Gujarat Times

પ શ્ચિમ બંગાળ અને તા લનાડુ િધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી િપક્ષ રાજકારણ વે િખેર થઈ રહ્ુ હોય એવી સ્થિતિ છે. ચૂંટણીમાં હાર-જીત સ્વભા િક હોય છે અને સ્વકાર્ હોવી જોઈએ, પણ િપક્ષની એકતામાં મોટું ભંગાણ પડં છે. કોંગ્રસની આગેવાની હેઠળ 'ઇન્ડ- મોરચો' ઊભો થયો હતો, પણ આ 'માંચડા'ના પાયા હચમચી ગયા છે. હવે તેને સ્થિ કરવાના - અને એકતા બનાવવાના પ્રયાસ થઈ રહ્ છે તે કેવા સફળ થશે તે જોવાનં છે. અલબત્ત, િપક્ની એકતાની કસોટી 2029માં થશે અને ત્યા સધી સૌને ભેગા રાખવાનો સમય રાહલ ગાંધીને મળશે, પણ તે પહેલાં સંસદની કાર્વાહીમાં ભાજપ-એનડીએનં સંખ્યબળ લગભગ બહમતીમાં હશે અને મ લા આરક્ણ તથા સંસદીય બેઠકોના સીમાંકનને લગતા ખરડા પસાર થઈ શકે છે - જેનો પૂરો લાભ ભાજપ-એનડીએને ચૂંટણીમાં મળશે. ટૂંકમાં - કોંગ્રસનો ઇન્ડ મોરચો મોદી સરકારના િરોધમાં આંદોલનો કરશે, ત્યાે ભાજપ-એનડીએ અર્તંત્ર અને રાજતંત્રમાં સધારા કરીને વધ લોક તા અંકે કરશે. અત્યાની રાજકીય સ્થિતિ હવે 2029માં બદલાશે, ત્યા સધી અરાજકતા અને સ્થિતા વચ્ચ ઘર્ણ ચાલ્ય કરશે. િપક્ છાવણીમાં ઊથલપાથલની શરૂઆત તા લનાડુથી થઈ. ડીએમકેનો પરાભવ દેખાયા પછી કોંગ્રસ - રાહલ ગાંધીએ રાતોરાત - ઓવરનાઇટ ડીએમકેનો સાથ છોડીને અ નેતામાંથી નેતા બનેલા જોસેફ િજયન સાથે સમજૂતી કરી લીધી. આ મૈત્રી કરાર - લીવ ઇન રિલેશન પ - માત્ર રાજ્ સરકારમાં સત્તાની ભાગીદારી પૂરતી નથી. રાહલ ગાંધીની નજરમાત્ર લોકસભા ઉપર છે. તા લનાડુમાં જોસેફ િજયનના નામની બોલબાલા છે, એમના નામે વોટ પડે છે, તેથી કોંગ્રસને લોકસભાની ચૂંટણીમાં વધ બેઠકો મળશે - એવી ગણતરી મખ્ છે. રાહલ ગાંધીએ આ મહત્તનો લેવા પહેલાં ઇન્ડ મોરચાના કોઈ નેતાને િશ્વસમાં લીધા નહીં. અલબત્ત, આ કોંગ્રસનો, કોંગ્રસ માટે જ છે તે વાત સાચી પણ ઇન્ડ મોરચાના એક મજબૂત પાયાને તોડવામાં આવ્ય તેની અવળી અસર િપક્ષ મોરચા ઉપર, તેની શક્ત ઉપર પડી છે! આ ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે ડીએમકેનો સરવોચ્ નેતા - પૂર્ મખ્પ્રધાન એમ. કે. સ્ટલીને કોંગ્રસ સાથેના સંબંધ કાપી નાખ્ય છે. લોકસભામાં તેમના સભ્ય કોંગ્રસથી દૂર બેસનાર છે. મમતા બેનરજીના પરાભવ પછી - એમની િનંતી સ્વકારીને ઇન્ડ મોરચાની બેઠક બોલાવાઈ તેમાં 23 િપક્ની હાજરી હતી. ડીએમકે અને 'આપ' ગેરહાજર - કોંગ્રસ - રાહલ ગાંધીના નવા ત્ર - જોસેફ િજયન પણ હાજર ન હતા. એમને મોરચામાં જોડાવાનં આમંત્રણ અપાં હતં કે નહીં તે બાબત કોઈ સ્ષ્તા નથી. આ સમયગાળામાં મખ્પ્રધાન િજયન નવી લ્હ આવ્ય અને વડાપ્રધાનની શભેચ્છ મલાકાત લીધી અને પછી સો ાજીને પણ મળ્ય હતા. ઇન્ડ મોરચાની બેઠકમાં ડીએમકેની 'બાદબાકી' અને બ ષ્કાની ચર્ચા થઈ અને રાહલ ગાંધીની ટીકા પણ થઈ. ડીએમકેને મનાવી લેવાનં સૂચન થં , પણ આવી શક્તા દેખાતી નથી. અન્ ભાગીદાર પક્ષ - રાષટ્રી જનતા દળના તેજસ્વ યાદવ અને સમાજવાદી પક્ના અ લેશ યાદવ રાહલ ગાંધીની ટીકામાં જોડાયા. ડાબેરી નેતાઓ અને રાહલ ગાંધી વચ્ચ ટપાટપી થઈ. ચૂંટણી પ્રચારમાં રાહલ ગાંધીએ રાજ્માં ડાબેરી મોરચા િ દ્ધ પ્રચાર કરીને મખ્પ્રધાન ઉપર ભ્રષ્ટચારના આક્ષપ કર્યા હતા. હકીકતમાં ઇન્ડ મોરચાના અન્ - નાના-મોટા પક્ષને કોંગ્રસમાં િશ્વસ રહ્ નથી. ગમે તેનો ભોગ લઈ શકાય. વારો આવી શકે એવી શંકા વ્યક થાય છે છતાં સૌ સ્વકારે છે કે, કોંગ્રસના કારણે સૌ ભેગા થાય છે! તામિ લનાડુ પછી પશ્ચિમ બંગાળમાં પણ મોટાં ગાબડાં પડયાં છે. લોકસભા અને રાજ્સભામાં પણ આમ આદમી પારટી પછી ડીએમકે અને તૃણમૂલ કોંગ્રસમાં મોટાં ભંગાણ પડયાં છે. આ તમામ સભ્ય ભાજપ-એનડીએમાં હજ જોડાયા નથી, પણ સરકારને ટેકો આપવા તૈયાર છે. તૃણમૂલ કોંગ્રસના ભંગાણ પછી 28માંથી 20 સભ્ હવે ચૂંટણીપંચને અરજી કરીને પક્ના નામ અને શાન ઉપર દાવો કરીને - સેનાની જેમ સ્થન મેળવવા માગે છે. એક વાત મહત્તની છે કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રસે સત્તા ગમાવી છે, પણ તેના નામ ઉપર 80 સભ્ િધાનસભામાં ચૂંટાયા છે. રાજ્માં લગભગ 41 ટકા વોટ મળ્ય છે, તેથી કોંગ્રસને હજ આશા છે કે, લોકસભામાં કામ આવશે. લોકસભાની ચૂંટણી 2029માં થશે, પણ તે પહેલાં સંસદમાં સંખ્યબળ બદલાયાં છે. તૃણમૂલ 20 સભ્ ઉપરાંત લોકસભામાં ડીએમકેના 22 સભ્ છે, 'આપ'ના સાત મળીને એનડીએની સંખ્ય 293થી વધીને 313 થાય છે. રાજ્સભામાં તો આરામદાયક બહમતી થાય છે. વર્ષાસત્રમાં મ લા આરક્ણ અને લોકસભાની બેઠક સંખ્ય 530થી વધારીને 830 કરવા માટે ઠરાવને મંજૂરી મળશે એવી ગણતરી છે. એનડીએની સામે ઇન્ડ બ્લકની સંખ્ય લોકસભામાં 200થી પણ ઘટી રહી છે. આ સંજોગોમાં મોરચાના ભાગીદાર પક્ષ ંત છે. ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મી, ઝારખંડ અને માચલ પ્રદેશ, કેરલમ, કર્ણાટક અને તેલંગાણા દક્ષિણમાં બચ્યા છે, ત્યાે આવતાં વરષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હશે ત્યાે ઇન્ડ મોરચો અકબંધ રહેશે? હવે નવો િચાર વાયરલ થયો છે કે, મમતા બેનરજી - એમના તૃણમૂલ કોંગ્રસ પક્ને માતૃસંસ્થ કોંગ્રસમાં િલીન કરે. રાષ્ટ્ાદી કોંગ્રસના શરદ પવારે કોંગ્રસના એકીકરણની શરૂઆત કરવી જોઈએ એવી લચાલ છે. અલબત્ત, આ પ્રક્રિયામાં જૂના-નવાનો ગજગ્રહ કેવી રીતે શાંત થશે? રાહલ ગાંધીને િ સર વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનં સૂચન પણ છે, જેથી 1969 પહેલાંની કોંગ્રસ બની શકે! (સાભાર: જન્ભૂ પ્રવાસી દૈ ક) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 M: +91 968 702 6886 , Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times જૂન 26, 2026 (June 20 - June 26, 2026) - દુન્ન વ યાસ વિપક્ષી એકત ન ખર કસોટ 2029મં નેહરુ અને નરેનદ્રભ ઈ મોદ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહ અને નરેનદ્ર મોદીની સરખામણીનો િવાદ ક છે, નેહ કરતાં નરેનદ્ર મોદીનો શાસનકાળ મોટો - વધ દીર્ છે તે સોના આંકડાથી પૂરવાર થાય છે, પણ નોંધપાત્ર બાબત એ છે કે, નેહ ને સ્વતંત્ર્ સંગ્રમની પાર્શ્ભૂ કાનો લાભ મળ્ય હતો. કોંગ્રસ પાસે મહાત્મ ગાંધીના નામની મૂડી હતી, તેથી 1964 સધી વડાપ્રધાન પદે રહ્. આ દ ાન કોંગ્રસમાં આંતરિક ખેચતાણ હતી અને ચીનની મૈત્રી ઉપર િશ્વસ મૂક્ય, િશ્વસઘાતનો આઘાત લાગ્ય. નરેનદ્ર મોદી તો સામાપૂરે લડીને જીત્ય છે. 2014 પછી પણ એમને હરાવવા, હઠાવવાના પ્રયાસ, કાવતરાં થયાં છે અને થઈ રહ્ય પણ એમની લોક તા સતત વધતી રહી છે. એમની લોક તા ભારતના િકાસને આભારી છે. એમની ની , મ અને ષ્ઠ સાથે સબકા િશ્વસ - સબકા િકાસના કારણે એમણે ચૂંટણી સાથે લોકોનાં લ-મન પણ જીતી લીધાં છે અને ભારત ભાગ્ િધાતા બન્ય છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=