Gujarat Times
S14 સંતવાણી ક્સંસ્કૃતિમા સરખે સરખી સાહેલડી ભેગી મળી હોય, ત્યરે શુ વાતચીતનો દર્ હોય, ત્યાં ભૌતિક સુખ સુવિધાની કે આધુનિક સાધનસામગ્રની નગર સ્કૃતિની વાતડિયુ ન મડાતી હોય, ત્યાં તો લોકજીવનનો દર્ વાતો દ્વ૨ા પ્રગટતો હોય. લોકસાહિત્ની વિશિષ્ટા એ છે કે એમાથી લોક્સંસ્કૃતિનો દર્ દ્રવતો-ટપકતો હોય. કંઠસ્પરપરામા દુહામા સખીને ઉદ્દશીને નારી દ્વરા બોધાયેલા ઘણા દુહાઓ મળે છે. એમા રાજસ્થની છાટના ‘સખી અમીણોં સાહિબૌ’ બોધનથી ગવાયેલા દુહા મને ભારે વિશિષ્ જણાયેલા છે. એ દુહામા નારી પોતાની સખીને મળી છે અને એની સાથે વાતુની ગોઠડી માડે ત્યરે કેવી વાતો એમાથી વછૂટતી હોય એનુ ઉદાહરણ આ સખી બોધનવાળા દુહાઓ છે. મહિમા રૂપનો, ગુણાનો અને શૂરવીરતાનો છે. અડગમતિયો છે અને એ ગુણાના વખાણ સખીને મોઢે બહેનપણી માડતી હોય એ દ્વ૨ા આદર્પુરુષની લોકકલ્ના આપણી સમક્ષ પ્રગટે છે. એવા પુરુષત્નો મહિમા છે. મૂલ્ શેનુ છે? એ બધી વિગતો એમાથી પ્રગટતી હોઈને આ દુહાનુ ઘણુ મહત્ છે. અહીં ભારતીય પુરુષની છબી પ્રગટે છે. ભારતીય સ્કૃતિમા કેવા પુરુષનો મહિમા છે – મૂલ્ છે એની મીમા ા આ દુહામા ભળેલી હોવાને કારણે મને આ દુહા ભારે મહિમાવાળા જણાયા છે. સખી એની અગત વાત પોતાની અ રગ બહેનપણી સમક્ષ દુહારૂપે રજૂ કરે છે : ‘સખી અમીણોં સાહિબૌ, વૌહઝૂઝે બળબંડ, સો થાભૈ ભુજડંસૂં, ખડહડતો વ્રહમંડ.’ કોઈ શૂરવીર પુરુષની સત્ર પોતાની સખી પાસે પોતાના પતિના વખાણ કરે છે ઃ ‘હે સખી! મારો પતિ એવુ યુદ્ધ કરી જાણે છે કે, જો આકાશ નીચે પડતુ હોય તો પણ પોતાના ભુજ દડ વડે એને રોકી થભાવી શકે છે.’ આમા અતિશયોક્તનુ દર્ન ભલે થાય પણ એ દ્વરા પતિની શૂરવીરતાની એક છબી સત્રના ચિતમા દોરાયેલી છે એ પ્રગટતી હોઈને એનુ મહત્ વિશેષ છે. બીજા એક દુહામા પતિના સૌંદર્ની વાત કહેવાઈ છે ઃ ‘ સખી અમીણોં સાહિબૌ, મદન મનોહર ગાત; મહાકાળ મૂરત બણૈ, કરણ ગયંદાં ધાત.’ કોઈ ૨મણીય પુરુષની પત્ન પોતાની સખીને કહે છે કે, ‘હે સખી! કામદેવના જેવા સુદર શરીરવાળો મારો પતિ હાથીઓને યુદ્ધમા મારવા માટે મહાકાળની મૂર્તિ જેવો દેખાય છે.’ અહીં મદોન્મ હાથીને નાથવા માટે મદભર શક્તશાળી કામદેવ સમાન પુરુષની કલ્ના પ્રસ્તુ થઈ છે. બીજા એક દુહામા વ ઋતુમા જે રીતે વૃક્ષ વિકાસ પામે છે એ રીતે રણક્ષેત્ જોઈને જે વિકસે છે એ પુરુષની છબી એની સખી સમક્ષ રજૂ કરી છે તે જોઈએ : ‘સખી અમીણોં સાહિબૌ, બાંકમ સૂભરિયોહ; રણ બિકસૈ રિતુરાજ મૈ, જયું તરવર હરિયોહ.’ ‘હે સખી! પુરુષાર્વાળો મારો પતિ વ ઋતુમા જેમ લીલુ વૃક્ષ વિકસિત થાય છે, તેવી ૨ીતે મારોપતિ રણક્ષેત્ જોઈને પ્રફુલ્લિ થતો હોય છે.’ મહિમા છે રણક્ષેત્મા પહોંચવા માટેના થનગનાટનો એ વિગતને અહીં વ ૠતુમા વિકસતા વૃક્ષની ઓથે આલેખી છે. ‘સખી અમીણોં સાહિબૌ, નિરભૈ કાળૌ નાગ; સિર રાખૈ મિણ સાંમધ્રમ, રીઝૈ સિંધુ રાગ.’ ‘હૈ સખી! મારો પતિ નિર્ય એવા કાળા નાગની માફક માથા ઉપર સ્વામધર્રૂપી મણિ રાખી ધુ રાગ (લડાઈ વખતે ગવાતા રાગ વિશેષનુ નામ) સાભળી પ્રસન્ થાય છે.’ સ્વમીને વફાદા૨ ૨હેવાની વાત અહીંથી પ્રગટે છે અને ધુડા રાગનો દર્ પણ યુદ્ધ દ્રશ્ને રજૂ કરે છે. આમ, લો સ્કૃતિમા મહાન યુદ્ધ સાથે બાથ ભીડવા માટે તત્ર એવા વીર પુરુષની વાત કેવી વણાયેલી છે એની વિગત અહીંથી પ્રગટે છે. બીજા એક દુહામા વળી પૌરાણિક ઉદાહરણથી પતિના સ્ભાવની વિરલ વાતને વર્વી છે. એ દુહો જોઈએ : ‘સખી અમીણોં સાહિબૌ, સૂર ધીંર મમરત્; જૂધમે વામણ ડંડ જિમ્, હેલી વાધે હથ્ થ.’ ‘હે સખી! મારો પતિ શૂરવીર, ધીરજવાળો તથા ભારે સમર્ છે. વામન ભગવાનના દડની સમાન યુદ્ધ વખતે તેના હાથ અતિશય મોટા થઈ જાય છે.’ જેનુ શૂરાતન, જેની ધીરજ અને જેનુ સામર્થ્ વધે વધતુ રહે એનો મહિમા ઘણો મોટો હોય એ સ્વભાવિક છે. અહીં પતિના સાહિબાના એ ગુણો વામનભગવાનના દડની માફક યોગ્ ક્ષણે વધતા વર્વીને પૌરાણિક કથાનકના દર્થી વામન અવતારની વિગત મૂકી છે. દુહાઓ આવા ઐતિહાસિક-પૌરાણિક દર્ને પોતાનામા વણી લેતા હોઈને એને દર્ભાત્મ સાહિત્ તરીકે પણ ઓળખાવાય છે. ભારતીય સ્કૃતિના કૈ કેટલાય ઉદાહરણોને વાતમા વણી લઈને સાપ્રત વિગતોની સાથે પૌરાણિકનુ યોજન કરીને સમાજને ભારતની ભવ્ કથાસૃષ્ટથી પણ પરિચિત કરતા આ દુહાઓ લોકસાહિત્નુ આભરણ છે, વાગીશ્વરીના કર્ફૂલો છે. એનાથી ભારતીય સાહિત્ વધારે શોભા સમાન અને દૈદિપ્માન બનીને એનુ ઉજજવળ તેજ વિશ્વ પર પાથરી રહ્યુ છે. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સ સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com સખિ અમીણોં સાહિબૌ લો ભજનાનંદ ડો. બળવંત જાની જ સુધી એક પણ માણસ એવો નથી જન્મ્ય, જે કહી શકે કે મારા જીવનમા બધુ મારી મરજી પ્રમાણેનુ થયુ છે. એ ઘણુ જરૂરી છે કે આપણે જીવનમા સકારાત્મ દૃષ્ટિોણ રાખીએ. સકારાત્મ દૃષ્ટિોણના ઘણા આયામો છે. કોઈપણ શબ્ને, કોઈપણ ગૂઢાર્ને આપણે ઘણા બધા આયામોથી સમજવાનો છે. પણ એ સમજવા માટે આપણે અદર ઉતરવુ પડશે. જો આપણા જીવનમા કોઈ નુકસાન થયુ હોય, આપણા જીવનમા એવુ કાઈ થયુ હોય જે આપણા વિચારોથી ૫૨ હોય, જે આપણી વિચારશક્તથી એકદમ વિપરીત હોય અને આપણી મહેનત બગાડીને ચાલ્યુ જાય, ત્યરે હુ સકારાત્મ કઈ રીતે વિચારુ? મે કોઈ પરીક્ષામા સારી એવી તૈયારી કરી પણ હુ એમા ફેલ થયો હોઉં અને એ છેલ્લ અટેમ્પ્ હોય તો હુ કઈ રીતે સકારાત્મ વિચારી શકું? મારા કોઈ સ્જનનુ મૃત્ય થઈ ગયુ, તો હુ કઈ રીતે સકારાત્મ વિચારી શકું? પણ સકારાત્મ વિચાર રાખવો એ આપણા માટે સ્વસ્થદાયક છે. કેવી અવસ્થમા કેવો વિચા૨ રાખવો એ આપણા પર નિર્ર છે. એકવા૨ કહેવાય છે કે ત્ણ સ ો સાથે ત્ણ વિભિન્ પરિસ્થતિઓ બની. આ ઘટના ઘણી સમજવા લાયક છે. એક સવારે એકનાથજી મંિ રમા ભગવાન શ્રીકૃષ્ના દર્ન માટે ગયા. તે ઘણા મહાન ભક્ હતા, એમણે ભગવાન પાસે હાથજોડી ઘણો આભાર માન્ય. “પ્રભુ, તમારા દર્ન થઈ ગયા. પ્રભુ તમે મને જીવનમા ઘણુ બધુ ઉત્તમ આપ્યુ છે. જે આપ્યુ છે એ ઉત્તમ આપ્યુ છે. ભગવાનનો ખૂબ આભાર માન્ય. એમણે એ પણ આભાર માન્ય કે ભગવાન તમે મને ધાર્મિક પત્ન આપી છે. એ દરેક સમયે ધાર્મિક કામોમા મને મદદ કરે છે. હુ સ ા૨ના કામોથી થોડો દૂર રહુ છું. તો પણ એ મારા માટે સારી અનુકૂળતાઓ ઊભી કરે છે. હે ભગવાન, તમારો ખૂબ આભાર કે તમે મને આટલી સારી પત્ન આપી.” અને તેઓ હાથ જોડીને દર્ન કરી ચાલ્ય ગયા. ત્યરપછી બીજા સ આવ્ય, સ તુકારામ. એવુ સાભળ્યુ છે કે સં તુકારામની પત્ન ખૂબ ગુસ્સવાળી હતી. એટલે સુધી કે એ એમને મા૨તી પણ હતી. સ તુકારામ તો ભગવાનના ભક્ હતા. ભગવાનને હાથ જોડ્ય અને પોતાની બધી પરિસ્થતિઓ માટે આભાર માન્ય. સં તો એ પણ જાણે છે કે જે કંઈ મળે છે એ કર્ના કા૨ણે મળે છે. આપણે જે કર્ કર્ાં છે એ જ આપણને પાછા મળ્ય છે. પણ સં જે સારુ મળ્યુ છે એના માટે હમેશા ભગવાનને જ ક્રડિટ આપે છે. ત્યરે જ સમર્ણભાવ જાગે છે. સ તુકારામે ભગવાન સામે હાથ જોડી કહ્યુ, “તમે કેટલા દયાળુ છો કે તમે મને ગુસ્સવાળી પત્ન આપી. જો તમે મને સારી પત્ન આપી હોત તો મારુ મન સ ારમા જ લાગેલુ રહેત. અને હુ તમારી ઉપાસના આટલી સારી રીતે ન કરી શકત.” સે ભગવાનનો આભાર માન્ય. તમે જુઓ, સ એકનાથજીની પરિસ્થતિ જુઓ અને સ તુકારામની પરિસ્થતિ જુઓ ને વિચાર કરો. બનેની પરિસ્થતિ જુદી હતી. પણ બને સકારાત્મ રૂપથી વિચારી રહ્ હતા. એ જ મંિ રમા સાજે નરિસહ મહેતા આવ્ય, એમણે હાથ જોડીને ભગવાનને નમન કર્યા. એમની પત્ન મૃત્ય પામ્યા હતા. એમણે ‘પદ’ લખ્યુ હતુ. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્ર ગોપાળ. ત્ણે સ ોના વિષયમા સ ા૨ની અલગ-અલગ પરિસ્થતિ હતી, એક જ સબધ હતો, તેમના ‘પત્ન’નો. સ ોએ સકારાત્મ દૃષ્ટિોણ રાખી ભગવાનનો આભાર માન્ય. અને એ પરિસ્થતિમા પણ તેઓ ભગવાનની તરફ જ જઈ રહ્ છે, એવો અનુભવ એમના શબ્દમા થાય છે. આમા પત્નનો સબધ જ કેનદ્ર સ્થન ૫૨ છે. સ ાર આમા કેનદ્રસ્થને છે. ત્ણેની પરિસ્થતિઓ તો અલગ હતી પણ એમણે ભગવાનનો આભાર માન્ય. આ ઘટનાની સમયાવધિમા અથવા એના કાળખડમા શુ સત્ છે એ તો હુ નથી જાણતો. પણ ત્ણેય સ ોએ ભગવાનનો આભાર માન્ય. સારુ છે તો પણ આભાર, ખરાબ છે, તો પણ આભાર અને નથી તો પણ આભાર. આપણી અને એમની વચ્ચ આ જ ફરક છે. એમણે સકારાત્મ વિચાર્યુ અને આપણે ઘણુ બધુ હોવા છતા પણ નકારાત્મ વિચારીએ છીએ. મે સોનાનો હાર લીધો. પણ મારો હાર એના હારથી નાનો છે. મે પાચ હજારની સાડી તો લીધી પણ એની બે હજારની સાડી મારી સાડી કરતા પણ વધુ સરસ છે. આપણા જીવનમા ઘણુ બધુ હોવા છતા પણ આપણે નકારાત્મ િવચારીએ છીએ અને સ પાસે કંઈપણ ન હોવા છતા પણ એ સકારાત્મ વિચારે છે. આજે આપણે નિયમ લઈએ છે કે આપણે સકારાત્મ વિચારીશુ, અઘરૂં છે પણ પ્રયત્ કરવાનો છે. પ્રયત્થી બધુ પ્રાપ્ થાય છે. ભલે નિષ્ળતા મળે પણ પ્રયત્ કરવાનો છે. અને સકારાત્મ વિચારવાનુ છે. પછી જીવનમા આપણે એવી જગ્યએ પહોંચીશુ કે સ ારની વસ્તઓ આપણને સુખી કે દુ:ખી નહીં કરી શકે. આપણે સદા ૫રમાત્મના સુખમા મગ્ રહીશુ. આ વિચાર અને આ ભાવની જરૂ૨ છે. પ્રભુ અને સ ગણ આપણને આવી વિચા૨શક્ત આપે. એવો ભાવ આપે. એ આપણી પ્રાર્ના છે. (લેખક આધ્યત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમા કાર્રત અધિકારી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com સકારાત્કતા - એક અસાધારણ જડીબુટ્ટ આ સમાધાન સંભવ છે ચૈતન્ય સંઘાણી જૂન 26, 2026 (June 20 - June 26, 2026)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=