Gujarat Times
S20 નવલકથા ઢરે, તને બુઢ્ઢી પાસેથ નતાશા નાણાવટ નો નંબર મળ ગયો કે?’ વાઘમારે અંધેર ના સિનિયર ઇન્સ્પકટરને ફોન પર પૂછ રહ્ય હતા. માંઢરેએ કહ્યુ, ‘એ હું તમને કહેતા જ ભૂલ ગયો. તેન બરાબર પૂછપરછ કર , પણ તેણે એક લોચો માર દ ધો છે. તેનો તે છોકર સાથે ઝઘડો થયો એટલે ગુસ્સે થઈને તેણે તે છોકર નો ફોન નંબર પોતાના મોબાઈલ ફોનમાંથ ડિલ ટ કર નાખ્ય છે!’ ‘ઓહ નો!’ વાઘમારે અકળાઈ ઉઠ્ય. ‘આપણ ટ મે તેને પૂછ્ય કે ‘તે છોકર ને કોઈ મળવા માટે આવતું હતું?’ તેણે કહ્યુ કે કોઈને પણ ઘરે મળવા આવવા દેવાન તેણે તે છોકર ને મનાઈ ફરમાવ હત . તેણે કહ્યુ કે તે છોકર એ ઘણા મહિનાથ ભાડું ચૂકવ્યુ નહોતું અને ઉપરથ ઝઘડો કરયો. જોકે તે છોકર કહ ને ગઈ છે કે હું થોડા દિવસમાં જ બાક પૈસા મોકલાવ દઈશ. માર પાસે પૈસા આવે ત્યરે કોલ કર શ. એટલે હવે તે છોકર પાસે પૈસા આવે અને તે બુઢ્ઢીને કોલ કરે ત્યરે તેનો નંબર જાણવા મળે.’ ‘ઓહ!’ વાઘમારેએ કપાળ પર હાથ પછાડતા કહ્યુ. ‘ઈમ્તયાઝ પોલ સના હાથમાં ઝડપાઈ ગયો, ભાઈ.’ ડૉન ઈકબાલ કાણિયાને તેના જમણા હાથ સમો અબ્દલ કહ રહ્ય હતો. ‘કઈ ર તે? શું બેવકૂફ કર તેણે?’ ‘એ કંઈ ખબર નથ પડ . ઇમ્તયાઝ સાથે માર ફોન પર વાત ચાલ રહ હત ત્યરે જ તેણે કહ્યુ કે પોલ સે તેન કાર રોક છે. એ પછ તેનો કોન્ટક્ થઈ રહ્ય નથ . એ પછ મે વસ મને કોલ કરયો તો તે પણ કોલ રિસિવ કર રહ્ય નથ . કદાચ વસ મને પણ પોલ સે...’ ‘અરે! મર જઈશું આપણે તે ઔરત હાથમાંથ ન કળ જશે તો. તે ઔરતને ઉઠાવવા માટે તાત્કાલક બ જા કોઈને કામ સોંપ દે, અબ્દલ. તે ઔરત નહીં મળે તો બોસને જવાબ આપવાનું ભારે પડ જશે.’ કાણિયાના કપાળ પર સળ પડ ગઈ. ‘ભાઈ, ટેન્ન ન કરો. મે ઓલરેડ આપણા ચાર જણાને કામે વળગાડ દ ધા છે. તે ઔરત મુંબઈ બહાર નહીં ન કળ શકે. તે અત્યરે મેર યટ હોટલમાં છે. એ ફાઈવસ્ટાર હોટલમાંથ તેને ઉઠાવવાનું શક્ નથ એટલે જેવ તે મેર યટન બહાર ન કળશે એ સાથે જ તેને આપણા માણસો ઉઠાવ લેશે.’ ‘કંઈ પણ કર, અબ્દલ. આપણા આખા મિશનનો મદાર તે ઔરત પર છે.’ આખા મુંબઈને ધ્રજાવનારા ઈકબાલ કાણિયાના અવાજમાં ધ્રજાર અનુભવાઈ રહ હત . ‘આહિરે, તે બંને હરામખોરો પાસેથ છોકર નો નંબર મળ્ય?’ વાઘમારે પૂછ રહ્ય હતા. ‘યસ, સર. પણ તે નંબર તો ચેન્નઈનો છે. અને તે નંબરનું લોકેશન અત્યરે મેર યટ હોટેલમાં જ છે.’ ‘આ કોકડું ઉકેલવાન કોશિશ કર એ છ એ એટલું જ વધારે ને વધારે ગૂંચવાઈ રહ્યુ છે.’ વાઘમારે અકળાઈ ઉઠ્ય. ‘એક્ક્યઝ મ .’ પેલો અજાણ્ય માણસ નતાશાને ઉદ્દશ ને કહ રહ્ય હતો. નતાશાને થોડ વાર પહેલાં જ સાહિલે કહેલ વાત યાદ આવ ગઈ. સાહિલને તે માણસ પર શંકા ગઈ હત , પણ નતાશાએ તેન એ વાત હસ કાઢ હત . આ માણસે ચોક્કસ સાહિલ સાથેન તેન બધ વાતો સાંભળ હત એ વાતન નતાશાને ખાતર થઈ ગઈ. તે સાવચેત થઈ ગઈ, પણ તે અંદરથ ડર પણ ગઈ હત . ‘યસ!’ તેણે પોતાનો ડર છુપાવવા માટે ચહેરા પર સ્વસ્થતાનું મહોરું પહેર લઈને તે માણસને પૂછ્ય. તેને સમજાતું નહોતું કે તે માણસ સાથે કેવ ર તે અને શું વાત કરવ . ‘તમને કામન , પૈસાન તાત જરૂર છે, રાઇટ?’ તે માણસે કોઈ પૂર્ભૂમિકા બાંધ્ય વિના સ ધું જ પૂછ લ ધું. તે પ્રભાવશાળ અંગ્રજી ભાષામાં વાત કર રહ્ય હતો. ભરાવદાર ગાલવાળા ગોરા ચહેરા પર રિમલેસ ચશ્મા પહેરેલો, મિડિયમ બિલ્ બોડ અને સપ્રમાણ હાઇટવાળો તે માણસ દેખાવ પરથ કોઈ કંપન ના એક્ઝક્યુટવ જેવો લાગતો હતો... રસ્તા પર કોઈ અજાણ્ય માણસ આ ર તે પોતાને અટકાવ ને ધડ દઈને આવો સવાલ કરે એ નતાશાને ખૂંચ્યુ, પણ તેનું દિમાગ એ સમજવાન કોશિશ કર રહ્યુ હતું કે આ માણસ પોતાન પાછળ કેમ ફર રહ્ય છે? તેને વિચાર આવ ગયો કે કદાચ પોતે ફિલ્મેકર અશોક રાજ સાહન ને લાફો ઝીંક દ ધો હતો એટલે તેણે તો આ માણસને પોતાન પાછળ નહીં લગાવ દ ધો હોય ને? પણ તેના મનમાં એ વિચાર ઝબક્ય એથ વધુ ઝડપથ તેણે એ વિચાર ફગાવ દ ધો. નતાશા આગળ કંઈ વિચાર શકે એ પહેલા પેલા માણસે તેને કહ્યુ: ‘બ જું કશું વિચારવાન તકલ ફ ન લેતા. ‘રામકૃષ્’ રેસ્ટોરાંમાં તમાર અને તમારા ફ્રન્ન વાત મારા કાને પડ હત . એના પરથ હું એટલું સમજ્ય કે તમને પૈસાન , આઈ મ ન, કામન જરૂર છે. હું તમને સાર ઓફર આપ શકું એમ છું...’ ‘કોણ છો તમે? અને આ ર તે મને રસ્તાન વચ્ચ રોક ને તમે મને કામન ઓફર શા માટે કરો છો?’ નતાશાએ પૂછ્ય. તે હવે ધ મે-ધ મે સ્વસ્થ થઈ રહ હત . તેનો ડર હવે ઘટ રહ્ય હતો. તેણે વિચાર્ુ કે વિલેપારલે સ્ટેશનન બહાર લોકોન અવરજવર વચ્ચ આ માણસ તેને કોઈ નુકસાન તો નહીં જ પહોંચાડ શકે. નતાશામાં મુંબઈમાં સંઘર્ કરતાં-કરતાં પોતાન સલામત જાળવવાન સૂઝ અને સમજ તો આવ ગઈ હત , પણ આ પહેલાં તે ક્યરેય આવ સ્થિતિમાં મુકાઈ નહોત . તેને અચાનક યાદ આવ્યુ કે તેના મામાના મિત્ર એવા સાઇકિયાટ્રીસ્ટે એકવાર તેને સલાહ આપ હત કે કોઈ અજાણ્ય માણસ અણગમાપ્રેરક નજરે સામે જુએ તો તેન સામે આંખનો પલકારો પણ માર્યા વિના થોડ વાર સતત તાક રહેવું એટલે તે અસ્વસ્થ થઈ જશે અને પોતાન નજર ફેરવ લેશે. નતાશાએ એ સલાહ અમલમાં મૂક અને એન ખરેખર ધાર અસર થઈ. તે માણસે નતાશાન અણિયાળ નજરથ બચવા એક સેકન્ માટે આઇ કોન્ટક્ તોડ નાખ્ય, પણ આ ર તે રસ્તા વચ્ચ કોઈ અજાણ છોકર ને ઊભ રાખ ને તેન સાથે વાત કરનારો માણસ પણ સ્વાભાવિક ર તે આત્મવશ્વસ વિનાનો તો ન જ હોય. તેણે ફર નતાશા સામે જોયું. જોકે તેણે નતાશાન અણિયાળ નજરન અપેક્ષ નહોત રાખ એટલે તેણે થોડ સેકન્ડ પહેલાં પોતે કહેલા શબ્દનો સહારો લેવો પડ્ય: ‘થોડ વાર પહેલાં રેસ્ટોરાંમાં તમાર તમારા ફ્રન્ સાથેન વાત મે સાંભળ એટલે થયું કે...’ નતાશાએ તેન વાત વચ્ચથ જ કાપ નાખ : ‘સો વેાટ! હું કોઈ કામ શોધત હોઉં એનો અર્ એ નથ કે હું આ ર તે કોઈપણ ઓફર કારવા માટે તૈયાર થઈ જાઉં. અને હું તો તમને ઓળખત પણ નથ !’ નતાશા તેન સામે ફર વાર ધારદાર નજર માંડ ને વાત કર રહ હત . હવે તેણે સ્વસ્થતા મેળવ લ ધ હત . ‘યસ, તમે મને ઓળખતા નથ , પણ હું એટલું કહ શ કે તમારે એટ લ માર ઓફર વિશે જાણ લેવું જોઈએ. આઈ કેન ઓફર યુ સમ ગુડ અપોર્ચ્ુનટ . તમાર ધારણા કરતા સારું કામ અને સારા પૈસાન હું ઓફર કર શકું એમ છું.’ તે માણસે કહ્યુ. તે પણ હવે ફર ઠંડકથ વાત કર રહ્ય હતો. ‘પણ હું જ શું કામ? મને જ શા માટે ઓફર કરવા માગો છો તમે? અને એ પણ આવ ર તે મને રસ્તા વચ્ચ ઊભ રાખ ને!’ નતાશાએ અકળાયેલા અવાજે કહ્યુ. ડોન્ ગેટ મ રોંગ, પ્લીઝ.‘મે તમને પહેલા જ કહ્યુ કે બ જું કંઈ ન વિચારશો. જસ્ટ મે તમાર વાત સાંભળ અને મને લાગ્યુ કે તમે કોઈ સારા ફેમિલ બેકગ્રઉન્માંથ આવો છો અને કોઈ કારણથ કપરા દિવસો કાઢ રહ્ય છો તો મે તમને ઓફર કર . બસ એટલું જ...’ નતાશાએ તેને રિસ્પોન્ ન આપ્ય એટલે છેવટે તે માણસે વાત પૂર કરવ પડ . છતાં છેલ્લ તેણે કહ્યુ, ‘ઓકે. તમે મને ખોટો માણસ સમજી રહ્ય છો. મારા દેખાવ પરથ તમને અંદાજ નથ આવતો? એન વેઝ, હું તમને મારું વિઝિટિંગ કાર્ આપ રાખું છું. તમને રસ હોય તો સાંજના છ વાગ્ય માર ઓફિસમાં આવજો. નહીં તો એ પછ પણ તમે મને ગમે ત્યરે કોલ કર ને મળવા આવ શકો છો. આ કાર્માં મારો મોબાઈલ નંબર છે.’ તેણે વિઝિટિંગ કાર્ લંબાવતાં કહ્યુ. તેનાથ છૂટકારો મેળવવા નતાશાએ તેન પાસેથ વિઝિટિંગ કાર્ લઈ લ ધું. તે માણસ ‘થેન્સ’ કહ ને ચાલતો થઈ ગયો. નતાશા વિચારમાં પડ ગઈ. કોઈ માણસ કામન ઓફર કરે તો જેને કામન ઓફર થઈ હોય તેણે ‘થેન્સ’ કહેવું જોઈએ. એને બદલે અહીં તો કામન ઓફર કરનારો માણસ સામેથ ‘થેન્સ’ કહ ગયો હતો! પોતાનું કાર્ નતાશાના હાથમાં થમાવ ગયેલા એ માણસને નતાશા અવઢવ સાથે જોઈ રહ . તેને સમજાતું નહોતું કે કોઈ તદ્ન અજાણ્ય માણસ આ ર તે અચાનક શા માટે તેને આમ નોકર ન ઓફર કરે? અને એ પણ રસ્તા વચ્ચ! તે કહેતો હતો એમ તેણે ખરેખર રેસ્ટોરાંમાં તેન અને સાહિલન વાત સાંભળ હશે એટલે મદદ કરવાન ભાવનાથ જ ઓફર કર હશે? પણ આજના સમયમાં, અને એ પણ મુંબઈ જેવા શહેરમાં, કોઈ માણસ ઓળખાણ વિના આ ર તે સામે ચાલ ને કોઈને મદદ કરવા દોડે એ માન લેવું તેને વધુ પડતું લાગ્યુ. વળ તેના મનમાં વિચાર ઝબક્ય કે તે માણસ પણ ફિલ્મેકર સાહન જેવો જ લંપટ પુરૂષ તો નહીં હોય ને? પણ વળ તેને થયું કે દેખાવ પરથ તો તે માણસ સારો લાગતો હતો. તેને યાદ આવ્યુ કે એમ તો સાહન પણ દેખાવ પરથ તો શર ફ જ લાગતો હતો ને! સાહન ન યાદ આવ એ સાથે તેના મનમાં ગુસ્સાન લાગણ ઊભરાઈ આવ . નતાશાને પોતાન જાત પર પણ ગુસ્સો આવ્ય કે પોતે કોઈ અજાણ્ય, સાહિલને ભેદ લાગેલા, માણસ સાથે વાત જ કેમ કર ? તે ગુસ્સામાં તે માણસનું વિઝિટિંગ કાર્ ફાડ નાખવા જત હત , પણ એટલામાં તેને વિચાર આવ્ય કે એકવાર સાહિલ સાથે આ માણસ વિશે વાત કર લેવ જોઈએ અને સાહિલને શંકા હત એમ આ માણસ ખરેખર શંકાસ્પદ હોય તો તેના વિરુદ્ધ પોલ સને ફરિયાદ કરવા માટે પણ આ વિઝિટિંગ કાર્ સાચવ રાખવું જોઈએ. તેણે કાર્ ફાડ નાખવાનું માંડ વાળ્યુ. તેણે વિઝિટિંગ કાર્ પર છપાયેલાં નામ અને એડ્રસ પર નજર નાખ . તે માણસનું નામ વાંચ્યુ એ સાથે વળ તેના મનમાં નવ શંકા જાગ . જોકે છેવટે તેણે એ માણસનું વિઝિટિંગ કાર્ પર્માં મૂક દ ધું અને પૃથ્વી થિયેટર જવા માટે રિક્ષ પકડ . એ વખતે નતાશાને કલ્ના પણ નહોત કે સાંજે છ વાગ્ય તે તેને વિઝિટિંગ કાર્ આપનારા માણસને મળવા પણ જવાન હત અને તેન ઓફર પણ કાર લેવાન હત ! (ક્રમશ:) (લેખક બોલ વુડ સાથે સંકળાયેલા ગુજરાત સાહિત્ના લોકપ્રિય નવલકથાકાર - પત્રકાર છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com આખા મુંબઈને ધ્રજાવનારા ઈકબાલ કાણિયાના અવાજમાં ધ્રજારી અનુભવાઈ રહી હતી! ‘માં આશુ પટેલ પ્રકરણ ઃ ૧૪ સપ્ટમ્ર 04, 2026 (August 29 - September 04, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=