Gujarat Times
Magazine Section Gujarat Times July 11, 2025 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ લેજ, માહિતી અને સમજણથી આજે માણસના મન અને મોબાઈલ ઉભરાય છે... આત્મને પરિતોષ પમાડે... તરસ મટાડે એવું જ્ઞન-જળ ગુગલમાંથી વહેતું નથી... બધું આંગળીના વેઢે હોવા છતાંય પહોંચી શકાય એટલી મંઝિલ સમીપ નથી લાગતી... હજુય કાંઈક બાકી કે અપૂર્તાનો ભાવ મનના ખૂણે સતત સળવળ્ય કરે છે. ત્યરે આવા જ્ઞનતીરથો આપણને અપૂર્તાના ભાવથી મુક્ કરાવે છે. અજ્ઞનતાની રઝળપાટનો થાક આ જ્ઞનતીર્ ઉતારી આપે છે. એક સમય એવો હતો કે, આપણાં ધર્શાસ્ત્રને જાણવા સમજવા માટે વિશેષ ભાષાનું જ્ઞન મેળવવું પડતું હતું, તેના માટે ચોક્કસ સમય ફાળવવો પડતો હતો અને છતાં પણ સામાન્ વ્ક્તઓ માટે સરળ તો હતું જ નહીં. આજે પરિસ્થિતિ બદલાઈ છે. ટેક્નલોજીના યુગમાં પણ ડિજિટલાઇઝેશને સરળતાના અનેક માર્ગ ખોલી આપ્ય છે. જરૂર છે માત્ ઈચ્છ શક્ત, ચોક્કસ ધ્યય સાથે થોડો સમય આપવાની. ધર્ને સ્પર્તા કોઈ પણ વિષયની માહિતી કોઈ પણ ભાષામાં જોઈતી હોય તો કોમ્પ્ટર સિસ્ટમમાં કે મોબાઈલ ફોનના નેટવર્ પર ક્લક કરીએ એટલે મળી જાય છે. સરળતાથી મળી જતી આવી માહિતીઓ પાછળ અથાગ પરિશ્રમ કરતી સંસ્થાઓ, કંપનીઓ કે વ્ક્તઓ વિશે તો સ્વાભાવિક જ આપણે અજાણ હોઈએ છીએ. 50 વર્થી ઉપરના લોકોને અનુભવ હશે જ કે આપણે થોડો ફાજલ સમય પસાર કરવા અથવા તો જરૂરી માહિતી મેળવવા પુસ્તકાલયોમાં કે લાઇબ્રરી જતા, જે હવે ઈ- લાઇબ્રરી જેવી અનેક સાઈટોમાં રૂપાંતર થઈ સરળ થઈ ગઈ છે. જો કે એથી લાઇબ્રરીની મહત્તતા ઘટી નથી જતી એ ઉક્તને સાર્ક કરતી ગુજરાતનાં ગાંધીનગર પાસેના શ્રી મહાવીર જૈન આરાધના કેનદ્ર, કોબા ખાતેના આચાર્ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિરની ગાથા અદ્્ભુત છે. વૈદિક અને ખાસ કરીને જૈન ધર્ સાહિત્ના પૌરાણિક ગ્રથો, હસ્તપ્રતો, પ્રગટ-અપ્રગટ સાહિત્નો અદ્્ભુત ખજાનો જ્યા સંગ્હિત થઈ સચવાયો છે એવા કોબાતીર્ ખાતેના આચાર્ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિરનો પરિચય મેળવવાનો એક પ્રયાસ છે. પ્રવેશદ્વરની ઉપર વિશાળ ભીંતચિત્ ધરાવતી એક ઇમારત અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કુદરતી સૌંદર્ની નિશ્રામાં વિશાળ જગ્યને આવરી લઇ ઊભી છે. આ વિસ્તાર કોબા તરીકે વિખ્યત છે. જ્યા મહાવીર જૈન આરાધના કેનદ્રની સાથે આ પાવન પવિત્ ભૂમિ પર આચાર્ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞનમંદિર આવેલું છે. જે સંપૂર્પણે જૈન શિક્ષણ, વૈદિક અભ્યસ અને સંશોધનકર્તાઓને સમર્ન તથા પ્રોત્સાન આપવાને સમર્પિત છે. આચાર્ શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજના પરમ શિષ્ યુગદૃષ્ટ આચાર્ શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજની ધાર્મિક દીર્દૃષ્ટ અને પરિશ્રમના પરિણામે આ જ્ઞનમંદિરનો ઉદ્્ભવ થયો છે. આશરે 125 વર્ પહેલાં ગુરૂદેવ પૂજ્ શ્રી બુદધિસાગરસૂરિજી મહારાજે સંકલ્ આપ્ય હતો કે, ધર્ અંગેના જ્ઞન વારસાનું સંવર્ન થાય તેમ જ સાધુ સંતો, જિજ્ઞસુઓ, સંશોધકોને ઉપયોગી થાય તેવા જ્ઞનમંદિર બને અને એ દિશામાં કાર્ થવું જોઈએ. આવા ઉચ્ચ કોટિના સંકલ્ને આચાર્ પદ્મસાગરસૂરિજી મહારાજે ધ્યને લઈને જીવનમંત્ બનાવી દીધો હતો. તેમણે જીવનના 50 કરતાં વધુ વર્ષમાં આશરે 2 લાખ કિ.મી.ના પગપાળા વિહાર દરમિયાન દક્ષિણના સેલમથી ઉત્તરના કાશ્મર તથા નેપાળ સુધીના દેશમાંથી જ્યાથી જે પ્રાચીન સાહિત્ મળ્યુ તેને સંગ્હિત કરતા રહ્ય અને આજે આ બધુ સારી રીતે સચવાઈ ઉપયોગી થઈ સમાજ માટે જ સમર્પિત છે. શ્રેષ્ઠઓના દાનની ધારાઓ થકી 1980માં શ્રી મહાવીર જૈન આરાધના કેનદ્ર અને કોબા જ્ઞનભંડારનો પાયો નંખાયો. એક નાના રૂમમાંથી વિશાળ ઇમારતમાં રૂપાંતરિત જ્ઞનભંડાર વિકાસની ગતિએ દોડવા લાગ્યુ. લોકોને જેમ ખબર પડતી ગઈ તેમ લોકો પાસે આવું અમૂલ્ સાહિત્, હસ્તપ્રતો હતી કે સાચવવાને શક્તમાન ના હોય તો તેઓ જ્ઞનમંદિરને પહોંચાડતા થયા. આજે અહીં જૈન સાહિત્, વેદ-વેદાંત, તત્તજ્ઞન, યોગ, આયુરવેદ, ન્યય, તર્શાસ્ત્, વ્યકરણ, ખગોળશાસ્ત્, જ્યોતષ શાસ્ત્, ઇતિહાસ જેવા અનેક વિષય સંબંધિત લગભગ 3,05,518 થી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે તો 3000થી વધુ તાડનાં પાંદડાં પર લખાયેલી દુર્ભ હસ્તપ્રતો પણ અહીં જોવા મળે છે. જેમાંથી 1,78,935 જેટલી હસ્તપ્રતો PDF formatમાં અહીં ઉપલબ્ કરાવી દેવામાં આવી છે. આ કાર્ હજુ આગળને આગળને આગળ ચાલી રહ્યુ છે. આધુનિક ટેક્નલોજીનો પૂરેપૂરો ઉપયોગ હવે આ અમૂલ્ જ્ઞન વારસાને સાચવવા માટે થઈ રહ્ય છે. ખૂબ જ વ્વસ્થિત રીતે સચવાયેલા ગ્રથોને PDF ફોર્ટમાં ટ્રન્ફર કરીને કોમ્પ્ટરમાં સંગ્હિત કરવાની કવાયત સતત ચાલુ છે. 3,25,770 જેટલી સંખ્યમાં ઉપયોગી અને દુલર્ મુદ્રિત સાહિત્ગ્રથો આ જ્ઞનમંદિરને ધબકતું રાખે છે. દર વર્ 40,000 જેટલી PDF FILE વિદ્યાથીઓ, સાધુ- સંતો, જિજ્ઞસુઓ અને સંશોધકો અહીંથી નિઃશુલ્ લઈ જાય છે. 1000 જેટલા સાધુ-સાધ્વજીઓ કોબા લાઇબ્રરીમાં શ્રુતભક્ત, અભ્યસ અને સંશોધન કરવા આવે છે. પ્રવાસીઓ, વાચકો કે જિજ્ઞસુઓને અહીં ભાવપૂર્ક આવકાર સાથે માર્દર્ન પણ મળે છે. દુનિયામાં ક્યાક અવેલેબલ નથી તેવા ગ્રથો અહીં મળી શકશે એવી ખબર પડે છે ત્યરે દેશ-વિદેશથી પણ જ્ઞનપિપાસુઓ અહીં આવે છે. અમેરિકા, ફ્રન્, ઇટાલી, બ્રટેન વગેરે દેશોના સ્કોલરોની સાથે ચીન-જાપાનથી બુદધિસ્ટ લિટરેચર માટે પણ સ્કોલર્ અહીં આવી ચૂક્ય છે. સાહિત્, સાહિત્કારો અને સાહિત્યપ્રમીઓનો ઇતિહાસ વારસો આના થકી ઉજાગર થઈ રહ્ય છે. અહીં સંગ્હિત હસ્તપ્રતો સંસ્થાને જ્યરે મળે છે ત્યરે એટલી બધી નબળી, ખરાબ હાલતમાં હોય છે કે હાથ લગાવતા પાનાં પાવડર બની ખરવા લાગે છે એટલી હદે ઉધઈ લાગી ગઈ હોય છે અથવા તો મનમાં ખેદ થાય અને દિલ દ્રવી ઊઠે એટલી ખરાબ દશામાં હોય છે કે તેને જીવનદાન આપવા લાંબી રાસાયણિક પ્રોસેસ કરવી પડતી હોય છે. જ્ઞનમંદિરની સંરક્ષક ટીમ નબળી હસ્તપ્રતોનું શોર્િંગ કરીને ફ્યુમગેશન કરે છે, જેમાં થાયમોલ નામના કેમિકલ વિશેષ પ્રકારે લગાવી બલ્ સાથે ફ્યુમગેશન ચેમ્રમાં મૂકે છે જેથી પ્રથમ તો તેના પરની ફંગસ નીકળી જાય છે. ખાસ પ્રકારની આ લેબમાં વિશિષ્ પ્રકારે ચોટેલા પાનાં જુદા પડાય છે. ત્યરબાદ લાંબી-ટકાઉ લાઇફ માટે ખાસ પ્રકરિયાથી પારદર્ક જાપાની મેદાપેસ્ટની મદદથી ટીશ્ય પેપર લગાડાય છે. નવજીવન પ્રાપ્ કરેલા હસ્તપ્રતોનાં બટકણાં પાનાંઓ એટલાં તંદુરસ્ત થઇ જાય છે કે તેને તમે વાળી પણ શકો છો. બર્માટીક લાકડાના બનાવેલા સ્ટોરેજ પર સ્ટેનલેસ સ્ટીલનું પણ કવચ હોય છે અને એક જગ્યએથી બીજી જગ્યએ લઈ શકાય તેવું ફ્લક્સબલ હોય છે. ગ્રથો, પુસ્તકો, હસ્તપ્રતો પર ફરી જીવાત ના લાગે તેથી આયુરવેદિક ઔષધિઓની પોટલી તે કબાટોમાં મુકાય છે. મતલબ જ્ઞનભંડારને સાચવવા દેશી અને આધુનિક બંને પ્રકારની પધ્ધતનો ઉપયોગ થાય છે. આગ, પાણી અને વાતાવરણની અસરથી સુરક્ષિત પદ્ધતથી અહીં સચવાયેલું સાહિત્ 300 વર્થી વધારે સુરક્ષિત રહેશે એવું-સંચાલકો માને છે. સં કૃત, પ્રાકત, પાલી, જૂની મારવાડી-ગુજરાતી એવી મારૂ ગુર્ર, તામિલ, બંગાળી, મલયાલમ, ઔરિયા, તેલુગુ, કન્ડ, બર્મસ, તિબેટીયન જેવી અનેક ભાષા અને લિપિઓના અલભ્ ગ્રથોના આ જ્ઞનભંડારમાં માત્ જૈન સાહિત્ના જ નહીં સનાતની વેદ-વેદાંગ, પુરાણ, ઉપનિષદ, ગીતા, સ્મૃતિ, નીતિ, રામાયણ, મહાભારત જેવા પણ સનાતની ધર્ગ્રથો ભારતીય સં કૃતિનો જ્ઞન વારસો માનીને સચવાયેલા છે. ( અનુસંધાન પાન નં. S19 પર) નો કોબા ીર્-જ્ઞનમંદિર ડો. વૈશાલી શાહ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=