ છે, ચોક્કસ પ્રકારની પરિસ્થિિ માટે તૈ ાર રહેવાનો અને માનસિકતા કેળવવાનો. રાવણનું બળવું તો એક નિમિત્ માત્ર બની રહે, અંદરની ચેતના જાગ્રત થા તે જરૂરી છે. રાવણનો વિનાશ તો માત્ર એક ઘટના છે, ધર્ અને સત્યની સ્થપના માટેના ઉત્રદાય ત્ માટે સંવેદનશીલતા સ્થાપિ થા તે જરૂરી છે. શાંતિ, પ્રેમ, કરુણા, અનુકંપા, સહિષણુતા, દ ા - બધું જ એના સ્થને બરાબર છે પરંતુ જ્યારે રાવણના વધની આવશ્યકતા હો ત્યારે તેમ થવું જ જોઈએ. સંસ્કૃતિનું અપહરણ થા , તેની પવિત્રતાને ભ્રષ્ કરવાનો પ્ર ત્ થા , તેની શુદ્ધાને કલંકિત કરવાની ોજના ઘડા , તેની સ્થરતા માટેનાં આધાર સમાન પા ા હચમચાવી દેવાનો પ્ર ાસ થા , તેની સાથે સંકળાે લી ક્ષમાની ભાવનાને નબળાઈ સમજવાની શરૂઆત થા , તો ‘રાવણ’નો વધ આવશ્યક છે. રાવણ પ્રતીક નથી- વાસ્તવકતા છે. રાવણ મનનો વિસ્તર નથી, સમાજની હકીકત છે. (લેખક વ્યવસાે આર્કિટેક અને કર્શીલ સાહિત્યલેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com રાવણની વાસ્તવિક ા સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ રા હેમં વાળા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=