Gujarat Times
જૂન 5, 2026 (May 30 - June 5, 2026) S16 જ્યોતિષ ઃ 30 મે થી 5 જૂન, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળાની શરૂઆતના દિવસોમાં આપનો આનંદ-ઉત્સહ વધતો જણાશે. અણધાર્યા લાભો મળતાં વિશેષ આનંદ થશે. અધૂરાં કારયો સરળતાથી ઉકેલાઈ જતાં રાહત જણાશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ બની રહેશે. તબિયતની કાળજી રાખી વાહનથી સંભાળવું જરૂરી બની રહેશે. આનંદ ઉત્સહ વધશે. આ સપ્તહમાં આપને એકંદરે મિશ્ર ફળની અનુભૂતિ થશે. ક્યરેક આનંદ તો ક્યરેક ગમગીની જેવું રહ્ન કરશે. ગૃહસ્ જીવનના પ્રશ્ન પણ આપને મૂંઝવશે. તબિયતની કાળજી રાખવી જરૂરી જણાય છે. આર્થિક આયોજનોમાં ઉતાવળા અધીરા થઈ કોઈ નિર્યો લેવા હિતાવહ બની રહેશે નહિ. એકંદરે રાહત જણાય. તબિયત સાચવવી. ઉતાવળા નિર્યો લેવા નહિ . આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. હરો-ફરો પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વગ જેવું રહ્ન કરશે. તરુણોએ કુસંગથી સાચવવું હિતાવહ જણાય છે. કોર્ મેટર ચાલતી હોય તો તેમાં પણ વિવાદ થવાની સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. આર્થિક આયોજનમાં સાહસિક બનવું યોગ્ નથી. દરેક રીતે સંભાળવું. વડિલોની તબિયત સાચવવી અને પ્રવાસ ટાળવો હિતાવહ છે. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહમાં એકંદરે આપને સુખ-શાંતિ અને સફળતાની અનુભૂતિ થશે. ઘરનાં-બહારનાં નાનાં-મોટાં કારયોમાં સફળતા મળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ બનશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. આર્થિક વ્વહારો સરળ બને તેવા યોગોને પણ નકારી શકાય તેમ નથી. આનંદમય દિવસો પસાર થાય. સંતાનોના પ્રશ્ન શુભ સમાચાર મળતા જીવનમાં આનંદ થાય આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. હિતશત્રઅોથી સાવધ રહેવું જરૂરી જણાય છે. વધારે પડતા આત્મવશ્વસથી કોઈ કાર્ કરવું યોગ્ જણાતું નથી. સપ્તહના અંતિમ દિવસોમાં સર્ કારયોમાં સફળતા મળતાં આપનો આનંદ-ઉત્સહ વધવા પામશે. મિલન મુલાકાત ફળશે. ઉતાવળા નિર્યો લેવા નહિ. પીળો અને ગુલાબી રંગ આપના માટે શુભ છે. આ સપ્તહમાં આપના સર્ અંતરાયો દૂર થતાં કાર્સફળતા અને પ્રગતિનો યોગ જણાય છે. નસીબ યારી આપતું જણાશે. આર્થિક દૃષ્ટએ પણ પરિસ્થિત શુભ જણાય છે. આપનાં નાનાં- મોટાં દરેક કારયોમાં સફળતા મળતાં આપનો આનંદ-ઉત્સહ વધશે. મિલન, મુલાકાત શક્ બને. પ્રવાસનું આયોજન કરી શકાય. પ્રગતિકારક રચના થાય. હાલ પ્રવાસના કોઇ યોગ નથી, માટે બહાર જવું ટાળવું. (ખ.જ) મકર આ સમયગાળાની શરૂઆતમાં આપને દરેક રીતે સંભાળવું પડશે. નાનાં-મોટાં દરેક કારયોમાં કાળજીપૂર્ક નિર્યો લેવા હિતાવહ બની રહેશે. વધુ પડતા આત્મવશ્વસમાં આવી નાણાકીય સાહસ કરવું યોગ્ રહેશે નહિ. હિતશત્રઅોથી સંભાળવું પણ જરૂરી જણાય છે. તબિયતની કાળજી રાખવી, પ્રવાસ ટાળવો. દરેક રીતે સંભાળીને કાર્ કરવું. ઉતાવળા નિર્યો કરવા નહિ. આ સપ્તહના શરૂઆતના તબક્કમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે, પરંતુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપનો આનંદ-ઉત્સહ વધશે. હાથ ધરેલાં નાનાં-મોટાં કારયોમાં સફળતા મળશે. નોકરિયાત વર્ને કાર્બોજ રહેવા છતાં યશ મળશે. એકંદરે સપ્તહ આનંદ-ઉત્સહમાં પસાર થાય તેવા યોગો જણાય છે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ. આપનો આ સમય પ્રગતિકારક જણાય છે. નોકરી-ધંધાકીય ફેરફારોને શક્ બનાવી શકશો. નાણાકીય બાબતો અંગેના આપના નિર્યો લાભકારક નીવડશે. મહત્તના કોલ- કરારોથી પણ લાભ મેળવી શકશો. નાણાકીય સ્થિતને વ્વસ્થત રાખવાથી જ લાભ દેખાશે. ગૃહસ્ જીવનમાં સંવાદિતા રહેશે. હાલ આપના માટે િવદેશ ગમનના યોગ ચાલી રહ્ય છે. (ગ.સ.શ.ષ) કુંભ આ સપ્તહમાં આપને સર્ પ્રકારે સુખશાંતિ અને આનંદની અનુભૂતિ થશે. ઘરનાં બહારનાં સર્ આયોજિત કારયો સરળતાથી સફળ થશે. મિલન - મુલાકાત શક્ બને. શુભેચ્કો મદદરૂપ બની શકે તેમ છે. આર્થિક દૃષ્ટએ પણ સમય સાનુકૂળ જણાય છે. સપ્તહના અંતમાં તબિયત સાચવવી. આનંદમય દિવસો પસાર થાય. તબિયત સાચવવી, આર્થિક પ્રગતિ થાય. કોર્ કચેરીના કામમાં આનંદ મય સમાચાર મળે. આ સમયગાળામાં આપને સર્ પ્રકારે સુખ-શાંતિની અનુભૂતિ થશે. ઘરનાં- બહારનાં નાનાં-મોટાં સર્ કારયોમાં આપને સફળતા મળે તેવા યોગો જણાય છે. મિલન- મુલાકાત શક્ બને. મિત્રની મદદથી કાર્ સરળ બનશે. આર્થિક દૃષ્ટએ પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ પર્ટન થઈ શકે. વિવાહઇચ્છુકો માટે સમય શુભ છે. ઓચીંતી સફળતા મળતા જીવનમાં આનંદ વર્તાય. આ સપ્તહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આશા-નિરાશા વચ્ચ મન ઝોલાં ખાશે. અકથ્ બેચેની પણ લાગશે. આપની આર્થિક બાબતો માટે વધુ પ્રયત્ન કરવાથી સફળતા અને સાનુકૂળતા ઊભી થઈ શકશે. વિલંબથી પ્રશ્ન હલ થશે. નોકરિયાત વર્ માટે સમય શુભ જણાય છે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. હાલનો સમય તમારા માટે સાનુકુળ છે. (દ.ચ.ઝ.થ) મીન y{ËkðkË, „ws Z kŒ, RÂLzÞk. fw¤Ëuðe yuMxÙku÷kus Z +91-9825626178 AuŒ Z kÞu÷k yuf ðk Z ¾k‚ ‚t…fo f ku ! Z yþõâ fþwts ™Úke ƒÄws þõâ Au ! JUST ONE CALL IN CHANGE YOUR LIFE ! „÷O£uLz - ƒkuÞƒúuLz ™u {™kððk {kxu ™wt MxÙkut„ ðþef Z ý f Z ku ! yuõMxÙk {ur Z x÷ yVu Z , …rŒ-…Je™wt ðþef Z ý f Z ðk{kt ykðþu ! ‚kiŒ™ - {wÂõŒ™ku Œkífkr÷ r™fk÷, Œqxu÷k «u{ ‚ƒtÄ™u òuzku ! {™ „{Œk «u{e fu «ur{fk òuzk ‚„kR-÷ø™ f Z ðk {kt„ku Aku ! 100% TRUSHTED KULDEVI ASTROLOGER ! ÷ð «kuç÷{ M…u. NRI, {™„{Œwt ðþef Z ý, AqxkAuzk M…u. r™ Z kþ ÚkÞu÷k …i‚k ƒ„kzu÷k
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=