Gujarat Times

બિહારઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ એ બિહારના મોત હાર માં 7,000 કરોડ રૂપિયાથ વધુના વિકાસ પ્રોજેક્ટ્નું ઉદઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્ુ હતું. પવિત્ શ્રવણ મહિનામાં બાબા સોમેશ્વરનાથના ચરણોમાં નમન કર ને, પ્રધાનમંત્રીએ બિહારના તમામ રહેવાસ ઓના જીવનમાં સુખ અને સમૃદધિ માટે આશીર્વદ માંગ્ય અને પ્રાર્ના કર હત . સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્ય કે આ ચંપારણન ભૂમિ છે, એક એવ ભૂમિ જેણે ઇતિહાસ રચ્ય છે. સ્તંત્તા ચળવળ દરમિયાન આ ભૂમિએ મહાત્મ ગાંધ ને એક નવ દિશા આ હત . 21મ સદ ઝડ વૈશ્વિક પ્રગતિ જોઈ રહ છે. જે પ્રભુત્ એક સમયે ફક્ પશચિમ દેશો દ્વરા જ હતું, તે હવે પૂરવી દેશો દ્વરા વહેચવામાં આવ રહ્ય છે. જેમન ભાગ દાર અને પ્રભાવ વધ રહ્ છે. તેમણે ભાર મૂક્ય કે પૂરવી દેશો હવે વિકાસમાં નવ ગતિ મેળવ રહ્ છે. પ્રધાનમંત્રીએ કહ્ય કે, બે દાયકા પહેલા બિહારન નિરાશાને સમજવામાં આજન પેઢ ના મહત્ પર ભાર મૂકતા, પાછલ સરકારોના શાસનમાં વિકાસ અટક ગયો હતો અને ગર ો માટે ફાળવવામાં આવેલા પૈસા તેમના સુધ પહોંચવા લગભગ અશક્ હતા. બિહારને પાછલ સરકારોના બંધનોમાંથ મુક્ કરવા અને કલ્યણકાર યોજનાઓ સ ધ ગર ો સુધ પહોંચાડવા બદલ લોકોન પ્રશંસા કર હત . છેલ્લ 11 વર્માં, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરમાં 4 કરોડથ વધુ ઘરો બનાવવામાં આવ્ય છે, જેમાંથ લગભગ 60 લાખ ઘરો ફક્ બિહારમાં જ બનાવવામાં આવ્ય છે. આ આંકડો નોરવે, ન્યુઝ લેન્ડ અને સિંગાપોર જેવા દેશોન કુલ વસ્તી કરતા વધુ છે. એકલા મોત હાર જિલ્લમાં, લગભગ 3 લાખ પરિવારોને પાકા મકાનો મળ્ય છે અને આ સંખ્ય ઝડપથ વધ રહ છે. પ્રદેશના 12,000 થ વધુ પરિવારોને તેમના નવા ઘરન ચાવ ઓ મળ છે. 40,000થ વધુ ગર પરિવારો, જેમાં મોટાભાગે દલિત, મહાદલિત અને પછાત સમુદાયોના હતા તેમને પાકા મકાનો બનાવવા માટે તેમના બેક ખાતાઓમાં ભંડોળ પ્રાપ્ થયું છે. બિહારન પ્રગતિનો શ્રય ત્યાન માતાઓ અને બહેનોન શક્ત અને દૃઢ નિશ્યને આપતાં, મોદ એ કહ્ય કે બિહારન મહિલાઓ તેમન સરકાર દ્વરા લેવામાં આવેલા દરેક પગલાનું મહત્ સંપૂર્પણે સમજે છે. મહિલા સશક્તકરણ પહેલના પ્રભાવશાળ પરિણામો પર ભાર મૂકતા, દેશભરમાં અને બિહારમાં ‘લખપતિ દ દ ઓ‘ન વધત સંખ્યનો ઉલ્લખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્ય કે રાષ્ રીય લક્ષ 3 કરોડ લખપતિ દ દ ઓ બનાવવાનું છે અને અત્યર સુધ માં 1.5 કરોડ મહિલાઓએ આ સિદધિ હાંસલ કર છે. બિહારમાં 20 લાખથ વધુ મહિલાઓ લખપતિ દ દ બન છે અને ફક્ ચંપારણમાં જ 80,000થ વધુ મહિલાઓ સ્– સહાય જૂથોમાં જોડાઈને આ સ માચિહ્ન પર પહોંચ છે. આ કાર્ક્રમમાં બિહારના રાજ્યાલ આરિફ મોહમ્દ ખાન, મુખ્મંત્રી ન કુમાર, કેન્ રીય મંત્રીઓ જીતન રામ માંઝ , ગિરિરાજ સિંહ, રાજીવ રંજન સિંહ, ચિરાગ પાસવાન, રામનાથ ઠાકુર, નિત્યનંદ રાય, સત ચંદ્ર દુબે, ડો. રાજ ભૂષણ ચૌધર અને અન્ય મહાનુભાવો ઉપસ્થત રહ્ હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) નેશનલ 21 અોગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) 21મી સદી ઝડપી વૈશ્વિક પ્રગ િ જોઈ રહી છેઃ પ્રધાનમંત્ર નવ દિલ ીઃ સંસદના ચોમાસુ સત્ના પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથ રાજીનામું આપ્યુ હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદ મુર્મુને સંબોધેલા એક પત્માં તેમણે નાદુરસ્ તબિયતનો ઉલ્લખ કર ને રાજીનામાન જાહેરાત કર હત . તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્પૂર્ સંબંધો માટે આભાર માન્યો હતો. ઉલ્લખન ય છે કે ચાલુ વર્ માર્ મહિનામાં તેમને એઈમ્માં દાખલ કરવામાં આવ્ય હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ પણ તેમના ખબર અંતર પૂછ્ય હતા. જગદીપ ધનખડે રાજીનામા પત્માં લખ્યુ, હું માનન ય વડાપ્રધાન અને મંત્રી પરિષદનો આભાર વ્ક્ કરું છું. વડાપ્રધાનનો સહયોગ મારા માટે ખૂબ મૂલ્વાન રહ્ છે. આ ઉપરાંત તેમણે કહ્ય, મને માનન ય સાંસદો તરફથ જે સ્નહ, વિશ્વાસ અને આત્મીયતા મળ , તે મારા માટે હંમેશા અમૂલ્ રહેશે અને માર સમૃતિમાં અંકિત રહેશે. હું આ મહાન લોકશાહ માં ઉપરાષ્ટ્રપતિ તર કે મળેલા અમૂલ્ અનુભવો અને જ્ઞન માટે અત્યત આભાર છું. આ ઉપરાંત તેમણે લખ્યુ કે, આ મહત્ત્ૂર્ સમયગાળામાં ભારતન અભૂતપૂર્ આર્થિક પ્રગતિ અને અસાધારણ વિકાસના સાક્ષી બનવું અને તેમાં સહભાગ થવું મારા માટે ગર્ અને સંતોષન વાત રહ છે. આપણા રાષ્ટ્રના આ પરિવર્નકાર યુગમાં સેવા આપવ મારા માટે સાચું સન્માન રહ્ય છે. જ્યરે હું આ પ્રતિષ્ઠિત પદ છોડ રહ્ છું, ત્યરે હું ભારતના વૈશ્વિક ઉત્થન અને તેન અદભુત સિદધિઓ પર ગર્ કરું છું. આ અગાઉ, ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્ય હતું કે જો ભગવાનન કૃપા રહેશે તો તેઓ ઓગસ્, 2027માં નિવૃત્ત થશે. 14મા ઉપરાષ્ટ્રપતિ તર કે ધનખડનો પાંચ વર્નો કાર્કાળ 10 ઓગસ્, 2027ના રોજ સમાપ્ થતો હતો. જગદ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા. કર્ણાટક: કોંગ્રસ અધ્યક મલ્લકાર્જુન ખડગેએ કર્ણાટકના મૈસુરમાં એક જાહેર સભાને સંબોધિત કરત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદ અને ભારત ય જનતા પાર્ટ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરમાં થયેલ હિંસા પર પ્રધાનમંત્રી મોદ ના મૌન પર સવાલ ઉઠાવતા કહ્ય કે, 'વડાપ્રધાને 42 દેશોન મુલાકાત કર ચૂક્ય છે, પરંતુ એક પણ વખત મણિપુરન મુલાકાત લ ધ નથ .' મણિપુરમાં એક વર્ કરતાં પણ વધુ સમયથ જાત ય હિંસા અને અસ્થરતા ચાલ રહ છે, જેના પર કેન્દ્ર સરકારન ભૂમિકા પર વિપક્ સતત સવાલો ઉઠાવ રહ્ય છે. ખડગેએ કહ્ય કે, 'દેશનું પૂરવોત્તર રાજ્ મણિપુર છેલ્લ એક વર્ કરતાં વધુ સમયથ હિંસા સામે ઝઝૂમ રહ્ય છે, પરંતુ વડાપ્રધાને ત્યા જઈને લોકોનું દુ ખમાં સહભાગ થવાનું જરૂર માન્યું નથ . તેમણે 42 દેશોન મુલાકાત લ ધ છે, પરંતુ મણિપુર જવાનું જરૂર ન માન્યું. શું મણિપુર ભારતનો ભાગ નથ ?' કોંગ્રસ અધ્ક્ષ ભાજપ અને RSS પર બંધારણ બદલવાનો પણ આરોપ લગાવ્ય. તેમણે કહ્ય, 'ભાજપ અને RSS બંધારણ બદલવા માંગે છે, પરંતુ દેશના લોકો તેમને એવું કરવા નહીં દે.' તેમણે લોકોને બંધારણનું રક્ણ કરવા માટે સજાગ રહેવાન પણ અ લ કર હત . ખડગે કોંગ્રસ અને ભાજપન તુલના કરતા ખડગેએ કહ્ય, 'કોંગ્રસ પાર્ટમાં લોકો કામ કરે છે, જ્યરે મોદ ન ભાજપમાં લોકો ફક્ વાતો કરે છે. કોંગ્રસે હંમેશા લોકોના મુદ્દઓને પ્રાથમિકતા આ છે અને વિકાસને કેન્દ્રમાં રાખ્ય છે.' કર્ણાટકન કોંગ્રસ સરકાર પર નાણાક ય કટોકટ ના આરોપોનો જવાબ આપતા ખડગેએ કહ્ય, 'ભાજપ કહે છે કે કર્ણાટક સરકાર કંગાળ થઈ ગઈ છે, પરંતુ આ બિલકુલ ખોટું છે. સિદ્ધરમૈયા સરકાર રાજ્ને સાર દિશામાં લઈ જઈ રહ છે અને ભાજપનો આ આરોપ પાયાવિહોણો છે.' ઉપરાષ્ટ્રપ િ જગદીપ ધનખડે રાજીનામું આપ્યુ વડાપ્રધાન 42 દેશોમાં ફર્યા પણ મ પુર ન ગયાઃ કોંગ્રસ અધ્ક્ષ મલ્લિકાર્જુન ખડગે તિરુવનંતપુરમઃ કેરળના ભૂતપૂર્ મુખ્ પ્રધાન અને વરિષ્ઠ માર્ક્વાદ નેતા અચ્યતાનંદનનું 101 વર્ન ઉંમરે નિધન થયું છે. સ આઈના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્ મુખ્મંત્રી વ એસ અચ્યતાનંદન ઘણાં સમયથ માર હોવાથ તેમને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્ય હતાં. અચ્યતાનંદનને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પટલમાં સારવાર અર્ દાખલ કરવામાં આવ્ય હતા, જ્યા આજે તેમનું નિધન થયું હતું. અચ્યતાનંદને જાન્યુઆર 2021માં વહ વટ સુધારા સમિતિના અધ્યક પદ પરથ રાજીનામું આપ્યુ હતું. ત્યરે પછ તેઓ તિરુવનંતપુરમમાં તેમના પુત્ કે પુત્રીના ઘરે રહેતા હતા. સોમવારે કેરળના મુખ્ પ્રધાન પિનારાઈ વિજયન અને માકપા નેતાઓ તેમનેન સારસંભાળ લેવા માટે હોસ્પટલ ગયાં હતાં. મ યા અહેવાલ પ્રમાણે મુખ્ પ્રધાન સાથે નાણાં પ્રધાન કેએન બાલગોપાલ અને રાજ્ સચિવ સહિતા પાર્ટના અનેક નેતાઓ પણ હોસ્પટલમાં ગયાં હતાં. અચ્યતાનંદનનું નામ કેરળના રાજકારણમાં ખૂબ જ મોટું માનવામાં આવે છે. અચ્યતાનંદએ એક બે વખત નહીં, પરંતુ સાત વખત ધારાસભ્યદે રહ્ય છે. પોતાના જીવનકાળ દરમિયાન 10 વખત ચૂંટણ લડ હત , જેમાંથ સાત વખત તેમનો વિજય થયો હતો. વર્ 2006થ 2011 સુધ માં અચ્યતાનંદ કેરળના મુખ્ પ્રધાન પદે રહ્ય હતાં. અચ્યતાનંદને પોતાનું જીવન સામાજિક ન્યાય અને કામદારોના અધિકારો માટે ઝુંબેશમાં ખર્ચ નાખ્યુ હતું. 1964માં અવિભાજિત કમ્યુનસ્ પાર્ટમાં વિભાજન પછ ભારત ય કમ્યુનસ્ પાર્ટન સ્થાના કરનાર જૂથના છેલ્લ હયાત સભ્યમાંના એક હતા. પરંતુ હવે તેમનું પણ અવસાન થયું છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) કેરળના પૂર્ મુખ્મંત્ર અચ્યુાનંદનનું 101 વર્ની વયે ધન મુંબઈમાં શિવભક્તએ શિવલિંગને 5.51 લાખની ચલણની નો ોથી શણગાર્ુ વાશિમઃ દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રવણ મહિનાના ગણતર ના દિવસો બાક છે. ત્યરે શિવ મંદિરોમાં શિવલિંગનો દૈનિક શણગાર એક મહત્વૂર્ ધાર્મિક અને સાંસ્કૃતક પરંપરા છે, જે ભગવાન શિવ પ્રત્ય ભક્ત અને સમર્ણનું પ્રત ક છે. શ્રવણ મહિનામાં, દર સોમવારે, શિવલિંગન પૂજા અને શણગારનું વિશેષ મહત્ છે. શિવલિંગને ચંદન, રાખ, બેલપત્, ભાંગ, ધતુરા, ફૂલો અને શમ ના પાનથ શણગારવામાં આવે છે. આ શણગાર ભગવાન શિવના મહિમા અને શક્તનું પ્રત ક છે. ભક્ત આ પૂજામાં પૂર્ ભક્તભાવથ ભાગ લે છે અને ભગવાન શિવ પ્રત્યન પોતાન ભક્ત વ્ક્ કરે છે. મહારાષ્ટ્રના વાશિમ જિલ્લના પદ્મશ્વરન મંદિરમાં શિવભક્તએ તેમન અનોખ ભક્તથ બધાનું ધ્યન ખેચ્યુ છે. અહીંના ભક્તએ શિવલિંગને એવ અનોખ ર તે શણગાર્ુ હતું કે જોનારાઓ જોતા જ રહ ગયા હતા. આ મંદિરમાં શિવલિંગન સજાવટ એટલ મનમોહક હત કે તેન ચર્ચા આખા શહેરમાં થઈ રહ છે. પદ્મશ્વરન મંદિરમાં ભક્તએ શિવલિંગને ચલણ નોટોથ શણગાર્ુ હતું. આ અનોખા શણગાર માટે 5 લાખ 51 હજાર રૂપિયાન કિંમતન નોટોનો ઉપયોગ કરવામાં આવ્ય હતો. શિવલિંગના ભવ્ શણગાર માટે 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયાન નોટ્સ અને કેટલાક સિક્કઓનો ઉપયોગ કરવામાં આવ્ય હતો. આ શણગાર માત્ ભક્તનું અનોખું પ્રદર્ન નથ , પરંતુ તે મંદિરન ખ્યાતમાં પણ વધારો કર રહ્ય છે. મુખ્મંત્ર યોગી સાથે ભાજપના પૂર્ સાંસદ બરિજભૂષણે મુલાકાત કરી ઉત્તરપ્રદેશ : ઉત્તર પ્રદેશના મુખ્મંત્રી યોગ આદિત્નાથ અને બરિજભૂષણ શરણ સિંહ વચ્ચના સંબંધો સારા રહ્ નથ . પરંતુ બરિજભૂષણ શરણ સિંહ અચાનક લખનઉમાં મુખ્મંત્રી નિવાસસ્થને પહોંચ્ય અને અડધો કલાક મુખ્મંત્રી યોગ આદિત્નાથ સાથે વાતચ ત કર હત . મુખ્મંત્રી યોગ આદિત્નાથ સાથેન મુલાકાત બાદ મ યા સાથે વાત કરતાં બરિજભૂષણ શરણ સિંહે જણાવ્યુ હતું કે, 'જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. હું લગભગ 31 મહિના પછ મુખ્મંત્રીને મળ્ય છું. 'જાન્યુઆર 2023માં મુખ્મંત્રીનો કાર્ક્રમ રદ કરવામાં આવ્ય હતો, ત્યરથ મે તેમન પાસેથ અંતર બનાવ લ ધું છે. મે કહ્ય હતું કે જ્યરે તે મને ફોન કરશે ત્યરે જ હું તેમને મળવા જઈશ, હવે જ્યરે તેમણે મને ફોન કર્ય ત્યરે હું તેમને મળવા ગયો. આ બેઠકમાં પરિવારના બે સભ્યએ પોતાનું દુ ખ અને ફરિયાદ શેર કર હત , આમાં કંઈ રાજક ય નથ .' (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=