Gujarat Times

જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S19 નવલિકા ય સૂચક થઇ આ સપાટી સ્મરણોની ક્યાંક બહુ વરસાદ જેવુ લાગે છે.” ઇતિની બધ આખો સાે અતીતની રીલ રીવાઇન્ડ થતી રહી અને એ રીલ ા કેટકેટલા દ્રશ્ય ‘હાજીર હુ..’ કરતા દો ીને પોતાની હાજરી પૂરાવવા ગોઠવાઇ ગયા. વ્રતને બીજે દિવસે બધી છોકરીઓની સાથે ઇતિ પણ હેદી ૂકાવતી હતી. બાલિકાઓના કિલકિલાટથી વાતાવરણ પ્રસન્નાથી છલકતુ હતુ. બધી છોકરીઓ પોતાના હાથ ા ૂકાતી હેદી જોવાને બદલે બીજાનો હાથ જોવા ા જ શગુલ હતી. બીજાના હાથ ા કેવી ડ ઝાઇન ૂકાય છે તે જોવા ા તે ને વધારે રસ હતો. અનિકેત પણ હે શની ાફક તે ટોળી ા હાજર તો હતો. પરુ તે એક જ છોકરો હોવાથી એકલો પ ી ગયો હતો. પોતે કંઇક બોલે એટલે આ તોફાની ટોળી તેની સ્ત કરવા ા જરાયે પાછળ પે તે નહોતી જ. ઇતિ તો એ ા સૌથી પહેલા જ હોય. તે જાણતો હોવાથી તે ચૂપચાપ એક તરફ બેસીને જોઇ રહ્ય હતો. આ પાચ દિવસ જલદી પૂરા થાય તો સારુ. હ ણા પોતાનો કોઇ ભાવ પણ નથી પૂછતુ. ‘અનિકેત, તારે હેદી ૂકવી છે?’ ‘હુ કંઇ છોકરી નથી. એવા નખરા અે ન કરીએ.’ જોકે નાનક ા અનિકેતને ન તો બહુ થતુ હતુ. પોતાના હાથ પણ હેદીથી લાલ બનીને કેવા સરસ લાગે! પરુ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે જો પોતે ભૂલથી પણ હા પા ી તો આ છોકરીઓ તેની જાક કરવા ા કશુ બાકી નહીં જ રાખે. તેથી ઠાવકા થઇને ના પા વા ા જ પોતાની ભલાઇ છે. તે સ જતો અનિકેત થો ો ઉદાસ બની ગયો. ઇતિના હાથની હેદી ૂકાઇ ગઇ. તે દો ીને અનિકેતને બતાવવા આવી. અનિકેતનો ઉદાસ ચહેરો ઇતિને ન જ ગે . ‘અનિ, જો તો ારી હેદી કેવી ૂકાણી છે.’ ઇતિએ પોતાના નાનક ા હાથ આગળ કર્યા. ઇતિના હાથ આ ક્ષણે પણ લબાયા. તેની આખ ખૂલી ગઇ. પોતાના કોરાકટ્ટ હાથ સાે ક્ષણવાર તાકી રહી. પણ હાથ ા હેદી ય નહોતી અને સાે અનિકેત પણ ક્યાં હતો? તેની નજર આસપાસ ફરી વળી. ના, અનિકેત ક્યાંય નહોતો જ. તેણે ફરીથી આખો બધ કરી. શુ કરતો હશે અનિકેત અત્યરે? તેનો જવાબ વિચારે તે પહેલા પેલી ટેપ આગળ ચાલી. ‘નાનક ો અનિકેત પૂરી ગભીરતાથી હેદી જોઇ રહ્ય હતો. જરા ોં બગા ીને તેણે કહ્યુ હતુ.’ ‘ઠીક છે. કંઇ એવી બધી સરસ નથી. ને તો લાગે છે કે તારા કરતા આસ્થની હેદી વધારે સારી ૂકાણી છે.’ ઇતિને ચી વવાનો એક પણ ોકો અનિકેત ન જ છોે . ઇતિએ ોં બગાડ્યુ. ‘જા, તને તો કંઇ પૂછવુ જ ન જોઇએ....’ ‘કે સાચી વાત કહી એટલે ન ગ ીને? હુ તો જે સાચુ લાગે તે જ કહુ.’ ોં ગભીર રાખી અનિકેતે કહ્યુ. ઇતિ હવે તેને કે છોે ? તેણે હેદીવાળો હાથ અનિકેતના ગાલે અ ાડ્. અનિકેતે ઇતિનો હાથ પક ી લીધો. ઇતિના હાથની ડ ઝાઇન લીપાઇ ગઇ. ઇતિ ગુસ્સ થઇને અનિકેતને ારવા દો ી. પણ અનિકેત એ ક્યાં હાથ ા આવે તે હતો? ત્યરે કે આજે પણ. આટલા વરસોથી ક્યાં હાથ ા આવતો હતો? આજે પણ ક્યાં પક ાયો હતો? હે શની ાફક આજેય છટકી ગયો હતો. જોકે બહારથી ભલે છટકી શક્ય હતો. ઇતિની અદરથી નહોતો છટકી શક્ય અને તેની જાણ શુ પોતાને છેક આજે થઇ? કેટકેટલા દ્રશ્ય નજર સ ક્ષ ઉઘ ા હતા. એક પછી એક. જાણે અતીતના દ્રશ્યનો સ્લઇ શો ચાલુ થયો હતો. ચાર દિવસોથી છોકરીઓનો કલબલાટ ચાલુ હતો. હવે આજે વ્રતનો છેલ્લ દિવસ હતો. ઇતિને મં રે પૂજા કરવા જવાનુ હતુ. તેની મ્મી, નીતાબહેનને આગલા દિવસથી થોું તાવ જેવુ હતુ. છતા તેણે ઇતિને તૈયાર કરી. સરસ જાના રૂન કલરના ચણિયા ચોળી, ાથા ઉપર ટીપકીવાળી ચ કતી ઓઢણી, હાથ ા ેચિગ બગ ીઓનો ઝૂ ો, પગ ા ખનકતા ઝાઝર, બે ભ રની વચ્ચ ઝગ ગ બિદી, ાથાથી કપાળ સુધી લટકતો નાનક ો ટીકો, ગળા ા શોભી ઉઠતો રૂન નેકલેસ, કાન ા લટકતા ઝુમ્મર અને હાથ ા પૂજાની થાળી. નાનક ી ઇતિ આખી ઝળહળ ઝળહળ. દીકરીને શણગારી તો ખરી. પણ હવે ઇતિની મ્મીને તાવ સાથે ઠં ી ચ ી હતી. ઇતિ સાથે જવુ કે ? ઘર ા બીજુ કોઇ નહોતુ જે તેની સાથે જઇ શકે. ત્યાં અનિકેતના મ્મી, સુલભાબહેન, હવે કે છે? એ પૂછવા આવ્ય. નીતાબહેનની હાલત જોઇ બધુ સ જી ગયા. તે ણે તુરત ઇતિની મ્મીને કહ્યુ, ‘ે ચિ ા ન કરો. હુ ઇતિને લઇને મં રે જાઉં છું. ારી પૂજા ા કોઇ ચોક્ક વિધિ કરાવવાનો હોય તો કહો. ને કદાચ કંઇ ખબર ન પે .’ પજાબી હોવાથી ગુજરાતીના રીતિ રિવાજની પોતાને ખાસ ખબર ન હોવાથી કોઇ ભૂલ થાય તો? એ વિચારી સુલભાબહેન ઇતિની મ્મીને પૂછી રહ્ય. ‘ના, રે સુલભાબહેન, ત્યાં મં રે ગોર હારાજ હશે જ. એ કહે તે કરવાનુ છે. ારાથી તો જવાય તે લાગતુ નથી અને તેના પપ્પ.....’ વચ્ચ જ સુલભાબહેન બોલ્ય, ‘ે શાતિથી આરા કરો. ઇતિ ારી પણ દીકરી જ છે ને? એ બહાને અે ા-દીકરો પણ મં રે દર્ન કરી આવીશુ.’ અને સુલભાબહેન નાનક ા ઇતિ અને અનિકેતને સાથે લઇ મં રે ચાલ ્ય. રોજની ચચળ ઇતિ આજે શા હતી. અનિકેત ઇતિની સ્ત કરવાનુ ચૂક્ય નહોતો. ‘ઇતિ, આજે તુ તારી પેલી ઢીંગલી જેવી લાગે છે.’ ઇતિએ અનિકેત સાે જોયુ. પરુ આજે તે કશુ બોલી નહીં. અનિકેતને ચાનક ચ ી. તેણે ઇતિને વધારે ચી વી. ‘સા ી પહેરી છે તે ા રોફ ારે છે! કંઇ બોલતી કે નથી?’ ‘ ારી સા ી ઢીલી થઇ ગઇ છે. ારાથી સરખુ ચલાતુ નથી.’ એક હાથે સા ી પક ી ધીે ધીે ચાલતી ઇતિ ર સ અવાજે બોલી ઉઠી. અનિકેત ખ ખ ાટ હસી પડ્. ઇતિ ોઢું ફુલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયા અને ઇતિને પ્ર થી કહ્યુ, ‘બેટા, હ ણા મં રે પહોંચી તને સરખી કરી આપુ હો.’ ઇતિએ અનિકેત સાે જોઇ જીભ ો કાઢ્ય. અનિકેતે ઇતિ સાે હાથ ઉગામ્ય. જવાબ ા ઇતિએ પોતાને અગૂઠો બતાવ્ય. પછી હે શની ાફક બને ખ ખ ાટ હસી પડ્. આ ક્ષણે પણ ઇતિનો અગૂઠો બધ આખે અનાયાસે ઉંચો થઇ ગયો. જાણે અનિકેતને ીંગો બતાવી રહી. ોઢા પર એક સુરખી છવાઇ, એક મંદ ુસ્કન, બધ આખો ા એક પ્રતિબિબ અને... ગોર હારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતા હતા. ઇતિ પણ તે ા સાે લ થઇ હતી. અનિકેત અને તેની મ્મી બાજુ ા ઉભા હતા. સાત વરસનો અનિકેત રસપૂર્ક, કુતૂહલથી બધુ નીરખી રહ્ય હતો. નાનક ી ઇતિ પર શ્રધ્ધથી ગોર હારાજ કહે તે ુજબ નાગરવેલના લીલાછ પાન પાથરી તે ા એક પછી એક વસ્ત ગોઠવતી જતી હતી. તો ઘ ીક ા એક હાથે ઓઢણીનો છે ો સરખી કરતી જતી હતી. જવારાને નાગલા વીંટાળ્ય, કંકુ ચોખાથી વધાવ્ય. અે હારાજે આરતી કરાવી. દીવાના પ્રકાશ ા નાનક ી કુ ારિકાઓના અદીઠ ઓરતા ઝગ ગી ઉઠ્ય. ઇતિની આખો ચ કી રહી. નિરદોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઇ ગઇ હતી. પર આસ્થથી ઇતિ આખો બધ કરી શકર ભગવાનને વદી રહી હતી. અનિકેત કશુ સ જ્ય વિના તેની સાે જોઇ રહ્ય હતો. તેનાથી પણ અનાયાસે હાથ જો ાઇ ગયા હતા. આરતી પૂરી થતા ઇતિ પૂરી શ્રધ્ધથી અને ગભીરતાથી સૌ છોકરીઓ સાથે મં રની પ્રદક્ષિણા કરી રહી હતી. પગ ા રૂ ઝૂ ઝાઝર ખનકી રહ્ય હતા. જાણે એક નાનક ી દુલ્ન ચોરીના ચાર ફેરા ફરી રહી હતી. સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનુ કહ્યુ. બને બાળકોને સાથે પગે લાગતા જોઇ સુલભાબહેને પણ આખો બધ કરી. તે ની બધ આખો ા ભવિષ્નુ કોઇ શ ણુ ઉભરી આવ્યુ હતુ કે શુ? તે ણે ઇતિને ાથે વહાલથી હાથે ફેરવ્ય. ઇતિ આખો ખોલી આન્ટ સાે જોઇ રહી. આજે આ ક્ષણે તે આન્ટને અને તે ની બધ આખો ા સ ાયેલ શ ણાને જોઇ શકતી હતી અને આજે તો ઓળખી પણ શક્ત હતી. આ સ જનુ ભાન અચાનક આવવાથી ઇતિની આખો ખૂલી ગઇ. ન સ જાતી અનેક વાતો, ન સ જાતા અનેક દ્રશ્ય આજે કે દો ી આવતા હતા? એક વ્યકુળતા અને ઇતિએ ગભરાઇને ફરીથી જોશથી આખો બધ કરી. દર્ન કરીને સુલભાબહેન બને બાળકોને લઇને મંદિ રની બેન્ પર બેઠા હતા. કેટલાયે બાળકો મંદિ રના કમ્પઉન્ડ ા ર ા હતા. અનિકેતે પણ પ્રસ્તવ ૂક્ય, ‘ઇતિ, ચાલ, તુ ને પક વા આવ. તે દિવસનો તારો દાવ દેવાનો બાકી છે. યાદ છે ને?’ ‘ના, હોં. સા ી પહેરીને ારાથી ન દો ાય એટલે હુ તો હારી જ જાઉં ને?’ ‘ના, હો, આજે નહીં..’ બેન્ પર બેઠા બેઠા પગ હલાવતા, ઝાઝર રણકાવતા ઇતિ બોલી ઉઠી હતી. અનિકેત ઇતિના ઝાઝરનો રણકાર સાભળી રહ્ય હતો. ઇતિના પગ આ ક્ષણે પણ હલી ઉઠ્ય. પણ હવે પગ ા ઝાઝર ક્યાં હતા તે રણકે? ઇતિની આખો ફરીથી ખૂલી ગઇ. વર ાન અને અતીત આ ભેળસેળ કે થતા હતા? ઇતિ અભાનપણે ઊભી થઇ અને બે ગલા ચાલી. કદાચ હવે ઝાઝર રણકશે! પણ...પણ ખાલી પગ થો ા રણકવાના હતા?’ અને અરૂપને તો ઝાઝર ગામડિ યા જેવા લાગતા હતા! ‘અરૂપ’ આ ના ઇતિના જીવન ા અચાનક ક્યરે પ્રવેશી ગયુ તેની પૂરી સ જ ઇતિને આજ સુધી નથી પ ી. પરુ આ ક્ષણે તો એવો કોઇ વિચાર સુધ્ધાં ન ા સ્થર થઇ શકે તે નથી. આ ક્ષણે તો પ્રતીક્ષા છે ફકત ફોનના રણકવાની. ઇતિની આશાભરી નજર ફોન પર ત્રાટક કરતી રહી. પરુ એ ત્રાટકની જાણે કોઇ અસર ન થઇ હોય તે કપાઇ ગયેલ ફોન ફરીથી લાગ્ય જ નહીં કે સાે છેે થી પણ રણક્ય નહીં. જોકે નના તાર તો સતત રણઝણી રહ્યાં હતા. પોતાની હાજરીનો અણસાર સુધ્ધાં ન આવે તે નના ખૂણે લપાઇને વરસોથી ચૂપચાપ બેસેલી એક આખી સૃષ્ટ જાણે અચાનક આળસ ર ીને બેઠી થઇ અને કલબલ કરી રહી. આજે અતીતની એ કુંજગલી ાથી બહાર નીકળી જવુ ઇતિને ગમ્યુ નહિ. ક્યાંક એ સૃષ્ટ અલોપ થઇ જાય તો? આજે અનિકેત એ એક શબ્ સાથે કેટકેટલા દ્રશ્ય જીવ થઇ રહ્ય હતા. આજે આ ક્ષણે એને ફરી એકવાર એ દિવસો જીવી લેવા હતા. ઇતિએ ફરી એકવાર આખો બધ કરી. (ક્ર શઃ) (લેખિકા અે રિકા સ્થિ સાહિત્કાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com “ભ નીલમ દોશી શૈશવની કુંજગલી કવરસ્ટરીનું અનુસંધાન... સ્વામિનારાયણ સપ્રદાયની હસ્તલિખિ શિક્ષાપત્રી પણ અહીં છે અને સારી રીતે સચવાયેલી જોવા ળે છે. તદ્દન નિઃશુલ્ અને સેવા ભાવનાના ઉદ્દેશ્ સાથેના આ જ્ઞનભ ારની એકવાર તો ુલાકાત લેવી જ જોઈએ. આટલા ોટા જ્ઞનભ ારની કેટલોગીંગ સિસ્ટમ પણ અદ્્ભુત છે. હસ્પ્રત કે ગ્રંથોના કોણ રચયિતા છે, ક્યરે રચના થઇ, તેનુ પ્રેરક કોણ, ક્યાં રાજાના કાળ ા રચના થઈ જેવી હત્તપૂર્ 50 થી વધુ વિગત એકગ્રંથ કે હસ્પ્રત ાટે આપી છે. જો કે હજુ સુધી આટલા ોટા કલેક્નના ગ્રંથસૂચિના 39 જ વોલ્યુમ પબ્લશ થયા છે. એક વોલ ા 3000 હસ્પ્રતોની ાહિતી હોય છે અને હજુ 100 વધુ વોલ્યુમ બનશે. ફક્ એના પરથી પણ કોબા જ્ઞનભ ાર લાઇબ્રરીની વિશાળતાનો ખ્યલ આવી જાય છે. ભારતીય સસ્કૃતિના જ્ઞન વારસા સ ા આ જ્ઞન રની ઘણી રસપ્રદ વાતો ે ળે છે. આના પરથી કહી શકાય છે કે, જ્ઞનતીર્ ના સાર્ક થાય છે. આ પ્રકારની ઉત્કૃષ્ શ્રુત સેવા ાટે ના ી અના ી કેટલાય વિદ્વનોના ળેલા ીઠા આશિષ આ જ્ઞન રની સાચી ૂી છે. સાથે સાથે પાટણ, ખભાત, લીંબ ી, રાધનપુર જેવા ગા ો ા રહેલ હસ્પ્રતોની ટલ કોપી તથા એની સકલિત સૂચી પણ શ્રીસઘના સ્વધ્યયારથે સુરક્ષિત અને સરક્ષિત કરેલ છે. આ જ્ઞનતી ા વિવિધ ભાષાઓની આશરે 400થી અધિક પત્ર-પત્રિકાઓ સ યસર આવે છે. આવી તો કેટલીય ખૂબીઓ આ જ્ઞનમં રની ભીતર ા પથરાયેલી છે. આ કોબા તીર્નો આપણે જ્ઞન તીર્ તરીકેનો પરિચય તો ેળવ્ય પણ આ એક ધ તીર્ અને કલાતીર્ તરીકે પણ પ્રખ્યા છે. અહિયા શ્રી હાવીર સ્વામી ભગવાનનુ અદ્્ભુત જિનાલય આવેલુ છે. જ્યાં દર વર્ની તા.22 ી, ે ના રોજ બપોરે 2 કલાકે અને 7 ટે તેજસ્વ સુર્કિરણો શ્રી હાવીર પર ાત્માના ભાલપ્રદેશ પર તિલક કરે છે. આ દ્રશ્ જોનાર ભાવિકો ધન્યા નો અનુભવ કરે છે. સાબર ી, ગાધીનગર અને અ દાવાદ ને જો ા આ ધ ીર્ ા યાત્રિકો ાટે ધ શાળા અને ભોજનશાળાની ઉત્ત વ્વસ્થ સાથે કુદરતી સૌંદર્ના ખોળે આવેલુ આ ધ તીર્ નને અત્યંત શાતિ અને આનદ પ્રદાન કરે છે. જે રાજાનુ ના ઇતિહાસ ા આજે પણ અ ર છે. જેના સુક ો ઇતિહાસના કાગળ ઉપર સોનાના અક્ષરે લખાયા છે. એવા સમ્રટ સપ્રતિનુ ના અહિયા ખાતે આવેલા કલાતીર્ને ળ્યુ છે અને એ અ ા ખરેખર કલાનુ આ સ્થન કલાતીર્ બને છે. સાહિત્યમા પથરાયેલા કલા વરસના જીવ ઉદાહરણ જેવા શિલ્પ અને સ્થપત્ય અહીં વિશિષ્ રીતે સુરક્ષિત અને સકલિત બન્ય છે. તો સાથે સાથે ચિત્રકલના કેનદ્ર દુ સ ાની શકાય એવા કેટલાય નોહર ચિત્રો અહીં કલા અભ્યસુઓને એક વિશિષ્ અભ્યસ પૂરો પાે છે. સાહિત્-ગગાના કિનારે વિકાસ પા ા કળાના વિશ્વને આ પ્રકા૨ના કલાતીર્થ જીવ અને જાગૃત રાખે છે. આ જ સાર્કતા છે આ કલાતીર્ની.. આ જ અસર છે આ ભૂ ની...અને આ જ ઉપાદેયતા છે આ સં્રહાલયની... (લેિખકા જૈન પ્રાક (આગ ) ા ોક્રેટ છે અને જૈન સાહિત્ના અભ્યસુ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com પ્રકરણ ઃ ૨

RkJQdWJsaXNoZXIy NjI0NDE=