Gujarat Times
મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times વિજ નું વર્ જે લોકો ભૂતકાળ ભૂલે નહીં અને વાગોળ્ય કરે તો ભવિષ્ ઘડી શકે નહીં, ઉજ્જવળ બનાવી શકે નહીં આ સનાતન સત્ છે, નિયમ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામે જોઈને ભવિષ્યનિરમાણ કરવામાં માને છે. અલબત્ત, ભૂતકાળ ભૂલ્ય નથી, પણ રાષટ્રના અનુભવથી ભવિષ્ સુધારી રહ્ય છે. ઈશુનું નવું વર્ 2026 ભારત માટે સલામતી અને વિકાસનું બની રહે એવી આશા - વિશ્વસ સાથે શરૂ થાય છે. આંતરરાષ્ટ્રી તખતા ઉપર ડામાડોળ સ્થિત છે. સંજોગ અને સંબંધ બદલાઈ રહ્ય છે. આપણા પાડોશી દેશોમાં પણ અરાજકતા અને અશાંતિ છે, ત્યરે ભારત આ સ્થિતમાં સલામત અને વિકાસશીલ છે. ભારતનું અર્તંત્ર સાબૂત છે. વડાપ્રધાન મોદીએ સુધારાની ગાડી વધુ ગતિશીલ બનાવવાની ઘોષણા કરી છે. અર્તંત્ર મજબૂત અને ભારતની સેના સશક્ - સાવધાન હોવાથી આપણો આત્વિશ્વસ વધે છે અને આત્મનિર્ર ભારતનું નિર્માણ ઝડપી બની રહ્યુ છે. વિદેશી આર્થિક - વ્યપારી પડકાર અને પાડોશી દેશની ધમકીઓમાં - સ્દેશી વિપક્ષ સૂર પૂરાવી રહ્ય છે, પણ જનતા મોદીને સમર્ન વધારી રહી છે. નક્લવાદ અને ઘૂસણખોરીનો અંત લાવવાની ઘોષણા નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કરી છે, તે સિદ્ધ થતાં આર્થિક વિકાસ હરણફાળ ભરશે એવો વિશ્વસ આપણને પણ છે. ઈશુનાં વીતેલાં વર્ની સમસ્યઓ અને પડકારોનો સફળ પ્રતિકાર કરીને આગળ વધી રહ્ય છે. સૌથી મોટો પડકાર અમેરિકાએ ટેરિફ રેટ - ભારતથી આયાત થતા માલ ઉપર 50 ટકા જકાત નાખીને વ્યપારયુદ્ધ શરૂ કર્ુ તે છે. આ જકાતવધારામાં અર્કારણથી વધુ ભૌગોલિક 'રાજકારણ' છે. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત આપણા માટે અનિવાર્ છે, પણ રશિયાને 'પાઠ' ભણાવવા ભારતને 'સજા' કરી! આપણે ઠંડાં દિમાગથી આફતને અવસરમાં પલટી નાખવાની શરૂઆત કરી. યુરોપિયન યુનિયન સાથે અને અન્ય દેશો સાથે દવિપક્ષ વ્યપાર કરાર શરૂ કર્યા. આપણા નિકાસ વ્યપાર માટે નવી દિશાઓ ખૂલી. સૌથી મોટો લાભ આપણાં અર્તંત્રને મળી રહ્ય છે. ભારતે વિશ્ અર્તંત્રમાં ત્રીજું મહત્તનું સ્થન મેળવ્યુ છે અને જાપાનથી આગળ નીકળ્યુ છે! આ દરમિયાન વડાપ્રધાને આર્થિક સુધારાની ગાડી રિફોર્ એક્સ્પ્સ-ની ગતિ વધારી છે. નિયંત્રિત અર્તંત્ર હવે મુક્ બની રહ્યુ છે તેનો અર્ 'િનરંકુશ' નથી, આઉટ ઓફ કન્ટ્રોલ નથી. ડિકન્ટ્રોલ નથી, પણ જૂના - પુરાણા કાયદા રદ થાય છે અને વ્યપાર - ઉદ્યગ સાથે સહયોગ સરળ બનાવાય છે. અણુશક્તનું ક્ષત્ર વિદેશી ખાનગી કંપનીઓ માટે ખોલવામાં આવ્યુ છે. ઉચ્ચ શિક્ણ અને વીમા - ઇન્સ્યરન્સમાં પણ આવકાર્ છે. જીએસટીમાં સુધારા થયા છે અને સતત સમીક્ષ થઈ રહી છે. કામદાર ધારાઓમાં સુધારાનો તખતો તૈયાર થયો છે. ઉદ્યગપતિઓ અને કર્ચારીઓ વચ્ચે સમતુલા જાળવવાની ખાતરી અપાઈ છે. આ મહત્તના સુધારાઓનાં પરિણામે વિદેશી મૂડીરોકાણ વધવા પામશે અને રોજગાર પણ વધશે. વિશ્માં બદલાતા સંજોગો અને સંબંધને અનુરૂપ થવા માટે અર્તંત્ર મુખ્ છે અને સમૃદ્ધ - આત્મનિર્ર ભારતનાં નિર્માણ માટે આર્થિક સુધારા પણ અનિવાર્ છે. વિશ્ની આ સ્થિત અને બદલાતા રાજદ્વરી સંબંધમાં ભારતે સ્દેશનાં સલામતી અને સન્માન જાળવ્યા છે. રાજદ્વરી સમતુલા પણ જાળવી છે. આપણા પાડોશી દેશ - નેપાળ અને બાંગલાદેશમાં સરકારો સત્તાભ્રષ્ થયા પછી હિંસાચાર વધ્ય છે. અનિશચિતતાનો અંત 2026માં આવશે એવી આશા રાખીએ, પણ બાંગલાદેશમાં હિન્દુવિરોધી પ્રચાર કરાવ્ય પછી પાકિસ્તન ઇતિહાસ બદલવા માગે છે. હવે આગામી ફેબ્રઆરીમાં ચૂંટણી પાર પડે અને અનિશચિતતા દૂર થાય એવી આશા રાખીએ. વ્યપારયુદ્ધ, સાથે આપણે સરહદ ઉપર સજ્જ રહેવું જોઈએ અને સજ્જ તથા સાવધાન છીએ. પાકિસ્તનને 'ઓપરેશન સિંદૂર'થી યોગ્ સજા કરવામાં આવી છે, પણ પાકિસ્તની 'િફલ્ માર્લ' મુનીર ભારત ઉપર આક્મણ કરીને બદલો લેવા માગે છે. ત્યાની આંતરિક સ્થિત ઊકળી રહી છે. અફઘાનિસ્તન, બલૂચિસ્તન દુશ્ન બ ્યા છે, તેથી લોકોનું ધ્યન ભારત ભણી ખેચવા માટે આતંકી હુમલા વધારે એવી શક્તા છે. પાકિસ્તને બાંગલાદેશમાં ઇસ્લમનાં નામે ભારતવિરોધી ઉશ્કરણી કરી છે. હવે આ વરષે બાંગલાદેશ અને નેપાળમાં પણ ચૂંટણી થનારી છે. નવી સરકારો આવે તે પછી રાજદ્વરી સંબંધ સુધરી શકશે એમ મનાય છે. આપણાં આંતરિક રાજકારણમાં વિપક્ષ સતત પરાજય પછી વધુ બેજવાબદાર અને બેબાકળા બ ્ય છે. બિહારની ચૂંટણીમાં 'વોટ ચોરી'ના હવાયેલા ફટાકડા ફોડયા પછી અને સંવિધાન બચાવો-ની કાગારોળ મચાવ્ય પછી નિરાશા મળી છે. હવે ફરીથી ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામનો વિવાદ છેડવાના પ્રયાસ થઈ રહ્ય છે. ટ્રમ્ પછી ચીનના વિદેશપ્રધાને પણ દાવો કરયો છે કે યુદ્ધવિરામ અમે - (ચીને) કરાવ્ય છે! ભારતે ચોખ્ખ રદિયો આપવા છતાં પાકિસ્તનમાં લોકપ્રિય બનવા માટે ચીને 'માથું' માર્ુ છે! તે સમજી શકાય, પણ આપણા સ્દેશી - કોંગ્રસી નેતાઓ ચીનના દાવા સાંભળીને ખુશીથી નાચી ઊઠયા છે! હજુ મોદીનો ખુલાસો માગે છે! વિદેશી અને સ્દેશી પડકારો - દબાણ વચ્ચે મોદી મક્કમ છે અને જનતાનું સમર્ન છે. હવે ચાર રાજ્માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ પહેલાં મહારાષટ્રમાં સ્થાનક પંચાયતો વગેરેમાં ભાજપનો ઝંડો ફરકાવ્ય પછી મુંબઈ સુધરાઈની ચૂંટણી ઉપર સૌની નજર છે. વર્ 2025માં દિલ્હ અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્ય પછી વર્ 2026 ચૂંટણીનું વર્ છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ચાર રાજ્ - તામિલનાડુ, કેરળ, પશચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચાર રાજ્માં માત્ર એક - આસામમાં અત્યરે ભાજપનું શાસન છે. મહારાષટ્રમાં સ્થાનક સંસ્થઓ અને મુંબઈ સુધરાઈની ચૂંટણી ઉપર સૌની નજર કેન્દ્રિત થઈ છે. મહારાષટ્રભરમાં ભાજપનો ઝંડો ફરક્ય પછી હવે મુંબઈ ઉપર ઘણો આધાર છે. મહારાષટ્રમાં વિપક્ષ ઇન્ડિ મોરચો વેરવિખેર છે અને રાષ્ટ્રી કક્ષએ રાહુલ ગાંધીની નેતાગીરીની નિષ્ળતાની ચર્ચા છે. સંસદમાં એનડીએ સરકાર સલામત છે. હવે રાજ્સભામાં 72 બેઠક ખાલી થઈ રહી છે, તેની ચૂંટણી થાય, પણ ભાજપની સભ્સંખ્ય 103 છે, તેમાં વધારો થશે. ભારતમાંથી બાંગલાદેશી ઘૂસણખોરોની હકાલપટ્ટ અને માઓવાદી - નક્લવાદીઓની બગાવત ખતમ કરવા માટે સરકાર દૃઢનિશ્ચી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે સમયબદ્ધ ઘોષણા કરી છે. આમ, ઈશુનું નવું વર્ 2026માં સમૃદ્ધ અને આત્મનિર્ર ભારત નિર્માણના વિશ્વસ સાથે શરૂ થાય છે, તેને સહર્ આવકારીએ. માત્ર હેપ્પ નહીં, સફળ વર્, વિજયોત્વ બની રહે એવી અભ્યર્ના. (સાભાર: જન્મભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) - કુન્દન વ યાસ વિશ્વમં બ લ ત સંજોગો અને સંબંધને અનુરૂપ થ મ ટે અર્તંત્ર મુખ્ય છે અને સમૃદ્ધ - આત્મનર્ર રતનં ણ મ ટે આર્થિક સુધ ર પણ અ છે. વિશ્વની આ સ્થિત અને બ લ ત ર જદ્વારી સંબંધમં રતે સ્વદેશનં સલ મતી અને સન્માન જાળવ છે. ર જદ્વારી સમતુલ પણ જાળવી છે. આપણ પ ડોશી ે શ - નેપ ળ અને બં ગલે શમં સરક રો સત્તાભ્રષ્ થ પછી હિંસ ચ ર વધ્યો છે. અનિશચિતત નો અંત 2026મં આવશે એવી આશ ર ખીએ, પણ બં ગલે શમં હિન્દુવિરોધી પ્રચ ર કર વ યા પછી પ કિસ્તાન ઇ સ બ લ મ ગે છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=