Gujarat Times

ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) S22 સંતવાણી હરિની આજ્ઞાને સ્વકાર ીને દેવ નંદ સ્વામીન તૂર્ જ પદગ ન પ્રસ્તુતિન અનેક પ્રસંગો સત્સગમં કહેવ ત હોય છે. એક વખત શ્રહરિ વિચરણ કરતં - કરતં બોટ દ પધારે લ ત્યારે ર ણપ ન મહારા ષ્ટ્રયન હ કેમ જનબ શ્રહરિન દર્ન ર્થે ખ સ આવેલં . હોળીનો દિવસ હોઈને હોળીન પદશ્રણની ભાવ ન -પ્રાર્થન કરી. શ્રહરિએ દેવ નંદ સ્વામી તરફ નજર કરી. દેવ નંદ સ્વામી તં ત જ ઊભ ઈને વ દ્ય ધાર ણ કરી આસનસ્થ ઈને વસંતનો આલ પ લઈને વસંતલીલ ન ચાર પદોનં પણ એક પછી એક ભાવ પૂર્ ગ ન રજૂ કર્ુ. જનબ પણ ભારે મોટં સંગીતજ્ હતં , આવો ર ગ, આલ પ અને ભાવ મં તદ્રુપ ઈને દેવ નંદ સ્વામીનં ગ યન-વ દન જોઈ-સં ભળીને અભિભૂત ઈ ગયેલં . દેવ નંદ સ્વામીએ શ્રહરિ અને તમ મ સત્સગીઓને ગ યન- વ દન દ્વાર સમાધિ સ્થ કરી દીધેલ . ભગવ ન સ્વામિનારા યણ ખૂબ જ પ્રસન્ યેલ . આ પ્રકાર નો એક પ્રસંગ સ તમં શ્રહરિન વિચરણ વખતે અરદેશર કોટવ ળ સંગીતન ભારે મરમી અને રસિક હત તેની સમક્ષ શ્ર હરિની અનજ્ઞા ી પદગ ન પ્રસ્તુત કરીને પ્રસન્ત નં વ તાવ ણ રચેલં તે પણ જાણીતો છે. મને દેવ નંદ સ્વામી બીજી બે રીતે પણ વિશિષ્ટ લ ગ્યા છે. શ્રહરિની અપાર કૃપ ન પરિચ યક ગણાવ ી શક ય એવી અધ્યાત્મક ઊંચ ઈની સંઘટન ની સાથે તેમનં જોડ ણ-પ્રત્ક્ષ સાક્ષી ભાવ . ગઢપ મં ગોપીનાથ જી મહારા જની પ્રત ્ઠા વિધિ, વડત લની મૂર્તિ પ્રત ્ઠા વિધિ, મૂળીની ર ધ કૃષ્ણની પ્રત ્ઠા, અને નરનારા યણ દેવની પ્રત ્ઠા વિધિ પ્રસંગે પદગ ન દ્વાર પ્રસંગમં ભાવ મય, દિવ્ અને તેજોમય વ તાવ ણ નિર્મણ કરીને શ્રહરિ ઉપરં ત ઉપસ્થિત સંતવૃદ, વ દકવૃદ અને હરિ ભક્તને ભાવ સ્થિતિમં મૂકી દઈને પોત ની ભક્ મદ્રાનો પરિચય કરાવે લો. મે સં ભળેલ બીજં એ કે આચાર્ અયોધ્યા પ્રસ દજીએ છપૈય મંદિરનં નિ ણ આરંભ્યું ત્યારે દે નંદ સ્વામીની દૃષ્ટિ, સૂઝ અને પ્રબંધનનો સહયોગ મળે એ મ ટે છપૈય મં ઘણો સમય પોત ની સાથે ર ખેલ . શિખરબંધ મંદિર નિર્મણમં બ્રહ્માનંદ સ્વામી પછી એમન પટ્ટ શિષ્ય દેવ નંદ સ્વામીનં મોટું પ્રદ ન ગણાવું જોઈએ. પદ પત ક અને શિખરની ધ્જા પત ક ને લહેરાવ ીને, સંપ્રદ યની ક ળજયી કીર્તિન જનક તરીકે તેમનો મહિમ ક યમ રહેવ નો. મૂળીમં દેવ નંદ સ્વામીનો પ્રભાવ હતો પણ આજબ જમં પણ મંદિરની ભવ્ત ન દર્ન ર્થે તથા એમં નં સત્સગ, કથા - કીર્ન શ્રણપ ન અર્થે અનેક મહ નભાવ ો પધાર ત એક વખત વઢવ ણન દલપતર મને, પદ-કીર્ન સં ભળીને દેવ નંદ સ્વામી પરત્વ સમ દર ભાવ પ્રગટેલો. વ ગ્યયકાર વ્યક્મત્તાનો વિશેષ પરિચય તં એમની પ સે ી પીંગળપાઠ ભણવ નં આરંભેલં. પીંગળની સાથે સ્વામિનારા યણ સંપ્રદ યની સિદ્ધાતધારા ી પરિચિત થવા નં બનેલં. દેવ નંદને મ ત્ર ક વ્ગરૂ જ નહીં એમની પ સે ી કંઠી ધાર ણ કરીને નિત્ પૂજા અને તિલકધાર ી પણ બનેલ . ક વ્ સર્નની બ્રહ્માનંદની પરંપર અર્થાત્ ‘ર ઓ લખપત પાઠશા ળ ’ની પરંપર દેવ નંદ સ્વામીન મ ધ્મે સંપ્રદ યધારા પણ દલપતર મમં પ્રવેશેલી. ક વ્ સર્ન અને પ્રસ્તુતિકરણ અહીં આરંભેલં. એક વખત મૂળી મંદિરે ઉત્સ પ્રસંગે આચાર્શ્ર અયોધ્યા પ્રસ દજી પધારે લ . એમને પણ સાહિ ત્મં અપાર રૂચિ હતી. સાહિ ત્યક પ્રસ્તુતિન પ્રસંગે ત્યારે સખ્યાત કુસમકવિ સાથે દલપતર મને સં કળીને બન્નની ક વ્પાઠ ની સ્પર્ધા ર ખેલી. એમં નવોદિત દલપતર મ વિજેત યેલ . દેવ નંદ સ્વામીન શિષ્યનં વિજેત થવં દે નંદ મ ટે ગૌરવપ્રદ હતં પણ તેમણે કહ્ુ કે ‘આ તો શ્રહરિની અસીમ કૃપ નં ફળ છે કે સંપ્રદ યનો કવિ સંસાર ી સમ જમં સ ત્વકત ને પાથે છે.’ એમન સપત્ર મહ કવિશ્ર નહ ન લ લને પિત તરફ ી મ ત્ર ક વ્ વ સો જ નહીં, સં પ્રદાયિ ક પરંપર પણ વ સ મં મળી એનં સંપ્રદ યન હરિભક્ બનીને પ લન કર્ુ. પોત ન સાહિ ત્મં સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને દેવ નંદ સ્વામીની મહત્તાને અનેક સ્થ ને નોંધી છે. ‘શિક્ષ પત્રી’નો પદ્ય નુા દ તો ભારે જાણીતો છે. એનો છં દસ પરંપર મં સસ્વ પાઠ નં શ્રણપ ન કરાવ ીને હવે આવનારા ‘શિક્ષ પત્રી’ ગ્રંથન દ્વિત બ્દ પ્રસંગે સાહિ ત્યક-સં સ્કતિક ર ષ્ટ્રપ્રતિન પ્ર ગટ્યન પ્રસંગોનં આયોજન કરવં જોઈએ. ઈ.સ. ૧૯૧૮મં મૂળી ઠ કોરસ હેબશ્ર હરિસિંહજીનો ર જ્યાભિષેક પ્રસંગ હતો ત્યારે જામનગરન જામસ હેબશ્ર રણજીતસિંહજી મહ કવિશ્ર ન્હાન લ લને સાથે લાવ ીને ઉપસ્થિત રહેલ . ર જ્યાભિષેકન ભવ્ પ્રસંગ પછી કવિશ્ર ન્હાન લ લે જામસ હેબને વિનીત ભાવે કહ્ુ, ‘મારા પિત શ્રન ક વ્ગુુ અને સ્વામિનારા યણ સંપ્રદ યન લબ્પ્રતિષ્ઠ પદકવિ દ્વાર નિર્મિત મૂળીધ મનં મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, ત્યાં દર્ને જઈએ.’ જામસ હેબ મંદિરમં ન્હાન લ લ સાથે દર્ને આવ્યા. ભવ્ અને ચિત્તાકર્ક મંદિરનં ઊંચ ઈ ધરાવ તં સ્થ પત્ અને એમં ની ર ધ કૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારા જની દિવ્ તેજ પાથ તી મૂર્તિઓ અવલોકીને અભિભૂત ઈને બોલેલ કે, ‘હં દેશ-વિદેશ ખૂબ ફરયો છું. પણ આવં સંદર ભવ્-દિવ્ મંદિર મારા જોવ મં ન ી આવ્યું.’ ન્હાન લ લ કવિએ કહ્ુ કે, ‘મારા પિત શ્ર દલપતર મને ક વ્ની અને સંપ્રદ યની દીક્ષ આપનારા સંતકવિશ્ર દેવ નંદ સ્વામી અને એમન ક વ્ગરૂ બ્રહ્માનંદ સ્વામીની અધ્યાત્દૃષ્ટિની ઊંચ ઈનં પ્રતીક આ મંદિર છે. એમણે મહંતપદની એક આદર્ અવસ્થિતિ અહીં મંદિરમં રહીને સ્થ પેલી.’ દેવ નંદસ્વામીન આવ પ્રત પ અને પ્રભાવ નો પરિચય કરાવ ત વ્યક્ત્ને ક વ્સંદર્ અને વિશિષ્ટ દ્વતન ઉપ સક સાહિ ત્કાર તરીકે આપણે બહ અવલોકેલ કે તપ સેલ ન ી. કવિશ્ર દલપતર મ અને ન્હાન લ લન આત્મવૃત્તતમં ી અને સાહિ ત્મં ી આપણે એમની સં પ્રદાયિ ક- સં સ્કતિક ન ્ઠાને પણ મૂલવી ન ી. મે ન્હાન લ લ અનુા દ ગ્રંથોન સંપટનં સંપ દન કરતી વખતે મારા અભ્યાસલેખમં આ વિગતો આલેખી છે. (ક્રમશઃ) (લેખક લોકસાહિ ત્ ચાર ણી સાહિ ત્ અને સંત સાહિ ત્ન વિદ્વાન છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com દેવાનંદ સ્વમી : સમર્પિત સંત અને સાત્વક સારસ્ત-૪ શ્રી ડ . બળવંત જાની “જિંદગ નો સાર જો પાણ મહીં, એક પરપોટો થઈ ફુટ ગયો.” – શયદા બીર વં વ જીવનને બલબલ (પરપોટ ) સાથે સરખાવ ત હત . તેમની વ ણી છે ‘ ज्यों कुंभी का बुलबुला, पानी मे समाना। ऐसा ही ह जगत है, देखन को सो माना॥ ’ અર્થાત્, નદી કે ઘડ મં પ ણી પર ઉદ્્ભવત પરપોટ જેમ જીવન પણ પરપોટ જેવં છે. પરપોટો જન્મને ફરી પ ણીમં જ સમ ઈ જાય છે. તેમ જીવન દેખાવ મં તો છે, પરંત એ ક્ષણમં જ ઓગળી જાય છે. આ નાશં ત અસ્તત્મં જે સ ચં છે, તે “ન મ” દિવ્ ચેતન છે. બ કી દુિ ય ની આ ભવ્ત , સંપત્ત, મ ન–સન્માન બધં જ પરપોટ ની જેમ છે, ક્ષણભંગ અને નાશં ત છે. ગજર તી શ યર શયદ નો શેર કબીરન આ જ સત્નં ક વ્યાત્ક પ્રતિધ્વન છે. જીવનન અસ્થાયિ ત્ અને ક્ષણભંગ ત પર એક તીવ્ર પ્રકાશ પ ડે છે. પ ણી પરનો પરપોટો ક્ષણમ ત્ર મ ટે જ જન્મ છે, ોડીવાર તેજસ્વ બની ઝળહળે છે અને પછી અચ નક ફૂટીને લપ્ ઈ જાય છે. એ જ રીતે, મ નવ જીવન પણ એક ટૂંકો પ્રવ સ છે. જીવન એટલે જન્મથી મરણ સધીનો અતિ ન જક અને ક્ષણભંગ સમય -જાણે ‘પરપોટો’ એ ફૂટ્ય પહેલં જીવી ગયેલી જિંદગી! જીવન કેટલંય લં બં લ ગે છતં અંતે એ ક્ષણોનો જ ઉમેરો છે. આપણે ઘણી વ મ ની લઈએ છીએ કે આપણુ અસ્તત્ ક યમી છે, પરંત હકીકતમં એ પ ણી પરન પરપોટ જેવં છે, સંદર પણ ન જક, ઝળહળતં પણ ક્ષણભંગ . જીવનની આ નક્કર હકીકત જો સમજાઈ જાયતો આપણને તે અહંકાર મં ી મક્ કરી વિનમ્રત તરફ દોરી જાય છે. જર્ન દ ર્નિક શોપેનહાવે જીવનને “એક ક્ષણિક જ્વાળ ” ગણ વ્યું છે. તેમન મતે મ નવીની ઈચ્છાઓ સતત ઉદ્્્ભવે છે અને ક્ષણભંગ છે, જેમ પ ણીન પરપોટ ઉઠે છે અને તૂટે છે. તેઓ કહેત : “જીવનમં કશં સ્થ યી ન ી; આનંદ અને દઃખ બંને પરપોટ ની જેમ પેદ ઈ ગ યબ થા ય છે.” જીવન ટૂંકું છે, પરપોટ જેવં છે. સમય બગ ડશો નહીં, અંદર ઝં ખો. દરેક શ્વાસમં જાગૃતિ લાવ ો. ધ્યાન કરો જે ી મૃત્યુ આવે ત્યારે પણ એ પરપોટો ભય ી નહીં, પણ આનંદ ી પ ણીમં ઓગળી જાય. પરપોટો જીવનનં સૌંદર્ અને ન જકપણુ દર્શે છે. પરપોટો મ ત્ર નાશ નં પ્રતીક ન ી, તે જીવનનં સૌંદર્નં પણ પ્રતિબિંબ છે. તે ોડી પળો મ ટે સૂર્પ્રકાશ મં રંગીન છટ બતાવે છે, પછી ગ યબ ઈ જાય છે. એ જ રીતે, મ નવ જીવનનં સૌંદર્ એન ન જકપણ મં છે. જો જીવન શાશ્વત હોત, તો કદ ચ એની કિંમત ઓછી લ ગત. પરંત મર્યાદિ ત સમય જ એને અનમોલ બનાવે છે. ગઈક લ સપનં છે, આવતીક લ ભ્રમ છે, હકીકત તો મ ત્ર આ પળ છે. જો જીવન પરપોટો છે, તો એને મ ણવ ક લ સધી શ મ ટે મલતવી ર ખવં? પ્રેમ કરો, ન ચો, સંગીત મ ણો જીવન જીવી લો કાર ણ કે આગળની ક્ષણમં એ પરપોટો ફૂટી પણ શકે છે. સાથે સાથે આપણે આ જીવનરૂપી પરપોટ ને વ્યર્મં વેડફવો ન જોઈએ. દ્વષ, લ લચ, સ્પર્ધા કે અહંકાર મં અટવ ઈએ નહીં તેનં ધ્યાન ર ખવં જોઈએ. જીવનની દરેક ક્ષણને પ્રેમ, કરણ , સર્ન અને સત્ મ ટે વ પરીએ, કાર ણ કે ક્યારે એ પરપોટો ફૂટી જશે એની કોઈ ખ તરી ન ી. દ ર્નિક દ્રષ્ટએ જો વિચાર ીએતો બુ્ન ઉપદેશોમં “અનિત્” (impermanence) પર ભાર મૂકવ મં આવ્ય છે. જીવનની દરેક પળ બદલ તી રહે છે. રૂમી કહે છે : “જિંદગી એ પળમં ી પળ તરફનો પ્રવ સ છે, એમં ચિરંજીવ કંઈ ન ી. જીવનનં મૂળ સ્રૂપ જ અસ્થ યી છે. આ સત્ને સ્વકારવું એ જ આધ્યાત્મક જાગૃતિની શરૂઆત છે. જીવન પ ણીન પરપોટ જેવં છે જન્મ છે, ઝળહળે છે, પછી અદૃશ્ ઈ જાય છે. એક અદ્્ભત ભ્રમર, ક્ષણભંગ સંગીત, જે અસ્તત્ની સીમ ઓમં ોડીવ મ ટે રમે છે.પણ એ વચ્ચ જે પ્રકાશ , પ્રેમ અને મ નવત ની છં ટ છૂટી જાય છે, એ જ જીવનનો સ ચો સાર છે. આપણે સૌ આ દુિ ય મં મહેમ ન છીએ. એક દિવસ સૌએ પરત જવ નં જ છે. એક દિવસ આ ઝગમગતો પરપોટો ફૂટવ નો જ છે. તો પછી દરેક શ્વાસને ઈશ્વ તરફની પ્રાર્થન બનાવ ી જીવી લેવ મં જ મજા છે. એકવાર એક શિષ્ય પોત ન ગરૂ પ સે આવ્ય અને પૂછ્ુ : ‘ગરૂજી, જીવન આટલં ક્ષણભંગ કેમ છે? આપણે જન્મએ છીએ, ોડું જીવી લઈએ છીએ અને પછી ગ યબ ઈ જઈએ છીએ. શં આ બધં નિરર્ક ન ી?’ ગરૂએ શિષ્યને નદી કિનારે લઈ ગય . ત્યાં પ ણી પર અનેક પરપોટ ઊઠત –તૂટત હત . ગરૂએ એક પરપોટ તરફ આંગળી બતાવ ીને કહ્ુ : ‘જઓ, આ પરપોટો કેટલો સંદર છે. તેમં આકાશ નં પ્રતિબિંબ છે, સૂર્ન કિરણો છે. ોડ જ ક્ષણમં એ ફૂટી જશે. શં એને નિરર્ક કહેશો?’ શિષ્ય મૌન રહી ગયો. ગરૂ આગળ બોલ્યા : “પરપોટો ફૂટી જાય ત્યારે એ સમ ી અલગ તો ન ી, એ સમુ્રમં જ વિલીન થા ય છે. જીવન પણ આવં જ છે. આપણે ોડ સમય મ ટે ‘અલગ’ લ ગીએ છીએ, પણ પછી ફરી અનંતમં ભળી જઈએ છીએ. એમં નાશ ન ી, એ તો મ ત્ર એક રૂપં તર છે.” પરપોટો ોડી પળો સધી આકાશ ન રંગ ઝીલતો હોય છે. તેવં જ જીવન છે - પ્રેમ, હ સ્, દઃખ, સખ, વૈભવ બધં આપણે ઝીલીએ છીએ. પરંત અંતે એ બધં જ પરપોટ જેમ “પ ણીમં સમ ઈ જાય છે”. એમ જ મનુ્ય મૃત્યુ પ મે ત્યારે અસ્તત્મં જ ઓગળી જાય છે. સ ચી શોધ એ ન ી કે પરપોટો કેટલો મોટો કે કેટલો રંગીન છે, પરંત એ છે કે પરપોટો ક્યા ી આવ્ય અને ક્યાં સમ ઈ જાય છે. તેનં મૂળ પ ણી છે અને એ પ ણી આત્મા, પરમ ત્મા કે અખંડ ચેતન નં પ્રતીક છે. પરપોટ ની જેમ, આપણુ જીવન પણ ોડું જ છે. એમં સૌંદર્ છે, પરંત સ્થ યીત્ ન ી. જીવનનો સાર એમં ન ી કે તે કેટલં લં બ છે, પણ એમં છે કે તેમં તમે કેટલી પ્રેમ, સૌંદર્ અને પરમ ત્માની ય દો ભરેલી છે. એક વ ત ય દ ર ખજો ‘જે કદી તૂટતં ન ી, એ મરેલં છે.’ જે જીવંત છે, એ એક દિવસ વિખરે જ. પરપોટ ની જેમ જીવનનો નાશ એનં દઃખ ન ી, એનં સૌંદર્ છે, કાર ણ કે જીવનની ટૂંક ઈ જ એને કિંમતી બનાવે છે. પ્રકાશ બિંદુ : જીવન ટૂંકું છે, પરપોટ જેવં છે. સમય બગ ડશો નહીં, અંદર ઝં ખો. દરેક શ્વાસમં જાગૃતિ લાવ ો. ધ્યાન કરો જે ી મૃત્યુ આવે ત્યારે પણ એ પરપોટો ભય ી નહીં, પણ આનંદ ી પ ણીમં ઓગળી જાય. સખ્યાત કવિ ઓજસ પ લનપ ીનો એક શેર છે : ‘માર ી હસ્ત માર ી પ છળ એ રીતે વિસર ઈ ગઈ; આંગળી જળમં ી નીકળી ને જગ પુા ઈ ગઈ.’ (લેખક કવિ અને ગીતકાર ત કસ્મ્ ખ ત મં (IRS) સે આપી રહ્ય છે.) પ્રતિભાવ ઃ yourgujarattimes@gmail.com રમેશ ચૌહાણ ભજનાનંદ ક જીવન ટૂંકું છે, પર ા જેવું છે, સમય બગાડશ નહીં, ભીતર જુઓ ‘જિંદગી એ પળમાંથી પળ તરફન પ્રવાસ છે, એમાં ચિરંજીવ કંઈ નથી .જીવનનું મૂળ સ્રૂપ જ અસ્થયી છે. આ સત્ને સ્વકારવું એ જ આધ્યત્મક જાગૃતિની શરૂઆત છે. જીવન પાણીના પર ા જેવું છે જન્મ છે, ઝળહળે છે, પછી અદૃશ્ થઈ જાય છે. એક અદ્્ભુત ભ્રમર, ક્ષણભંગુર સંગીત, જે અસ્તિતની સીમાઓમાં થ ડીવાર માટે રમે છે.’

RkJQdWJsaXNoZXIy NjI0NDE=