Gujarat Times
મે 8, 2026 (May 2 - May 8, 2026) S12 ચિંતન ઈપણ કાર્માં જ્ય સુધી વિશ્વસના તત્નો અભાવ હોય ત્યા સુધી એ કાર્માં સત્શીલતા હોતી નથી. નાનું કે મોટું શક્ કે અશક્ લાગતું કોઈપણ કાર્ વિશ્વસપૂર્ક ન કરવામાં આવે ત્યા સુધી એ અસંભવ લાગતું હોય છે. બે મિત્રની વાત છે. એક મિત્ની એર કન્ડિશનર બનાવવાની કંપની હતી. કંપનીની મારકેટમાં ખુબ સરસ શાખ. બીજો મિત્ એર કન્ડિશનરના સ્પરપાર્ બનાવવાનું નાનું-મોટું કામ કરી ગુજરાન ચલાવતો. શાળા અભ્યસ પછી ઘણા સમયે બંને મિત્ર મળ્ય. એર કન્ડિશનરની ફેક્રી ધરાવતા મિત્ને સ્પરપાર્ બનાવતા મિત્એ કહ્ય, ‘તારી કંપનીમાં મારા સ્પરપાર્નો ઉપયોગ ન થઈ શકે ?’ પેલા મિત્એ કહ્ય, ‘કેમ નહી. તારા સ્પરપાર્નો ઉપયોગ મારી કંપની કરશે. તને પણ ફાયદો થાય અને મને સારો માલ મળશે.’ મિત્ના સ્પરપાર્ હોવાથી વિશ્વસપૂર્ક માલિકે કંપનીના ક્વોલટી કનટ્રલ વિભાગને સ્પરપાર્ ખરીદવા સૂચના આપી દીધી. થો ા સમયમાં ગ્રહકોની ફરિયાદ વધવા લાગી. મારકેટમાં કંપનીની શાખ બગ ા લાગી. કંપનીની રિસર્ ટીમે આ અંગે તપાસ કરી તો ખબર પ ી કે, માલિકના મિત્ની કંપનીમાંથી આવેલા સ્પરપાર્ યોગ્ ન હતા. એના પરિણામે કંપનીને કરો ો રૂપિયાનું નુકસાન થયું. પરિચિત વ્યક્ ઉપરના વિશ્વસનુ આ પરિણામ ભોગવવાનો વારો આવ્ય. જાણીતા લેખક અને તત્વચંતક બો બેનેટનું આ સંદર્માં સચોટ તારતમ્ છે. એ કહેતા કે, કોઈ એવી વ્યક્ ઉપર ક્યરેય વિશ્વસ ન કરવો જોઈએ જેનો આધાર જુઠ્ઠણાઓ પર હોય અને કોઈ એવી વ્યક્ સાથે ક્યરેય ખોટું ન બોલવું જોઈએ જેનો તમારી ઉપર અતૂટ વિશ્વસ હોય. જો ખોટું બોલવાનું આપણી પાસે સાચું કારણ હોય તો તેનાથી વધુ સારું કારણ સાચું બોલવાનું હોઈ શકે. સાચી વાત રજૂ થશે તો વિશ્વસનો શ્વસ કાયમ રહેશે. સા ા ત્ણ અક્ષરના ‘વિશ્વસ’ શબ્માં જબરી શક્ત છે. આ શબ્ને બોલતા માત્ એક સેકન્ડ લાગે પણ સાબિત કરતા કદાચ આખુ આયખું પણ નીકળી જાય. વિશ્વસમાં એક એવી અનોખી તાકાત છે કે, જે વીરાન દુનિયામાં હરિયાળી ફેલાવી દે છે. વિશ્વસ સ્વં એક તેજપૂંજ છે. સવારના પહોરમાં મનમાં ઉગેલુ વિશ્વસનું એક નાનું અમથું કિરણ આખા દિવસનું ાયમેન્ન બદલી નાખે છે. કોઈના ઉપર વિશ્વસ રાખવાનું કામ સૌથી સરળ છે. તકલીફ તો ખોટું બોલીને અવિશ્વસ કરનારને થતી હોય છે. વિશ્વસ અને અવિશ્વસના દ્વંદમાં એક વિચાર એવો પણ છે કે, જે વ્યક્ને તમે બરાબર જાણતા નથી અને એનો અનુભવ નથી એવા વ્યક્ ઉપર વિશ્વસ રાખવાની વાત તમે જે વસ્ત ઉપયોગમાં લીધી જ નથી તેની તરફદારી કરીને બીજાને તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવા જેવી છે. અવિશ્વસ જીવનને કઠોર બનાવે છે. વિશ્વસ જીવનને જોખમભર્ુ બનાવે છે. જોખમભરયો વિશ્વસ મહત્ના પદાર્પાઠ શીખવી જીવનને વધુ શાનદાર બનાવે છે. દરેક વ્યક્ ઉપર વિશ્વસ કરવો અને કોઈપણ વ્યક્ ઉપર વિશ્વસ ન કરવો આ બે એક સરખી કમજોરી છે. એક દીકરીને પિતા ઉપર અત્યત વિશ્વસ. દીકરી દરેક નાની મોટી વાતમાં પિતાનો અભિપ્રા પ્રપ્ કરી વિશ્વસપૂર્ક આગળ વધે. આ દીકરીને યુવાનીમાં જેમ બધાને થાય એમ પ્રમ થયો. પ્રમ લગ્માં પરિણમ્ય. હવે પિતાની દરેક વાતમાં દીકરીને સંશય થવા લાગ્ય. નાની-મોટી બધી વાતમાં એક ત્રજા પક્ષનો અભિપ્રા ઉભો થતો ગયો. પછી તો દરેક વાતમાં દીકરી માટે એ ત્રજા પક્ષની વાત દમદાર લાગતી. ત્રજા પક્ષનો વિશ્વસ વધુ મજબૂત બનવા લાગ્ય. જર્ન ફિલોસોફર ફ્રીરિક નિત્ઝશેના મતે લોકોને તકલીફ એ નથી કે સામેવાળી વ્યક્ એની સાથે ખોટું બોલી છે. તકલીફ તો ત્યા છે કે, હવે એમની વચ્ચ વિશ્વસનો મજબૂત સેતુ બરકરાર રહ્ નથી. કોઈને ખબર નથી કે, આગલી ક્ષણે શું બનવાનું છે પણ જીવન ઉપર અતૂટ ભરોસો છે. અને એટલે જ આગળ વધવાની શક્ત બરકરાર રહે છે. બસનો ડ્રઈવર, રેલવેનો એન્જન ડ્રઇવર કે વિમાનના પાયલોટ ઉપર વિશ્વસ છે એટલે જ મુસાફરો નિશ્ચિત બનીને મુસાફરી કરી શકે છે. અમેરિકન મોટીવેશનલ રાઇટર અને સ્પકર સ્ટફન કોવે વિશ્વસને જીવનનો ગુંદર જેવો ચીપકાઉ પદાર્ ગણાવે છે. વિશ્વસ સંસારનું સૌથી અનિવાર્ અંગ છે. વિશ્વસ સંબંધોને જો તો મજબૂત સિદ્ધત છે. પિતા નાના અમથા બાળકને હવામાં ઊંચે ઉછાળે ત્યરે બાળક રનો મારયો ર તો કે ફફ તો નથી એ તો ખિલખિલાટ હસતો હોય છે. આની પાછળનું કારણ પિતા પરનો વિશ્વસ છે કે પિતા એને ચોક્કસ ીલી લેશે. જીવન ઈશ્રે આપેલી મજાની બક્ષિસ છે. બાળકની જેમ એની ઉપર ભરોસો રાખવો પે . વિશ્વસનો સત્ સાથે જન્ થાય છે અને સત્ સાથે જ મૃત્ય થાય છે. કેટલાક લોકો ખૂબ વિશ્વસપૂર્ક દગો કરી જાય છે. દુનિયાનો કાનૂની ઈતિહાસ તપાસવામાં આવે અને સૌથી મોટા ગુનાઓનું પૃથક્કરણ કરાય તો ખ્યલ આવે કે આ બધા ગુનાઓના પાયામાં વિશ્વસઘાત જ રહેલો છે. એક કાલ્પનક પણ અસરકારક કથા છે. જ્ઞન, ધન અને વિશ્વસ ત્ણ પાક્કા ભાઈબંધો. ત્ણેય વચ્ચ ખૂબ પ્રમ. એક વખત એવો આવ્ય કે ત્ણેયને અલગ થવું પડ્ય. પરંતુ અલગ થતાં પહેલાં ત્ણેય મિત્રએ એક બીજાને પૂછ્ય, ‘હવે ફરી આપણે ક્યરે મળીશું.’ સૌથી પહેલાં જ્ઞને કહ્ય કે, ‘હું મંદિર, મસ્જદ, દેવળ અને વિદ્યલયમાં મળીશ.’ બીજા મિત્ ધને કહ્ય કે, ‘હું અમીરોની તિજોરીમાં મળીશ.’ પરંતુ વિશ્વસ ખામોશ ઉભો રહ્. બીજા બે મિત્ર ધન અને જ્ઞને પૂછ્ય, ‘ભાઈ તું કેમ આમ ચૂપચાપ છે? તું ક્યા મળીશ?’ ત્યરે વિશ્વસે ભારે હૈયે અશ્ર સાથે કહ્ય કે, ‘હું એકવાર જતો રહીશ પછી ક્યરેય નહીં મળું.’ વિશ્વસ જાય એટલે શ્વસ છો ી દે. મૃત્ય પામે. પણ અવિશ્વસ જંગલની આગ જેવો હોય. ખૂબ પથી ફૂલેફાલે. જે દિવસે પોતાની જાત ઉપર વિશ્વસ ન રહે અને સંશય વધતો જાય ત્યરે સમજી લેવું પે કે, જીવન અવળા મારગે જવાની તૈયારી કરી રહ્ય છે. જ્યા સુધી વિશ્વસનું સત્ ચપ્લ પહેરે ત્યા સુધીમાં તો અવિશ્વસનું જૂઠાણુ અ ધી દુનિયાની સેર કરી લે છે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે. પ્રતભાવઃ yourgujarattimes@gmail.com પુલક તરિવેદી કો સાડા ત્ણ અક્ષરના ‘વિશ્વસ’ શબ્માં જબરી શક્ત છે સપ્રંગી ગતનો કોઈપણ જીવ વૃતતિઓથી પર નથી. એ ન્યાે વ્યક્ તરીકે આપણામાં કેટલીક વૃતતિઓ હોવી એ સહજ બાબત છે. આપણામાં રહેલી આવી અનેક પ્કારની વૃતતિઓ સતત આપણો ઘેરાવ કરી ને બેઠી હોય છે. એવરેજ માણસ આવી વૃતતિઓને તાબે બહુ જલદી થઈ જતો હોય છે. સમજુ અને વિચારવંત માણસ મહદ અંશે આમાંથી પોતાને બચાવી શકતો હોય છે. બહુ ઓછા લોકો વૃતતિઓ ઉપર વિજય પ્રપ્ કરી શકતા હોય છે. ત્યગવૃતતિ, ભોગવૃતતિ, શાહમૃગીવૃતતિ, પલાયનવૃતતિ, લ ાયકવૃતતિ અને એનાં જેવી અનેક વૃતતિઓ, વિવિધ ભાવો અને લક્ષણોનાં આધારે વ્યક્ની ઓળખ બનતી હોય છે. આવી વૃતતિઓનું અનુસરણ કરી વ્યક્ જીવન જીવતો હોય છે. પણ, આજે અહીં મારે પલાયનવૃતતિ અર્થાત ભાગેુ વૃતતિની વાત કરવી છે. પલાયનવાદ કે વૃતતિ આજકાલ ગંભીર સ્થિતનું નિર્માણ કરતી હોય એવા કે અહેવાલો કે ખબરછાસવારે આપણને સાંભળવા મળે છે. કોઈ વ્યક્ આપઘાત કરે છે ત્યરે પરિસ્થિતનો સામનો કરવાની એની લ ાયકવૃતતિ મરી જવાથી એ એમ કરે છે. હિંમત હારી જતાં, સ્થિતનો સામનો કરવાની શક્ત ખૂટી જતાં આવી વ્યક્ પલાયનવૃતતિના શરણે જાય છે. સામૂહિક આપઘાતની ઘટનાઓ આપણે ત્યા રોજિંદી ઘટના બની ગઈ છે. એક પરિવાર સામૂહિક આપઘાત કરે છે ત્યરે આપઘાત કરનાર તમામ સભ્ય એકબીજાને ટકાવી રાખવાના બદલે પલાયનવૃતતિનો સામૂહિક શિકાર બને છે. આવો પરિવાર જો એકબીજાને હિંમત આપી, હૂંફ આપી અને નબળો સમય પણ જતો રહેશેની વાતમાં વિશ્વસ રાખી આગળ વધશે તો સમય જતા પરિસ્થિત અવશ્ બદલાશે.ત કો છાં ો તો આવ્ય જ કરે અને દુઃખ પછી સુખ તથા ઓટ પછી ભરતી આવે જ છે એ વાતમાં ભરોસો રાખી વ્યક્ જીવવાનું શીખી જાય તો એ ટકી જશે. પલાયનવૃતતિવાળી વ્યક્માં સ્થિતને સંભાળી એનો સામનો કરવાની હિંમત ખૂટી ગઈ હોય છે. આર્થિક તંગી, કોઈનો ત્રસ, માથે દેવું થઈ જવું, અસામાજિક લોકોનો ર, આબરૂ જવાની બીક, ચિરત્હનનથી ઉદ્દભવેલી સ્થિત, બેરોજગારી, અભ્યસની ચિંતા, બીમારી, કોઈના ઠપકાની બીક, પ્રમમાં નિષ્ળતા, કોઈનો ૂરાપો, જીવનસાથીનું મૃત્ય, એકાકી જીવનનો થાક, સરકારી કે પોલિસ અમલદારની ભીંસ જેવી અનેક બાબતો વ્યક્ કે કુટુંબને પી ાદાયક સ્થિતમાં મૂકી દેતી હોય છે. આવી સ્થિતમાં માણસે સમજણ, ધીરજ અને હિંમતથી કામ લેવાનું હોય છે. પણ, એમ ન થતા માણસ પોતાને થાકેલો અને એકાકી મહેસૂસ કરે છે. પછી એ પ્રશનમાં ધકેલાય છે. પ્રશન હાવી થતા વ્યક્ અંતિમ રસ્ત તરીકે આપઘાતનું નકારાત્ક શસ્ત ઉગામે છે. માણસ સિવાય કોઈ જીવ આત્હત્ય કરતો હોય એવું ક્યાં સાંભળ્યુ નથી. પ્ત્યક જીવના જીવનમાં વિકટ પરિસ્થિત તો આવતી જ હશે ને?! કઈ રીતે બીજા જીવો વિકટ સ્થિતનો સામનો કરતા હશે? માણસ બુદ્શાળી જીવ હોવા છતાં કેમ હિંમત હારી જતો હશે? એકમાત્ માણસને છો ીને દુનિયાના દરેક જીવ હિંમત હારવાના બદલે છેલ્લ ઘ ી સુધી લ ી લેતા જોવા મળે છે. આપણે એમાંથી શીખવું જ રહ્ય. તાજેતરમાં ગુજરાતનાં એક પ્રસિ ભાષાવિજ્ઞનીએ સજોે જૈફ વયે આપઘાત કર્યાના સમાચાર આપણે સાંભળ્ય છે.સમજુ માણસો પણ અણસમજુનિર્ય લે છે ત્યરે ભારે આશ્ર્ થાય છે. બે દિવસ પહેલા જબલપુર, મધ્યપદેશના એક ધારાસભ્ના સોળ વરસના પુત્એ આત્હત્ય કરી છે. સ્યસાઈ નોટમાં એણે લખ્યુ છે કે હું મારા મિત્ પાસે જઈ રહ્ છું. શું કહેશું આ ઘટના વિશે ! હમણાં જ પૂર્ અમદાવાદમાં એક ૨૫ વર્ના યુવાનનું બીમારીના કારણે મૃત્ય થયું તો એને પ્રમ કરનાર યુવતીએ એ યુવાનની પાછળ આપઘાત કર્યાનું નોંધાયું છે. કયા પરિબળો માણસને નહીં ટકવા દેતા હોય! કોઈની પાછળ મરી જવાના બદલે કોઈની પાછળ જીવી જવાનું પણ જો આપણે શીખી જઈએ તો આવી ઘટનાઓ અટકાવી શકાશે. ઘણીવાર એવું પણ બને છે કે કોઈ ટકાવી રાખવાવાળું નથી મળતું ત્યરે માણસ ટકી નથી શકતો. વ્યક્માં જ્યરે ‘ I can do.’ ની ભાવના ખતમ થઈ જાય છે ત્યરે વ્યક્ પોતે ખતમ થઈ જાય છે. ભગવાન કૃષ્એ ગીતાના બીજા અધ્યામાં એક શ્લકમાં કીધું છે કે, ‘તારો ઉધ્ધર તારે જ કરવાનો છે.’ આ વાત વ્યક્ તરીકે આપણે ભૂલી જઈએ છીએ.પલાયનવૃતતિથી બચવા માટે આ શ્લક રામબાણ ઈલાજ છે. પરિસ્થિતથી ભાગવાના બદલે આપણે એને પ કારવી જોઈએ. આપણને સ્વમી વિવેકાનંદનો અદબ વાળેલો ફોટો જજોવા મળે છે. આ ફોટો આપણને બહુ મોટી શીખ આપે છે. અદબ વાળી, હિંમતભેર પરિસ્થિતને ફેઈસ ટુ ફેઈસ જોવી અને મક્કમતાપૂર્ક એનો સામનો કરવો, એવું આ ફોટોમાંથી આપણે શીખવાનું છે. આજકાલ હૂંફ અને હિંમત આપનાર સંબંધોનો હાસ થયો છે. પરિણામે મુશ્કલીમાં વ્યક્ એકલો પ ી ગયાનું મહેસૂસ કરી ન કરવાનું કરી બેસે છે. દૂરદર્શિતાના અભાવે વ્યક્ ઘણી વાર આવી પ નાર મુશ્કલી સામે શાહમૃગીવૃતતિથી કામ લે છે. પછી મુશ્કલી બારણુ ખખ ાવે છે ત્યરે કોઈ રસ્ત બચતો નથી. શાહમૃગ પોતાનું મો સંતા ી લે છે પછી એમ માની લે છે કે કોઈ જોતું નથી.શિકારી શિકાર કરી જાય ત્યા સુધી મો સંતા ાથી શાહમૃગને જીવથી હાથ ધોવા પે છે. ઠીક એમ જ આપણે વિકટ પરિસ્થિતનો અણસાર આવી જાય છે તો પણ મો સંતા ા જેવા હથકં ા અપનાવીએ છીએ. સરવાળે પછી શિકાર થઈ જવાનીસ્થિત ઉદ્દભવે છે. વૃતતિ પર કાબુ મેળવવાની કળા હાથવગી કરવી એ એકમાત્ ઉત્મ રસ્ત છે. વિપરીત સ્થિતમાં સ્ને સાચવી લેવાની વૃતતિ ન કેળવી શકીએ તો ભાગેુ વૃતતિ હાવી થાય થાય ને થાય જ. મહાભારતના યુદ વખતે અર્જુન જેવો સમર્ પરાક્રમી પલાયનવૃતતિનો ભોગ બની ગયો હતો. ‘સીદન્તિ મમ ગાત્રણિ મુખમ્ ચ પરિશુષ્ય ...’ અર્થાત મારા ગાત્ર ઢીલા પ ી રહ્ય છે. મારું મો સૂકાય રહ્ય છે અને શરીરે પરસેવો વળી રહ્ છે. યુદના આરંભે ગીતાના પ્થમ અધ્યામાં અર્જુન ભગવાન શ્રકૃષ્ને આ રીતે કહે છે. એ સમયે ભગવાન શ્રકૃષ્ અર્જુનને એનો ધર્ યાદ કરાવે છે. એનું કર્વ્ યાદ કરાવે છે. એ કર્વ્બોધ એટલે આપણી મહાન ભગવદ્દગીતા. ભગવાન શ્રકૃષ્ અર્જુનને પલાયનવૃતતિ ત્જી લ ા માટે અંદરથી જગાે છે. આખરે અર્જુન યુદ કરવા તૈયાર થાય છે. અઢાર દિવસ ચાલેલા મહાભારતના આ યુદમાં આખરે પાં ોનો વિજય થાય છે. અહીં અર્જુનને બચાવવા માટે શ્રકૃષ્ હતા. આપણને બચાવવા કોઈ કૃષ્ હાજર નથી અને આપણે અર્જુન પણ નથી એટલે આ વૃતતિ આપણને ગળી જાય છે. માટે સાવધાન! આપણે અર્જુન બનતા શીખવું પ શે. જો આપણે અર્જુન બનતા શીખી જઈશું તો આપણને શ્રકૃષ્ આપોઆપ મળી જશે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતભાવઃ yourgujarattimes@gmail.com ડો. રવજી ગાબાણી જ આપણી પલાયનવૃતતિની વાત... મુદ્દની વાત
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=