Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 M: +91 968 702 6886 , Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times સપ્ટેમ્બર 4, 2026 (August 29 - September 4, 2026) અ ગાઉ કaલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યર્થી યુનિયનોની ચૂંટણી તી હતી તે હવે ફરી ી શરૂ ઈ રહી છે. ડાબેરી વિદ્યર્થીઓના યુનિયન છે તો કોંગ્રેી યુનિયન અને ભાજપનું એનએલયુઆઇ એબીવીપી પણ છે. તાજેતરમાં લદાખમાં ઝોજીલા ગુમરી માર્ ઉપર પ્રવાસીઓના એક ગ્રપને, આગળ જવાની મનાઈ હોવા ી ભારતીય સેનાના જવાનો અને અફસરોએ અટકાવ્યુ ત્યરે એક મહિલા - જાણે ઝાંસી કી રાણી હોય તેમ - સેનાના જવાનોને પડકારવા, ધમકાવવા લાગી અને મનફાવે તેમ એલ-ફેલ બોલવા લાગી. અન્ યાતરિકોનું ટોળું હતું પણ સૌ તમાશો જોતા રહ્ય. સેનાના અફસરોએ બે હા જોડીને વિનંતી કરી કે સુરક્ષના કારણસર આગળનો માર્ બંધ છે - છતાં મહિલા તો નેતાગીરીના મિજાજમાં હતી. ‘કાશ્મરીઓને તો અટકાવો છો - હવે બહારના - લોકો - અમને પણ મનાઈ છે? અમે ટેક્ ભરીએ છીએ તે ી તમારા પગાર ચૂકવાય છે, તમે શું સમજો છો? હું જેન-ઝી છું. હું તો સંસદ સુધી પહોંચીને ફરિયાદ કરીશ - વગેરે... વગેરે... આ ઘટના મોબાઇલ વીડિયો ઉપર વાયરલ ઈ. આ પછી અનુપમ ખેર અને રૂપાલી ગાંગુલીએ તો આ મહિલાની સખત ટીકા કરી. સેનાના ઉચ્ચ અધિકારીઓએ પણ કહ્યુ કે અમે તો પગાર મળે તે પહેલાં ટેક્ ભરીએ છીએ અને તમે - નાગરિકો લદાખ - સરહદી વિસ્તરોમાં સહેલગાહે આવી શકો છો કારણ કે અમારા જવાનો - સૈનિકો રાત દિવસ જીવના જોખમે દેશની રક્ષ કરી રહ્ય છે! આખરે આ મહિલાએ માફી માગી છે - ‘હમ સબ ઉનકી વજહ સે ઘર મે ચૈન સે સોતે હૈ ઔર સુબહ કો જિંદા ઊઠતે હૈ - હમ જૈસે બદતમીઝ લોગ ભાન ભૂલ કર કુછ ભી બોલ દેતે હૈ - ઇસલિયે મૈ ભારતીય સેના ઔર હમારી જેન-ઝી કી માફી માગતી હૂં’ આ એક સેમ્લ, ઉદાહરણ છે. જંતર-મંતરમાં ભેગાં યેલાં હજારો યુવક-યુવતીઓએ પણ અભદ્ર ભાષા અને વર્નનું પ્રદર્ન કર્ુ હતું. સંસદ ભવન ઉપર ધસારો ખાળવા માટે પોલીસે પગલાં લીધાં તે પછી શિક્ણના નામે - બહાને રાજકારણ શરૂ યું. સંસદનું વર્ષાસત્ નિષ્ળ ગયું. યુવાશક્ત સફળ ઈ કે રાજકીય નેતાઓ સફળ યા? જંતર-મંતરમાં યુવાશક્ત જાગૃત ઈ, દેશને તેનો પરિચય અને પરચો જોવા મળ્ય. અત્યરે તો સમાધાન યું છે પણ રાજકીય નેતાઓ યુવાશક્તનો મિજાજ અને શક્ત પારખી ગયા છે. હવે આ શક્તનો ઉપયોગ કરવાની શરૂઆત ઈ છે ત્યરે યુવાવરગે સાવધાન રહેવું પડશે. રાજકારણમાં - અને રાજકીય શતરંજમાં તેઓ ‘પ્યદાં’ બની જાય નહીં તેની સાવધાની રાખવી પડશે. અત્યર સુધી ભારતમાં યેલાં તમામ આંદોલનોમાં વિદ્યર્થીઓએ - હવે યુવાપેઢી - જેન-ઝી - મહત્તનો ભાગ ભજવ્ય છે. ગાંધીજી, જયપ્રકાશજી ી અણ્ણ હઝારેની આગેવાની હતી. શિસ્ હતી. જંતર-મંતર ી શરૂ યેલા આંદોલનમાં સમાજવિરોધી તત્ત્ અને પછી રાજકારણ ભળ્યુ. અગાઉના આંદોલન રાજકીય ભ્રષ્ટચાર સામે હતા. ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં કોઈ રાજકીય નેતા ન હતા. બિહારમાં મુખ્ પ્રધાન - કોંગ્રેી અબ્દલ ગફુરના ભ્રષ્ટચાર વિરોધી આંદોલનની આગેવાની જયપ્રકાશજીની હતી, પણ ‘રાજકારણ’ ન હતું. ત્યરે જે વિદ્યર્થી નેતાઓ હતા - તે અત્યરે રાજકીય નેતાઓ છે - લાલુ યાદવ અને નીતિશ કુમાર. જંતર-મંતરનું કોક્રચ આંદોલન શિક્ણમાં ભ્રષ્ટચાર સામે હતું. રાજકીય ભ્રષ્ટચારના સ્થાને સિસ્મમાં પેપર-લીકના ભ્રષ્ટચારનો ભોગ વિદ્યર્થીઓ બની રહ્ય છે તે સામે આંદોલન શરૂ યું. વિદ્યર્થીઓને, શિક્ણને ભ્રષ્ટચાર ી મુક્ કરવા માટે વડા પ્રધાને મહત્તની જાહેરાતો કરી છે. વિનામૂલ્ય કોચિંગ વગેરેનો અમલ સુચારુ રૂપે ાય તે જરૂરી છે પણ આ દરમિયાન જંતર-મંતરમાં પોલીસ પગલાં લેવાયાં તે સામે જે ફરિયાદ અને વિરોધ યો છે તેની ચર્ચા મહત્તની છે. કારણ કે વિરોધી નેતાએ ‘ગોળીબાર’ અને પોલીસ દમનની ફરિયાદ કરી છે. આ ફરિયાદની યોગ્ તપાસ અને નિકાલ ાય તે જરૂરી છે. દિલ્હ પોલીસનું કહેવું છે કે 20મી જુલાઈએ યુવાનોનાં ટોળાં પોલીસની વ્વસ્થા તોડીને સંસદ ભવન તરફ ધસવા લાગ્યા ત્યરે તેમને રોકવા જરૂરી હતા. આશરે ત્રી હજાર લોકોનાં ટોળાં સામે માત્ પાંચ હજાર પોલીસકર્મ હતા. આ ‘સંઘર્માં’ 240 પોલીસ અને 200 લોકો ઘવાયા હતા. વિદ્યર્થીઓની ફરિયાદ સુપ્રીમ કોરટે હા ધરી અને જે ‘વિદ્યર્થીઓ’ સામે પ્ર મદર્શ અહેવાલ ફાઇલ યા હોય તે પાછી ખેચી લેવાની તૈયારી સુપ્રીમ કોરટે બતાવી છે. સંવિધાનની 142મી કલમ મુજબ સુપ્રીમ કોર્ આમ કરી શકે છે. અલબત્ત, એફઆઇઆર ‘વિદ્યર્થીઓ’ સામે હોય તેની સંપૂર્ માહિતી - યાદી મળવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સરકાર તેમ જ દિલ્હ પોલીસ વતી કહ્યુ છે કે આ ઘટનામાં 2873 શખસો પણ નોંધાયા છે - તે સૌનો ઇતિહાસ ગુનાખોરીનો છે. જંતર-મંતરના દેખાવકારોમાં ઘૂસી ગયેલા આવા શખસો ઉપર - ‘હત્ય, બળાત્કર ત ા બાળકોના યૌનશોષણ કેસ નોંધાયેલા છે’ આ માહિતી ગંભીર છે - વિદ્યર્થી આંદોલનમાં હિંસાખોરીની સાબિતી છે. સુપ્રીમ કોરટે વિદ્યર્થીઓ ત ા દિલ્હ પોલીસની ફરિયાદોની તપાસ કરવા માટે સમિતિ નીમી છે તે તટસ્થ રીતે પારદર્શિતા ી તપાસ કરશે એમ કહી શકાય. લોકોને રજૂઆત કરવાની તક મળે અને પક્પાતની શંકા રહે નહીં તે જરૂરી છે અને નિશચિત સમય-મુદતમાં અહેવાલ આવવો જોઈએઃ વિદ્યર્થીઓ અને પોલીસકર્મઓને પણ ન્યય મળે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ના પૂર્ ન્યયમૂર્તિ સુભાષ રેડ્ડના નેતૃત્માં પાંચ સભ્યની તપાસ સમિતિ નીમવામાં આવી છે. કોક્રચ પાર્ટ અને રાજકીય નેતાઓ ગમે તે રીતે અને ભોગે આંદોલન જીવંત રાખવા માગે છે! દીપકે શાળાઓમાં અને નેતાઓ રાજકારણમાં... સુપ્રીમ કોરટે સમિતિ નીમી હોવા છતાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દિલ્હ પોલીસે દેખાવકારો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કરયો હતો તેના પુરાવારૂપે એક યુવાનને લઈને સંસદ માર્ના પોલીસમ કે ગયા અને એફઆઇઆર નોંધવાની માગણી કરી. એમની સાે પ્રિયંકા વડરા પણ જોડાયાં. જ્યા સુધી ફરિયાદ નોંધાશે નહીં ત્યા સુધી અમે પોલીસમ કમાં ી બહાર નહીં જઈએ, એમ કહીને ધરણાં શરૂ કર્યા. આખરે વધુ રાજકીય તમાશો ાય નહીં તે માટે ગૃહ ખાતાની સૂચના ી ફરિયાદ નોંધવામાં આવી. રાહુલ ગાંધીએ અમિત શાહ અને ગૃહ સચિવ સામે ફરિયાદ નોંધાવીને ‘અમારો વિજય યો’ની જાહેરાત કરી... સુપ્રીમ કોર્ની તપાસ સમિતિ વિદ્યર્થી દેખાવકારો અને પોલીસની પણ ફરિયાદ સાંભળશે એવી ખાતરી આપવામાં આવી છે છતાં તપાસ સમિતિને અવગણીને પોલીસમ કે ફરજિયાત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસ સમિતિ ઉપર વિશ્વા ન ી? સુપ્રીમ કોર્ ધારે તો કહી શકે છે કે નેતાઓ ડાયરેક્ એક્નમાં હોય તો અમારી શી જરૂર? પણ રાજકીય નેતાઓ અને ન્યયમૂર્તિઓ વચ્ચે આ ફરક છે - જવાબદારી અને બેજવાબદારીનો! બીજી બાજુ જેન-ઝીના નામે કોક્રચ પાર્ટના કેટલાક નેતાઓ રાજસ્થાનના એક ગામમાં તપાસ કરવા ગયા. ભેસના તબેલામાં વિદ્યર્થીઓ બેઠા હતા. કારણ કે એમની શાળાનું મકાન ભંગાર હતું. તૂટી પડવાની શક્તા હતી તે ી કામચલાઉ વ્વસ્થા ઈ હતી. પણ કોક્રચ - અહીં ગંદકી ભ્રષ્ટચાર સૂંઘીને આવ્ય ત્યરે ગામ લોકોએ મારીને ભગાડ્ય. ગામને બદનામ કરવા નહીં દેવાય એવો ખુલાસો યો. હવે અભિજિત દીપકે કહે છે - લોકો સામે કાનૂની પગલાં નહીં લેવાય તો ફરી ી જંતર-મંતર શે! યુવાવર્ને સંતોષ ાય તે માટે વડા પ્રધાને જાહેરાતો કરી છે અને સુપ્રીમ કોરટે પણ તપાસ સમિતિ નીમી છે પણ રાજકીય પક્ષ હવે વિદ્યર્થીઓ - યુવાશક્તને આકર્વા માટે પગલાં લઈ રહ્યા છે તે જોતાં હવે ચૂંટણીના રાજકારણમાં યુવાનો કેનદ્રમાં હશે. વડા પ્રધાને પ્રધાનો ત ા કાર્કરોને અનુરોધ કરયો છે કે શાળાઓ ત ા યુનિવર્સિટીઓની મુલાકાત લઈને એમની જરૂરિયાતો, સમસ્યઓ જાણો, સતત સંપર્ હોવો જોઈએ. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ ‘છાત્રો કી ગૂંજ’ કાર્ક્મ શરૂ કરયો છે. કોંગ્રે શાસિત રાજ્યમાં મુખ્ પ્રધાનોને શિક્ણ અને પરીક્ષ સિસ્મની ક્ષતઓ દૂર કરવા જણાવાયું છે. અગાઉ કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યર્થી યુનિયનોની ચૂંટણી તી હતી તે હવે ફરી ી શરૂ ઈ રહી છે. ડાબેરી વિદ્યર્થીઓના યુનિયન છે તો કોંગ્રેી યુનિયન અને ભાજપનું એનએલયુઆઇ એબીવીપી પણ છે. કોંગ્રેનો પ્લન 800 શહેરોમાં વિદ્યર્થીઓનો સતત સંપર્ કરીને એમને જીતી લેવાનો છે. કોંગ્રે કારોબારીની બેઠકમાં આ નિર્ય લેવાયો છે ત્યરે ભાજપ અને આરએસએસ પણ સક્રય છે. આવતા વર્ ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ રાજ્યમાં ચૂંટણી છે તેમાં યુવાશક્તનો મિજાજ અને વગનો અંદાજ મળી શકશે. ચૂંટણીના રાજકારણમાં હવે યુવાવર્ કેનદ્રમાં હશે તે નિશચિત છે. ભાજપના સંગઠનનો નવો - યુવા અવતાર શરૂ યો છે. હવે કેન્દ્રય પ્રધાનમંડળમાં પણ મહિલાઓ અને યુવાનો વધુ જોવા મળશે. હવે રાજકીય પક્ષમાં સ્પર્ ઈ રહી છે કે વિદ્યર્થીઓને આકર્ષને સાે લેવા માટે. સિનિયર વાચકોને રાજકીય ઇતિહાસ યાદ હશે 1967ની ચૂંટણીમાં કોંગ્રેનાં વળતાં પાણી યાં. મોટી સંખ્યમાં બેઠકો ગુમાવી ત્યરે મતદારોની નવી - યુવાપેઢીને આકર્વા માટે ઇન્દરા ગાંધીએ જૂના નેતાઓને પડકાર્યા અને નવી કોંગ્રેના નામે યુવાવર્નું સમર્ન મેળવ્યુ હતું. રાજકીય શતરંજમાં આ રીતે તેઓ સફળ યાં. હવે યુવાપેઢી સજાગ-સભાન છે, સશક્ છે તે ી માત્ દાન - લહાણી ી વિશેષ મહત્ત શિક્ણ, રોજગારી અને ઉજ્જવળ ભવિષ્ને આપે છે તે જોતાં ભારતનું ભવિષ્ જે યુવાવર્ના હા માં છે તેની સમજશક્તની કસોટી હશે. (સાભાર: લોકસત્તા-જનસત્તા દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com - કુન્દન વ યાસુ વ શક્ત ર જક રણન કેનદ્રમં

RkJQdWJsaXNoZXIy NjI0NDE=