Gujarat Times

જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S20 વિશેષ જરાતમાં કેટલાય સ્થપત્ના સ્મરકો હજુ બહુ ઉજાગર થયા નથી કે લોકો એનાથી બહુ જ્ઞત થયા નથી. આવા સ્મરકો અને સ્થપત્યોી આમ જનતા પરિચિત થાય તેની મુલાકાત લે તો આવા સ્ળો ૫૨ પ્રવાસન ઉદ્યગ વિકસે અને તંત્ર પણ તેની જાળવણી, જતન અને સંશક્ષણ માટે જાગૃત બને. આવા જ એક સ્થપત્નો અહીં પરિચય કરીશું. ગુજરાત રાજ્માં સ૨નાળ તા.ઠાસ૨ા, જિ.ખેડા ગામની સીમમાં અંદાજે દોઢ કિલોમીટ૨ દૂ૨ ગળતી નદી અને મહીસાગ૨ના સંગમ સ્થને ગળતેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવ્યુ છે. કહેવાય છે કે, આ સ્થને પ્રાચીન સમયમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો. આ મંદિરને રાજ્ના પુરાતત્ ખાતાએ રક્ષિત જાહેર કર્ુ છે. ચાલુક્ કાળમાં લગભગ દસમી સદીમાં બાંધવામાં આવેલા આ મંદિરની રચના એવી ૨ીતે કરવામાં આવી છે કે, ગળતી નદીનું જળ શિવલિંગને ફરતે થઈને કુદરતી રીતે સતત વહ્ય કરે છે. ઊંચા ઓટલા ૫૨ પૂર્વાભિમૂખ બંધાયેલું આ શિવાલય ગર્ગૃહ અને મંડપની રચના ધરાવે છે. મંડપના મઘ્ ઘુમ્ટને ૧૨ સ્તભનો સહારો આપવામાં આવ્ય છે. મંડપની દિવાલોને જાળીદાર પડદીઓથી ઢાંકેલી છે. તેની આ રચના કર્ણાટકના ચાલુક્ મંદિરોને મળતી આવે છે. ગર્ગૃહ ૫૨નું શિખર નાશ પામ્યુ છે. ગર્ગૃહની બહા૨ની દિવાલો ૫૨ શિવના વિવિધ સ્રૂપોને સુંદર રીતે ઉપસાવાયા છે. આ ઉપ૨ાંત મંદિ૨ને ફ૨તે તમામ દિવાલો ૫૨ દિકપાલની પ્રતિમાઓ જોઈ શકાય છે. દસમી સદીના આ શિવાલયને ૫૨મા૨ ૨ાજા સીયક બીજાએ રાજ્યશ્રય આપ્ય હતો. આ શિવાલયના સ્થનકે દ૨ વરષે જન્મષ્મી, મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે, ત્યરે હજારો શિવભક્ત તેના દર્ને આવે છે. આ મંદિ૨ની ૨ચના ચાલુક્ શૈલીની છે અને તે મહારાષટ્રના કલ્યણ પાસેના અંબ૨નાથને પણ મળતી આવે છે. ડાકોરથી ગોધ૨ા જતી રેલવે લાઈન પર અંગાડી નામનું રેલવે સ્ટશન આવે છે તેનાથી ત્રણેક કિલોમીટર દૂર પાકા રસ્ત જતાં મહી અને ગોમતી નદીના સંગમ સ્થન ૫૨ ગળતેશ્વર મહાદેવનું સુંદર કલાત્ક કોત૨ણી ધ૨ાવતું મંદિર આવ્યુ છે. શિલ્ અને સ્થપત્ની દ્રષ્ટએ કલાપૂર્ મંદિર છે. ગળતી નદીમાં પાણી હોય ત્યરે તેમાંથી ઉદ્્ભવતો જળધોધ મહી નદીના વિશાળ વહેણમાં રહેલા કાળા ભમ્ર મોટા-મોટા અને જુદા-જુદા અકાર ધરાવતા ખડકો અને ખીણોમાં જતું, પાણી, વુક્ષોની ઘટા ગળતેશ્વરના ધામને પ્રાકૃતિક સૌંદર્ બક્ષે છે. ગળતેશ્વરથી દોઢેક કિલોમીટ૨ દૂ૨ સ૨નાળ નામનું ગામ છે અહીંથી પ્રાચીન ચંદ્રહાસનગરીના આવશેષો મળતા હોવાનું મનાય છે. અહીંથી નજીકનું સ્ળ ડાકોર ખેડા જિલ્લમાં આવ્યુ છે. ગળતેશ્વરનું મંદિર આણંદથી ૪૩ અને નડીયાદથી ૩૫ કિલોમીટર દૂર છે. અહીંથી ગુજરાતની જાહેર પરિવહનની બસો તથા ખાનગી વાહનો દ્વરા પહોંચી શકાય છે. નજીકના મોટા શહેરોની વાત કરીએ તો વડોદ૨ાથી ૭૮ તથા અમદાવાદથી ૯૦ કિલોમીટર દૂર પ્રાકૃતિક વાતાવરણમાં આ આસ્થધામ આવ્યુ છે. નડિયાદ અને આણંદ એ નજીકના મોટા રેલવે સ્ટશનો છે. ઉમરેઠ નામના નાના રેલવે સ્ટશનથી ગળતેશ્વર ૭ કિલોમીટર દૂ૨ છે. અમદાવાદ અને વડોદ૨ા નજીકના એરપોર્ છે. ગળતેશ્વરના મંદિર નજીક ધર્શાળામાં ૨હેવા સુવાની સુવિધા ઉપલબ્ છે જો કે, ડાકોર નજીકનું યાત્રાધામ હોઈ ડાકોરની યાત્રા સાથે સાથે ગળતેશ્વર માટે પણ થોડો સમય ફાળવી તેની મુલાકાત લઈ મહાદેવ તથા સ્થપત્ના દર્ન કરી શકાય છે. ગુજરાતમાં બીજું પણ એક ગળતેશ્વરનું મંદિ૨ સાબરકાંઠા જિલ્લના પ્રાંતિજથી ચા૨ કિલોમીટ૨ દૂ૨ ગલેસ૨ા ગામે સાબરમતી નદીના કિનારે આવ્યુ છે. આ પણ એક જૂનું શિવાલય છે. સામાન્ રીતે દરેક શિવાલયમાં ગોળ શિવલિંગ હોય છે, પરંતુ અહીંના શિવાલયમાં ચોરસ શિવલિંગ છે, આ તેની વિશેષતા છે. હાલે જો કે શિવલિંગના સ્થને ખાડો છે અને તેની તીરાડમાંથી પાણી ગળે છે માટે તેને ગળતેશ્વ૨ કહેવામાં આવે છે. મુસ્લમ શાસન દ૨મિયાન લિંગ પ૨ પ્રહા૨ો થવાથી તેમાં તીરાડો પડી હશે. મંદિરની રચના તદ્દન સાદી અને કોઈ પણ જાતના અલંકાર વિનાની છે. થોડા વરષો અગાઉ તેનો જીર્ણદ્ધર પણ થયો છે; આથી મૂળ મંદિર તેની અસલીયત ગુમાવી ચૂક્યુ છે. મંદિ૨ના પ્રવેશદ્વ૨ની ડાબી બાજુએ હનુમાનજીનો ગોખ છે, જ્યરે જમણી બાજુના ગોખમાં ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. પ્રવેશદ્વ૨ના સામેના ગોખમાં પાર્તીજીની પ્રતિમા બેસાડેલી છે. આ સ્થન પણ પ્રાચીન છે અને તેનો ઉલ્લખ પદમ પુરાણમાં ક૨ાયો હોવાનું ગુજરાતી વિશ્વકોશમાં નોંધાયું છે. પ્રાકૃતિક સૌંદર્થી આકર્ષાઈ અનેક શોખીન પ્રવાસીઓ આ સ્ળની મુલાકાતે આવે છે. જન્મષ્મી અને શરદપુનમના અહીં મેળો ભરાય છે. (લેખક કચ્છ સ્થિત વરિષ્ઠ પત્રકાર ે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ગુ નરેશ અંતાણી મહી – ગોમતીનો આઘ્યત્મક સંગમ ઃ ગળતેશ્વર કારાત્ક લાગણીઓમાંથી મુક્ત મેળવવાનો કોઈ સીધો રસ્ત નથી. કારણ નકારાત્ક લાગણીઓ સરળ ભાષામાં કહીએ તો એક રોગનાં ચિહ્ન છે. તે બહુ મોટો રોગ નથી પણ જો આપણે રોગને બદલે રોગનાં ચિહ્ન સામે લડવાનું બંધ કરી દઈશું તો તમે જાણો છો કે શું પરિણામ આવે. જ્યરે તમે નિમ્ સ્રનાં વિચારો હેઠળ કામ કરતા હો, ત્યરે નકારાત્ક લાગણીઓ આડપેદાશ જેમ પેદા થાય છે એ જ રીતે જ્યરે તમે ઉચ્ચકક્ષાનાં સ્ભાવ હેઠળ કામ કરો છો ત્યરે હકારાત્ક લાગણીઓ આડપેદાશની જેમ પેદા થાય છે. નકારાત્ક લાગણીઓ તમારા શરીર અને મનને બરબાદ કરી નાખે છે. આ વાતને દાખલા સાથે સમજાવીએ. ધારો કે કોઈ વ્યક્ ખૂબ જ સ્વાથી, અહંકારી, ચીટકું વગેરે હોય તો તે નકારાત્ક લાગણીઓને તેનામાં પ્રવેશ કરતા અટકાવી નહીં શકે. જો તમે આવી વ્યક્ને તેની નકારાત્ક લાગણીઓ છોડી દેવાની સલાહ આપશો. જેમ કે ઈર્ષા, ધિક્કર, અસંયમ, ગુસ્સ, ડર, ચંચળતા, ચીડિયાપણુ, ચિંતા, ઉતાવળાપણુ, ગભરાટ, ઉત્તજના વગેરે તો તેના નિમ્કક્ષાના સ્ભાવ પર કાબૂ મેળવ્ય વગર તમે અશક્ વાત કરી રહ્ય છો. એ જ રીતે ધારો કે કોઈ વ્યક્ ઉચ્ચકક્ષાના સ્ભાવમાં સ્થર હશે, જેમ કે નમ્રતાના ગુણોથી સભર દયાળુ, આદર આપનાર, હકારાત્ક વલણ, સમાનતાનો ગુણ, સમતોલપણુ, સ્થરતા, સચ્ચાઈ, પ્રામાણિકતા, શ્રદ્ધ, વિશ્વાસ અને બીજા સકારાત્ક ગુણો તો તેનામાંથી હકારાત્ક લાગણીઓ જ બહાર આવશે, જેવી કે શાંતિ, પ્રેમ, આનંદ, પરમસુખ, આશા અને આશાવાદ, વિશ્વાસ વગેરે. આ માટે તેને કોઈ પ્રયત્ કરવો નહીં પડે. હવે સવાલ એ છે કે, નિમ્કક્ષાના સ્ભાવ પર જીત કેવી રીતે મેળવવી અને ઉચ્ચકક્ષાના સ્ભાવમાં સ્થર કેવી રીતે થવું? આ લાખેણો સવાલ છે અને યોગ અને આધ્યાત્કતાની રચના તેના જવાબમાં સમાયેલી છે. આ માટે તમારે વિવિધ યોગ અને આધ્યાત્ક આચારોનું પાલન કરવું જોઈએ. જેમ કે હઠયોગ, ધ્યનયોગ, કર્યોગ, ભક્તયોગ, જ્ઞનયોગ વગેરે. જે તમારા ઉચ્ચકક્ષાના સ્ભાવનો વિકાસ કરશે અને નિમ્કક્ષાના સ્ભાવને ધીરેધીરે ઓછો કરી દેશે. આ ઉપરાંત આ સ્થિતએ પહોંચવા માટે એક અગત્નો માર્ એ છે કે કોઈપણ કાર્ ધ્યનમાં રહીને કરો એટલે કે કોઈપણ પ્રવૃત્ત તમે કરતા હો ત્યરે જાગ્રત અવસ્થમાં રહીને તે પ્રવૃત્ત કરજો અને તમારી જાણ બહાર કે મરજી વિરૂદ્ અજાગ્રત અવસ્થમાં તે ન થઈ જાય તે જોજો. એનું કારણ એ છે કે તમે સહેજ પણ અજાગ્રત અવસ્થમાં હશો કે ગાફેલ રહેશો તો નિમ્કક્ષાનો સ્ભાવ બહાર આવી જવાનો પ્રયત્ કરશે. તમે જ્યરે પણ સંપૂર્ જાગ્રત હશો ત્યરે ઉચ્ચકક્ષાનો સ્ભાવ સકરિય બની જશે. અહીં એક વાત તરફ હું આપનું ધ્યન દોરવા માગું છું કે, કેટલીક લાગણીઓ બધા જ સમયે નકારાત્ક નથી હોતી. દાખલા તરીકે ગુસ્સને જ લઈએ. કોઈ ખરાબ વસ્ત તમારી નજર સામે બને છે ત્યરે ખોટું લાગવું અને સહેજ ગુસ્સ કરવો સહજ છે. બસ, અહીં એક વસ્તનો ખ્યલ રાખવો કે તમારામાં તમારી જાત પર કાબૂ રાખવાની શક્ત હોવી જોઈએ જેથી તમને જે ખરાબ લાગ્યુ હોય તે ભયંકર ગુસ્સમાં પલટાઈ ન જાય. તમે તમારા ગુસ્સને હકારાત્ક લાગણી અને ગંભીરતા તરફ વાળી દેશો તો તમે ખરાબ પરિસ્થિત ઉપર કાબૂ મેળવી શકશો. એ જ રીતે ડરનો દાખલો લઈએ. જ્યરે કોઈ જોખમ તમારા શરીર અને તમારા અસ્તત્ ઉપર આવી પડે તો ડરની લાગણી ઉદ્્ભવવી એ સ્વભાવિક વાત છે, પરંતુ અહીં પણ જો તમે હિંમત અને સમય સૂચકતાથી કામ લઈ લેશો તો તમે તમારા ડર પર કાબૂ મેળવી શકશો અને પરિસ્થિતનો હિંમતપૂર્ક સામનો કરી શકશો. આવી જ વાત લગાવની લાગણીની છે. એ કુદરતી વાત છે કે જે કોઈ વસ્ત કે વ્યક્તી જો તમને લાભ થતો હોય, તેનાથી તમને સંગાથ મળતો હોય અને જે તમને પ્રિય હોય તેના તરફ તમને સહજ છે કે લગાવ થશે. પરંતુ તમારી બુદ્ધ, સાચા-ખોટાની પરખ અને વાસ્તવક જીવનનું જ્ઞન તમને એ વાત સમજાવશે કે બધી દુન્વી વસ્તઓ આવે છે અને જાય છે તે અસ્થર છે અને તેથી તે સૌ તરફ લાગણીભર્ય લગાવ રાખવાનો કોઈ અર્ નથી. કોઈ પણ વસ્ત ગમે તેટલી સુંદર અને ઉપયોગી હોય, પરંતુ તેના ઉપયોગ અને આનંદ માણી લીધા પછી તેને લાગણીથી જુદી કરી દેવી જોઈએ. વધુમાં શોક અને દુ:ખની લાગણી વિષે વિચારીયે તો, કોઈ મહાન વ્યક્નું મૃત્ય થયું હોય ત્યરે શોક અને દુ:ખની લાગણી થાય તે કુદરતી વાત છે, પરંતુ માનસિક તાકાત અને સંયમ વડે આપણે આ શોકને રડારોળ અને બેકાબૂ આંસુ વહેવડાવવામાંથી ઉગારી લઈ શકીએ છીએ. મૃત્ય સત્ છે. એને સ્વકારીને ચાલવું પડે. આમ, જીવનમાં પોઝિટિવ રહો અને શાંતિનું વરદાન મેળવો. પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com ન બીના પટેલ નકારાત્ક લાગણીઓને જાકારો પાના નં S12 નું અનુસંધાન... પણ કરમની કઠણાઈ તે પંદર દી પેલા ભેસ અનરવી થઈ ને બીજે દી મરી ગઈ. અમારા સાડા સાત હજાર ય વસૂલનો થ્ય.’ એ જેમ જેમ બોલતા ગયા એમ એમ મારો મૂંઝારો વધતો ગયો. ‘આ આ તો આંયા આવ્યા એટલે થયું કે તમને મળતા જાવી. ફરિયાદ કરવા નથી આવ્યા. ભેસ તો બોવ સરસ હતી, પણ અમારા ભાગ્માં નહીં એટલે બીજા કરે? ભલે સાય્ અમે રજા લેવીં.’ એટલું બોલી પતિ-પત્ન ઊભા થયાં. હું એને જતાં જોઈ રહ્ય. મને એ રાત્રે ઊંઘ ન આવી. બીજા દિવસે મે ડેરીના પ્રતિનિધિને ફોન કરી મારી ઓફિસે બોલાવી લીધા. મદદનીશ ટી.ડી.ઓ. અને મારા વહીવટી ગુરૂ જયુભા ચુડાસમા, તલાટી મંડળના આગેવાન સહદેવસિંહ, રામપરાના તલાટી જનકભાઈ, વાલજીભાઈ કોલાદરા અને એમના પત્ન પણ ઓફિસેમાં હાજર હતાં. પેલા પ્રતિનિધિએ મને ઈશારો કર્ય કે આ લોકો થોડીવાર બહાર જાય તો આપણે પેલું સમજી લઈએ. મે એમને ઈશારો કરી શાંત રાખ્ય. મારે તો બધો વહેવાર બધાની હાજરીમાં જ સમજવો હતો એટલે મે એમને સંબોધીને કહ્યુ. ‘જુઓ, આ વાલજીભાઈ આપણા લાભારથી છે. આ એમના ગામના તલાટી છે. બાકીના સ્ટફ મિત્રો છે. રામપરાના આ પરિવારને આપણે ભેસ આપી હતી. કુદરતી સંજોગોને લીધે એ મહિનામાં મરી ગઈ છે. દોષ નસીબનો છે. એમને સાડા સાત હજાર જેટલું વળતર પણ નથી મળ્યુ. મારી ઈચ્છ છે કે તમે એમને લાભારથી ફાળાની રકમ પ્રેમપૂર્ક પરત આપી દ્ય. આ પરિવારને બહુ મોટો સહિયારો મળશે અને તમારા કહેવા મુજબના મારા વહીવટની વાત પણ સચવાઈ જશે.’ હું વધુ કાંઈ આગળ બોલું એ પહેલા તેઓ ઊભા થઈ ગયા. ખિસ્સમાંથી રૂપિયા સાડા સાત હજાર કાઢ્ય અને પેલા પરિવાર સામે હોંશથી ધરી દીધા. વાલજીભાઈ અને એનાં પત્નએ બહુ આનાકાની પછી મારા આગ્રહને વશ થઈ પૈસા સ્વકાર્યા. વાલજીભાઈ અને એમનાં પત્નની આંખોમાં આ ભાવુક ક્ષણોને કારણે ભેજ તગતગી રહ્ય હતો. ડેરીના પ્રતિનિધિ અવાક હતા અને મારું હૃદય આનંદિત હતું. જયુભા અને સહદેવસિંહ પણ ગદ્દગદિત હતા. જવા માટે પગ ઉપાડતી વખતે એ પ્રતિનિધિ જે બોલ્ય એ આ મુજબ હતું. “સાહેબ! મે વહીવટ થતા તો બહુ જોયા છે, પણ આવો વહીવટ થતો પહેલીવાર જોયો છે. આવો વહીવટ કરવાનો થાય ત્યા મને બેધડક યાદ કરજો.” આટલું કહી એમણે વિદાય લીધી અને હું મારા કામમાં પરોવાયો. એ રાત્રે હું આખી રાત નિરાંતે ઊંઘ્ય. નોંધ ઃ આ ઘટના બન્યના પંદરેક દિવસ પછી બીજા કોઈ પરિવારની (પરિવારનું નામ મને યાદ નથી) ભેસ મરી જતા મારા કહેવાથી ડેરીના પ્રતિનિધિએ એમને પણ સાડાસાત હજાર રૂપિયા પ્રેમથી પરત કરી ઉત્મ ઉદાહરણ પૂરું પાડ્ય હતું. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=