Gujarat Times

અમેરિકા મે 8, 2026 (May 2 - May 8, 2026) 6 ન્યૂ યોર્માં ભારતના કોન્સલ જનરલ બિનયા શ્રીકાંત પ્રધાન 24 એપ્રિલ 2026 ના રોજ અમેરિકન પંજા ો ાયટ દ્વરા CGI ન્યૂ યોર્ અને ન ાઉ કાઉન્ટીના હયોગથ આયોજિત વૈશાખ ઉજવણ માં જોડાયા હતા. કોનન્સલ જનરલ પ્રધાને મુદાય કાર્ક્રમમાં ામેલ થવા બદલ કાઉન્ટી એક્ઝિક્યુટવ બ્રુસ બ્લેમેનનો આભાર વ્યક કરયો. તેમણે હેર ંહ બોલા, ગેર ક્ક અને અમેરિકન પંજા ો ાયટ ના અન્ અગ્રણ ઓનો આ કાર્ક્રમને ભવ્ ઉજવણ બનાવવા બદલ આભાર માન્ય હતો. ગુરુદ્વરા ના ભ્ય, કાયદા અમલ રણ અધિકાર ઓ અને મુદાયના નેતાઓ ત ડાયસ્પરાના ભ્યને માજમાં તેમના યોગદાન બદલ ન્માનત કરવામાં આવ્ય. તેમના ભાષણમાં કોન્સલ જનરલે શ ખ ગુરુઓના ાર્તરિક ઉપદેશો પર પ્રકાશ પાડ્ય જેમાં કરુણા અને ેવા તેમજ ભારતના રાષ્ટ્ર નિર્માણમાં પંજા મુદાયના યોગદાન પર ભાર મ વામાં આવ્ય હતો. ગ્રેટર ફિલાડેલ્ફિામાં કાઉન્સિલ ઓફ ઇન્ડિન ઓરગેનાઇે શનના હયોગથ કોન્્યલેટે 26 એપ્રિલના રોજ હોળ ન ઉજવણ માં ભાગ લ ધો હતો. કોન્્યલેટે X પર પોસ્ કર ને ઉમેર્ુ હતું કે રંગો, એકતા અને એકતાનો તહેવાર, ભારતન ભાવના અને આપણા મુદાયના બંધનોન મજ તાઈને પ્રતિબિંબિત કરતો એક જીવંત પ્રં ગ. કોન્્યલેટ જનરલ પ્રધાન ડાયસ્પરા ભ્ય અને ભારતના મિત્ર ાથે જોડાયા હતા. (અખબાર ાદ માંથ ) ન્યૂ યોર્,ભારતીય કોન્સ્યુલેટમાં વૈશાખી અને હોળીની ઉજવણી (ડાબે) વૈશાખી ઉજવણીમાં અગ્રણીઓ સાથે કાર્ક્રમમાં ઉયપસ્થત સમુદાયના સભ્યો. (જમણે) ફિલાડેલ્ફિામાં હ ળીની ઉજવણી. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યઉત્સવન ઉજવણ વૈષ્ણવ ંઘ ડલા દ્વરા ૧૨ એપ્રિલ, 2026ના રોજ ાંજે ૪ વાગે પ્લનોન વાયેટ એલ મેનટર માં ઊજવવામા આવેલ. પ્રથમ ભજન પાઠનો ત્સંગ કરવામાં આવેલ. ત્યરબાદ સર્વે વૈષ્ણવોએ પરમ પુજય શ્રી દ્વરકેશલાલજી મહોદયના વચનામૃત ટ વ દ્વરા રજુ કરેલ તેનો લાભ લ ધો. બાળકો અને મોટાઓએ રજ કરેલ ાંસ્કૃતિક કાર્ક્રમ આજના ઉત્સવનું બહુ જ આકર્ણનું કારણ હતો, અને બધા જ વૈષ્ણવોએ ખ જ વધાવ્ય હતો. બાળકોએ પુષ્ટિમાર્ને લગત કાંઈ પણ વસ્ત, વિષય કે વ્ક્ત વિશેન વેશ-ભષા ન હર ાઈમાં ભાગ લ ધો હતો. અને પછ દરેક બાળકે પોતાના વેશ વિશે વાત કર હત . તો બહેનોએ એકે ુંદર ગરબો રજુ કરેલ. ૌથ વધુ તો મજા બધાને ત્યરે આવ જ્યરે મોટાઓન એક સ્કટ ભજવાઈ! આ વખતે શ્રી મહાપ્રભુજીએ વિજયનગર રાજ્માં રાજા દેવ રાયન ભામાં જે મહાન શાસ્ત્રાર કરયો હતો, અને જેમાં શ્રી વલ્ભે બધા માયાવાદ ઓનું તેમ જ જા બધા જ મતો નું ખંડન કર પોતાનો શુદ્ધ અદ્વતવાદ પુષ્ટિમાર્ શ્રેષ્ છે તે ાબિત કર્ુ હતું. આખ ચર્ ભા જાણે ામે આવ હોય તેવું બધાએ અનુભવ્યુ! ત્યરબાદ આરત અને થાળ કર મહાપ્ર ાદ ગ્રહણ કરવામાં આવ હત . અંતમાં નિલમબેન દવે અને ાથ ઓનું (ફનએશ ા)નું ન્મન કરવામાં આવ્યુ હતું. (માહિત ૌજન્ ઃ ુભાષ શાહ-ડલા ) વૈષ્વ સંઘ ડલાસ દ્વરા શ્ર મહાપ્રભજીના પ્રાગટ્ય-ઉત્વની ઉજવણી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=