Gujarat Times

S14 સંતવાણી રળ રસળતી શૈલીમાં અત્યરે પ્રપ્ દુહાના મૂળ અને કુળ પ્રચીન પ્રકૃત અપભ્રશ ભાષાની કવિતમાં કળાય છે જેને અભણ ગણવામાં આવે છે એનામાં પ્રચીનને અર્વાચીનમાં ઢાળવાની આવડતનો પરિચય આજે પરંપરામાં પ્ચલિત દુહાઓ જણાયા છે. અનુવાદક કળા, કૌશલ્ના પરિચાયક દુહાઓ સંદરભે મારો સ્વધ્યા અહીં પ્સ્તત છે. કંઠસ્થ પરંપરાના સાહિત્ની એક વિશિષ્ટતા એ છે કે એમાં સમયે-સમયે રૂપાંતર તાં ૨હે છે. એનું પલ ાયેલું રૂપ અસ્તત્માં રહે છે. પણ મૂળ રૂપ વિલાઈ જતું હોય છે લય પામતું હોય છે. દુહો હજાર જે લાં ી પરંપરામાં જીવંત છે. સ્વભાવિક રીતે જ હાલમાં પ્રપ્ જે રૂપ છે એ એનું પ્રચીનરૂપ ન હોય પણ એનું પગેરું શોધી શકાય. એના મૂળ-કુળની તપાસ કરવા ી કેવા-કેવા પલ ાઓમાં ી દુહો પસાર તો રહ્ય એનો આછો પરિચય મળી રહે. આ પ્રપ્ રૂપ જ પ્રચીન છે એમ નહીં પણ કહી શકાય એનું મૂળ ખરું જૂનું રૂપ બીજું પણ હોય વચ્ચ પણ આ રૂપાંતરો-પાઠાંતરો એને પ્રપ્ ા હોય ખરા. દુહો અનેક ભાષામાં, અનેક સમયે રચાતો રહ્ય છે. એ રીતે એને ભારતીય સાહિત્નું મુખ ગણાવી શકાય. ભારતીય સંસ્કૃતનું ઉદ્ઘાટન કરનાર સ્રૂપ દુહો છે. કવિને દુહાના રૂપમાં વાત કહેવી વધુ ફાવે છે. લોકોને પણ એનું લઘુરૂપ વધુ ભાવે છે–ફાવે છે એ લે દુહો ભારે ઝડપ ી સ્વકૃતિ પ્રપ્ કરે છે. અહીં પ્રથમ કે લાક પ્રચીન પ્રકૃત-અપભ્રશરૂપકના ગા ા તરીકે ઓળખાવાતા દુહા આલેખીને પછી એનું સાંપ્ત રૂપાંતર પણ સાે મૂકાયું છે. એ કારણે લોકસંસ્કૃતમાં-લોકસાહિત્માં પણ અનુવાદનું કાર્ કેવું કુનેહ ી ાય છે એનો ખ્યલ આવશે. ોડા ઉદાહરણો ી આ મુદ્દ વિશેષ સ્ષ્ટ શે. કે લાક ઉદાહરણો અવલોકીએ. એ ઈતિ ઘોડા એહ થલિ, એ ઈતિ નિસિઆ ખગ્ગ । એ-થ મુણીસિમ આણિઅઈ, જો ન વિવાલઈ વગ્ગ ।। આ ઘોડા તે જ છે, સ્થળ પણ તે જ છે અને મ્યનમાં ી કાઢેલી આ શત્રઓનું રક્પાન કરનાર તરવારો પણ તે જ છે. એવા આ યુદ્ધક્ષેતમાં જેમણે પોતાના ઘોડાઓની વાધ ખેચીને તેમને (શત્ર પર પ્હાર કરવા માે ) તેજ કર્યા નહિ; તેમને પહેલાં ી જ મૃત્યતુલ્ સમજવા જોઈએ. આ દુહાને મળતો ચારણો દ્વ૨ા જળવાયેલ કંઠસ્થપરંપરામાં નીચેનો એક દુહો પણ મળે છે ઃ ભલ્ ધોડા વળ વંકડા, હલ્ બાંધો હથિયાર; । ઝાંઝાં ઘોડામાં ઝીંકવો, મરવું એક જ વાર. આ દુહાએ મૂળમાં ી કેવું રૂપ મેળવી લીધું એના અનુવાદકની નામછાપ ભલે ન હોય પણ કોઈક કોઠાસૂઝ ી કેવું ઉત્તમ રૂપાંતર કે અનુસર્ન કર્ુ છે એનો ખ્યલ અહીં ી પ્રપ્ ાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ભલ્લ હુઆ જ મારિઆ, બહિણિ મહારા કંતુ । લજજેજજન્ત વયસિઅહુ, જઈ ભગ્ગા ઘરું એ તુ ।। હે સખિ! મારો પતિ યુદ્ધમાં કામ આવ્ય, ખપી ગયો તેને હું ુંસમજું છું. કેમ કે જો તે રણસંગ્રમમાં ી ભાગીને ઘેર પાછો આવત તો (તારા જેવી) સખીઓ મને (તે બદલ) મહેણુ મારીને લજજિત કરત. આ દુહો આજે જીવંત પરંપરામાં રૂપાંતર સ્રૂપે નીચે દર્શાવેલ રૂપે સાંભળવામાં મળેલ છે ઃ ભાે તું મત કંથડા! તું ભાે મું ખોડ; સરખા-સરખી સાહેલિયું, તાલી દે મુખ મોડ. અહીં પણ ખૂબ ગા ાનો ભાવ ભારે ભા ી અને ઊંડી સૂઝ ી સ્થાન પામેલો જોવા મળે છે. બીજા એક અત્યત પ્ચલિત ઉદાહરણને અવલોકીએ. વાયસુ ઉડ્ડાન્તએ પિઉ દિઠ્ઠઉ સહસતતિ । અધ્ધ વલયા મહિહિ ય, અધ્ધ કુટ્ટ તડતતિ ।। એક વિયોગિની સત્ર કાગડાને ઉડાડવા લાગી કે, મારો પિયુ આવતો હોય તો ઉડી જા. એ લામાં તો તેણે અચાનક પિયુને પ્રેશતો જોયો એ લે હર્ના આવેગમાં–આવેશમાં તેનું શરીર ફૂલી ગયું, અને એ કારણે તેના હા ની ચૂડી નંદવાઈ ગઈ. ચૂડીનો અડધો ભાગ હાે વળગી રહ્ય ને અડધો તૂ ીને પડી ગયો. આ દુહો ચારણી પરંપરામાં નીચે દર્શાવેલ રીતે સાંભળવા મળે છે ઃ કામન કા ઉડાવતી; પિયુ આયો ઝળકાં । આધી ચૂડી કર લ ી, આધી ઈ તડકાં ॥ એક જ ભાવ કેવો આગવી રીતે અભિવ્યક્ પામ્ય તેનું ઉજળું ઉદાહરણ અહીં દૃષ્ટિગોચર ાય છે. હજી એક છેલ્લુ ઉદાહરણ અવલોકીએ : પુત્તેં જાએ કવણુ ુણ, અવુ ણૢ કવણુ મુએણ । જા બપ્પ કી ભુંહડી, ચંપિજજઈ અવરેણ ।। એવા પુત્ની જન્મથી શો લાભ, અને મરણ ી પણ શી ખો ? કે જેના હોવા છતાં તેના પિતાશ્રની મિલક્ ઉપર કે ધરતી ઉપર બીજાનો અધિકાર ાય! આ દુહાનું સાંપ્ત રૂપ નીચે પ્માણે છે : બેટો જાયાં કવણ ુણ, અુ ણ કવણ ધિએણ । જા ઉભાં ઘર અપ્ણી, ંજીજૈ અવરેણ ।। એવા પુત્ના જન્મથી શો લાભ, અને તેના બદલે પુત્ર જન્મ હોય તો પણ શું ખોું ાત કે જેના હોવા છતાં પણ તેની પોતાની માલિકીની જમીન ઉપર બીજાનો અધિકાર ા પામે. મધ્કાલીન ભાવસામગ્રને પણ અર્વાચીન ભાષારૂપમાં દૃષ્ટિપૂત રીતે આલેખવાની આવડતનું દર્ન અહીં ાય છે. યુગ બદલાતા પણ એમાં રહેલો ભાવ તો શાશ્વત જ છે. મૂળ વસ્ત છે માલિકીપણાની. પોતાનું ઝૂં ા માે કોઈ પ્વૃત્ત હોય અને પોતાના શૌર્નો પરચો ન બતાવે એવા પુત્ કરતાં તો એના ી વંચિત હોઈએ તો પણ શું? પ્શ્નાર્ને પ્રોજીને પણ ક નમાં સાધેલું સૌંદર્, મૂળ ભાવની માવજત કરીને પોતાની કતૃત્શક્ત-સર્કપ્રતભાનો પરિચય આ દુહાગીરોએ કરાવ્ય છે. ભલે અનુવાદના ઈતિહાસવિદો, અભ્યસી એના સિદ્ધાન્વિવેચકો આ પ્રચીન પરંપરાને એના સ્વધ્યામાં સ્થાન ન આપે તો પણ અનુવાદનો ઈતિહાસ પાયો તો મધ્કાલીન અને લોકસાહિત્ ૫રં૫રામાં દૃષ્ટિગોચર તો હોઈને દુહાગીરો આધ અનુવાદકો છે એમ કહેવામાં અતિમૂલ્ ન ી અંકાતું પણ ખરો મહિમા મૂકાય છે. (લેખક લોકસાહિત્ ચારણી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com દુહાના મૂળ અને કુળ સ ભજનાનંદ ડો. બળવંત જાની જૂન 5, 2026 (May 30 - June 5, 2026) તાના મનને શુદ્ધ કરીને દિવાળી મનાવવાની વાત કરી, આવતો ગમે તે તહેવાર કે નવું વર્, દેવદિવાળી, જે કાંઈ પણ તહેવા૨ મનાવીએ, પોતાના મનને શુદ્ધ કરીને મનાવીએ. નવું વર્ આવે ત્યરે બધું નવું જોઈએ, તો મન પણ નવું કેમ ન કરીએ? નવું વર્ આવે ત્યરે બધા પાસે ી સારા વર્નની અપેક્ષ રાખીએ તો આપણે પણ બધા સાે ઉત્તમ વર્ન કેમ ન કરીએ? કોઈ આપણને ચેલેન્ આપી જાય તો આપણે મન ૫૨ લઈ લઈએ છીએ, “એણે મને ચેલેન્ આપી છે, મારે હવે એ પૂરી કરવી જ પડશે.” તો આપણી જાત આપણને વરષો ી ચેલેન્ આપી જાય છે. પણ આપણે વ્યસ્થિત રીતે એને મન પર ન ી લેતા. હવે એને પણ મન ૫૨ લઈએ, એની ચેલેન્ને પણ સ્વકારીએ. આપણો અહંકાર એમ કહે છે કે, “ગયા વખતે જેવો હું હતો એવો ને એવો છું. હું તને સુધ૨વા ન ી દેવાનો.” આપણે એને ચેલેન્ તરીકે સ્વકાર કરી લઈએ, “હું બદલાઈશ. બહુ સારી રીતે બદલાઈશ, વધારે સારી રીતે પ્ગતિ કરીશ અને ઉચ્ દિશામાં આગળ વધીશ.” કેમ ન ાય? એવું ચોક્કસ ાય, પાક્કેપાયે ાય. પ્રત્ કરીએ તો ચોક્કસપણે ાય. આપણા પર આધાર રાખે છે અને એમાં કોઈ શંકાને સ્થાન ન ી. આખા જગતમાં એવા ઘણા બધા લોકો છે કે જેનું નામ તો સ્વમી ફરિયાદાનંદ જ પાડવું જોઈએ. આખી જિંદગી બસ ફરિયાદો કર્યા કરે. આખી જિંદગી, મારી પાસે શું ન ી, ભગવાને મને શું ન આપ્યુ એની જ વાતો કર્યા કરે. તમે એવી ઘણી બધી વ્યક્ઓને જોઈ હશે અને હજી એક વધારે વ્યક્ને જોવી હોય તો તમારા ઘ૨ના અરીસામાં જોઈ લો. મો ા ભાગે એમાં ી જ એ એક હશે. ફરિયાદો ી ભરેલું આપણુ જીવન હોય છે. આપણને એમ લાગે છે કે, “હું તો યોદ્ધા હતો, પણ સામ્રજ્ મને જ ન મળ્યુ. આખા જગત માે મે કે લું બધું કર્ુ પણ મને કોઈએ જોઈએ એવી કાંઈ શાબાશી આપી જ નહીં.” આવી બધી ફરિયાદોને કા૨ણે અમુક ખો ા જ્યોતષી બહુ આગળ વધી જાય છે. કારણ કે તેઓ તમારો, ખાસ કરીને બહેનોનો હા જોઈને એમ કહે છે કે, “આખી જિંદગી તમે ઘસાઈ ગયાં પણ જોઈએ એવો તમને યશ મળ્ય નહીં. લોકો તમને સમજ્ય નહીં.” અને આ વાત સાંભળીને બહેનો ખુશ-ખુશ ઈ જાય છે. અને એમને એમ લાગે છે કે આ જ્યોતષી તો સારામાં સારા અને મો ા જ્યોતષી છે. એક દિવસ એવો પ્રોગ કરીએ કે, આપણે ફરિયાદ વગર દિવસ વિતાવીએ. એક દિવસ એવો પ્રોગ કરીએ કે આપણે રોજ હર ક્ણ, શું ન ી મળ્યુ એનો વિચાર કરીએ છીએ એના ી તદ્ન વિપરીત, શું મળ્યુ છે!! એનો વિચાર કરીએ, રોજ કરી શકાય. પ્રોગો ક્યા આપણે આપણા જીવનમાં ઓછા કરીએ છીએ!! ચાલોને, એક નિત-નવીન સારો પ્રોગ પણ કરીએ. પણ જુઓ મિત્ર, બેઠા-બેઠા ઇચ્છ કરવા ી જેમ મુકેશ અંબાણી ન બનાય, બેઠા-બેઠા માત્ ઇચ્છ કરવા ી તમે કોઈ બહુ મો ા રાજનેતા બની ન ી જવાના, એમ ખાલી ઇચ્છઓ ક૨વા ી જીવનમાં સુખ- શાંતિ ન ી આવવાની. એના માે યોગ્ પ્રત્ ક૨વો પડે. મારા ઘરમાં પંખાની સ્વચ મારી બાજુમાં હોય, મને ખૂબ ગ૨મી લાગતી હોય અને પંખાની સ્વચ પાડવાની જગ્યએ હું માત્ અફસોસ કર્યા કરું, “ઓહોહો, કે લી ગરમી છે, ઓહોહો, કે લી ગરમી છે!” તો એનો કોઈ અ ખરો? ના. પ્રત્ કર્યા વગર માત્ ઇચ્છ કરવી એ તો મૂર્ખાઈની નિશાની છે, પ્માદીની નિશાની છે, આળસુની નિશાની છે. જીવનમાં કાંઈક નિત- નવીન, અસાધારણ જોઈએ છે ને! અસાધારણ સફળતા મેળવવી છે, તો અસાધારણ પ્રત્ કરશે. અને જે લું ધ્યે તમારું ઉચ્ હશે, જે લું એ તમારા હૃદયમાં, તમારા અસ્તત્માં વણાયેલું હશે, ત્યરે તમને એના માે કરેલા પ્રત્ ભારરૂપ નહીં લાગે, ક્યરેય નહીં લાગે, નહીં જ લાગે. અગત્નું છે સાચા ભા ી તમારા ઉચ્ ધ્યે સાે જોડાઈ જાઓ, પછી કશું ભારરૂપ નહીં લાગે. પોતાની બધી શક્તને વાપરો, પછી કશું જ ભારરૂપ નહીં લાગે. તમે માની લીધું છે કે તમારી ક્મતાઓ આ લી જ છે. એ તમારી માન્તાને તમારે બદલવાની છે. તમે માની લીધું છે કે, તમે આ લું જ કરી શકો છો, એ માન્તાને તમારે બદલવાની છે. તમે માની લીધું છે કે, ‘હું તો દિવસમાં ૩૦ ી વધારે નહીં વાંચી શકું,’ એ તમારી માન્તા છે, એ સત્ ન ી. તમે માની લીધું છે કે, ‘આપણે તો અઠવાડિયે એક વાર ભગવાનનું નામ લઈ શકીએ, બાકી વધુ સંભવ ન ી,’ એ તમારી માન્તા છે, સાચું ન ી. તમે માની લીધું છે કે, ‘હું દિવસમાં ચાર જણની જ ૨સોઈ કરી શકું, વધારે મારી ત્રેડ ન ી.’ એ તમે માની લીધું છે, એ સાચું ન ી. તમે માની લીધું છે કે, ‘તમે લોકલ કંપનીના જ CEO ઈ શકો, તમે કોઈ આંત૨રાષટ્રી કંપનીના CEO નહીં ઈ શકો’, એ તમે માની લીધું છે, એ સાચું ન ી. ‘ઉચ્ ધ્યે મહાપુરુષો જ પ્રપ્ કરી શકે, આપણે ન પામી શકીએ.’ તે પણ આપણે માની લીધું છે. આપણે આપણી મર્યાદાઓ જાતે જ ઘડી છે. આપણે આપણી મર્યાદાઓને, શક્ત અને ધ્યેની ઉચ્તાને હાંસલ કરવાની મર્યાદાઓને મનમાં બાંધી રાખી છે, એને તોડવાની છે. ક્યરેય એના માે કોઈ મુહૂર્ની રાહ ન ી જોવાની. આજે અને અત્યરે જ તોડવાની છે. આજે અને અત્યરે જ મન બદલી નાખવાનું છે. સાચો સંકલ્ કરી દેવાનો છે. આજે અને અત્યરે જ. આ બાબતે વિશ્વમાં પ્રરણા આપતા એ લાં બધાં ઉદાહરણો છે, જેની કોઈ સીમા ન ી. આપણી આસપાસ એ લાં બધાં એવાં ઉદાહરણો બને છે, જેની કોઈ સીમા ન ી. પણ એ આપણે જોતા જ ન ી, આપણે જે ઉદાહરણોમાં ી શીખવાનું હોય એ શીખતા જ ન ી. આપણા દેશમાં કેવી વૃત્તિ છે કે, તમે કોઈને એમ કહો કે, “ભાઈ, જરા એક સારું કામ છે તમે ૧૦ તમારી આપો, એ સારું કામ આપણે ભેગા મળીને કરીએ.” તો એ એમ કહેશે, “ભાઈ, મારે ઑફિસનું કામ છે, બહુ ઉતાવળ છે.” પોતાની મર્યાદાને તોડો પો સાચા સુખની સંજીવની ચૈતન્ સંઘાણી ( અનુસંધાન પાન નં. S19 પર)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=