Gujarat Times

ઈન્ટરનેશનલ 9 સપ ટેમ્બર 4, 2026 (August 29 - September 4, 2026) સમાચાર સાર રશિયા અને ભારતનો વેપાર વધ્ય : પુતિન મોસ્ક: રશિયા સાથે કારોબારના સંબંધો રાખતા દેશો વિરુદ્ધ અમેરિકાનાં આક્રમક વલણ વચ્ચ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સોમવારે રૂસ રાષ્ટ્રપતિ વ્લાદમ ર પુતિન સાથે મુલાકાત કર હત . આ મુલાકાત દરમ્યન પુતિને જણાવ્યુ હતું કે, રશિયા અને ભારત વચ્ચ આ વર્ષે કારોબાર વધ્ય છે. રૂસ રાષ્ટ્રપતિ 12-13 સપ્ટમ્રનાં દિલ્હીમાં યોજાનાર બરિક્ શિખર બેઠકમાં ભાગ લેવા ભારત આ શકે છે. ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યુ હતું કે, ભારત બરિક્ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનાં સ્વગત માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ પહેલાં એસસ ઓ શિખર બેઠકમાં પણ પુતિનને મળવાન રાહ જોઇ રહ્ય છે, તેવું પણ તેમણે ઉમેર્ુ હતું. પુતિને કહ્યુ હતું કે, રૂસ-ભારત વચ્ચ દાયકાઓથ મજબૂત સંબંધો બનેલા છે. બન્ને દેશે વ્યાહારિક ર તે લગભગ તમામ ક્ષત્રમાં પરસ્ર સહયોગ જાર રાખ્ય છે. ભારત ય વિદેશમંત્રીએ રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલ નમાં પુતિન સાથે મુલાકાત કર્યા પછ કહ્યુ હતું કે, મોદ અને પુતિનન વા ક બેઠક પણ આપસ અનુકૂળતા મુજબ જલ્દી થશે. રૂસ રાષ્ટ્રપતિએ જયશંકર સાથે મુલાકાત દરમ્યન કહ્યુ હતું કે, હું માર વાતચ તન શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદ ને માર શુભેચ્છઓ પહોંચાડવાના અનુરોધ સાથે કરવા માગું છું. પુતિને કિર્ગિસ્તનમાં યોજાનાર શાંઘાઇ સહયોગ સંગઠન (એસસ ઓ) નાં શિખર સંમેલન દરમ્યન મોદ ને મળવાન ઇચ્છ પણ બતા હત . જયશંકરે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદ એ મને એક વ્ક્તગત સંદેશ આપ્ય છે, જે હું આપને સોંપવા માગું છું. આંતર સરકાર આયોગન બેઠક થઇ. મને લાગે છે અમાર પાસે આપને સોંપવા માટે એક સારો રિપોર્ છે. ભારતના વિદેશમંત્રીએ મોસ્કમાં રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવ સાથે પણ મુલાકાત કર હત . બે નેતાએ ભારત-રૂસ વચ્ચ વ્યપાર, આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા પર ચર્ચા કર હત . (ગુજરાત ટાઈમ્ સંકલન) ન્યૂઝીલેન્ડમાં 16 વર્થી નીચેની વયના ાળકોના સોશિયલ મીડ યા પર પ્રં ધ વિલિંગ્ટન: ન્યૂઝ લેન્ડન સરકારે બાળકોના સોશિયલ મ યા એકાઉ ્ટ્ પર પ્રતિબંધ મૂકવાનો કાયદો બનાવવા માટે બિલ રજૂ કર્ુ છે. ૧૬ ન ન ચેન વયના બાળકોનો મોબાઈલ વપરાશ બેહદ વધ ગયો હોવાથ સરકારે આ નિર્ય લ ધો છે. ઓનલાઈન સેફ્ટી બિલમાં વિપક્ષ કેટલાય સુધારાને જરૂર ગણાવ્ય છે એટલે આગામ દિવસોમાં એ પસાર થશે. ન્યૂઝ લેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટફર લક્ને જણાવ્યુ હતું કે ન્યૂઝ લેન્ડમાં બાળકોન એક આખ પેઢ ને નુકસાન થઈ રહ્યુ છે. ૧૭ થ ન ચેના દર ત્ણમાંથ એક બાળકને મોબાઈલન લત લાગ ચૂક છે. તેમનો સોશિયલ મ યા સ્ક્રીનટાઈમ પાંચ કલાક જેટલો થઈ ગયો છે. એ ચિંતાજનક છે. તેનાથ બાળકોનું પારિવારિક જીવન, મેન્ટલ હેલ્ અને સ્ડ ખરાબ થતાં હોવાનું સામે આવ્યુ છે. ન્યૂઝ લેન્ડન સરકારે ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ કર્ુ છે. એમાં વિપક્ષએ કેટલાક પ્રાઈવસ ને લગતા મુદ્દ ઉઠાવ્ય છે, પરંતુ મોટાભાગે એ પસાર થઈ જશે. સરકારે જોગવાઈ કર છે એ પ્રમાણે ૧૬ થ ન ચેન વયના બાળકોના એકાઉ ્ટ્ન ચકાસણ માટે કંપન ઓએ ડોક્યમેન્ટ ચકાસવા પડશે. પેરે ્ટ્ન કોઈ જવાબદાર રહેશે નહીં, પરંતુ જો કંપન ઓ આ નિયમનું પાલન નહીં કરે તો તેમન ગ્લબલ રેવન્યૂમાંથ ૧૦ ટકા સુધ નો દંડ વસૂલાશે. શિક્ણ મંત્રી એરિકા સ્ટનફોરડે કહ્યુ હતું કે પૂર પ્રોસેસ કંપન ઓએ પૂર કર પડશે. પેરે ્ટ્ના બહાને કંપન ઓ છટક શકશે નહીં. ન્યૂઝ લેન્ડન સરકારમાં ગઠબંધનન સહયોગ પારટીઓ એ દલ લ કર ચૂક છે કે બાળકોને મોબાઈલથ દૂર રાખવાન જવાબદાર પેરે ્ટ્ન હોવાથ એ જોગવાઈ કર જોઈએ. આ બિલ પસાર થઈ જશે તો ન્યૂઝ લેન્ડ પણ ઓસ્ટ્રેલયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફ્રાન્, બ્રાઝલ જેવા દેશોના લિસ્માં સામેલ થઈ જશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ફ્રન્માં ખુલશે પ્રથમ મોું હિન્દ મંદિર: પેરિસ નજીક ઉદઘા ન ફ્રાન્સઃ ફ્રાન્માં પેરિસ નજીક બુસ -સેન્ટ-જ્યોર્સમાં સપ્ટમ્ર 2026માં BAPS સ્વામનારાયણ હિન્દુ મંદિરનું ઉદઘાટન થશે. તેને ફ્રાન્નું પ્રથમ મોટું હિન્દુ મંદિર ગણાવવામાં આ રહ્યુ છે. મંદિરના ઉદઘાટન સાથે 2 થ 14 સપ્ટમ્ર સુધ 13 દિવસનો ‘ફેસ્ટિલ ઓફ કલ્ર’ યોજાશે. જેમાં લોકોને હિન્દુ પરંપરાઓ, ભારત ય કલા, સંગ ત અને સંસ્કૃતિ વિશે જાણવાન તક મળશે. આ મંદિર માત્ પૂજા માટે જ નહીં હોય. અહીં સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્ક્રમો પણ યોજાશે. ઉદઘાટનમાં ભારત ય મૂળના લોકો સાથે હિન્દુ સમુદાય અને ભારત ય સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો પહોંચે તે અપેક્ષ છે. મંદિર ખુલવાથ ફ્રાન્માં રહેતા ભારત ય અને હિન્દુ સમુદાયને પૂજા અને સંસ્કૃતિ સાથે જોડાવા માટે એક મોટું કેન્દ્ર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ 13 જુલાઈ 2023ના રોજ પેરિસમાં BAPSના લ ડરો અને સ્યંસેવકો સાથે મુલાકાત કર હત . આ દરમિયાન મોદ ને મંદિરનું 3D મોડેલ બતાવવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ 13 જુલાઈ 2023ના રોજ પેરિસમાં BAPSના લ ડરો અને સ્યંસેવકો સાથે મુલાકાત કર હત . આ દરમિયાન મોદ ને મંદિરનું 3D મોડેલ બતાવવામાં આવ્યુ હતું. પેરિસ નજીક બનેલા BAPS સ્વામનારાયણ મંદિરમાં ભારતમાંથ લાવવામાં આવેલા ખાસ પથ્રોનો ઉપયોગ કરવામાં આવ્ય છે. આ પથ્રો ભારતમાં લગભગ 1,000 જૂન કોતરણ ન ટેક્નીકથ તૈયાર કરવામાં આવ્ય છે. ઘણા ભાગો પર કાર ગરોએ હાથથ ઝ ણવટભર કોતરણ કર છે. ભારતમાં તૈયાર કરાયેલા આ પથ્રોને ફ્રાન્ લા ને મંદિરમાં લગાવવામાં આવ્ય. આ કામમાં ભારત ય કાર ગરોન સાથે ફ્રાન્ના નિષ્ણાતો પણ સામેલ હતા. તેમાં નોટ્રે-ડેમ કેથેડ્રલના સમારકામ સાથે સંકળાયેલા કાર ગરો પણ હતા. આ ર તે મંદિરમાં ભારત ય શિલ્કલા અને ફ્રાન્ન આધુનિક નિર્માણ ટેક્નીકનો સંગમ જોવા મળે છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ોરેન્ટો ઃ મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર જણાવ્યુ છે કે, જ્યા પણ વસ્ય હોય ત્યા ગુજરાતનો માહોલ ઊભો કર શકે તે ગુજરાત ન આગ ઓળખ છે. મુખ્મંત્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળના સ્વગત માટે ફ્રેન્ડ્ ઓફ ગુજરાત-કેનેડાએ આયોજિત કરેલા સત્કર સમારોહમાં ભૂપેન્દ્ર પટેલ સંબોધન કર્ુ હતું. મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્નું ગુજરાત ડેલ ગેશન યુ.એસ. પ્રવાસ સફળતાપૂર્ક પૂર્ કર ને કેનેડા પહોંચ્યુ છે. ટોરે ્ટ એરપોર્ પહોંચેલા મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલનું પરંપરાગત સ્વગત ગુજરાત સમુદાયોના અગ્રણ ઓ અને કોન્સ્યલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વરા થયું હતું. મુખ્મંત્રીએ સત્કર સમારોહમાં ગુજરાત સમુદાયો સાથે સંવાદ કરતા ગુજરાતન ભૂતકાળન સ્થિત અને હાલ દેશના ગ્રોથ એન્જિન તર કેન ઓળખ બેયન વિ દ છણાવટ કરતાં કહ્યુ કે, 1960માં મહારાષ્ટ્રથ અલગ રાજ્ તર કે ગુજરાત જુદું પડ્ય ત્યરે રોડ- રસ્ત, ગામડાઓમાં જળ , પાણ જે પાયાન સુવિધાઓ પણ પૂરત ન હત . વડાપ્રધાન નરેન્દ્ર મોદ ના વિઝનથ ગુજરાતએ પરિસ્થિતમાંથ બહાર આ ને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવતા મુખ્મંત્રી કહ્યુ કે, નરેન્દ્ર મોદ એ હંમેશા મોટા લક્ષ્ સાથે વિકાસનો જે વિચાર આપ્ય છે તેના જ પરિણામે આજે આખા ગુજરાતનું ડેવલપમેન્ટ ખૂબ સાર ર તે થઈ શક્યુ છે. મુખ્મંત્રીએ ઉમેર્યુ કે, દરેક ગુજરાત ગૌરવ લઈ શકે કે વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતન ધરત ના એવા પુત્ છે કે વડાપ્રધાન તર કે જે જે દેશમાં ગયા ત્યા તેમને સરવોચ્ સન્માનથ સન્માનવામાં આવ્ય છે. ભારતના પાસપોર્ન વેલ્ય વધ છે અને ભારત યો- ગુજરાત ઓ પ્રત્ય જોવાન સ્થિતમાં પણ મોટો બદલાવ આવ્ય છે. તેમણે ગુજરાતના સર્વાગ વિકાસન ભૂમિકા ફેડરેશન ઓફ ગુજરાત-કેનેડાના પરિવારો સમક્ આપતા કહ્યુ કે, ગુજરાત એટલે વિકાસ આ બેય શબ્દ પર્યાય બન ગયા છે. ગુજરાતમાં 6 સેમિકન્ડક્ર પ્લાન્ શરૂ થયા છે. એટલું જ નહીં, વાયબ્રન્ ગુજરાત સમિટન સફળતાથ વધુને વધુ ઇન્વેસ્મેન્ટ ગુજરાતમાં આવતું થયું છે. મુખ્મંત્રીએ કેનેડાના અર્તંત્માં મળ રહેલા ગુજરાત ઓના મજબૂત સહયોગ અને સહકારન પ્રશંસા કર ને અભિનંદન પાઠવ્ય હતા. તેમણે એમ પણ જણાવ્યુ કે, કેનેડાના ગુજરાત ઉદ્યગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવું જોઈએ. આ સંદર્માં મુખ્મંત્રીએ આગામ વાયબ્રન્ સમિટ 2027માં કેનેડાના ગુજરાત સમુદાયોને જોડાવા આમંત્ણ પાઠવ્યુ હતું. મુખ્ સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ સચિવ .નટરાજન, મમતા વર્મા, મુખ્મંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર અને મુખ્મંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે સહિત ગુજરાત ડેલિગેશનના સભ્ય અને ફ્રેન્ડ્ ઓફ ગુજરાત કેનેડાના સદસ્ય આ અવસરે ઉપસ્થત રહ્ય હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) જ્યાં વસ્ય હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: મુખ્મત્ર નવી દિલ્હીઃ ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષ અને સંરક્ણ ક્ષત્ર સહયોગ વધુ ગાઢ બનાવવાનો નિર્ય લ ધો છે. ન દિલ્હીમાં રક્ષ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના રક્ષ મંત્રી શિંજીરો કોઈઝુમ વચ્ચ યોજાયેલ બેઠકમાં બંને દેશોએ નૌકાદળ વચ્ચ તાલમેલ વધારવા તેમજ યુદ્ધજહાજોના ડિઝાઈન અને નિર્માણમાં સાથે કામ કરવાન સંભાવનાઓ પર ચર્ચા કર હત . બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષ સહયોગ અંગે MOU પર હસ્તાકર કર્યા. આ કરાર હેઠળ ભારત ય નૌકાદળ અને જાપાન મેર ાઈમ સેલ્-ડિફેન્સ ફોર્ વચ્ચ સહયોગ માટે માળખું તૈયાર થશે. તેમાં મેર ાઈમ ડોમેન અવેરનેસ, સર્ એન્ડ રેસ્ક્ તથા માનવતાવાદ સહાય અને આપતતિ રાહત કામગ ર માં સહકાર વધારવામાં આવશે. બંને દેશોએ દરિયાઈ સંચાર માર્ગન સુરક્ષ માટે નૌકાદળના પરસ્ર પ્રવાસ, સંયુક્ સૈન્ય અભ્યસ, કર્ચાર ઓ અને નિષ્ણાતોના આદાન-પ્રદાન તથા લોજિસ્ટકલ સપોર્ વધારવા સંમતિ દર્ છે. માઈન કાઉન્ટરમેઝર ક્મતાઓ વધારવા માટે પણ સહયોગ કરવામાં આવશે. ભારતન ઉત્પદન ક્મતા અને જાપાનન ટેક્નલોજી તથા નિષ્ણાત નો ઉપયોગ કર ને નૌકાદળના જહાજોના સંયુક્ વિકાસ અને નિર્માણન શક્તાઓ પણ તપાસવામાં આવશે. ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સહયોગ વધારવા તેમજ એકબ જાન જહાજ મરામત સુવિધાઓનો ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા થઈ. સૈન્ય અભ્યસ ક્ષત્ર બંને દેશોએ ‘ધર્ ગાર્જિયન’ અને ‘JAIMEX’ જેવા અભ્યસોના વિસ્રણનું સ્વગત કર્ુ. ખાસ કર ને ‘ ર ગાર્જિયન 26’ માટે તૈયાર ઓનું સ્વગત કરવામાં આવ્યુ, જેમાં પ્રથમ વખત જાપાનના ફાઈટર જેટ્સ ભારત આવશે. બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેતમાં સહયોગ વધારવા ઉપરાંત લોજિસ્ટક્, ઈ ્ટેલજન્સ, ટેક્નલોજી અને રક્ષ ઉદ્યગ ક્ષત્ર સંકલન માટે વર્િંગ ગ્રુપ બનાવશે. આ ઉપરાંત ના અંતમાં ટોક્યમાં ચોથ ભારત-જાપાન ‘2+2’ બેઠક યોજવા માટે ચર્ચા આગળ વધારવામાં આવશે. ભારત અને જાપાન વચ્ચ સુરક્ષ અને સરક્ણ ક્ષત્ર સહયોગના કરાર

RkJQdWJsaXNoZXIy NjI0NDE=