Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 , 079-29701752 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times તા જેતરનાં વર્ષોમાં ભારતમાં થયેલી ચૂંટણીઓમાં મહિલા મતદારોનો મુદ્દ કેન્દ્રમાં રહ્ય છે. અત્યરે ચાર રાજ્ની વિધાનસભાઓની ચૂંટણીમાં પણ મહિલા મતદારો રાજકીય વિવાદનાં કેન્દ્રમાં છે. રાજકીય પક્ષ મહિલાઓના મત મેળવવા માટે મહિલા કલ્યણની અનેક યોજનાઓ જાહેર કરે છે તેથી મહિલા મતદારોની સંખ્ય - ટકાવારી સતત વધતી રહી છે. રાજકીય પક્ષ મહિલાઓને આક્ વા માટે ઘણી યોજનાઓ જાહેર કરીને વધુ બેઠકો જીતી રહ્ય છે. આસામ, કેરળ, પશચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ મહિલાઓનું મહત્ત ગણનાપાત્ર હોવાનું સ્વકારાયું છે. ઉપરોક્ ચારે રાજ્માં મહિલા મતદાતાઓની સંખ્ય લગભગ 50 ટકા છે. મહિલા મતદારોની સંખ્ય વધી છે, પણ એમનું પ્રતિનિધિત્ વધ્યુ નથી! તેથી જ મહિલાઓ માટે 33 ટકા બેઠક અનામત રાખવાનો પ્રયાસ વડાપ્રધાને કર્ય. મહિલાઓની માગણી અને રજૂઆતના આધારે રાજકીય પક્ષના ચૂંટણીવ્યૂ અને આખરી પરિણામ નક્ક થાય છે એવું તારણ લોકનીતિનાં સરવેક્ણમાં જણાયું છે. છેલ્લ ત્રણ દશકા દરમિયાન મહિલા મતદારોની સંખ્ય મોટાભાગે ઊંચી અને યથાવત્ રહી છે, ઘણી વખત પુરુ મતદારો કરતાં વધુ પણ રહી છે. વિશે કરીને કેરળમાં મહિલાઓ આગળ રહી છે. પશચિમ બંગાળમાં મહિલાઓની સંખ્ય પ્રમાણમાં ઓછી રહી છે, પણ વ્ 2011માં થોડો વધારો થયા પછી સતત વધતી રહી છે. તામિલનાડુમાં પણ 2011થી સતત વધારો છે. મતદારો વધવા છતાં વિધાનસભાઓમાં ચૂંટાયેલી મહિલાઓની સંખ્ય વધી નથી. જો કે, પશચિમ બંગાળમાં વ્ 2011માં 40 મહિલા વિધાનસભામાં ચૂંટાઈ હતી. તામિલનાડુમાં 234 સભ્ની વિધાનસભામાં માત્ર 12 મહિલા ચૂંટાઈ હતી. આસામમાં વ્ 2011માં કોંગ્રસને મહિલાઓના 39 ટકા વોટ મળ્ય હતા, જ્યરે ભાજપને માત્ર 10 ટકા હતા, પણ 2021માં ભાજપને 44 ટકા મળ્ય. કેરળમાં ડાબેરી મોરચા તથા કોંગ્રસ મોરચાને મહિલાઓના લગભગ સમાન વોટ મળતા હતા, પણ 2021માં ડાબેરી મોરચાને મહિલાઓના વધુ - 45 ટકા મત મળ્ય હતા, જ્યરે કોંગ્રસના મોરચાને 41 ટકા મળ્ય હતા. 2011માં ભાજપને માત્ર પાંચ ટકા મળ્ય પછી 2021માં વધીને 12 ટકા થયા હતા. પશચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રસને સરેરાશ 50 ટકા મહિલા વોટ મળતા રહ્ય છે. ભાજપને 2021માં 41 ટકા મળ્ય. તામિલનાડુમાં બંને દ્રવિડ પક્ને સરખા - 42 ટકા મત હતા. આમ, મહિલા મતદારોની સંખ્ય વધતી હોવા છતાં રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓને અન્યાય કરે છે! ચૂંટણીનો ઇતિહાસ જોઈએ તો ઇન્દિરા ગાંધી વડાપ્રધાનપદે હતાં ત્યરે એમને બહુમતી મહિલાઓએ અપાવી, પણ મહિલાઓને યોગ્ પ્રતિનિધિત્ મળ્યુ નહીં. જયલલિતા તામિલનાડુનાં મુખ્પ્રધાન, મમતા બેનરજી પશચિમ બંગાળનાં મુખ્ પ્રધાન બન્યાં, તો પણ સ્થિત સુધરી નહીં! 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યરે એમણે સ્વતંત્ર્ દિવસે લાલ કિલ્લ ઉપરથી દેશવાસીઓને સંબોધતાં મહિલાઓ માટે ટોઈલેટની અનિવાર્તા ઉપર ભાર મૂક્ય. ભદ્રસમાજ અને ચીલાચાલુ નેતાઓ નાક ચડાવીને ચોંકી ઊઠયા હતા, પણ મહિલાઓની વ્થા દૂર કરવા અને સમાન હક આપવાની મોદીની હિમાયત જારી રહી. બેટી બચાઓ, પઢાઓ ઉપર સતત ભાર મૂકતા રહ્ય અને એનું પરિણામ જોવા મળ્યુ છે. વડાપ્રધાન મોદીએ ત્રીશિક્ણથી સશક્તકરણ અને હવે ત્રીશક્તનું સશત્રીકરણ -વેપનાઇઝેશન શરૂ કર્ુ છે, તેથી વિરોધ પક્ષ ધૂંધવાયા છે! આ મુદ્દ ચૂંટણીનાં રાજકારણમાં એક મહત્તનું 'શત્ર' બની ગયો છે. મોદીએ મહિલાઓને માત્ર વચનો આપ્યા નથી. એમને સમાન હક અને રાહત તથા કલ્યણકારી યોજનાઓમાં લાભારથી બનાવી છે. નળ સે જળ અને રાંધણગેસ પહોંચાડયા. મહિલા કલ્યણની યોજનાઓની યાદી લાંબી છે. અલબત્ત, આ બધી યોજનાઓની લાભારથી ગ્રમીણ મહિલાઓ વધુ છે તેથી શહેરની મહિલાઓને તેનું મહત્ત હોય નહીં, પણ ગ્રમીણ ભારતમાં મહિલાઓની મોટી ફોજ ઊભી થઈ છે. વિરોધી નેતાઓ મોદીને ધાક - ધમકીઓ, ગાળાગાળી કરે છે તેના જવાબમાં મોદી કહે છે - કરોડો મહિલાઓ - મા - બહેનો - દીકરીઓના આશીર્વાદ મને ઢાલ - કવચની જેમ મળ્ય છે - આ છે સ્ત્ર સશક્તકરણ! વર્માન ચૂંટણીની પૂર્સંધ્યએ એમને વિધાનસભાઓ તથા લોકસભામાં 33 ટકા બેઠક મહિલાઓ માટે અનામત રાખવા માટે ખરડો - પ્રસ્તવ રજૂ કર્ય અને વિપક્ષનો સહકાર નહીં મળતાં નામંજૂર થયો. આમાં નુકસાન વિરોધ પક્ષને થયું કે નહીં? પરિણામ આવે ત્યરે જણાશે, પણ પ્રસ્તવ રજૂ કરીને મોદીએ મહિલાઓનું સમર્ન મેળવી લીધું છે. મહિલાઓ મોટી સંખ્યમાં મતદાન કરે છે. ભાજપને કેટલા ટકા મહિલા મત મળ્ય, તે પરિણામ પછી જાણવા મળશે. મોદી સરકારને ખાતરી હતી કે પ્રસ્તવ પસાર નહીં થાય, છતાં આશા પણ હતી કે વિરોધ પક્ષમાં ભંગાણ પડે અને પ્રસ્તવ પસાર થઈ શકશે. હકીકતમાં મહિલા આરક્ણનો ઠરાવ રજૂ થયા પછી વિરોધ પક્ષએ સમર્ન આપ્યુ નહીં તે ભાજપ - એનડીએ માટે વધુ લાભદાયક છે. નામંજૂરી પછી રાષ્ટ્રજોગ સંદેશમાં વડાપ્રધાને કહ્યુ કે મહિલા આરક્ણ માટે તેઓ મક્મ છે. શક્ છે કે એમની ગણતરી હોય કે ચાર રાજ્ની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી કોંગ્રસી મોરચામાં ભંગાણ પડે, કારણ કે મહિલાઓના વોટ કાયમ માટે ગુમાવવાનું કોને પરવડે? ઉપરાંત, નોંધપાત્ર બાબત એ છે કે અયોધ્યમાં શ્રરામ મંદિર નિર્માણ થઈ ગયા પછી ભાજપને મહિલા આરક્ણનો ચૂંટણી મુદ્દ મળ્ય છે. આગામી ચૂંટણી - લોકસભાની થાય ત્યરે પણ આ મુદ્દ કેન્દ્રમાં હશે જ. વિરોધ પક્ષના નેતાઓ આ 'દૂરદર્ન' કરી શક્ય નહીં અને મોદી સરકારના 'પરાજય'ની ખુશી મનાવી રહ્ય છે! હકીકતમાં પંચાયતોમાં આરક્ણ હોવા છતાં મહિલાઓ જનરલ - અનામત સિવાયની બેઠકો જીતે છે! મહિલા જાગૃતિનો આ પુરાવો છે! નોંધપાત્ર બાબત એ છે કે લગભગ તમામ રાજકીય પક્ષ હવે મહિલાઓનાં કલ્યણની યોજનાઓ જાહેર કરે છે, વચનોની ભરમાર અને રોકડ - રેવડીઓની વહેચણી - લહાણી કરી રહ્ય છે. તામિલનાડુ અને બંગાળમાં પણ વિપક્ષ શાસકોએ મહિલા મતદારોને રાજી કરવા યોજનાઓ જાહેર કરી છે અને નાણાં વરસાવ્યા છે! અનામત બેઠકોના પ્રસ્તવનો વિરોધ કર્યા પછી હવે મહિલાઓને મનાવી લેવાના, ફોસલાવવાના પ્રયાસ થાય છે, પણ બૂંદ સે ગઈ વો હોજ સે નહીં આતી. મહિલાઓ જાગૃત છે. પોતાના અધિકાર લોકતંત્રની વ્વસ્થમાં મળશે જ એવી એમને ખાતરી છે. (સાભાર: જન્મભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com મે 8, 2026 (May 2 - May 8, 2026) - કુંદન વ યાસ ન રીશક્ત : સ્ત્રસશસ્ત્રકરણ મોદીએ મહિલ ઓને માત્ર વચનો આપ નથી. એમને સમ ન હક અને ર ત તથ કલ યાણક રી ોજન ઓમં લ ભાર્થી બન વી છે. નળ સે જળ અને રં ધણગેસ પહોંચ ડ . મહિલ કલ યાણની ોજન ઓની દી લં બી છે. અલબત્ત, આ બધી ોજન ઓની લ ભાર્થી ગ્રામીણ મહિલ ઓ વધુ છે તેથી શહેરની મહિલ ઓને તેનું મહત્ત હો નહીં, પણ ગ્રામીણ ભ રતમં મહિલ ઓની મોટી ફોજ ઊભી થઈ છે.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=