Gujarat Times
ચિંતન સપ્ટેમ્બર 04, 2026 (August 29 - September 04, 2026) S12 ક વખત અકબરને શું વિચાર આવ્યો, શું એને થયું કે એણે ઘ ષણા કરી કે મારે મારા રાજ્ના પાંચ મ ટા મૂર્ને જાણવા છે. મારે મારા રાજ્ના પાંચ મ ટા મૂર્ને ઓળખવા છે અને રાજ્ દરબારમાં લાવવા છે. આ કામ બિરબલને સોંપવામાં આવ્યુ. બિરબલે હસતાં હસતાં કહ્ય, જેવી આજ્ઞ બાદશાહ સલામત અને બિરબલે મૂર્ખાઓને શ ધવાનું શરૂ કરી દીધું. એક દિવસ નક્ક થય હત , એ દિવસે બિરબલ આ પાંચ મૂર્ખાને લઈને દરબારમાં આવશે. એ દિવસે બિરબલ આવ્ય, મૂરખોને લઈને આવ્ય. બધાની અંદર જિજ્ઞસા હતી કે કેવા કેવા મૂર્ખાને લઈને આવ્ય હશે!! પહેલા વ્ક્તને બિરબલ લાવ્ય. બિરબલે કહ્ય, “આનું નામ આ છે.” અકબરે કહ્ય, “બતાવ આ કેવી રીતે મ ટ મૂર્ છે.” બિરબલે કહ્ય, “હું રસ્ત પરથી જઈ રહયો હત .આ ગધેડા પર બેઠ હત અને જે ઘાસન પૂળ હત તે એણે માથા પર રાખ્યો હત , મે એને પૂછ્ય કે ઘાસન પૂળ માથા ૫૨ કેમ રાખ્યો છે, તમે ત ગધેડા ૫૨ બેઠા છ , એણે કહ્ય, ગધેડાને આનું વજન ન લાગે એટલે. માટે આ મૂર્ છે.” અકબરે કહ્ય, “સાચી વાત છે.” બીજો વ્ક્ત અજવાળામાં કંઈક શ ધી રહયો હત . મે પૂછ્ય કે, “શું શ ધી રહયો છે.” એણે કહ્ય, “હું એક હીરાની વીંટી શ ધી રહયો છું.” મે પૂછ્ય, “ક્યા ખ વાઈ હતી?” એણે કહ્ય, “એ ત આ અંધારા ખૂણામાં ખ વાઈ હતી.” બિરબલે પૂછ્ય, “ત અહીં કેમ શ ધે છે?” એણે કહ્ય, “અંધારું છે ત્યા ખ વાઈ હતી પણ અહીં અજવાળું છે એટલે હું અહીં શ ધી રહયો છું એટલે આ પણ મૂર્ છે.” અકબરે કહ્ય, “સાચી વાત છે. ને જે ત્રજો વ્ક્ત તમે લાવ્ય છ , તે કેવી રીતે મૂર્ છે?” બિરબલે ઉત્તર આપ્યો, “આ ત્રજો વ્ક્ત જે છે એણે એક ખજાના માટે ગામ જેટલી જમીન ખ દી નાખી.” અકબરે કહ્ય, “એ કેવી રીતે?” “એને ક ઈકે કહ્ય હતું કે જ્યા વિચિત્ ગ ળાકાર વાદળ હ ત્યા જમીન ખ દજે, તને ખજાન મળશે. આખા ગામમાં વાદળ ત ફરતું રહ્ય અને આણે આખું ગામ ખ દી નાખ્યુ.” અકબરે કહ્ય, “સારું, આ પણ મૂર્ છે.” અકબરે કહ્ય, “આપણે ત પાંચ મૂર્ની વાત થઈ હતી. આ ત તું ત્ણ લઈને આવ્યો છે.” બિરબલ બહુ જ વિચાર કરીને ત્ણ મૂર્ લાવ્ય હતા. બાદશાહને એણે કહ્ય, “બાદશાહ ચ થ મૂર્ હું છું. સમય આટલ કિંમતી છે અને મે માર સમય મૂર્ખાને શ ધવા માટે કાઢી નાખ્યો, મૂરખોનું પરીક્ષણ કરવા પાછળ વેડફી નાંખ્યો. શું આપણને ખબર છે કે આપણી પાસે કેટલ સમય છે અને મે મૂરખોને શ ધવાનું મૂર્ જેવું કામ કર્ુ. એટલે ચ થ મૂર્ હું છું.” હવે બધાને પ્રશ્ન થવા લાગ્યો કે, પાંચમ મૂર્ ક ણ છે? બાદશાહે કહ્ય, “સારું.” પછી પૂછ્ય, “બિરબલ બ લ પાંચમ મૂર્ ક ણ છે?” બિરબલે કહ્ય, “બાદશાહ સલામત, પાંચમા મૂર્ તમે જ છ .” રાજસભામાં વાતાવરણ સ્બ્ થઈ ગયું. બધાને લાગ્યુ કે બાદશાહ બિરબલ ૫૨ ખૂબ ગુસ્સો ક૨શે. બિરબલના ઈર્ષ્ળુ ખુશ થઈ ગયા. ત પણ બાદશાહે પૂછ્ય, “આવું કેમ બ લી રહ્ છ તમે?” બિરબલે કહ્ય, “જેમ હું મૂર્ છું, તેમ જ તમે પણ મૂર્ છ . બાદશાહ સલામત, આપણા પાસે કરવાના ઘણાં બધા મહત્તનાં કાર્ય છે. પ્રજાનું કલ્યણ છે, આપણે સત્ને પણ શ ધવાનું છે. આપણે ઘણુબધું કરવાનું છે - પણ આપણે આ સમય મૂર્ખાઓને શ ધવામાં લગાવી દીધ . શું આ સમય પાછ આવશે? માટે પાંચમા સૌથી મ ટા મૂર્ તમે છ .” મિત્રો, માર પ્રશ્ન પણ આ જ છે. આપણી પાસે કેટલ સમય છે આપણે નથી જાણતા. આપણે ઘણુ બધું કરવાનું છે, જીવનમાં ૫૨માત્મને પ્રાપ્ કરવા માટે. જગતના કલ્યણ માટે કાર્ કરવાનું છે, જગતના કલ્યણમાં નિમિત્ત બનવાનું છે. આપણે વિચારવાનું છે. આપણી પાસે કેટલ સમય છે, આપણે છઠ્ઠ મૂર્ ત નથી ને? (લેખક આધ્યત્, મ ટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com એ સમાધાન સંભવ છ ચૈતન્ય સંઘાણી સૌથી મોટો મૂર્ કોણ? હુ માનવીય મુદ્દો છે. જ્યરે કંઈ અજુગતું કે ખ ટું થાય, અન્યા અને અસત્ જીતતાં જણાય, બળવાન દ્વરા નબળાન હક છીનવાત હ , સામાજિક વ્વસ્થમાં અનિચ્નીય ખલેલ પડવાની સંભાવના હ , નૈતિકતા પરાસ્ થવાની શક્તા હ કે પ્રતિકાત્ક રીતે અંધકાર છવાત હ ત્યરે તે પ્રકરિયામાં વિક્ષેપ નાખી પરિસ્થિતમાં સકારાત્કતા માટે ભાગ ભજવવ જરૂરી ગણાય. કેટલાંક હિંમતવાન અને સ્પષ તેમજ સકારાત્ક અભિગમ ધરાવતાં લ ક જ આમ કરી શકે. ખરેખર જરૂરી હ ત બીજાની વાતમાં પણ માથું મારવું જોઈએ, માગવામાં આવી ન હ ત પણ શિખામણ આપવી જોઈએ, સામેવાળી વ્ક્તનાં મનમાં અસ્વકારની ભાવના હ ત પણ પર ક્ષ રીતે મદદ કરવી જોઈએ, સત્ની સ્થિત જ્યા ડામાડ ળ થતી હ ત્યા સત્ માટે આગ્રહ રાખવ જોઈએ, જ્યા ધર્ને હાનિ પહોંચતી હ ત્યા અધર્ને હાનિ પહોંચાડવાની તૈયારી હ વી જોઈએ, જ્યા નૈતિકતાના ધ રણે ક્ષીણ થતા હ ત્યા સકારાત્ક ઉદાહરણ સ્થપવું જોઈએ, જ્યા સત્ર સન્મન ઘવાતું હ ત્યા જોખમ ઉઠાવીને પણ સત્રની આમાન્ય જળવાય તેવ પ્રયત્ કરવ જોઈએ અને ક ઈન હક છીનવાત હ ત્યા ક્ષમતા મુજબ હક પુનઃસ્થાપત થાય તે માટે પ્રયાસ કરવ જોઈએ. આ બધાં માટે જરૂરી છે અચલ આત્વિશ્વસ, સાત્વક ઉત્તરદાયિત્, સકારાત્ક સંવેદનશીલતા તેમજ સત્યનિષ્. એ જ વ્ક્ત હિંમતપૂર્ક અસત્ સામે વિર ધ નોંધાવી શકે જે વ્ક્તની જિંદગીમાં સત્ વણાઈ ગયું હ . એ વ્ક્ત જ વિશ્વસથી અધર્ સામે યુદ્ધ આદરી શકે જ્યરે તેને ખાતરી હ કે, પ તાની ધર્પ્રિયતાને કારણે, શ્રકૃષ્ન સાથ મળી રહેશે. અન્યા સામે વિર ધ ઉઠાવવા ય ગ્ અને ન્યાપૂર્ સામાજિક વ્વસ્થની આવશ્કતા રહે. અન્યા સામે વિર ધ કરતી વખતે જો સમાજ અને તેની વ્વસ્થ વિપરીત દિશામાં જતી હ ત સફળતાની શક્તા ત ન જ હ અને સાથે સાથે ય ગ્ વિર ધ દર્શાવનાર વ્ક્ત પણ નિરાશ અને નાસીપાસ થઈ શકે. ભવિષ્માં તે આ પ્રકારન અભિગમ ન અપનાવી આંખ બંધ કરી દેવા માટે પણ તૈયાર થાય. આ એક જોખમી સ્થિત છે. સાંપ્રત સમયની આ વાસ્વિકતા છે. મહાભારતના યુદ્ધ માટે સમગ્ર ભારતવરષે એક યા બીજાન પક્ષ લેવાન હત ; દરેક રાજ્ય એ નક્ક કરવાનું હતું કે તે યુધિષ્ઠર સાથે ધર્ના પક્ષે છે કે દુર્યધન સાથે અધર્ના પક્ષે. તટસ્ રહેવાની મંજૂરી ક ઈને ન હતી, છતાં પણ કેટલાંક તટસ્ રહ્ય એ જુદી વાત છે. અગત્નું એ છે કે ક્યરેક એ જણાવવું ખૂબ જરૂરી બને કે તમે ક ની સાથે છ , કયા સિદ્ધાંત સાથે છ , કેવાં પ્રકારનાં સમાજ સાથે છ , કેવાં પ્રકારની માનસિકતા તમને માન્ છે, કેવાં પ્રકારના અભિગમને તમે ય ગ્ ગણ છ ; સમાજ આ પ્રકારનાં નિર્યને આધારે પ તાનું સ્રૂપ ધારણ કરે. સમાજ વ્ક્તઓન સમૂહ છે, સમાજ વ્ક્ત નથી. સમાજ એક અસ્તત્ તરીકે પ તાનું અસ્તત્ સ્થપવા અક્ષમ છે, માનવ સમૂહ એકત્રત થાય એટલે સમાજ બને. વ્ક્તઓન અભિપ્રાય એકત્રત થઈને સમાજન અભિપ્રાય બને, સમાજન અંગત અભિપ્રાય ન હ . વ્ક્તઓની વિચારધારા સમાજના સ્રૂપ અને માળખાને પ્રભાવિત કરે, સમાજન પ તાન ‘વ્ક્તગત’ પસંદગીન નિર્ય ન હ . જે વ્ક્ત ન્યાની સ્થપના માટેના ઉત્તરદાયિત્થી વિમુખ થાય છે તે સામાન્ રીતે એમ માને છે કે જે તે પરિસ્થિત માટે વ્ક્ત નહીં પરંતુ વ્વસ્થ જવાબદાર છે. તેમનાં મત પ્રમાણે વ્વસ્થ જ વ્ક્તને ખ ટું કરવા પ્રેરે. પશચિમી સંસ્કૃતમાં આ વિચારધારા પ્રચલિત પણ છે. અહીં એ સમજવું જરૂરી છે કે વ્વસ્થ વ્ક્ત બનાવે છે, વ્ક્ત જ વ્વસ્થને બગાડી શકે કે તેની શુદ્ધતા જાળવી શકે. અંતે ત પરિસ્થિત વ્ક્ત પર જ આધાર રાખે. ક્યરેક વ્ક્તગત સંબંધ ન બગડે તે માટે ઉત્તરદાયિત્થી વિમુખ થવાનું પસંદ કરાય છે. આને પલાયનવાદી અભિગમ કહેવાય, જે ય ગ્ નથી. ક્યરેક માની લીધેલી લાચારી કે અક્ષમતાને કારણે પણ ઉત્તરદાયિત્થી વિમુખ થવાતું હ છે. હકીકતમાં અક્ષમતા હ પણ શકે પરંતુ જ્યરે ન્યાની, સત્ની, ધર્ની વાત આવે ત્યરે ક્ષમતા કેળવવી પણ પડે. એક વ્ક્તની અક્ષમતા અન્ની લાચારી ન બનવી જોઈએ. એમ પણ બની શકે કે ક ઈકને માત્ ટીકા-ટિપ્ણીમાં જ રસ હ . તેવી વ્ક્ત ટીકા કરીને ત્યાથી ખસી જાય, ક્યરેક તેનું સારું પરિણામ આવી પણ શકે પરંતુ મ ટાભાગના કિસ્સમાં તેમ થતું નથી હ તું. જો વ્ક્ત જવાબદારી પણ લે ત જ પરિણામ વિશે કંઈક ખાતરી મળી શકે. ગુનેગારને ગુનેગાર કહેવું પૂરતું નથી, તેને સજા પણ મળવી જોઈએ - અપાવવી જોઈએ. ઉત્તરદાયિત્ માટે કાર્રત થવાથી સમાજ વિસતૃત બને, સંવેદનશીલતા પરિણામમાં પરિણમે, સકારાત્ક માહ લ સ્પાય, સમાજમાં પ્રશંસનીય ઉદાહરણ સ્થાપત થાય, નવાં જ પ્રકારની તક વિકસી શકે, વ્ક્તગત અને સામાજિક સ્રે નવી ઊર્જા ઉભરે, સમગ્રતામાં આત્વિશ્વસ સ્પાય, પહેલ કરવા માટે હિંમત જાગે અને નેતૃત્ની ક્ષમતા વિકસી શકે; આ બધાંથી અંતે ન્યા, ધર્ અને સત્ની જીત થાય. જો ઉત્તરદાયિત્ પ્રત્ય આંખ-મીંચામણાં કરવામાં આવે ત શક્ છે કે સમાજમાં ગેરસમજ અને સાથે ખ ટ ચીલ સ્થાપત થાય, એક પ્રકારની અધુરાશ પ્રવર્, ચલાવી લેવાના અભિગમને પ્ર ત્સહન મળે, ક્યરેક આત્ગૌરવને હાનિ પહોંચે, વિસતૃત સુધારાની સંભાવના નાશ પામે, ક્યરેક ભાવનાત્ક ઠેસ પહોંચે, સામાજિક ગંભીરતા ક્ષીણ થાય અને ક ઈ સંવેદનશીલ વ્ક્તને લાંબા સમય સુધી અફસ સ રહે. તેથી જ કહી શકાય કે, સકારાત્ક વ્યપક સામાજિક ભાવનાનું એક વિશેષ મહત્ છે, તેને નજર અંદાજ ન કરવી જોઈએ. સામાજિક ઉત્તરદાયિત્ માત્ ટીકા-ટિપ્ણી કરીને પૂરું નથી થઈ જતું, પરિણામ સુધી મથ્યા રહેવું પડે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com માત્ર ટીકા-ટિપ્પણી નહીં બુ વાડોટકોમ હેમંત વાળા
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=