Gujarat Times
મંતવ્ય 5 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times ભારતને જ સ્વર્ બના ીએ... અ મેરિકા ગેરકાયદે આવેલા ભારતીય વસાહતીઓને પાછા સ્દેશ મોકલે છે પણ પચાસ વર્ પહેલાં 1960ના દશકમાં ભારતીય સ્નતકોને આમંત્રણ અપાતાં હતાં - લાલ જાજમ પાથરવામાં આવી હતી. હકીકતમાં ભારતના 'બુદ્ધિધન'ની જરત થતી હતી. આપણા યુવાનો ભારતમાં ષિત થાય - ડોક્ટરો - એન્જનીયરો બને અને અમેરિકાને તૈયાર વ્વસાયીઓ મળે. આપણા મૂડી અને સમયના રોકાણનો લાભ અમેરિકાને મળવા લાગ્ય. આ 'બ્રઇનડ્રઇન'ની ચર્ચા જોરદાર હતી, પણ ભારતીય લોકોને સ્દેશ બોલાવીને ભારતના કાસમાં જોડવાના કોઈ પ્રયાસ થયા નહીં. અમેરિકામાં ભોગ- લાસમાં રહ્ય પછી કોઈ ભારત આવવા તૈયાર થાય નહીં તે સ્વભા ક છે. 'ઇન્ડયામાં તો સારી બ્રડ પણ મળતી નથી - અમારાં બાળકોને કેવી રીતે લાવીએ?' આ લખનારે આ પ્રશ્ન ઘણા મિત્રો પાસેથી સાંભળ્ય હતો! અમેરિકાના કાસ અને સમૃદ્ધિમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન છે. કેપ કેનેડી હોય કે કોન વેલી - આજે ભારતની બોલબાલા છે. મેડિકલ, એન્જનીયરિંગ અને ફાઇનાન્સયલ સ સીઝમાં ભારતીય લોકો ઉચ્ચ સ્થને છે તે આપણુ ગૌરવ છે. પે લ એ લે મોે લ - એ વાત જૂની થઈ ગઈ. હવે લગભગ દરેક વ્યપાર-ધંધામાં ભારતનું સ્થન અને માન છે તેથી જ ટ્રમ્પ 'ગેરકાયદે વસાહત મુક્ અમેરિકા અ યાન શરૂ કર્યા પછી સુધારો કરયો - કૌશલ - લાયકાત વેલકમ.' અને હવે ઝા ફીમાં ધરખમ વધારો કરી બારણા બંધ કર્યા છે! અમેરિકાએ સમય અને તેની જરૂરિયાત અનુસાર ઝા કાયદા સુધારવાની જરૂર છે. જરૂર વધવા છતાં કામદારોને ઝા આપવાના યમો અને સંખ્યમાં સુધારો થયો નથી! ભારત સરકારે પણ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશના માર્ બતાવી લોકોને છેતરતી ટ્રાવેલ એજન્સઓ સામે સખત પગલાં ભરવાં જોઈએ. ગેરકાયદે આવેલા અને વસેલા લોકોને જાકારો મળે પણ સત્તવાર આવતા લોકોને આવકારને બદલે ઝા ફી વધારાની સજા શા માે ? આજે 'નૂતન ભારત'નું સર્ન ઝડપથી થઈ રહ્યુ છે ત્યાે અમેરિકાથી સ્વચ્છએ દેશપ્રેમી યુવાવર્ ભારત આવવા તૈયાર છે. ભારતના ભ ષ્માં શ્વસ છે - હવે અમેરિકાનો મોહ ઓસરી રહ્ય છે: છતાં ષિત વર્ને બેકારી અને આગળ વધવાના અવકાશની ંતા છે. અમેરિકામાં શાળ ક્ષત્ર - છૂું મેદાન છે એમ હજુ જણાય છે ત્યાે ભારતે વિશ્વને જરૂર હોય એવાં ક્ષેત્ર માે કર્ચારીઓ તૈયાર કરવાની શરૂઆત કરી છે. ડોક્ટરો કરતાં નર્, પ્મ્બ તથા ઇલેક્ટ્રિશિયન વગેરેને આધુ ક તાલીમ આપવાની વ્વસ્થ થઈ છે: વડા પ્રધાન મોદીએ - વિશ્વના દેશોની જરૂર મુજબ - એમની ખો પૂરવા માે આપણી નવી પેઢીને આહ્વન આપ્યુ છે. આ સાથે દેશમાં જ કામધંધા કસે નોકરી- ધંધામાં આગળ વધી શકે. બેકાર બેસવું પડે નહીં તેવા કાસ માે ભારતને સ્વર્ બનાવવામાં આપણા યુવાધનનો ઉપયોગ થાય તે જરૂરી છે. આપત્તિને અવસર માનીને સ્દેશ પાછા ફરેલા લોકો અને સરકારે આગળ વધવું જોઈએ. પચાસ વર્ અગાઉ ભારતમાંથી 'બુદ્ધિધન'ની જરત શરૂ થઈ અને અમેરિકાએ પૂરો લાભ ઉઠાવ્ય. હવે આપણા દ્યાથીઓ ડિગ્ર મેળવીને સ્દેશ વાપસી કરે તો 'કલ હમારા હૈ'! અહીં જ સ્વર્ છે તેની ખાતરી થશે. વડા પ્રધાને વારંવાર કહ્યુ છે કે ચીલાચાલુ ડિગ્રના બદલે કુશળ કારીગરોની અછત તમામ ક ત દેશોમાં છે તે પૂરવાની તક છે. આપણા કારીગરો ભારતના કમાઉ દીકરા બનીને ભારતને સમૃદ્ બનાવવામાં યોગદાન આપી શકે એમ છે. અત્યાે જરૂર છે - ગેરમારગે અમેરિકા પહોંચવાની ઘેલછા અને લેભાગુ એજન્ટો ઉપર સખત યંત્રણો મૂકવાની. અમેરિકામાં ભારત ઉપરાંત ચીનના ગેરકાયદે વસાહતીઓ છે. મેક્સકનોની સંખ્ય સૌથી વધુ છે. ભારતના દ્યાથીઓ સૌથી વધુ છે. એચ-1બી ઝા હેઠળ અમેરિકામાં અભ્યસ કરતા ચાર લાખ દ્યાથીઓમાં ભારતીય દ્યાથીઓની સંખ્ય 3,51,000 છે! પણ હવે અમેરિકા, ન અને ઓસ્ટ્રેલિયાની યુ વ ીઓ ભારતમાં જ કોલેજો શરૂ કરવા લાગી છે તેથી જરત ઓછી થવાની આશા છે. ભારત ઉચ્ચ શિક્ષણનું કેનદ્ર ઊપસી રહ્યુ છે. દેશોથી દ્યાથીઓ ઉચ્ચ શિક્ષણ માે ભારત આવી રહ્ય છે. (સાભાર: જન્ભૂ દૈ ક) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) - કુન્દન વ્યાસ ભા રત ઉપર ેરિફ આક્રમણ કર્યા પછી ટ્રમ્પ ઝા - ફીની લૂ -માર જાહેર કરી છે. હકીકતમાં પ્રમુખપદે ચૂં ાયા પછી - અમેરિકાને ફરીથી 'ગ્રેટ' બનાવવા માે એમણે ગેરકાયદે વસાહતીઓ - (અર્થાત્ ઘૂસણખોરો - ઘૂસપીઠિયા)ની હકાલપટ્ટ - દેશ કાલના હુકમ ફરમાવ્ય. આફ્રિકા અને અન્ ગરીબ દેશોના લોકોનું અમેરિકા ઉપર આક્રમણ જ હતું તે ખાળવા માે બધાને પકડી પકડીને સ્દેશ મોકલવાની શરૂઆત થઈ પણ કામ આસાન નથી એનું ભાન થયા પછી કે લા લોકોનો દેશ કાલ થયો તેની માહિ તી અપાઈ નથી (આપણા દેશમાં મા તી મેળવવાનો અ કાર છે તેવી જાણ અમેરિકનોને છે ખરી?) અમેરિકાની જેમ યુરોપના દેશોમાં પણ ઘૂસણખોરી વધી છે. ન્યઝીલેન્ અને ઓસ્ટ્રેલિયામાં માથાભારે ઘૂસણખોરો હવે સ્થાનિક લોકો ઉપર ં સાચાર શરૂ કરી રહ્ય છે. ૂં કમાં, સમગ્ વિશ્વ હવે એક પરિવાર નથી. ઘૂસણખોરીનો સૌથી મો ો કાર ભારત છે. આપણા દેશમાં તો ઘૂસણખોરોના વસ વધારાથી લોકતંત્ર - રાજતંત્ર અને અર્તંત્રને ઊથલાવી નાખવાના પ્રયાસ થઈ રહ્ય છે અને પક્ષ નેતાઓ તેમાં ભાગીદાર છે! અમેરિકામાં કૌશલ્ના આધારે વસેલા અને વસવા કરવા જઈ રહેલા લોકોમાં ભારતીય સૌથી વધુ છે. દર વર્ લગભગ ત્રણ લાખ! આપણે અર્થાત્ પરિવારોએ આ યુવાધનને ષિત - સ્નતક ઈજનેર, ડોક્ટર બનાવવા માે મૂડીરોકાણ કર્ુ તેનો લાભ છેલ્લા પચાસ-સાઠ વર્થી અમેરિકાને મળ્ય છે. છેલ્લ બે દાયકામાં આઈ ી ઉદ્યગના કાસમાં ભારતીય ષ્ણતોનું યોગદાન છે. અમેરિકાને સમૃદ્ કરનાર આપણા લોકોની સમૃદ્ધિ ટ્રમ્ને ખૂંચે છે! પણ ટ્રમ્ને ખબર નથી, ભાન નથી કે આ આત્ઘાતક પગલું છે. અમેરિકામાં વસેલા ભારતીય ષ્ણતો સ્દેશ પાછા ફરે અથવા તો અમેરિકા જવા માગતા પણ ાશ થયેલો આપણો યુવા વર્ ભારતમાં જ રહે તો ભારતને મો ો લાભ છે. વડા પ્રધાન મોદી ભારતના અર્તંત્રને વિશ્વમાં ત્રીજા સ્થને મૂકવા માગે છે - તે લક્ષ્ક સિદ્ધ થશે - આપણે ખરેખર ટ્રમ્નો આભાર માનવો જોઈએ! પણ અમેરિકાથી આપણા બુદ્ધિધનની ઘરવાપસી - સ્દેશભણી જરત ક્યાે શરૂ થાય? જ્યાે ત્યાની કંપનીઓ ઝા - ફી ભરવા તૈયાર થાય નહીં - અને ભારતથી નવી 'ભરતી' શરૂ થાય નહીં તો ભારતે એમને આકર્વા અને સમૃદ્ ભારતના ભાગીદાર બનાવવાનાં પગલાં ભરવાં જોઈએ. ઉચ્ચ શિક્ષણની વ્વસ્થ પોષાય તેવી હોવી જોઈએ. અફોરડેબલ હાઉં ગ હોય તો શિક્ષણ અને વ્યપાર - વ્વસાય માે પણ સરળતા હોવી જોઈએ. ભૂતકાળમાં ભારત શિક્ષણનું કેનદ્ર - હબ હતું. બનારસ હિન્દુ યુ વ ી અને અલીગઢ મુસ્લમ યુ . પણ ભારતીય અગ્ણીઓએ શરૂ કરી હતી. હવે આપણા નગર શ્રષ્ઠઓ, ઉદ્યગપ ઓ અદ્તન સ્કૂલ - શાળાઓ શરૂ કરે છે પણ તેનો લાભ શ્રષ્ બની શકે તેવા દ્યાથીઓને મળે છે? ભારત સરકારે - ઉદ્યગપ ઓને નવી - અદ્તન કોલેજો અને હોસ્પિટલોની સ્વસ્થ્ સેવા માે ભાગીદાર બનાવવા જોઈએ. ઉચ્ચ શિક્ષણ માે હવે દેશ જવાની જરૂર નથી. ત્યાની યુ વ ીઓ ભારત આવી રહી છે તેનો વધુમાં વધુ લાભ આપણા યુવા વર્ને મળવો જોઈએ. જીવન-ધોરણ-જીવનની ક ી સુધારવાની પણ જરૂર છે. માત્ર એશો-આરામ નહીં- સુ ધા અને સલામતી મહત્તની છે. જોકે, અમેરિકા અને યુકેમાં સલામતી વ્વસ્થ કેવી કથળી છે તેનો અંદાજ હવે આવી રહ્ય છે. મુખ્ તો આપણા 'ે લેન્ટેડ' યુવાનોને ભારતમાં કાસની પૂરી તક, અવકાશ મળવો જોઈએ. આ માે લઘુ, મધ્મ ઉદ્યગોની ની આકર્ક બની છે. ભારતમાં મધ્મ વર્ને દેશનું વધુ આકર્ણ હોય તે સ્વભા ક છે. મહેચ્છ હોવી જોઈએ પણ જ્યાે દેશના બારણા બંધ હોય ત્યાે સ્દેશ શ્રષ્ છે એ સમજવું જોઈએ. વડા પ્રધાન મોદીએ દેશા માન અને સ્દેશી ભાવનાનું આહ્વન કર્ુ છે ત્યાે દેશમાં વસેલા ભારતીયો પણ સ્દેશ પાછા ફરે - સમૃદ્ધિમાં યોગદાન આપે એવી અપેક્ષ, આશા રાખીએ: અલબત્, ટ્રમ્ની મહેરબાનીથી ઘરવાપસી થાય તો તે પણ આવકાર્ છે. અમેરિકાના સ્વર્ અને સોનાના ંજરાને ભૂલીને ભારતને જ ફરીથી સ્વર્ સમાન બનાવીએ. આ સુવર્ અવસર છે, આફત નહીં...
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=