Gujarat Times

જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S14 સંતવાણી વાનંદ સ્વમીએ કૃષ્ણનું કામ વિજેતા રૂપ હિંડોળા અને હોરીના અનેક પદમાં પ પ્રયોજેલ જ ાયું છે. હિંડોળાના પદની ચોસરમાં એક પદની થોડી પંક્ત આસ્વદીએ... ‘નિરખત નયન લોભાવે હિંડોરે હરિ, તોકો તેજ પ્રતાપ વિલોકત, કોટિ કામ લજાવે, માધવ ચત મરમ મદમાતે, સુ ી દલ શોક સમાવે... ૧ પિયા પરવીન નવીન ચરિત, નિત ભક્ વત્લ મન ભાવે. દેવાનંદ કો નાથ નિરખી નિત, આનંદ ઉર ન સમાવે... ૩’ આવા નિર્ળ ભાવને નિરપતું હોરિના પદનું પ એક દૃષ્ટાત અવલોકીએ : ‘એ રસિયો રંગ ઉડાવે, એ જી પાવન જલ જાકે તન પરસત, મનમથ રોગ મીટાવે, દેવાનંદ અધ ઓધ અપરિમિત, નાશ નિખમ મહી પાવે...’ રાસના અન્ પદમાં પ આવા ભાવને દેવાનંદે ગૂંથ્ય છે : ‘રમત મનોહર રાસ, જનમન મોદ બઢાવત, વ્રજ વનિતા કરતાલી બજાવત, દરશન આવત રાસ મનમથ રોગ મિટાવત...૧’ દેવાનંદ સ્વમીનું કૃષ્ણલીલા પદનું શૃગાર નિરૂપ આવા કારે નરસિંહ-દયારામથી આગવું રૂપ પામીને સંપ્રદાયની સાધનાધારા સાથે સુસંગત ભાવવિશ્વનું નિર્ કરતું હોઈને મને કૃષ્ણ કેનદ્ર શૃગારરસ મૂલક પદ શૃખલા દેવાનંદ સ્વમીની સ્વામનારાય સંપ્રદાયની વિશિષ્ દે ગી જ ાઈ છે. ગોપીભાવને, ગોપાંગનાઓના હૃદય ભાવને અભિવ્ક્ત અરપીને દેવાનંદે ગાયેલો પ્રેમ લક્ષ ા ભક્તનો મહિમા દેવાનંદ સ્વમીને ભક્ કવિ તરીકેનું સ્થન અને માન અપાવનારું ઘટક છે એની વિગતે સ્વધ્યયથી મને પ્રતીતિ થઈ છે. દેવાનંદ સ્વમીનો કૃષ્ણ કેનદ્ર પદ શૃખલામાંનો શૃગાર નિરૂપ નો અભિગમ અવલોક્ય પ્રેમ ભક્ત ભાવની તાત્વક મીમાંસામાં સ્થળ ભૌતિક સાંસારિક ભાવોમાંથી નિર્ળ હૃદય-સન્નરી વ્ક્તમત્ત તરીકેનું સંક્રમ ઉલ્લખનીય છે. અહીં સંયોગ શૃગારના ઉદાહર ોનું ઊર્ધ્કર અવલોક્યુ. હવે દેવાનંદ સ્વમી દ્વરા વિરહભાવ નિમિત્ત વિયોગ શૃગારનું નિરૂપ કેવું સંપ્રદાયની વિભાવનામાં સીમાબધ્ રહીને સંયમપૂત પદાવલિમાં વિરહનું વેદનશીલ ચિત અભિવ્ક્ત પામ્યુ છે એની અવલોકના અને અર્ઘટન પ્રસ્તત કરીને કૃષ્ણ કેનદ્ર પરકેનદ્ર ભાવવિશ્વ પરત્વ દૃષ્ટપાતનો ઉપક્રમ યોજ્ય છે. ‘કોઈ મોહન મિલાવો, ઇનકે રો લાગ્ય નેરો વે; અબ તો ઘનશ્યમ ચરન, અટકયો ચિત મેરો વે.’ કૃષ્ણની પાદ સેવન ભક્ત માટેનો મિલન માટેનો વિરહ અહીં પદમાં દેવાનંદ સ્વમીએ નિરૂપેલ છે. ‘લખી છબી મદન લજાવે રે, કામ ગારા કેશવની મોલીડું શોભે છે માથે રંગડાનું ભરીયું, નિરખત શોક નસાવે રે.’ શોક-દુ:ખનાશ કરનારી કૃષ્ણની મૂર્તિના દર્નની અભિલાષા અહીં નિરૂપી છે, તો - ‘ઓઘો રે પ્રીતિ કર પછતાની, મનમોહન મન મતલબ કે ગરથુ, એસી લાત ન જાની.’ આ ચોસરના બીજા એક પદનું ભાવવિશ્વ અવલોકીએ : ‘ઓધો રે કપટી કાન ઠગારો.’ ત્રજું એક પદ - ‘ઓઘો રે મથુરા માવ ગયોરી કુબજાદાસી કંસ રાજાકી, તા સંગ હેત કિયોરી, અધર સુધારસ પાન કરાવત, દુર્ભ દાન દિયોરી’ દેવાનંદ સ્વમી શૃગારિક ચેષ્ટઓને ગૌ બનાવીને વિરહની નિજપીડાની ઉદ્ધવને ઉદ્દશીને પ્રસ્તત કરે છે. અહીં પદોમાં વિરહની અભિવ્યક વિયોગ શૃગાર ભાવથી સંયમિત સ્રૂપે સ્થન પામી છે. શ્રકૃષ્ણનું દર્ન ઝંખતું હૃદય પ દેવાનંદે કેવી ઊંચી કક્ષાની વિવેકબુદ્ધિથી નિરૂપેલ છે એના ઉદાહર રૂપ એક પદને આસ્વદીએ : ‘મુખ જાેઈ મોહનલાલનું રે, મન મારું લલચાય, નવલ સનેહી નિરખતા રે, હૈડે હરખ ન માય, હો બેની. ...૧ સૂઝે ન કામ સંસારનું રે, ઘરમાં ઘડી ને રે’વાય, ઘાયલ થઈ ફરુ ઘૂમતરે, એનો કો ઉપાય, હો બેની. ...૨ નિંદ ન આવત ને માં રે, સુતાં નવ્ થાય, કામ ગારા કાનને રે, ભાળ્ય ભવદુ:ખ જાય, હો બેની. ...૩ રૂપ જાેતા રંગ છેલનું રે, ગોપીજન ગુ ગાય, દેવાનંદ કહે દર્ન રે, તનડાના તાપ બુઝાય, હો બેની. ...૪’ કૃષ્ણ મિલન નહીં, માત્ દર્નની સિસૃક્ષા પોતાની ભગિની તુલ્ સખી આગળ ગોપાંગના ગાય છે. દેવાનંદ સ્વમીની કથનકળા કે અભિવ્ક્તનું સ્રૂપ ધ્યનાર્ છે. દર્નથી ભવનું-આખા આયખાનું દુ:ખ દુર થાય એવો ઉચ્ચ મનોભાવ ધાર કરજાે, એ ઊંડી અંતરની ઇચ્છ બેની સમક્ષ ગાતી ગોપાંગનાનો મનોભાવ ઊર્ધ્ગતિ ધાર કરે છે, પછીની પંક્તમાં ‘રૂપ જાેતા રંગ છેલનું રે ગોપીજન ગુ ગાય.’ માત્ દર્નથી તનનો તાપ ઓલવાય જાય છે. મિલનની, ભેટવાની-આલિંગવાની વિગતોને ભારે કુનેહથી ગોપિત રાખીને વિયોગ ભાવની અને એમાં ઊંડે ઊંડે ધરબાયેલ ગૂઢ-ગહન મનોભાવનું નિરૂપ દેવાનંદ સ્વમીની સાંપ્રદાયિક સંકલ્નાને ગુંથવાની કવિત્ શક્તનું દૃષ્ટાત જ ાયું છે. (ક્રમશઃ) (લેખક લોકસાહિત્ ચાર ી સાહિત્ અને સંત સાહિત્ના વિદ્વન છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૧૫ દે ડો. બળવંત જાની મ્મ ઓ મમ્મ મને મગ નઈ ભાવે, મારાં માટે ભીંડાનું શાક બનાવજે. અરે, મેઘના મારો શર્ ઈસત્ર કરી દેને, મારે ઓફિસ જવાનુ મોડું થાય છે. અંદરથી અવાજ આવે છે, અરે મારે પ ઓફિસ જવાનું મોડું થાય છે, હું પ વર્િંગ વુમન છું. કોઈક મને તો સમજો. વહેલી સવારે ઉઠું છું, તો પ આ કામનો પાર નથી આવતો. મેઘના ગુસ્સમાં પ જાે હસી કાઢતી અને બોલતી ચિંતા ના કરો, હું બધાનું મનગમતું કરીને જઈશ... મનગમતું... કોનું? .... બધાનું... ઘરનાં બધાનું.... કેટલીયે સત્રઓ આવી હશે, જે બીજા બધાનું વિચારવામાં ક્યાક પોતાને ખોઈ બેસતી હશે. મેઘના પ આમાંની જ એક. લાંબા વાળ, રૂપાળી, જાજરમાન વ્ક્તત્ જાે કે સાક્ષાત લક્ષ્ સ્રૂપે સત્ર. પારિતોષ અને મેઘનાનાં લગ્ જીવનને એક દાયકા જેટલો સમય થઇ ગયો તો. ઈશ્વરે બંનેને સંતાનમાં એક દીકરી દીધી, એ પ લાગે જાે સરસ મજાની રૂપકડી. એક દિવસ મેઘના વાત વાતમાં બોલી કે મારે પ પગભર થવું છે, મારાં માટે કંઈક કરવું છે. એના સાસુ સવિતાબેન તો જાે શું મોટો ગુનો કરયો હોય એને, એમ ઠાવકું મોં કરી બોલ્ય, બેસ છાનીમાની આ નોકરા ફોકરા આપડે ના કરાય. ઘરમાં તે કઈ કામ ઓછા છે! પ મમ્મ બે જ કમાઈએ તો ફરક પડશે. બે પૈસાની બચત થશે. જો બેટા, તારો વર આપણુ ઘર ચાલે એટલું કમાય છે જ અને આ નાનકડી મેહા એનું ધ્યન કો રાખશે? સવિતાબેનને વહુ પગભર થાય એના કરતા વધારે ચિંતા એ વાતની હતી કે મેઘના નોકરીએ જશે તો ઘરનું કામ કો કરશે! અહીંયા થઇ એક સત્રની પાંખો કાપવાની વાત. એને એક ઊંચી ઉડાન ભરવી છે, પ એના માટે એને કેટકેટલી પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે! અમુકવાર જિંદગીમાં એવા અઘરા પડાવ આવતા હોય છે ને કે એની સામે સ્કૂલ કોલેજની પરીક્ષાઓ સહેલી લાગે. આવી જ એક કસોટી હતી મેઘના માટે બધાની સહમતી અને સંમતિ લેવાની એને નોકરી કરવા માટે. પારિતોષ પ હતો તો માવડિયો. માંની સામે એનું ય કઈ ના ઉપજે. પ ક્યાક જાે એના દિલમાં ભગવાન વસ્ય હશે કે એને સવીતા માને માનવી લીધા અને મેઘનાને નોકરી કરવાની છુટ અપાવી. મેઘના એકદમ સગુ ી, એના મા-બાપના સંસ્કર જાે એનામા એકદમ સરસ રીતે વ ાયેલ હતા. એ જાે આખા ઘરને શોભાવતી દીપાવતી. ખાલી નોકરી કરવાની પરવાનગી મળી એ જા ીને તો એ જાે રાજીના રેડ થઇ ગઈ. મનમાં એને વિચારી લીધું તું કે કોઈને કહેવાનો કોઈ મોકો નઈ આપું. હું મારી જાતને પ્રુવ કરીને જ રહીશ. સવિતાબેનને ગમતું ન હતું પ હવે દીકરાએ વહુને છુટ આપી એટલે કઈ બોલાયું નહિ એમનાથી. એક ખાનગી કંપનીમાં ઇન્રવ્ય આપીને મેઘના એ એક સરસ નોકરી મેળવી લીધી. શરૂઆતમાં સખત હાડમારી થતી, પ જુસ્સ એનો અડગ હતો. કહેવાય છે ને કે જેની શરૂઆત સારી એનો અંત પ સરસ હોય. મા સને કઈ કરવું હોય તો ગમે તેવી કઠિનાઈ આવે એ રસ્ત શોધી જ લેતો હોય છે. “વર્િંગ વુમન” તરીકેની એની સફર એે એવી રીતે શરૂ કરી જાે આકાશમાં ઉડવા માટે એને કોઈએ સોનેરી પાંખો આપી દીધી. સવારે પાંચ વાગ્યનું એલાર્ વાગે ને મેઘનાની સવાર પડે. બીજાને ચા પા ી કરાવવામાં પોતાને જાે પા ી પીવાનો પ ટાઈમ ના મળે. તોય મોઢા પર ક્યરેય હાસ્ ના છુટે. સવિતાબેનનો હીંચકોના છુટે અને મેઘનાનું રસોડું ના છુટે. એક સત્રની સફર શું રસોડા સુધી જ સીમિત હોય છે! સત્ર વગર ઘર અધૂરું, પ સત્રને એનું મનગમતું કામ કરવા ના મળે, એનું જે પેશન છે, એ કામ કરવા ના મળે તો એનું સ્માન કેટલું ઘવાય! એવુ કોઈ વિચારે છે ખરું? એક દીકરી જ્યરે પિયરમાં હોય ત્યરે એના મા-બાપ કહે કે તું સાસરે જાય ત્યરે તારે જે કરવું હોય એ કરજે. એ જ દીકરી જ્યરે સાસરે જાય ત્યરે એ જ મા-બાપને થાય કે અમે અમારી દીકરીને પોતાના પગભર કરીને સાસરે મોકલી હોત તો સારુ થાત. મેઘનાને પોતાનું મનગમતું કરવા કેટકેટલા પડાવમાંથી પસાર થવું પડ્ય. એની સફર, એની શરૂઆત સહેલી ન હતી. ઘર અને ઓફિસ બન્ન બેલેન્ કરવું અઘરું હતું, પ મનના એક મક્કમ નિર્યે એને એક અલગ ઓળખ અપાવી. રોજ પાંચના ટકોરે ઉઠવાનું, ઘરનું કામ કરીને ઓફિસ જવાનું, પાછા આવો પાછું ઘરનું કામ. દીકરીને ભ ાવાનું, સહેલું ન હતું. પ કદાચ કેટલીયે સત્રઓ હશે જેમને થાક તો લાગતો હશે, પ એમના માટે વિસામો ક્યાય નઈ હોય. કેમ કે પોતાની ઓળખ ઉભી કરવા માટે એ રાત દિવસ એક કરી રહી છે. ‘મન મારું ખોવાયેલ છે, ક્યાક કંઈક અધૂરું લાગે છે, ક્યા જઉ શું કરું, શ્વાસ પ જાે સરનામું માંગે છે. બંધ બારે ક્યા સુધી રહુ? આંખનો પલકારો પર ઉજાશ માંગે છે. અનુભૂતિને પામવી છે મારે, આ મન કેમ તારી અનુમતિ માંગે છે! ઉંબરો ઓળંગવો છે મારે, આ બંધન એક સજા લાગે છે... કંઈક કરી ચોક્કસ બતાવીશ, મારાં સપનાઓ આજે એક અલગ દિશા માંગે છે … ’ એક સત્રને શું જોઈએ? સાથ, સહકાર, પ્રેમ, સહાનુભૂતિ, સગવડ? આમાંની ઘ ી બધી વસ્તઓ સત્ર ઝંખે છે. પિતાના ઘરમાં જે સાથ સહકાર એને મળતો તો એ સાસરે આવીને પ એને જોઈતો હોય છે. પોતાના માટે થોડો એ સમય માંગે છે. જે કરી બતાવાનું સામર્થ્ છે એનામાં, એના માટે એ થોડો સહકાર માંગે છે પોતાના પરિવાર પાસેથી. મેઘનાને કદાચ આમાંથી ઘણુ બધું નહતું મળ્યુ શરૂઆતમાં, પ એની હિમ્ત, ધગશથી ધીરે-ધીરે એ પ્રગતિના પંથે આગળ વધી. એક સમય એવો આવ્ય ઘરમાં કે કોઈક કાર સર પારિતોષને એની નોકરી ગુમાવવી પડી. જ્યરે ઘરનો મોભી પુરૂષ ઘરે બેસે ત્યરે કદાચ એક સત્રની લાયકાતની જા ઘરનાને થતી હોય છે. અહીંયા પ કંઈક એવું જ થયું. જે સહકાર માટે મેઘના અત્યર સુધી વલખા મારતીતી, અચાનક જાે બધું બદલાય ગયું. સવિતાબેન માટે મેઘના હવે એક કમાઉ દીકરો બની ગઈ હતી. આવા કેટકેટલા પરિવાર હશે જ્યા એક સત્ર, એક વહુ દીકરાની ભૂમિકા ભજવતી હશે. “વર્િંગ વુમન” સ્વાભમાનથી બનેલ આ શબ્ એક શબ્ નહીં,જીવનનો બહુ મોટો બોધપાઠ છે. (લેખિકા કર્શીલ વ્યવસાયિકા અને સાહિત્યપ્રમી છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com મ ભજનાનંદ કરિષ્ન વ્યસ વર્િંગ વમન

RkJQdWJsaXNoZXIy NjI0NDE=