Gujarat Times
એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S14 સંતવાણી જે વાત સાધકોની નથી, આજે વાત કંઈક અલગ છે. આજે એ લોકોની વાત છે, જે કદાચ સાધક બનવા જ નથી માગતા, એવા લોકોની વાત છે, જે કદાચ સત્યને જાણવા જ નથી માગતા. કહે તો છે કે, ‘હું સત્ય શોધી રહ્ય છું, હું બાળપણથી સત્ય શોધી રહ્ય છું,’ પણ તેઓ સત્ય સામે ઊભું હોવા છતાં આંખ બંધ કરી ઊભા રહે છે. ઘણા વિદ્વનો સાથે મારી વાત થા છે. સંસારમાં જે બહુ મોટા વિદ્વન કહેવા છે, એવી વ્યક્તઓ સાથે મારી વાત થા છે, કર્ના સિદ્ધત પર વાત થા છે, પૂર્જન્ના સિદ્ધત ૫૨ વાત થા છે ત્યારે એ હસી નાખે છે. એમને લાગે છે કે આ વાતો કાલ્પનક છે. એમને લાગે છે કે આમાં કોઈ તથ્ય નથી. એમને હું કહું છું કે, “જો તમને એમાં તથ્ય નથી લાગતું, તો તમે એક વા૨ એમાં કંઈક સંશોધન કરો. જો આટલા મોટા મહાપુરૂષો અનેક વાર આવીને આ બે મોટા સિદ્ધતોની સત્યતા વિશે કહી ચૂક્યા હો તો જરૂ૨ એમાં કોઈ તથ્ય હશે.” ઘણાં લોકો છે જે સત્ય જાણવા માટે પોતે ઉત્સક છે, એવું જણાવે છે. છતાં ઘણા મોટા સત્યોને ધ્યાન ૫૨ લેતા નથી. જો મને કોઈ અભણ વ્યક્ત રસ્તમાં મળી જા અને તે વીસ-પચીસ વર્થી વધુ ઉંમરનો હો પણ અભણ હો , ગરીબ હો , મજૂરી ક૨ીને પોતાનું ગુજરાન ચલાવતો હો અને હું એક અજાણી વ્યક્તની રીતે એની પાસે જાઉં, એને પૂછું કે, “અરે ભાઈ, તું એક પ્રશ્નનો મને ઉત્તર આપ,” ન્યૂટનને જે પ્રશ્ન થ ો હતો એ હું એને પૂછું કે, “તમે આ ધરતી પર કેવી રીતે ચાલી શકો છો? તમે હવામાં કેમ ઊડી નથી જતા?” તો એ હસવા માંડશે અને એને લાગશે કે અરે આ કોઈ મારી મશ્રી કરવા આવ્યા છે અથવા તો મારી ગરીબીની મજાક ઉડાવવા આવ્યા છે. હું એને ફરી પૂછીશ કે “ભાઈ, શું કારણ છે કે તમે ધરતી પર ચાલી શકો છો? તમે હવામાં ઊડી નથી જતા. બધી વસ્તઓ ધરતી પર રહે છે. આકાશમાં ઊડી નથી જતી!! એનું શું કારણ છે?” તો એ હેરાન થઈને ચાલ્યો જશે અથવા તો મને ગાળો આપવા માંડશે. પછી હું એને સમજાવીશ કે “ભાઈ, ગુરૂત્વકર્ણનો ન મ છે, Gravitational Force છે, જેના કા૨ણે આપણે આ ધરતી પર ટકેલા છીએ અને એ ગુરૂત્વકર્ણ બળ તમારા પર પણ લાગુ પડે છે.” તો એ કહેશે, “ભાઈ, મા૨ા પર કોઈ બળ લાગું નથી પડતું. તમે આવી ગાંડા જેવી વાતો ન કરો. મને માફ કરો. હું જાઉં છું.” સ્વભાવિક છે, એવી જ પ્રતિકરિ ા હશે. પણ ગુરૂત્વકર્ણ બળમાં ન માનવાને કા૨ણે એ ન મ એના ઉપ૨ લાગુ થવાનો બંધ નહીં થા . એ તો રહેશે જ. સનાતન સિદ્ધત છે. આ ગુરૂત્વકર્ણ બળ વિશે તો આપણે થોડાં વરષોથી જ જાણીએ છીએ, થોડી સદીઓથી જ જાણીએ છીએ પણ એના પહેલાં પણ એનું અસ્તત્ હતું. આપણા માનવા ન માનવાથી એ સત્યનું અસ્તત્ બદલાઈ નથી જવાનું. એ છે જ. સનાતન ન મ છે. જે એના પર પણ લાગે છે, બધા પર લાગે છે. હું બધાને એ જ કહેવા માંગુ છું કે, “આપણા માનવા ન માનવાથી ‘Univsal truth’, બ્રહ્મડનાં સૌથી મોટાં સત્ય કે નાનામાં નાનાં સત્ય બદલાઈ નથી જવાનાં.” જો આપણે સત્યની સામે આંખો બંધ કરીને ચાલીશું, તો શું ફા દો થશે? અત્યારે એ ફેશન ચાલી છે. જો આપણે કોઈને ધર્ની વાત કહેતા હો તો એ કહેશે, “અરે ાર, ક્યાં બાબાઓવાળી વાત કરે છે? તું જોતો નથી કે એ બધા શું કરી રહ્ય છે?” અરે ભાઈ, એવી ફેશન ન બનાવો, આધ્યાત્મક જ્ઞન મજાક નથી. જરૂરી છે કે, જે સત્ય છે, જે જ્ઞનનો ખજાનો આપણી સંસ્કૃતિમાં વિદ્યમાન છે, એને આપણે જાણીએ અને ઓળખીએ. ઘણા બધા સંશોધન થ ા છે, જેમાં એ ખબર પડી છે કે, હા પૂર્જન્નું અસ્તત્ છે. ઘણાં વરષો પહેલાં મે ડિસ્વરી ચેનલ ૫૨ એક કાર્યક્રમ જો ો હતો, ત્યારે હું બહુ નાનો હતો એટલે મારી સમૃતિ થોડી ધૂંધળી થઈ ગઈ છે. પણ એમાં સ્ષ્ રૂપથી કહેલું હતું કે, શ્રલંકાના અમુક વિસ્તરમાં ઘણા બધા વિદ્યારથીઓ ૫૨ રિસર્ થું . જેમાં અદ્્ભુત પરિણામો જાણવા મળ્યાં કે ઘણા વિદ્યારથીઓને એમનો પૂર્ભવ ાદ હતો, સાબિતી સાથે ાદ હતો. આપણા દેશમાં તો આવા ઘણા કિસ્સ છે. ઘણા લોકો સાથે આવી ઘટના ઘટતી હો છે, પણ આપણે માનીને બેસીએ છીએ કે, “ના, જે દેખા છે, એ જ સત્ય છે.” એ સાચા શોધકની નિશાની નથી. X- Ray આપણને નરી આંખથી નથી દેખાતા પણ એની સાબિતી છે. અલગ રીતે. હું તમને બતાવું કે આ કેળું છે, આ કેરી છે. એનો સ્વદ કેવો છે? તમે કહેશો મીઠો છે. હું એમ કહું કે “દેખાડો, મને”. એ થોડું દેખાડી શકાશે!! તમે કહેશો, “તમે ચાખીને જુઓ, તમને પોતાને ખબર પડી જશે.” આજની વાતનો સાર એ છે કે, આપણને આપણી સંસ્કૃતિમાંથી જે અગાધ, અસાધારણ, શ્રષ્ જ્ઞન પ્રાપ્ થું છે, એને ન માનીને, એનાથી દૂર ભાગવાથી એ બદલાવાનું નથી. અપિતુ એમાં વિશ્વસ ક૨વાથી આપણી ઘણી બધી સમસ્યાઓનું અત્યારે ને અત્યારે જ નિરાકરણ થઈ જશે. સત્યનો અસ્વકા૨ ક૨શો નહીં, સત્યને અપનાવો, જાણો, ચમત્કર થશે. ચમત્કર તમારી અંદર છે. પરમાત્મના સ્રૂપમાં છે. સત્ય શોધ્યા વગ૨, એમ ન કહી શકા કે ‘તે કાલ્પનક છે.’ આપણા પરદાદાને આપણે જો ા નથી, પણ એ હતા એમાં કોઈ શંકા નથી. સત્યને શોધવા માટેનું એકમાત્ર માપદંડ માત્ર ‘આંખથી દેખાવું’ એટલું જ નથી. એના માટે ડૂબકી લગાવવી આવશ્યક છે. (લેખક આધ્યાત્, મોટીવેશનલ, કર્શીલ સર્ક છે તથા ગુજરાત સરકારમાં કાર્રત અધિકારી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com શું ધર્ કાલ્પ િક છે? આ સાચા સુખની સંજીવની બસ હવે હાકલ આવે એટલી વાર છે, બધાં સરનામાં હાથવગા રાખ્યાં છે! નકશા બધાં રાખ્યાં છે નજર સામે, રસ્ત નીકળવાનાં હાથવગા રાખ્યાં છે! ઊતરવા નથી દેતો એક પળ પણ નશો, થોડાક મ ખાનાં હાથવગા રાખ્યાં છે! છે આંખ સામે હજીએ કેટલાંક ચહેરા, એ સંબંધો પુરાણાં હાથવગા રાખ્યાં છે ! – ઉદ ગોર આપણે આપણી આસપાસના લોકો થી ખુશ છીએ? હા કે ના? જવાબ અંદરથી આવવો જોઈએ, માત્ર વ્યાવહારિક દ્રષ્ટ એ આપણે હા પાડી દઈએ પણ અંતરનો અવાજ કંઈક અલગ જ કહે છે. આ ના અને હાની વચ્ચ ફસાે લા આપણે બધા ક્યાંકને ક્યાંક સંબંધોની સામે હારી જઈએ છીએ. આપણે તે સંબંધો સાથે વરષોથી રહેવા એવા ટેવાઈ ગ ા હોઈએ છીએ કે આપણુ મન જ તે સ્વકારવા નથી દેતું કે આપણને આ સંબંધનો થાક લાગ્યો છે. આપણે જ આપણી જાત ને સમજાવી દઈએ છીએ કે આવું બધુ તો ચાલ્યા કરે, તેમાં શું? અહ ાં વાત સંબંધો ને છોડવાની કે તોડવાની નથી, પણ તેને સુધારવાની છે. હજારો પ્ર ત્ન કર્ય પછી પણ કઈ ના થા એટલે આપણે છોડી દઈએ કે હવે આમાં કઈ થા તેમ નથી. તેમાં ક્યા ને ક્યા કોઈને માન નડે તો કોઈને અભિમાન. અને પછી આપણે જેવુ ચાલે તેવામાં સેટ થઈને તે સંબંધને ચલાવ્યા કરીએ. ઉંમરની પરિપક્તા અને અનુભવો પછી આપણે સંબંધોના ઢગલાને નથી ઇચ્તા, માત્ર એક કે બે કે ત્રણ સંબંધો હો , પણ અંગત હો , અંતર મન હંમેશા એક ઉષ્મભર્ય સંબંધને ઝંખે છે, ચાહે એ પુરૂષ હો કે સ્ત્ર હો , બસ વિચારો મળવા જોઈએ, આત્મીયતાનું જોડાણ થા અને આપણે તેના ખભા પર માથું મૂકી બસ શાંતિનો અનુભવ કરી શકીએ, એક બાથ ભરીએને તો એકદમ હળવા થઈ શકીએ. તેને મળીને, તેને જોઈને મન એકદમ શાંત થઈ જા . અંદરથી અવાજ આવે કે બસ આજ જોઈતું હતું. આની જ રાહ હતી મનને. પરિવાર-જનો, સંબધીઓ, મિત્રો, ઓફિસના મિત્રો, સામાજિક સંબંધો અને સમ ની પાબંધીઓથી ઘેરાે લા આપણે સૌ સાંજ પડે શાંતિની શોધ કરતાં હોઈએ છીએ. કોઈકની સાથે બધું વ્યક્ કરવું હો છે. કોઈ ફર ાદ ના હો , કોઈ વાંધા ના હો , કોઈ રોક ટોક ના હો અને આપણને એવો અનુભવ કરાવે આપણે તેના માટે કેટલા ખાસ છીએ, તેવું કોઈ મળી જા . તેવું કોઈ આવી જા . શું તેવું કોઈ હો તો આપણુ મન તેને સ્વકારવા તૈ ાર થા ખરું? આપણને આપણો જ ડર લાગતો હો છે. દુન ાદારી, સમાજ અને બંધનોથી અલગ આપણે આપણી જિંદગીમાં ંએક અંગતને સ્થન જરૂર આપવું જોઈએ, જે એક સાથી તરીકે, મિત્ર તરીકે આપણી સાથે હો . જેને વારંવાર મળવાથી એવું ના થા કે હમણાં તો મળ્યા હતા, કેટલી વાર મળવાનું? જેટલી વાર મળીએ તેટલી વાર મન ને આનંદ જ આવે, એકની એક વાત વારંવાર કરીએ તો પણ કહેવાની અને સાંભળવાની મજા જ આવે. જેને પોતાની વાત કહેતા પહેલા આપણી પૂરી વાત રસપૂર્ક સાંભળવાની ક્ષમતા હો , જેની પૂરી વાત સાંભળવાની આપણને પણ ઉત્સકતા હો . રોિંદી ઘરેડ કરતાં અલગ અને બધા કરતાં કઈક કર્યની અનુભૂતિ થા . ઘણીવાર એકાંત પણ ગમે છે, કોઈ એવું હો કે ના હો પણ બસ એકાંતમાં થોડી વાર જાત સાથે બેસવું પણ સારું લાગે છે, જ્યારે ખબર જ હો છે કે કોઈ નથી મળવાનું કે કોઈ નથી આવવાનું આપણી વાત સાંભળવા -ત્યારે જાત સાથે જ સંવાદ કરવાનું વધારે ોગ્ય લાગતું હો છે. ત્યાં કોઈ ડર નથી રહેતો, આખું આકાશ પોતાનું લાગે છે. ખુલ્લ આકાશમાં બસ બે જ, આપણે અને આપણુ મન. આપણાં વિચારો, આપણી કલ્નાઓ, આપણાં સપનાઓ વગેરે .કાલ્પનક દુન ામાં તો માણસ બીજી એક જિંદગી જીવી લેતો હો છે, તેની કલ્ના પ્રમાણેની દુન ા ગજબ હો છે. તેની પણ એક અલગ મજા છે. જ્યાં પોતાને ગમતા સંબંધો, ગમતા પાત્રો, ગમતા વિચારો, ગમતી જગ્યાઓ. આખું વિશ્ પોતાની માલિકીનું હો તેવી રીતે જીવી લેવા છે. પરંતુ જ્યારે આપણને ગમતી આ કાલ્પનક દુન ામાંથી કોઈ એક વસ્ત કે વ્યક્ત મળી જા ને તો રાહ ના જોવી જોઈએ, ડર ના રાખવો જોઈએ. તેને સહજ સ્વકારી લેવું જોઈએ. (લેિખકા જૈન પ્રાકત (આગમ)માં ડોક્રેટ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com શું ચૈતન્ય સંઘાણી શું આ ણે આ ણી આસ ાસના લોકોથી ખુશ છીએ? ડો. વૈશાલી શાહ ાના નં S12 નું અનુસંધાન... આપણને ખબર છે કે ચાલુ વાહને વાત કરતા નાનકડી પણ ભૂલ થશે તો જીવનથી હાથ ધોઈ નાંખવા પડશે. તેમ છતાં આપણે આપણા જીવનને જોખમમાં મૂકીએ છીએ. અહીં નાહવા જતા અનેક લોકો ડૂબી ગ ા છે. અહીં નદી કે દર ો જોખમી છે એવું બોર્ વાંચ્યા પછી પણ આપણે નાહવા પડી આપણો જીવ ગુમાવતા અચકાતા નથી. આપણુ મન આવું કરવા કેમ લલચાતું હશે? શારીરિક બીમારીનાં કારણે અમુક વસ્ત નહીં ખાવા ડોક્રે તાકીદ કરી હોવા છતાં આપણે એ વાતને ગણકારતા નથી. મરવું ગમતું ન હોવા છતાં માણસ તરીકે આપણે જીવનને જાતે જ જોખમમાં મૂકીએ છીએ. આપણે સારા પુસ્કો વાંચવા જોઈએ એ આપણને ખબર જ છે. પણ આપણે સારા પુસ્ક વાંચતા નથી. સમાજ વચ્ચ રહેનાર આપણે, આપણા અસામાજિક વ્યવહાર અને વર્નથી આપણી આબરૂને હાનિ પહોંચાડીએ છીએ. નવાઈની વાત એ છે કે, નુકસાન કરે એવા ટૂંકા રસ્ત અપનાવતા આપણે ખચકાતા નથી. સમ આવ્યે આપણે મનોમન કે અન્ય સામે પસ્તવો પણ વ્યક્ કરીએ છીએ. એક વખત કરેલી ભૂલ બીજી કે ત્રીજી વખત પણ કરીએ છીએ. છેલ્લ બધી બાજુથી તકલીફો આવ્યાં પછી આપણને ડહાપણ સૂઝે છે. ટૂંકમાં આપણે બધું જાણીએ છીએ છતાં એમ કરતા નથી. આપણને આત્ખોજ કરવાનું સૂઝતું નથી. સલાહ અને માર્દર્ન આપવાનું આપણને ગમે છે. આચરણની વાત આવે તો એ વાત આપણને રાસ નથી આવતી. સમ છે, સ્વિકાસની વાત અંગે વિચારવાનો. સમ છે સમજણના શસત્રથી દુર્યોધનવૃત્તિ પર વિજ મેળવવાનો. સમજણ વિના ગમે એવી માહિતી, જ્ઞન કે ઉપદેશ નકામા છે. માટે આપણે સાચી સમજણ કેળવીએ એ જ સૌથી મોટી અને ઉપકાર બાબત છે. સાચી સમજણ જ સાચા અને સારા અનુસરણ તરફ દોરી જતી હો છે. વળી, આવું અનુસરણ પછીથી સ્વિકાસ માટે પા ાનો પથ્ર બની રહેતું હો છે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ય સર્ક છે) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=