Gujarat Times
જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S12 ર્, ૨૦૧૩-૧૪ની વાત છે. તાલુકા વિકાસ અધિકારી તરીકે મને બે વર્ પૂરાં થઈ ગયાં હતાં. મારું પોસ્ટિંગ જ્યરે બરવાળા ખાતે થયું ત્યરે મને અનેક લોકોએ કહેલું કે અઘરો તાલુકો છે. જોઈને ચાલજો નહીંતર કાઠુ પડશે. પણ, મારા બે વર્ના કાર્કાળના અંતે હું એટલું ચોક્કસ કહી શકું છુ કે આ તાલુકાએ મને અખૂટ પ્રમ આપ્ય છે. અહીંનો મારો કાર્કાળ મારા જીવનનું શ્રષ્ સંભારણુ બની રહ્ય છે. વહીવટી અને ચૂંટાયેલી પાંખના સહિયારા પ્યાસોથી અમે એ ત્રણ વર્માં ખૂબ સારાં પ્જાલક્ષ કારયો કરી શક્ય હતા. લાખો કરોડોની ગ્રન્નો ઉપયોગ પ્જાભિમુખ કામો માટે થાય એ અમારી પ્રથમિકતા રહેતી. કોલગી સમિતિની ભલામણ મુજબ બરવાળા તાલુકો વિકાસશીલ તાલુકો હતો. અમારે એને વિકસિત તાલુકાના સ્રે લઈ જવાનો હતો. આ પ્યાસના ભાગરૂપે અમે તાલુકાના વંચિત લોકોની સુખાકારી માટે એક નવતર યોજના બનાવી હતી. એ યોજના મુજબ બી.પી.એલ. પરિવારો પૈકીના અતિ ગરીબ પરિવારો, અનુસૂચિત જાતિના પરિવારો અને વિધવા મહિલાઓને દૂધાળાં પશુ આપવાનાં હતાં. આવા પાંચસો લાયક પરિવારોને શોધી અમારે એમને એક એક દૂઝણી ભેસ આપવાની હતી. એક ભેસની કિંમત રૂા. ૪૦,૦૦૦/- નક્કી કરવામાં આવેલી. લાભારથીએ ફક્ રૂા. ૭,૫૦૦/-નો લોકફાળો ભરવાનો હતો. બાકીના ૩૨,૫૦૦/- સરકારે ભોગવવાના હતા. સમગ્ રાજ્માં એકમાત્ર બરવાળા તાલુકા માટે જ આવી યોજના ઘડાઈ હતી. મે મારા કર્શીલ તલાટી મિત્રો પાસે સરવે કરાવી દરેક ગામમાંથી જરૂરિયાતમંદ પરિવારોની યાદી તૈયાર કરાવી લીધી હતી. અમારે એ મુજબ આગળની કામગીરી તબક્કાવાર આરંભવાની હતી. ભેસોની ખરીદી અને એનું વિતરણ વાત કરીએ એટલું સહેલું નહોતું. મે ઓફિસ અને ફિલ્ના સ્ટફ મિત્રોની મિટિગ બોલાવી આ અભૂતપૂર્ પ્રજેક્ માટે સૌને નિષ્ઠથી કામ કરવા અને ક્યાય તાલુકાને લાંછન ન લાગે એમ કામ કરવા હાકલ કરી. સ્ટફે ઉત્સહથી પ્રમાણિકતા સાથે કામ કરવા મને વચન આપ્યુ. માન. જિલ્લ વિકાસ અધિકારી સાહેબ તથા ‘જિલ્લ ગ્રમ વિકાસ એજન્સ’ના નિયામક શ્ર શાહ સાહેબનું પીઠબળ અને માર્દર્ન અમારી સાથે હતું. સો લાભારથીઓનો રૂા. ૭,૫૦૦/- લેખે ફાળો જમા થતાં અમે ભેસોની ખરીદીનું કામ આદરયંુ. આટલી બધી ભેસો પૂરી પાડી શકે એવી એજન્સની અમને જરૂર હતી એટલે અમે એક પ્રતિષ્ત ડેરીનો સંપર્ કરયો. ડેરીના પ્રતિનિિ મિટિગ માટે બરવાળા આવ્ય એટલે અમારી વાટાઘાટો શરૂ થઈ. વાતની મે શરૂઆત કરી. ‘અમારે તબક્કાવાર ૫૦૦ ભેસો જોઈએ છે. તમે પૂરી પાડી શકશો? વંચિતો માટેની યોજનામાં અમારે નમૂનારૂપ કામ કરવું છે. ભેસની રૂા. ૪૦,૦૦૦|-ની કિંમત પૈકી રૂા. ૭,૫૦૦/- લાભારથી આપશે અને બાકીની રકમ અમે એટલે કે સરકાર ચૂકવશે.’ “હા, સર! આખી યોજના મે જોઈ લીધી છે. ભેસો અમે તબક્કાવાર આપ જણાવો એ રીતે પૂરી પાડીશું. આપ જણાવશો એ રીતે અમે બધું ગોઠવી આપીશું. આપને ફરિયાદ નહીં રહે.” પ્રતિનિિ મભમમાં ઘણુ બોલી ગયા. “જુઓ, મારી બે શરત છે. એ તમે પૂરી કરો તો કાલે જ આપણે એગ્રમેન્ પણ કરી લઈશું.” “આદેશ કરો, સર!” “મારી એવી લાગણી છે કે તમે બધી ભેસો અમને ત્રણ વેતર સુધીના વિયાણવાળી જ આપશો અને હા, દરેક ભેસ સાથે મારે બચ્ચમાં પાડી જ જોઈએ છે.” હું હજુ આગળ બોલું એ પહેલાં તેઓ હસી પડ્ય. “સર! એ વાત કેમ બની શકે? ભેસને જે આવ્યુ હોય એ જ અમે તો આપી એને? બચ્ચમાં પાડી પણ હોય અને પાડો પણ હોય. આપનું લોજિક મને નથી સમજાતું સર!” મે એમને અટકાવ્ય અને કહ્યુ. “આ ભેસો ગરીબ પરિવારોને આપવાની છે. તેઓ રૂા. ૭,૫૦૦/- ભરવાના છે. એમને બચ્ચમાં પાડાવાળી ભેસ મળે તો પાડો તો બે-ત્રણ મહિનામાં મરી જાય. પછી એ ભેસ દોહવા ન દે અને લાભારથીને ફાળાના ભરેલા પૈસા માથે પડે. બે વરસ ભેસ પાલવે પછી છેક ફરીવાર લાભારથી દૂધ ભાળે. બચ્ચમાં પાડી હોય તો એ ત્રણ-ચાર વરસમાં ભેસ બની જાય એટલે પરિવારને બહુ મોટો આર્થિક લાભ થાય. આપણે એમની સામે જોવાનું છે. તમારે તો ભેસો મારકેટમાંથી ખરીદીને અમને પૂરી પાડવાની છે એટલે તમારે બચ્ચમાં પાડી હોય એવી જ ભેસો ખરીદવાની છે અને બીજી એક વાત કે વિયાણને એક મહિનાથી વધુ સમય થયો હોય એવી ભેસ અમને નહીં આપવાની.” મે એમને આખી વાતનો ફોડ પાડ્ય. “સાહેબ! આપ તો બધી વાતે અમને બાંધો છો. પણ, આપની વાત મને હૃદયમાં ઊતરી ગઈ છે. ગરીબો માટે અમે એ પણ કરીશું.” વાત ફાઇનલ થઈ એટલે બીજા દિવસે એગ્રમેન્ કરવાનું નક્કી થયું. જતાં જતાં એણે મને સંકોચ સાથે પૂછી લીધું. ‘સર! આમાં મારે તમારું શું રાખવાનું છે એ મને કહી દેજો.’ “મને સારી ભેસો સિવાય કાંઈ નથી જોઈતું અને જોઈશે તો હું સામેથી માંગી લઈશ.” એમ કહી મે એમને વિદાય કર્યા. પછી તો બીજે દિવસે એગ્રમેન્ થઈ ગયાં. બીજા સપ્તહમાં દસ ભેસોનો લોટ વાહનમાં આવી ગયો. ધારાસભ્શ્ર, લાભારથીઓ, આગેવાનોની હાજરીમાં ડ્ર સિસ્મથી ચિઠ્ઠ મારફત ભેસોનું વિતરણ થયું. ગરીબ પરિવારોમાં આનંદ આનંદ છવાઈ ગયો. એક પછી એક એમ દસ ડ્ર કરી અમે સો ભેસો તાલુકાના ગામડાઓમાં પહોંચતી કરી દીધી. એ વખતે આપણા પૂર્ મુખ્મંત્રીશ્ર માન. શ્રમતી આનંદીબહેન પટેલ અમદાવાદ જિલ્લનાં પ્ભારી મંત્રી હતાં. તેઓ પણ આ પ્રજેક્ ઉપર સીધી નજર રાખી અમને બળ પૂરું પાડતાં હતાં. વાત હવે અહીંથી વળાંક લે છે. એક દિવસ હું ઓફિસ કામમાં વ્યસ હતો, ત્યરે એક પરિવાર મારી મુલાકાતે આવે છે. એને હું આવકારી કામની વિગત જણાવવા કહું છુ. ‘સાય્! હું રામપરેથી (રામપરા ગામ)આવું સું. હટાણુ કરવા આવ્ય‘તાં. મારું નામ વાલજી જાદવ કોલાદરા સે. આ મારાં પત્ન સે. મજૂરી કરી અમે ગુજારો કરવીં સવીં. યાદ હોય તો તમે અમને સહાયમાં બે મયના પે‘લાં ભેસ આપી‘તી. આઠ શેર દૂધ કાઢતી‘તી. અમને થયું કે હવે અમે તરી જાશું. ( અનુસંધાન પાન નં. S20 પર) ચિંતન ‘તારીફ બયાં કર રહે થે લોગ, અપને અપને પસંદીદા જામ કી, ખામોશી બસર હો ગઈ મહેફિલ મે, જબ મિસાલ દી હમને ચાય કી...’ ઈવ સ્ટર રેસ્ટરન્ હોય કે ગલીના નુક્કડ પાસેની ચાની લારી હોય, મિત્રો સાથે બેસી ચાના કપમાંથી ઘુંટડે ઘુંટડે થતી અલક મલકની વાતોમાંથી એક નવંુ જ આકાશ ખુલતું હોય છે. આ કોરોના કાળમાં ઘરે બેઠેલાઓને પુછી જોજો ચાની લારી ઉપર દોસ્તની કંપની કેટલી મીસ કરી? તો એક જ જવાબ મળશે કે કોરોના વાયરસે મિત્રો સાથે બેસી ચા પીવાની મોજ છીનવવાનું મહાપાપ કર્યુ છે. ઇશ્વર આ ઘાતકી ગુના માટે એને ભયંકર સજા આપશે અને પૃથ્વ ઉપરથી એને નેસ્ નાબુદ કરી નાખશે. ક્યાક ‘કટીંગ’ તો ક્યાક ‘કપ ઓફ ટી’ કહેવાય પણ ચાનો મિજાજ હંમેશા સપ્રંગી જ રહે. દોસ્તની નિકટતાનું મજબુત કારણ બનતી હોય છે ચાની એક પ્યલી. ચાનાં કેટ કેટલા સ્વદ અને વિવિધ રૂપ રંગ. એપલ, ચોકલેટ, લેમન, મસાલા, અદરક, ઈલાયચી વગેરે. સ્વદ અનેક પણ મૂળ તત્ એક. બ્લક, એલ્વ અને ગ્રન ટીની પણ અલગ માંગ રહે. એમાય દૂધ, પાણી, ખાંડ, ચા પત્ત અને આદુને મસ્ ઉકાળીને બનાવાતી રગડા જેવી ગુજરાતી ચા એટલે સીધે સીધું સ્વર્નું સરનામંુ. ખાલી ખાલી ભેગા થઈને વાત કરવામાં કોઈ દમ નથી. ચાની પ્યલી વગર દમદાર વાત પણ ખોખલી લાગે અને ચાની ચુસકી સાથે ફાલતુ વાત પણ દમદાર અને જાનદાર બની જાય. જગતમાં ચાના ઘુંટડા સાથે ગળા નીચે કેટલાય રાઝ પણ પેટમાં ઉતારી દેવાતા હશે. તો વળી એક સીપ ચાની સાથે કેટ કેટલી યાદોનો વરસાદ પણ તૂટી પડતો હશે. ચા પીતા હંમેશા ઉંચા ઉંચા ખ્યલ જ આવે એવું પણ નથી એમનેએમ કશા જ કારણ વગર પણ ચા એટલે બસ ચા. કોઇ પણ સમયે એની મોજ અલગ, એનો અંદાજ અલગ. અમિતાભ બચ્ન બોલીવુડ કલાકારથી પણ વધુ લેખક, ચિંતક, વકતા અને વિચારક છે. સર્ક પિતા હરિવંશરાય બચ્ન પાસેથી એમને સર્નાત્કતા વારસામાં મળી છે. એમણે થોડા સમય પહેલા ઇન્સ્ગ્રમ ઉપર ચા પ્ત્ય એમના અપ્રતમ સ્નહને કવિતામાં કંઇક આવી રીતે પ્રસ્ત કરતાં લખ્યુ કે, થોડા પાની રંજ કા ઉબાલીયે, ખૂબ સારા દૂધ ખુશિયોં કા, થોડી પત્તયાં ખ્યલો કી, થોડે ગમ કો કૂટકર બારીક, હસી કી ચીની મિલા દીજીયે, ઉબલને દીજીયે ખ્વબો કો, કુછ દેર તક... યહ જિંદગી કી ચાય હૈ જનાબ, ઈસે તસલ્લ કે કપ મે છાનકર, ઘુંટ ઘુંટકર મજા લીજીયે... જીંદગીની ચા ઉપરની અમિતાભની આ મજેદાર કવિતાને પાંચ લાખથી વધુ લોકોએ પસંદ કરી છે અને એની ઉપર રિએક્ન પણ આપ્ય છે. સવાલ એ છે કે, તબિયત ખૂશ કરી દેતી, તાજગી ભરી દેતી ચાની ચુસકી આવી ક્યાથી? ઇતિહાસના પાને ચાનું સ્થન ક્યા અને કેવી રીતે છે? ચાની શોધ કંઈ વૈજ્ઞાનકોએ કરી નથી. ઇતિહાસ કહે છે કે, ચા પાંચ હજાર વર્ષ પહેલાં ચીનમાંથી આવી છે. ચીનમાં એક સમ્રટ શેન નુગ્નું રાજ્ હતું. રાજા શેન તેના આરોગ્ માટે ખૂબ જાગૃત હતો. હંમેશા સવારે મોર્નિગ વોક બાદ તેના શાહી બગીચામાં બેસી ગરમ પાણી પીવાનો રાજાનો દૈનિક ક્રમ. એક દિવસની વાત છે. રાજા શેન સવારે લટાર મારી તેમના નિત્ક્રમ મુજબ બગીચામાં ગરમ પાણી પીવા બેઠા. ત્યરે સેવકે ટેબલ ઉપર મુકેલા ગરમ પાણીના ગ્લસમાં આસપાસના પ્લન્માંથી પત્ત ઉડીને પડ્ય. આ પત્તથી રાજાના પીવાના ગરમ પાણીનો રંગ બદલાયો અને તેમાંથી અલગ સોડમ પણ આવવા લાગી. રાજા શેન આ પાણી પીવા આકર્ષાયા. દિવાને રાજાને આ પાણી પીતા રોક્ય કારણ કે, ઉડીની આવેલા પાંદડા ઝેરી પણ હોઈ શકે. પરંતુ રાજા ન માન્ય અને પાણી પીધું. આ પાણી પીવાથી રાજાએ તાજગી અનુભવી. એમણે તેમના રસોઈયાઓને બોલાવી આ પાંદડાની ચકાસણી કરાવી. ઉડીને અવેલા ચાના પાંદડા ગુણકારી અને ઉપયોગી હોવનું માલુમ પડ્યુ. રાજાએ સૂચના આપી કે, હવે રોજ આ જ પાંદડાવાળુ ગરમ પાણી આપવામાં આવે. પછી તો દરબારીઓને પણ આવું પાણી પીવાનું પસંદ પડવા લાગ્યુ. ધીમે ધીમે આખા ચીનમાં આ પીણુ પ્ચલિત બની ગયું. ચીનમાં મહેમાનોનું સ્વગત આ ચાની પત્તના પીણાથી થવા લાગ્યુ. ટ્રડ સિક્રેટ ફોર્મ્લા પ્માણે રાજાએ લોકોને ફરમાન કર્યુ કે પીણાની રેસીપી બીજા કોઇને ન આપવી. બસ આ જ કારણે ચાની શોધ પછી હજારો વર્ષ ચીનની લાંબી અને મજબુત દિવાલ પાછળ તે છુપાયેલી રહી. બૌદ્ધ ભિક્ષકોએ જ્યા જ્યા વિચરણ કર્યુ ત્યા ત્યા ચા બનાવીને સ્યં પીધી અને લોકોને પણ પીવડાવી. કહેવાય છે કે, ભગવાન મહાવીરે આસામનાં જંગલોમાં ચાની પત્તઓને શોધી કાઢી. આસામનાં જંગલોમાં સાત વર્ ધ્યનના સમયે મહાવીર ચાના પાંદડાને ચાવીને જીવીત રહ્ય હતા. ચાની પત્તઓથી મહાવીરને ઉંઘ નહોતી આવતી અને ભોજન વગર સરસ ધ્યન કરી શકતા હતા. ઇંગ્લન્ના લોકો ચા માટે જાપાન ઉપર અવલંબિત હતા. જાપાન ચીનથી ચા પત્ત ઇંગ્લન્ પહોંચાડતું. એવામાં ઇસ્ ઇન્ડયા કંપનીને ભારતના આસામમાં ચાની ભાળ મળી. વર્ ૧૮૩૪માં ગવર્ર લોર્ વિલિયમ બૈટિકે બરિટન સરકારને આ વિશે અહેવાલ આપ્ય અને પછી આસામ, દાર્જિલિંગ અને દક્ષણ ભારતમાં ચાનું મોટા પ્માણમાં ઉત્પદન શરૂ થયું. ભારતની ચાનું મારકેટિગ અંગ્રજી ગોરાઓએ ખૂબ કર્યુ. આજે જગતમાં સૌથી વધુ ચા ઉત્પદન કરવામાં અને પીવામા ચીન પછી ભારત બીજા ક્રમે છે. વેદાંત અને ભારતીય આધ્યાત્ક સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ મૂકી ભારતીય સંસ્કર અને સંસ્કૃતિને ઉજાગર કરનારા સ્વમી વિવેકાનંદજી ચા પીવાના બડા શોખીન હતા. બંગાળી ચિંતક અને લેખક શંકરે વર્ ૨૦૦૩માં સ્વમી વિવેકાનંદજીના જીવનના વિવિધ પાસાને તેમના પુસ્ક ‘અચેના અજાના વિવેકાનંદ’માં સ્વમીજીનો ચાનો શોખ વર્વ્ય છે. શંકરના આ પુસ્કમાં સ્વમીજી ચાના રસિક હોવાની વાતનો ઉલ્લખ છે. શંકરે વિવેકાનંદજીના જીવનના વિવિધ પ્સંગોને ૨૦૦ જેટલા પુસ્કોમાં વિગતવાર નિખાર આપ્ય છે. બે મિત્રોની યારીને પ્ગાઢ બનાવે ચા, પ્રમીઓના પ્રમને નિખાર આપે ચા, અધિકારીઓની બેઠકોમાં ચોંટદાર નિર્યોની સાક્ષ બને ચા, થાકેલાને તાજગી આપે ચા, ઉંઘ ઉડાડી જાગતા-ભાગતા કરે ચા. એક એવું નિર્દો અને નિખાલસ પીણુ છે ચા કે જેના પ્ત્યક ઘુંટડે દોસ્તનો દમ વધે છે. દોડતા સમયની ઉપર લગામ કસીને બાજુમા પ્રમથી બેસાડી દેવાની શક્ત છે ચાની એક પ્યલીમાં. કોરોનાએ ખુબ નુકસાન કર્યુ છે. એમાં પણ દોસ્ત સાથે મળી લારી ઉપર બેસી ચાના કપમાંથી ઘુંટડે ઘુંટડે મળતો લાખો રૂપિયાનો સંતોષ ઝૂંટવી લેવાનું સૌથી મોટુ દુષ્કૃત્ કોરોના વાયરસે કર્યુ હતું. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) પ્રતિભાવ ઃ yourgujarattimes@gmail.com પુલક તરિવેદી ચાનો મિજાજ હંમેશા સપ્રંગી ડૉ. રવજી ગાબાણી ફા વ જિંદગીના સ્ક્રનશોટસ્ સપ્રંગી નવી રીતના વહીવટની વાત ભારતની ચાનું મારકેટિંગ અંગ્રજી ગોરાઓએ ખૂબ કર્ુ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=