Gujarat Times

મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 , 079-29701752 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2026, Gujarat Times પ્રે સિડન્ટ ડોનાલ્ ટ્રમ્પ લડાઈ બંધ કરવાની જાહેરાત કરી અને વડાપ્રધાન મોદીને ફોન કરીને પશચિમ એશિયાની સ્થિતિ બાબત ચર્ચા કરી છે. દરમિયાન, મોદીએ સંસદમાં કહ્ુ છે કે પશચિમ એશિયામાં યદ્ધનાં કારણે વિશ્વભરમાં સર્જાયેલી આ ક ક ોક ી અને તંગદિલી લાંબી ચાલશે. કોરોના પછી સ્થિતિ ાળે પડતાં વર્ષો લાગ્યા, તેની સાે સરખામણી કરી છે. આમ કહેવા પાછળ એમનો આશય લોકોને સાવધાન અને સજ્જ કરવાનો હતો, પણ વિરોધપક્ષએ ભાવવધારા અને કોરોના જેવા લોકડાઉનની અફવાઓ શરૂ કરીને પેટ્રોલ - ડીઝલની અછત, સંગ્રહાખોરી ભડકાવી, તે ી લોકોએ ભોગવવં પડે છે! લડાઈનો અંત આવે ત્યરે ખરો, પણ ભારત સામે ત્રણ પડકાર છે: તેલ - ગેસના ભાવવધારા, આપણી સલામતી અને અખાતના દેશોમાં વસેલા એક કરોડ ભારતીય લોકોનં ભવિષ્. આ પડકારોને પહોંચી વળવા કેનદ્ર સરકારે તાત્કાલક પગલાં ભર્ાં છે. સંસદ પછી સર્પક્ની બેઠક બોલાવીને અપીલ - અનરોધ કર્ય છે કે એકતા ી ' ીમ સ્પરી ' બતાવીને આપણે ક ોક ીનો સામનો કરવાનો છે. આપણા સામે આવેલા આ પડકારો સમજવા જોઈએ અને સતર્ રહીને તૈયાર રહેવં પડશે. સૌપ્ર મ પ્રશ્ન છે: લડાઈ ખરેખર બંધ ેખરી? ટ્રમ્પ ઈરાનને શરણાગતિ માે 48 કલાકની મહેતલ આપી અને પછી 36 કલાકમાં જ ઈરાનના પાવર પ્લન્ટ ઉપર હમલા કરવાનં મોકૂફ રખાયાની જાહેરાત કરી અને હવે ઈરાનમાં લડવા જેવં રહ્ુ ન ી, અમેરિકાનો વિજય યો છે. ઇઝરાયલે ઈરાનની લડાયક શક્ત ખતમ કરી નાખી છે એમ પણ કહ્ુ. -આવી શેખી કર્યા પછી વારંવાર ઈરાનને આપેલી મહેતલ લંબાવી છે: શા માે ? ઈરાન તો શરણાગતિ માે તૈયાર ન ી તો ટ્રમ્ વા ાઘા કરવા તૈયાર છે. આવી એકપક્ષ વિજયની જાહેરાત અને ઈરાનના પાવર પ્લન્ટ ઉપર હમલા નહીં કરવાની સલાહ - અ વા સૂચન ઇઝરાયલને કર્યા પછી ટ્રમ્પ લડાઈમાં ી જાણે હા ઉઠાવી લીધા! ટ્રમ્ના નિર્ય પાછળ અમેરિકામાં લડાઈ સામે વધતો વિરોધ, સલામતી એજન્સઓના વડાનો આક્ષે કે ઇઝરાયલે અમેરિકાને આગળ ધકેલીને બદનામ ત ા બેહાલ કર્ુ છે ત ા લડાઈમાં અમેરિકી નાણાંની બરબાદી - આ બધાં કારણોએ ટ્રમ્ને ફરજ પાડી છે. વામન જેવા ઈરાને વિરા અમેરિકાને હંફાવીને નાક કાપ્યું છે. આ સંજોગોમાં ટ્રમ્ પાસે વિકલ્ ન ી. લડાઈ બંધ કરવા માે આખરે હો ઝ ખાડી ખોલવા ઉપર - નિયંત્રણ ઉઠાવી લેવાની માગણી આગળ ધરી છે. મોદી સાે ના સંવાદમાં પણ આ સામદ્રધની - ખાડીમાં જહાજોની અવરજવરની મ ્ત અને સલામતી ઉપર ભાર મકાયો. ઈરાનના હા માં આ ખાડી હોવા ી વિશ્વના તેલ - ગેસ અને ખાતરના વ્યાાર ઉપર જાણે પ્રતિબંધ મકાયો અને તેલમાં ભાવનો ભડકો યો. વિશ્વનાં અ તંત્ર દાઝ્યા છે. એ લં જ નહીં, પણ અખાતના દેશોનાં તેલક્ષેત્ર અને રિફાઈનરીઓને ભારે નકસાન યં છે, તેની ચિંતા પણ અમેરિકાને છે. હવે ખરેખર લડાઈનો અંત આવશે? વાસ્વમાં યદ્ધવિરામ છે કે યદ્ધનો અંત? પણ આ 'િવરામ' હોય તો સમયનો લાભ લઈને નિરાકરણ કરવં જોઈએ. ભારત એકમાત્ર દેશ છે, જ્યાંથી મોદીમંત્ર વિશ્વમાં 'વાયરલ' યો છે. સંવાદ અને ડિપ્લમસી ી નિરાકરણ - સમજૂતી કરો. આ સમય યદ્ધનો ન ી. ઈરાન સાે સમાધાન કરવા મધ્યસ્થ કોણ કરે? મોદીનં નામ સૂચવાયં છે અને ચર્ચાઈ રહ્ુ છે, ત્યરે પાકિસ્તનના ફીલ્ માર્લ મનીર નગની રહ્ છે કે અમે તૈયાર છીએ, પણ અણીના સમયે પાકિસ્તને ઈરાન પ્રતિ સહાનભૂતિના શબ્દ પણ કહ્ નહીં અને અમેરિકી ગલામ હોવાના ખિતાબ મળ્ય. હવે ઈરાન મનીરને કેવી રીતે સ્વકારે? મખ્ મદ્દ - ખાડીના વાહનવ્વહાર બાબત સમજૂતી ાય તો પણ દશ્ની ભલાશે? ઈરાનની સંસ્કૃતિ હજારો વ જૂની છે અને આરબ રાષ્ટ્ર તે સ્વકારવા તૈયાર ન ી. ઇઝરાયલ તો ઈરાનને ખતમ કરવા માગે છે અને અમેરિકા - ટ્રમ્ માત્ર ત્યાનં શાસન બદલવા માગે છે, તે ી ઇઝરાયલ ઉપરવ જાય છે! સમાધાન માત્ર ખાડીનં નહીં ચાલે. ગમે ત્યરે ભડકા વાની શક્તા છે. વડાપ્રધાન મોદી જાણે છે કે માત્ર ટ્રમ્ની જાહેરાત ી લડાઈ બંધ તી ન ી. એમનં નેવી - નૌકાદળ અને એરફોર્નાં વિમાનો ઈરાની આકાશમાં ચકરાવા લઈ રહ્ય છે અને ખાડી ખૂલે - ખોલવાની સમજૂતી ાય તે પછી પણ અમેરિકા - ઇઝરાયલ ઈરાન ઉપર કબજો જમાવવાના પ્રયાસ કરશે -અને પછી ગેરીલા વોર - આતંકવાદી હમલા શરૂ ે! વિશ્વનં ઊર્જાક્ષત્ર આતંક અને આક્રમણનં કેનદ્ર બની શકે. આવી શક્તા નકારી શકાય નહીં. ઈરાન અણુસત્ત બનવા માગે છે અને અમેરિકા કોઈપણ ભોગે ઈરાનને રોકવા માગે છે, તે ી યદ્ધનો અંત આવે એવી આશા ન ી. કોઈપણ વા ાઘા માં ઈરાન સલામતી માગશે. ભવિષ્માં ઇઝરાયલ અમેરિકા સાે મળીને આક્રમણ નહીં કરે એવી ગેરન્ટી કોણ આપી શકે? આખરે ઈરાન ચીન ત ા રશિયાનાં લશ્રી મ કોને મંજૂરી આપે તેવી શક્તા છે. ઇઝરાયલ ઉપર ઈરાને કરેલા હમલા અને હમાસને મળતી ઈરાની મદદનો બદલો લેવા ઇઝરાયલ તૈયાર હશે જ. ૂંકમાં, અત્યરે અરસ્ર વિશ્વાસનો અભાવ છે, ઘ છે, ટ્રસ્ટ ડેફીસી મો ી છે. અખાતમાં ી સંપૂર્ બહાર નીકળી જવા અમેરિકા કદી તૈયાર ાય નહીં, પણ આવી શરત ઈરાનની છે! તે ી આપણે - ભારતે તાત્કાલક અને લાંબા ગાળાનો વિચાર - વ્યહ અમલમાં મૂક્ય છે. આવનારા સમય માે ભારતે સજ્જ વાનં અને રહેવાનં છે. ભારત માે સૌ ી મો ી સમસ્ય ઊર્જાની છે. 50 વ પહેલાં બોમ્બહાઈ અને અન્ત્ર તેલક્ષત્ર મળ્યા અને શારકામ શરૂ યાં, પણ આ તો પાશેરામાં એક પૂણી જેવં ગણાય. આપણે ત્યા તેલ - ગેસ અને ફર ટિલાઈઝરની જંગી માંગ છે અને ભાવવધારા પો ાય તેમ ન ી. આ ી જ અમેરિકાનાં નિયંત્રણ અને દબાણ, છતાં ભારતે રશિયન તેલ ખરીદી ચાલ રાખી. ઈરાન યદ્ધ દરમિયાન ખદ અમેરિકાએ રશિયન તેલ માે નિયંત્રણ હળવાં કર્ાં. વડાપ્રધાન મોદીએ સંસદમાં અને સર્પક્ષ બેઠકમાં આપણી તૈયારીની માહિતી આપી છે. સૌપ્ર મ - માનવીય કસો ી. અખાતના દેશોમાં એક કરોડ ભારતીય લોકો વસાહતી છે. કે લાક સ્દેશ પાછા ફર્યા છે, પણ મો ી સંખ્ય વિદેશમાં જ છે. તેઓ ભારતમાં પરિવારોને આ ક સહાય - રકમ મોકલે છે તેના ઉપર વિપરીત અસર પડી છે. લડાઈ લાંબી ચાલે તો વધ લોકો સ્દેશ પાછા ફરશે. મો ાભાગના કેરલમ્ન મલયાલી છે, તે ી આગામી ચૂં ણીમાં મતદાન કરવા ભારત આવે એવા પ્રયાસ રાજકીય પક્ષ કરી રહ્ છે. તેલ - ગેસ, ખાતરની અછત અને ભાવવધારાની અસર અનાજનાં ઉત્પદન અને ખરીદી ઉપર પડે, પણ આપણા ભંડાર - બફર સ્ટોક ભર્યા છે અને આ વર્ષે ઉત્પદન મબલક છે તે ી બફર સ્ટોકમાં ી આગામી ત્રણ મહિનાનો સ્ટોક ઉઠાવી લેવા રાજ્યને જણાવાયં છે. ખરીફ પાકની વાવણી સમયસર ાય તે માે ખાતરની અછત ાય નહીં તેવી વ્વસ્થા છે. ઉનાળો મા ાં ઉપર છે તે ી વિદ્યુત રવઠાની માંગ વધશે તે માે તમામ લ પાવરમ કોએ કોલસાના સ્ટોક ભરવામાં આવ્ય છે. સતત બીજાં વર્ષે પણ એક બિલિયન ન કોલસાનો સ્ટોક વધ્ય છે. 53 લાખ ન પેટ્રોલિયમ અનામતનો સ્ટોક છે, તેમાં વધ 65 લાખ ન ઉમેરવાના પ્રયાસ જારી છે. તેલ, ગેસ અને ખાતરની આયાત અગાઉ 27 દેશમાં ી તી હતી, હવે તે 41 દે ી ાય છે. ઈલેક્ટ્રક વાહનોની સંખ્ય પણ વધારવામાં આવી છે. છેલ્લા 10 વ દરમિયાન ભારતમાં ઈે નોલ બ્લેનડિગ કેપેસિ ી માત્ર દોઢ કા હતી. આજે આયાતી પેટ્રોલમાં 20 કા ઈે નોલ બ્લેનડિગ કરીએ છીએ, પરિણામે દર વર્ષે તેલની ખરીદીમાં સાડા ચાર કરોડ બેરલનો ઘ ાડો યો છે. આવી જ રીતે ભારતીય રેલવેનાં વીજળીકરણ ી ઘણો ફાયદો યો છે. દર વર્ષે 180 કરોડ ર ડીઝલની બચત ઈ છે. દેશભરમાં મેટ્રો ને વર્ અને ઈલેક્ટ્રક બસ ત ા વાહનો દોડતાં યાં છે, તેનાં પરિણામે પેટ્રોલ - ડીઝલની બચત ાય છે. આવા દૂરંદેશી નિર્યોના અમલ ી ભારત આજે અન્ દેશોની સરખામણીમાં રક્ષત છે. - અમેરિકાની ગણતરી એવી હતી કે ઈરાન લડી નહીં શકે. શરણાગતિ સ્વકારશે, પણ ગણતરી ઊંધી પડી. ઈરાનનો વ્યહ અમેરિકા અને ઇઝરાયલને કાવી દેવાનો હતો. લડાઈ લાંબી ચાલી છે. આ દરમિયાન ઇઝરાયલ વધ આક્રમક છે. આરબો સામે વેર વાળવાની તક મળી છે તે ી અમેરિકા કરતાં વધ હમલા કરે છે. હો ઝ ખાડી બંધ યા પછી ઇઝરાયલે ઈરાનનાં તેલક્ષત્ર ઉપર હમલો કરીને આગ લગાડી તેના જવાબમાં ઈરાને અમેરિકાના વફાદાર ગણાતા અખાતી દેશોમાં ગેસ - તેલ ક્ષેત્ર ઉપર ભારે હમલા કરીને ભડકે બાળ્યા. આખરે ટ્રમ્પ કહેવં પડયં કે ઈરાનનાં તેલ ક્ષત્રમાં યેલા હમલામાં અમારો હા ન ી. ટ્રમ્પ ઇઝરાયલને તાકીદ કરી કે તેલ ક્ષત્ર ઉપર હમલા નહીં કરે.ઈરાનનો વ્યહ અમેરિકા ઉપર સીધાં આક્રમણને બદલે અખાતમાં તેનાં લશ્રી મ કો ઉપર હમલા કરવાનો હતો, જેનો અંદાજ ટ્રમ્ને નહોતો! હવે તેલ ક્ષેત્ર ભડકે બળ્યા ત્યરે ચોંકી ઊઠયા. લડાઈનં લક્ષ બદલાયં. ગેસ - તેલના ભંડાર ભડકે બળે તો વિશ્વભરમાં હાહાકાર ાય. એશિયા - યરોપમાં ભાવવધારા ાય. અનાજ ઉત્પદન ઉપરાંત સમગ્ર અ તંત્ર ખોરવાઈ જાય! હવે ટ્રમ્ આગ બઝાવી શકશે ? ઈરાનમાં શાસન બદલી શક્ય ન ી. શરણાગતિ ઈ ન ી. જંગી શરતો સામે ઈરાનનાં ડ્રન સફળ યાં છે! ઈરાનમાં લોકોનો બળવો વાને બદલે આયાતોલ્લહ શાસનનાં સમ નમાં લાખો લોકો બહાર આવ્ય છે. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com એપ્રિલ 10, 2026 (April 4 -April 10, 2026) - કુંદન વ યાસ લં બી લડ ઈ : ભ રત સજ્જ છે!

RkJQdWJsaXNoZXIy NjI0NDE=