Gujarat Times
ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S16 જ્યોતિષઃ જુલાઈ 26 થી ઓગસ્ટ 1, 2025 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ. ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળામાં આપની માનસિક ચિંતાઅોનો ભાર હળવો થશે. પ્રગતિકારક સાનુકૂળ તકો પ્રાપ્ થશે જે ઝડપી લેજાે. અંગત અન્ પ્રશ્નનો નિકાલ પણ શક્ બનશે. છતાં નાણાકીય બાબતોમાં હજી કાળજીપૂર્ક નિર્યો લેવા પડશે. આ બાબતમાં પરિસ્થિત વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાંય તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. નાણાકીય બાબતોમાં સંભાળવું. આ સમયગાળામાં આપની નાણાકીય પરિસ્થિત સુધરવા પામશે. વ્વહાર સાચવી શકશો. પરિણામે માનસિક રાહત અનુભવી શકશો. આ સમયગાળામાં સ્થવર મિલકતને લગતા પ્રશ્ન માનસિક ચિંતા રખાવશે. નોકરીના ક્ષત્રમાં પણ પ્રતિકૂળતાઅોનો સામનો કરવો પડશે. ગેરસમજ થવાની શક્તાઅો પણ ખરી જ. ચિંતાજનક દિવસો રહેશે. દરેક રીતે સંભાળવું. આ સમય દરમિયાન આપના વ્યવસાયિક કામોમાં સફળતા મળી શકશે. મહત્તના કરારો થાય. લાભની તકો વધશે. નોકરિયાત વર્ને સાનુકૂળતા રહેશે. પ્રગતિકારક રચનાત્ક કામગીરી સફળ થઈ શકશે. આર્થિક જવાબદારીઅો સામે જરૂરી નાણાકીય વ્વસ્થ અવશ્ થઈ શકશે. વિકાસ તેમજ સગવડનાં સાધનો પાછળ ખર્ થશે. નાણાકીય પ્રશ્ન હલ થશે. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહમાં આપને એકંદરે રાહત જેવું જણાશે. આપની માનસિક સ્થિત સમતોલ અને સ્વસ રાખી શકશો. ઉત્સહ અને આનંદ વધશે. ચિંતાઅોનું નિરાકરણ મળશે. આર્થિક દૃષ્ટએ પણ આપના પ્રશ્ન ઉકેલાશે. નવો લાભ યા વધારાની આવક શક્ બનશે. સંપતતિ પ્રશ્ન માટે સમય સાનુકૂળ નથી. લાભ થશે, સફળ દિવસો હશે. સંભાળીને કામકાજ કરવું. આરોગ્ સાચવવું પડશે. આ સપ્તહમાં આપની કાર્શક્ત વધશે અને માનસિક ઉત્સહનો અનુભવ કરી શકશો. હાથ ધરેલાં કારયો માટે સકરિય પ્રયત્ન શક્ બનશે. નાણાકીય સંકડામણને કારણે રૂકાવટો જાેવા મળશે. ખોટા કે વધુ પડતા ખર્ચાની સામે પરિસ્થિતને અટકાવી શકાશે. વિદ્યાથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. આનંદમય દિવસો પસાર થશે. લાભકારક દિવસો રહેશે, નુકસાન થતા અટકશે. આ સમય દરમિયાન માનસિક અશાંતિ દૂર થતાં હળવાશ અનુભવી શકશો. કોઈ આશાવાદી પ્રસંગોથી નિરાંત મળશે. નાણાકીય દૃષ્ટએ કોઈ મોટા લાભની આશા રાખી શકાય તેમ નથી તેમ છતાંય આપના પ્રશ્ન હલ થઈ શકશે તેથી રાહત થશે. કૌટુંબિક કારણોસર ખર્ થવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ માટે બદલી થવાની શક્તા ખરી જ. (ખ.જ) મકર આ સમયમાં હજી માનસિક અશાંતિ ચાલુ રહેવા સંભાવના ખરી જ. લાગણીના આવેગોને નિયંત્રિત રાખવાથી અોછું નુકસાન થશે. અલબત્, સઘળા અંતરાયોને પાર કરી શકશો. નાણાકીય દૃષ્ટએ આ સમય ખર્ચાળ સાબિત થાય તેમ જણાય છે. સપ્તહના અંતિમ દિવસોમાં આપની સઘળી સમસ્યઅોનો ઉકેલ મળતાં અવશ્ રાહત થશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. ખર્માં વધારો થશે. આ સમયમાં આપની મૂંઝવણ અને ચિંતાનો ઉકેલ આવતો જણાશે. અવરોધોમાંથી માર્ મળશે. પ્રગતિનો માર્ ખુલ્લ થાય. આ સમયમાં નાણાકીય અનુભવ થવાની સંભાવના પણ ખરી જ. સાથે સાથે આવકનું પ્રમાણ ઘટશે. નોકરીમાં હિતશત્રુઅોથી સાચવવું હિતાવહ બની રહેશે. વડીલોના આરોગ્ની ચિંતા રહે. અવરોધોમાંથી માર્ મળશે. લાભદાયી કાર્રચના થાય. રાહત થશે. મનની મૂંઝવણો દૂર થશે. અગત્ની સમસ્યઅોનો ઉકેલ મળશે. આર્થિક ચિંતાઅોમાંથી બહાર આવવાનો માર્ પણ મળશે. કોઈ હિતેચ્છની સહાય ઉપયોગી થશે. નોકરિયાત વર્ માટે સમય શુભ જણાય છે. ઇચ્છનુસાર ‘જાેબ ચેન્’ પણ થઈ શકે તેમ છે. પ્રવાસ ટાળવો. મનની મૂંઝવણોનો અંત આવશે. સારા સમાચાર મળશે. આર્થિક બાબતોમાં ધ્યન રાખવું. (ગ.સ.શ.ષ) કુંભ આ સપ્તહમાં આપની અંગત મૂંઝવણ યા સમસ્યઅોનો અંત આવી જશે. સાથે સાથે કોઈ સર્નાત્ક ધાર્મિક માંગલિક અથવા વૈવાહિક પ્રસંગોમાં સાનુકૂળ ઉકેલ આવશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર થતાં રાહત થશે. લાભદાયી કાર્રચના થઈ શકશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ કરી શકાય. આનંદમય દિવસો રહેશે. શુભ કાર્ થશે. આ સપ્તહમાં આપ આપની વ્યવસાયિક યોજનાઅોને આગળ ધપાવી શકશો. જાેઈતી મદદ ઊભી કરી શકાશે. મિત્રો પણ ઉપયોગી થશે. આર્થિક સમસ્યઅોમાં ઉકેલ મેળવી શકશો તથા જરૂરી નાણાકીય વ્વસ્થ પણ શક્ બનશે. નોકરિયાત વર્ માટે ખોટી અશાંતિ ઉદ્વગ તથા વાદ- વિવાદના પ્રસંગો સર્જાશે. આર્થિક પ્રશ્ન ઉકેલાશે. દરેક રીતે સંભાળવું જરૂરી છે. આ સમયમાં આપના મકાન યા મિલકતને લગતા પ્રશ્નનો ઉકેલ શક્ જણાય છે. કેટલાંક સુખ-સગવડનાં સાધનોની પ્રાપ્ત થાય. ખરીદી અને પ્રવાસ પાછળ ખર્ થાય તેથી નાણા ભીડ અનુભવવી પડે. હિતશત્રુઅોના કારણે અશાંતિ રહેશે. પત્નનું આરોગ્ સાચવવું પડશે. ખરીદી-પ્રવાસ પાછળ ખર્ થશે. વિદ્યાથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. (દ.ચ.ઝ.થ) મીન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=