Gujarat Times

S14 સંતવાણી મારી પાસે શું સંપત્તિ છે? તો તમે કહેશો અમારી પાસે ઘર છે, કોઈ કહેશે અમારી પાસે ગાડી છે. તો કોઈ કહેશે અમારી પાસે આટલા ઘરેણાં છે, પૈસા છે. વગેરે વગેરે... અને હું જો કોઈ રાજાને મળીશ તો એ કહેશે મારું આટલું મોટું રાજ્ય છે. પણ આપણે આપણુ કોને કહીશું? જે ખરેખર આપણુ છે, તેને જ આપણે આપણુ કહી શકીએ. ધારો કે કોઈ ફિલ્ બની રહી છે અને તમને તેમાં એક પાત્ર આપવામાં આવ્યું છે, તમે રાજા બન્યા છો રાજા અકબર અને તમારી પાસે ખૂબ મોટું સામ્રજ્ય છે. બે કલાકનું નાટક છે. નાટકમાં મંત્રી કહે છે, “મહારાજ આપણી સીમા અહીં સુધી સ્રેલી છે.” ત્યારે તમે કહેશો, “નહીં મારી સીમા અહીં સુધી છે. બધું જ આપણુ છે.” પણ જ્યારે તમારું નાટક પૂરું થઈ જશે ત્યારે પરિવારવાળા પૂછશે કે તમારી સીમા ક્યાં સુધી વિસ્તૃત છે, તો તમે શું કહેશો? જેવી રીતે નાટક ક્ષ ક હતું. કોઈ પાત્ર છે, જેમાં આપણે થોડા સમ માટે બેસવાનું છે. એવી રીતે જ આ જગતને પણ રંગમંચ સમજો, ‘હું’પણાની ભાવનાથી ઉપર આવો. જેમ જેમ તમે એમાંથી બહાર નીકળશો ત્યારે તમે મોહમાંથી છૂટશો. પરિગ્રહ કોઈપણ વસ્તનો હોઈ શકે છે, કોઈ જનક મહારાજ જેવો રાજા છે, સામ્રજ્યનો સ્વમી છે. છતાં પણ અંદરથી અપરિગ્રહી છે અને એક સામાન્ય વ્યક્ત છે, જેની પાસે બે બંગલા છે તો પણ તે ‘મારૂ મારૂ’ કરે છે? આમ તો પ૨માત્મ અને આખી સૃષ્ટ આપણી જ છે. મારી વાતનો અર્ સમજવાનો પ્ર ત્ કરો. પ્રશ્ન એ છે કે જ્યારે આપણુ કઈક જતું રહે છે ખોવાઈ જા છે, ત્યારે આપણે બહુ જ હ્વળ થઈ જઈએ છીએ. ભગવાન બુદ્ધ હાર કરી રહ્ય હતા ત્યારે એક સ્ત્ર આવી. બહુ રડવા લાગી અને કહ્યુ કે પ્રભુ, હું ધવા છું. લગ્જીવનના શરઆતના સમ માં જ હું ધવા થઈ ગઈ હતી. પ્રભુની કૃપાથી મને એક દીકરો હતો. મે એને ખૂબ જ મહેનતથી મોટો કર્યો. આજે તે મરી ગ ો. તેને સાપ કરડ્ય અને તેનું મૃત્યુ થઈ ગું . તમે કઈ પણ કરો તેને ફરીથી જી ત કરી દો. ભગવાન બુદ્ધે જોું કે માતાનું દુઃખ ખૂબ જ પીડાદા ી છે. ભગવાન બુદ્ધે કહ્યુ, સારું હું કરું છું, પણ મારી એક શરત છે. તું આ ગામમાંથી એક મુઠ્ઠ ધાન એવા ઘરેથી લઈને આવ, જ્યાં કોઈનું પણ મૃત્યુ ન થું હો . માતા બહુ પીડામાં હતી. ભગવાન બુદ્ધના મર્ને સમજી ન શકી અને કહ્યુ, બસ, એક મુઠ્ઠ ધાન જ લાવવાનું છે, તે સ્ત્રએ બધા જ ઘરે જઈને પૂછ્ય, મને એક મુઠ્ઠ અનાજ આપો પણ તમારી ઘરે કોઈનું મૃત્યુ ન થું હો તો! શું આવું ઘ૨ ક્યારે હોઈ શકે ખરું? કોઈ ના મળ્યું. એ સ્ત્ર રોતી કકળતી ભગવાન પાસે આવી. ભગવાને સમજાવી. ભગવાન બુદ્ધે બોધ આપ્યો. “હે માતા, આ સંસારમાં આ દેહ અ ત્ય છે. આજે તારા પુત્રનો સમ હતો અને કાલે તારો હશે. મારો પણ દેહ અ ત્ય છે, અને જે અ ત્ય હો તેનો શોક કેવો? અને જે અ ત્ય હો એ આપણુ કેવી રીતે કહેવા ? હું તને એવો માર્ બતાવું છું જ્યાં મૃત્યુ પણ નથી અને જન્ પણ નથી. જ્યાં અમરત્ છે. ના ોગ છે કે ના કોઈ બીજું દુ:ખ છે! જો તું આ રસ્ત પર ચાલીશ તો તારું આ દુઃખ નહીં પણ બધા જ દુઃખ નષ્ થઈ જશે.” મ લાને જ્ઞન થું અને ભગવાન બુદ્ધની સાધ્વ થઈ, એમના માર્ને અનુસરવા લાગી. બહુ extreme ઉદાહરણ છે, હા જ્યારે આપણુ કોઈ જા છે ત્યારે આપણને પીડા થા જ છે, જ્યારે કોઈ વસ્ત ખરાબ થઈ જા છે. ખોવાઈ જા છે, ત્યારે પણ આપણને દુઃખ થા છે. આ બધું અ ત્ય છે. જો આપણે પહેલેથી જ ચારી લઈએ કે બધું અ ત્ય છે. નાટકના બે કલાકની વાત તમે સ્વકારી લીધી કે તમને કોઈ સમ્રટ અકબર નહીં કહે. કેમકે નાટક પૂરું થઈ ગું છે માટે એનું તમને દુ:ખ નહીં થા . એવી જ રીતે સ્વકારી લો કે સંસારમાં આ બધી વસ્ત અ ત્ય છે. તો તમને દુઃખ નહીં થા . દુ:ખ ધીરે ધીરે નષ્ થઈ જશે અને ત્ય છે માત્ર આપણુ મૂળ સ્વપ, જે ૫રમાત્મથી જોડાે લું છે. તો પછી આપણે બે વસના રાજાની ત્રતા કરવી કે અનંતકાળના રાજાની ત્રતા કરવી? આપણા પરમાત્મ અનંત કાળના રાજા છે. આપણે એમની સાથે સંબંધ જોડીશું તો આપણે પણ ત્ય થઈ જઈશું. બુંદ સાગરમાં મળશે તો મહાસાગર બની જશે. સાર એ છે કે જે આપણુ નથી તેને આપણે પોતાનું માનીએ છીએ અને દુઃખી થઈએ છીએ. આપણે બે કલાક માટે જ સમ્રટ અકબર હતા. પછી નથી રહેવાના. આ સ્વકારેલી હકીકત છે. બસ, આવી જ રીતે બીજું બધું અ ત્ય સ્વકાર કરી લો. દુઃખનું બાષ્પભવન થઈ જશે. (લેખક આધ્યાત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કા રત અ કારી છે.) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com ત સમાધાન સંભવ છે ચૈતન્ય સંઘાણી ખરેખર, શું સદા માટે આપણુ છે? અને શું પારકું છે? ક્ષક માટે ઘણા નામ પ્ર ોજા છે. એમાંનું એક નામ છે માસ્ર માનાં સ્ર સુધી પહોંચેલું વ્યક્તત્ એટલે માસ્ર. કોઈ ક ારેક વળી માસના અંતે તર લઈ જા તે માસ્ર એમ પણ કહે છે. જ્યારે કોઈ આવું કહે છે ત્યારે એને હળવાશથી ન લેતાં, ક્ષક તરીકે એને આત્મંથનના સ્વપમાં લેવું જોઈએ. કારણ કે આવી ઊતરતી કોમેન્ કોઈ ક્ષક માટે કરે છે ત્યારે ક્ષકના ક્ષકત્નું ગૌરવ હણા છે. પણ, આવી કોમેન્ કેમ થઈ? એ પણ ચારવા જેવું તો ખરુંજને..! ક્ષક તો ઋ િપરંપરાના સીધાં વારસદાર છે. ભગવાન શ્ર રામ અને ભગવાન શ્ર કૃષ્ના ગુરુ, પાંડવોના ગુરુ,ભીષ્ના ગુરુ...અરે આવા ઉત્મોત્મ ગુરુઓની ાદી બનાવીએ તો પણ કલાકો થા . આવા સમર્ ગુરુઓ અર્થાત ક્ષકોનું શીલવાન કુળ અને મૂળ વા ા ચાણક્ય થઈ બહુ દૂર સુધી લંબાઈ છે. ક્ષક તો રાષટ્રનું હૃદ છે. એ રાષટ્રનો આત્મ છે, પ્રાણ છે. એની દૃષ્ટ ભ ્યની દુ ાનો દૃષ્ટકોણ નક્ક કરતી હો છે. એટલે જ ક્ષક ગાફેલ રહે કે નીરસતા દાખવે એ કોઈપણ દેશને પાલવે નહીં. આજનો ના ો જોઈએ તો આજકાલ ક્ષક ે બન્ન બાજુ બોલનાર મળી રહે છે. આવું કેમ??? ક્ષક માટે હંમેશા એક જ બાજુ, સકારાત્ક બાજુ બોલનારા મળવા જોઈએ, પણ આપણે ત્યાં સાવ એવું નથી. આ વાત પણ ંતાજનક તો છે જ. એક સમ હતો, જ્યારે આજથી ત્રીસ-પાંત્રીસ વર્ પહેલા ક્ષક કહે એમ આખું ગામ કરતું હતું. આજે ગામ કહે એમ ક્ષકે કરવું પડે છે. કારણ શું છે ?? કેમ આવું થું છે..?? ગામ જાગૃત થું છે કે ક્ષક્તનું અધઃપતન થું છે!? મુદ્દ ચારવા લા ક છે ! જે ગામને ક્ષકે ભણાવ્યું હો , એ ગામ જ ક્ષકને ભણાવવા નીકળે એ કેવું ?? ક્ષકે ગામને ભણાવ્યું એનાં કરતાં જો કેળવ્યું હોત તો આવું બનેત...?? તો આ રહી ગે લી ખામી માટે કોણ જવાબદાર...!? સમાજ કે ક્ષક...? બંન્ન પક્ષ શાં થી ચારે અને સકારાત્ક પરિણામ લાવવા માટે કમર કસે એ ઈચ્ની છે. ક્ષકનું કામ કુશળ કુભાર જેવું હોવું જોઈએ. કુભાર કુશળતાપૂર્ક નીંભાડો ખડકે છે. જરુરી તમામ બાબતોનું એ ધ્યાન રાખે છે. પછી અંદર ગોઠવેલ ઈંટો કે માટલાને એ બરાબર પાકવા દે છે. નીંભાડો ખોલે ને ઈંટ કે માટલું કાચું રહી જા તો કુભારને ન પાલવે, ઠીક એની જેમ જ ક્ષકનો નીંભાડો જો કાચો રહે તો રાષટ્રને કેમ પાલવે!? દરેક ક્ષક માટે આ વાત જીવનમંત્ર હોવી જોઈએ. એમની પાસે આવેલા બાળકો બરાબર પાકવા જોઈએ. સપ્ટમ્ર મ નો એટલે ગુરુની ગુરુતાને પોંખવાનો મ નો. શ્રેષ ક્ષકોને સન્મન આપી એમના પ્રત્યે કૃતજ્તાનો ભાવ પ્રગટ કરવાનો મ નો. ઉત્મ અને નમૂનારપ કામ કરનાર ગુરુજનોની વંદના કરી નવી ઊર્જાનો સંચાર કરવાનો મ નો. હાલ સપ્ટમ્ર મ નો ચાલી રહ્ય છે. હમણાં થોડાં વસ પહેલા જ ‘ ક્ષક ન‘ના પર્ની આપણે સૌએ ઉત્સહપૂર્ક ઉજવણી કરી છે ત્યારે, મારે અહીં કેટલાંક પ્રશ્નો ઉપસ્થત કરી ક્ષકની અંદર રહેલાં ક્ષકતવને ઢંઢોળવું છે. સામાન્ય અવલોકન મુજબ સોએ વીસથી ત્રીસ ટકા ક્ષકોને પાનમાવા કે ગુટકા ખાવાનું વ્યસન હશે. ક્ષક બનનાર વ્યક્ત, વ્યક્ત મટીને વ્યક્તત્ બનતો હો છે ત્યારે, એને આવું વ્યસન પાલવે !? બાળક આવા ગુરુજન પાસેથી શું પામશે...? બાળક સૌથી વધું જો કોઈનું અનુકરણ કરતું હશે તો એ હશે ક્ષક..! ક્ષક જેમ બેસે, બોલે કે લખે અથવા જેવું કરે એમ કરવાનો પ્ર ાસ એની પાસે ભણતું બાળક કરતું હો છે. આ વાત દરેક ક્ષકને ાદ હોવી ઘટે. શું શાળાના વ્યસની ક્ષકો સામે ક્ષકો જંગ ન માંડી શકે!? ઊંચું મેરીટ લાવવાથી ક્ષક તો બની જવા છે, પણ મનથી માસ્ર કે ક્ષક બની શકા તો જ સાચું. અલબત્, રાજ માં કામ કરતા હજારો ક્ષકો મનથી પણ માસ્ર કે ક્ષક છે જ. આવા ક્ષકો ઉત્મ કામ કરી ભ ્યમાં રાષટ્રને ઉન્ત બનાવા બનનાર બાળકને ઘડવાનું કામ કરે જ છે. એમની વંદના કરીએ એટલી ઓછી છે. ડૉ.સર્પલ્લ રાધાકૃષ્ન, જુભાઈ બધેકા,નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્ વેદી, તારાબેન મોડક, મનુભાઈ પંચોળી, ડૉ.એ.પી.જે.અબ્દલ કલામ વગેરે મનથી માસ્ર હતાં એટલે એ ક્ષણના સાચા પૂજારી ગણા ા.પણ, અહીં જે ઈશારો છે એ થોડાંક લોકોની સામે છે, જેઓ એમનું દા ત્ ચૂકી જતાં હો એવું દેખા રહ્યુ છે. જે જે લોકો મનથી માસ્ર બન્યા છે, એમણે ગુરુની ગુરુતાને દીપાવી છે. ક્ષક આવનાર ુ ગનો પ્રહરી હો છે. એ વાવશે એવું જ ઊગવાનું છે. જેમ કિસાન કણ વાવી મણ પેદા કરે છે, એમ ક્ષક ક્ષણ વાવી સાચુકલા જણ પેદા કરે છે. એ ન્યાે ક્ષકની ભૂ કા મહત્પૂર્ બની જા છે. એ જેટલો સજાગ, સમ ત અને કર્નિષ્ઠ, એટલું રાષટ્ર પ્રભાવી. આજકાલ ક્ષકોએ એમની કેટલીક માંગણીઓ માટે સરકાર સામે પોતાની રજૂઆત મૂકેલી. એમની કેટલીક માંગણીઓ સરકારે સ્વકારી પણ છે. હક હો એ માંગવો જ જોઈએ, પણ સામે પક્ષે કોઈવાર કેટલાંક ક્ષકમિત્રો દ્વરા ચૂકાઈ જતી ફરજનિષ્ઠા અંગે પણ ક્ષક સંગઠનોએ ચારવું રહ્યુ. ક્ષકે હંમેશા ક્ષક્તને હા ન પહોંચે એવું વર્ન જાહેરમાં અને ખાનગીમાં કરવું જોઈએ. પગારભથ્થ માટેના આંદોલનની જેમ ક્ષક સંગઠનોએ ક્ષક્ક બચાવવા અને રાષટ્ર તને મજબૂત કરવા વૈચારિક આંદોલનો પણ કરવા જોઈએ. વ્યસન કરતા ક્ષકોના વ્યસન લન માટે ક્ષકસંઘ કે સંગઠન વૈચારિક આંદોલન ન કરી શકે? કોરોનાના કપરા સમ માં પણ અનેક ઈનોવેટિવ કામ થ ાં છે. પણ તેમ છતાં કશુંક તો ક્ષણમાં ખૂટે જ છે. ક્યાંક કા ભારણ પણ હશે, ક્ષણ વા ની કામગીરી પણ હશે. તો પણ મનથી માસ્ર બનેલને એ સઘળું ફરજનો ભાગ લાગશે. કા ક નો સંતોષ લાગશે. ક્ષક તરીકેની વાચનઅ મુખતા ક્ષકમાં હોવી બહુ જરુરી છે. એ ઘટતી જતી હો એવું લાગી રહ્યુ છે. જેટલું ક્ષકનું શાળ વાચન એટલી એનાં બાળકોની જ્ઞનસમૃ વધુ. મેરીટથી બનેલ માસ્ર બહુ બહુ તો ક્ષણ આપશે. મનથી જે માસ્ર હશે એ કેળવણીનું કામ કરશે. આપણે ત્યાં જરર કેળવણીની જ છે. એક સમ એવો હતો કે, આખી દુ ાના દ્યાથીઓ ભારતમાં ભણવા માટે આવતા હતા. આપણી પાસે નાલંદા, તક્ષ લા, વલભી અને ક્રમ લા જેવી શ્વપ્ર દ્ધ દ્યપીઠો હતી. આજે સ્થિતિ એ છે કે, આપણે ત્યાં શ્વપ્ર દ્ધ દ્યપીઠો નથી.આજે આપણે ભણવા માટે બહાર જઈ રહ્યા છીએ. ક્ષક પાસે આવતું બાળક તો અખૂટ શક્તનો ભંડાર છે. ક્ષકે એને ફક્ શાદર્ન જ કરવાનું હો છે. ફાસ્ બોલર જ ારે દોઢસો કિલોમીટરની ઝડપે બોલ ફેકે છે ત્યારે, દડામાં દોઢસો કિલોમીટરની ઝડપ કે ગ ની તાકાત હો જ છે. કુશળ બેટ્મેન આવા દડાને કુશળતાથી હલકી ફ્લક કરે છે, એટલે ખુદ દડો જ બાઉનડ્ર શોધી લે છે.બાળકનું પણ એવું જ છે.એનામાં ભરપૂર તાકાત છે જ. એની એ તાકાત ઓળખી ને ક્ષકે એને હલકી ફિલક જ કરવાની હો છે. અર્થાત્ ોગ્ય માર્દર્ન જ આપવાનું હો છે.આવા ોગ્ય માર્દર્નથી બાળક ખુદ પોતાની શા પોતાની જાતે શોધી લેશે. ટૂંકમાં વાત એ જ છે કે, રાષટ્રની ઉન્નતિ માટે મેરીટથી બનેલ માસ્રે મનથી માસ્ર બની જવું પડશે અને એ મુજબ કામ કરવું પડશે. જો આમ થશે તો દેશની ઉન્નતિને ક્યારે કોઈ રોકી નહીં શકે. (લેખક ગુજરાત સરકારના સનદી અ કારી અને સા ત્ય સર્ક છે) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com ડો. રવજી ગાબાણી શિ મેરિટથી માસ્ર થ ા, મનથી થઈએ તો સાચા મુદ્દની વાત ઓક્ટબર 9, 2026 (October 3 - October 9, 2026)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=