Gujarat Times

નેશનલ 14 ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) તમિલનાડુઃ તમિલનાડુના કરુરમાં TVKની રેલીમાં ભારે અફરાતફરીના કારણે નાસભાગ સર્જાઈ હતી. ભારે ધક્કાુક્કના કારણે રેલી દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા. જેમને તાત્કાલક સારવાર માટે એમ્બ્યલન્સાં લઈ જવા પડ્ય હતા. રેલીમાં આવેલા નાના બાળકોની તબિયત પણ લથડી હતી. આ દુર્ટનામાં 39 લોકોએ જીવ ગુમાવ્ય છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. હાલમાં હોસ્પટલમાં 95 લોકોની સારવાર ચાલી રહી છે. ખુદ આ મામલે મુખ્યંત્ર સ્ટાલન સકરિય થયા છે. કરુરમાં નાસભાગની દુર્ટનાનો મૃત્યઆંક હવે 39 પર પહોંચી ગયો છે. મુખ્યંત્ર ડીએમકે સ્ટાલને નિરદેશ આપ્ય છે કે હોસ્પટલમાં દાખલ કરાયેલા તમામ લોકોને શ્રષ્ઠ તબીબી સારવાર મળે. દરમિયાન, પોલીસે જણાવ્યુ હતું કે નાસભાગમાં ઈજાગ્રસ્ 95 લોકોને હોસ્પટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. તમિલનાડુના મુખ્યંત્ર સ્તાલને આપેલી માહિતી અનુસાર કરુર નાસભાગમાં કુલ 36 લોકોએ જીવ ગુમાવ્ય છે. જેમાં આ બાળકો અને 16 મહિલાઓના મોત થયા છે. કેનદ્રય ગૃહમંત્ર અમિત શાહે તમિલનાડુના મુખ્યંત્ર તથા રાજ્પાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મીડિયા અહેવાલ અનુસાર કેનદ્રય ગૃહમંત્રલયે દુર્ટનાનો રિપોર્ પણ રાજ્ સરકાર પાસેથી માંગ્ય છે. તમિલનાડુના વિપક્ષના નેતા પલાનીસ્વાીએ પોસ્ કરી કરુર નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયાની આશંકા વ્ક્ કરી છે. આ સાથે જ તેમણે શોક વ્ક્ કરયો તથા AIADMKના નેતાઓને તાત્કાલક સરકારી હોસ્પટલમાં મદદ માટે પહોંચવા સૂચન કર્ુ હતું. વડાપ્રધાન નરેન્દ મોદીએ એક્ પર પોસ્ કરી તમિલનાડુ નાસભાગની દુર્ટના મામલે શોક વ્ક્ કરયો. કરુર જિલ્લાાં એક્ર વિજયની રેલીમાં થયેલી નાસભાગમાં અનેક લોકો ઈજાગ્રસ્ થયા છે. ભારે અફરાતફરીની સ્થિત સર્જાતાં TVKના પ્રમુખ તથા સુપરસ્ટર વિજયે પોતાનું ભાષણ અધવચ્ચ જ અટકાવી દેવું પડ્યુ હતું. તેમણે એમ્બ્યલન્ને રસ્ત આપવા આગ્રહ કરયો. આટલું જ નહીં એક 9 વર્ની બાળકી પણ ગુમ થઈ હોવાની ફરિયાદ આયોજકોને મળી હતી. નોંધનીય છે કે ફિલ્મસ્ર વિજય હવે ફિલ્મ દુનિયા છોડી રાજકારણમાં ઝંપલાવી રહ્ય છે. તેમણે પોતાના ભાષણમાં દાવો કરયો હતો કે આગામી છ મહિનામાં રાજ્યાં સત્ત પલટાઈ જશે. તમિલનાડુના તમિલગા વેત્ર કઝગમના પ્રમુખ અને અભિનેતા વિજયે એક મોટી જાહેરાત કરી છે. તેઓ આ નાસભાગમાં ભોગ બનનારા મૃતકોના પરિવારજનોને રૂ. 20 લાખની આર્થિક સહાય આપશે. તમિલનાડુના મુખ્યંત્ર એમકે સ્ટાલને મૃતકોના પરિવારોને રૂ. 10 લાખનુ વળતર આપવાની જાહેરાત કરી હતી. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે એક મોટી રેલીનું આયોજન કર્ુ હતું. જેમાં અપેક્ષિત હાજરી 10,000 લોકોની હતી. પરંતુ 27,000થી વધુ લોકો ઉમટી પડ્ય હતા. લોકો સવારથી ગરમીમાં ભૂખ્ય-તરસ્ય વિજયની રાહ જોઈ રહ્ય હતાં. વિજય સાંજે સાત વાગ્ય બાદ કાર્ક્રમાં પહોંચ્ય હતાં. બાદમાં તેમના ભાષણ દરમિયાન જ લોકો બેભાન થવા લાગ્ય હતાં અને નાસભાગ મચી હતી. આશરે 39 લોકો મૃત્ય પામ્ય હતાં અને 95 જેટલા ઘાયલ થયા હતાં. આ ઘટના અંગે રાજકીય વર્તુળોમાં પણ આરોપ-પ્રત્યરોપનો દોર શરૂ થયો છે. અભિનેતા વિજય થલપતિની રેલીમાં નાસભાગઃ 39ના મોત, 95 ઈજાગ્રસ્ નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ મોદીએ ઉપરાષટ્રપતિ સી. પી. રાધાકૃષ્ન સાથે મુલાકાત કરી છે. તેમણે વ્યક્ગત રીતે ટ્વટ કરીને આ માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે તેમણે તેમની સાથે વિવિધ વિષયો પર ઊંડાણપૂર્ક ચર્ચા કરી છે. રાધાકૃષ્ને 12 સપ્ટમ્રના રોજ ઉપરાષટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઉપરાષટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટમ્રના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી સી. પી. રાધાકૃષ્ન અને વિપક્ષ તરફથી બી. સુદર્ન રેડ્ડ સામસામે હતા. સી. પી. રાધાકૃષ્ને ઐતિહાસિક જીત મેળવી, બી. સુદર્ન રેડ્ડને 152 મતથી હરાવ્ય. સી. પી. રાધાકૃષ્નને 452 મત મળ્ય, જ્યરે બી. સુદર્ન રેડ્ડને 300 મત મળ્ય. ઉપરાષટ્રપતિની ચૂંટણીમાં કુલ 98.2 ટકા મતદાન નોંધાયું હતું. રાધાકૃષ્નની જીત બાદ પ્રધાનમંત્ર નરેન્દ મોદીએ તેમને અભિનંદન આપતા કહ્યુ, મને વિશ્વસ છે કે તેઓ એક ઉત્કષ્ રાષટ્રપતિ બનશે અને આપણા બંધારણીય મૂલ્ય અને સંસદીય પ્રવચનને આગળ વધારશે. તેમનું જીવન હંમેશા સમાજ સેવા અને ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સશક્તકરણ માટે સમર્પિત રહ્યુ છે. ભાજપે સીપી રાધાકૃષ્નના નામની જાહેરાત કરી હતી. 20 ઓક્ટબર 1957ના રોજ તમિલનાડુના તિરુપ્પરમાં એક હિન્દ પરિવારમાં જન્મલા સી. પી. રાધાકૃષ્ન કોંગુ વેલ્લર ગૌંડર સમુદાયના છે. આ સમુદાય પશચિમ તમિલનાડુમાં પ્રભુત્ ધરાવે છે, જેને કોંગુ નાડુ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને ક્ષત્રયોની સમાન ગણવામાં આવતા હતા. આ સમુદાયની કેટલીક પેટાજાતિઓ પણ ઓબીસી શ્રણીમાં આવે છે. ભાજપ અન્ પ્રદેશો કરતાં પશચિમ તમિલનાડુમાં વધુ મજબૂત છે. તમિલનાડુના ભૂતપૂર્ મુખ્યંત્ર ઇ. પલાનીસ્વાી પણ આ સમુદાયમાંથી આવે છે. તમને જણાવી દઈએ કે સી. પી. રાધાકૃષ્નને વડાપ્રધાન નરેન્દ મોદીની નજીક માનવામાં આવે છે અને તેમની સંઘ પૃષ્ઠભૂમિને કારણે તેમને રાષ્ટ્રય સ્યંસેવક સંઘ (આરએસએસ)નો પણ ટેકો છે. સી. પી. રાધાકૃષ્ને આરએસએસ અને જન સંઘ સાથે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. પ્રધાનમંત્રએ ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃ ્ણન સાથે મુલાકાત કરી આરબીઆઈએ રેપ રેટ 5.5 ટકા પર યથાવત્ રાખ્ય નવી દિલ્હી આરબીઆઈનો મોનિટરી પોલિસીની બે કના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્ર સંજય મલ્હત્રએ જાહેર કર્ુ હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્ય નથી અને તેને 5.5 ટકા પર યથાવત્ રાખવામાં આવી રહ્ય છે. ઉલ્લખનીય છે કે ફેસ્ટવલ સિઝનને ધ્યનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વરા ઘટાડાની આશા રાખી રહ્ય હતા. જ્યરે મોદી સરકાર દ્વરા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્વિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. ઉલ્લખનીય છે કે અગાઉ રિઝર્ બેન્ ઓફ ઈન્ડયાએ ઓગસ્ટાં મોનેટરી પોલિસી બે કમાં વ્યજના દરો જાળવી રાખવાનો નિર્ય લેવામાં આવ્ય હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ ટ્રમ્ની ટેરિફ ધમકીને ધ્યનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ય લીધો હતો. આરબીઆઈએ ભારતીય અર્તંત્નું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8 ટકા કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેનદ્રય બેન્ક એસડીએફ રેટ 5.25 ટકા અને એમએસએફ રેટ 5.75 ટકા પર યથાવત્ રાખ્ય હતા. તેમણે કહ્યુ કે બે કમાં એમપીસીના તમામ છ સભ્યએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી. કોંગ્રસ અધ્ક્ષ મલ્લકાઅર્જુન ખડગેની તબિયત લથડીઃ હ ્પિલમાં દાખલ કરાયા બેગ્લરુ ઓલ ઈન્ડયા કોંગ્રેસ કમિટી (AICC) અને ઈન્ડયન નેશનલ કોંગ્રેસ (INC)ના પ્રમુખ મલ્લકાર્જુન ખડગેને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્ય છે, જ્યા ડોક્રો તેમની સ્થિત પર નજીકથી નજર રાખી રહ્ય છે. તેમની તબિયત બગડતા તેમને હોસ્પટલમાં લઈ જવામાં આવ્ય હતા અને સંપૂર્ તપાસ માટે દાખલ કરવામાં આવ્ય હતા. તેમને સારવાર માટે બેગલુરુની એક હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્ય છે. મલ્લકાર્જુન ખડગે એક વરિષ્ઠ સાંસદ છે અને કોંગ્રેસ પારટીના સૌથી અગ્રણી નેતાઓમાંના એક છે. ઓક્ટબર 2022થી ઓલ ઈન્ડયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રમુખ તરીકે, તેમણે રાષ્ટ્રય વ્યહરચના ઘડવામાં મુખ્ ભૂમિકા ભજવી છે. 1942માં જન્મલા ખડગેની રાજકીય કારકિર્દ દાયકાઓ સુધી ફેલાયેલી છે, જે દરમિયાન તેમણે સાંસદ, કેનદ્રય મંત્ર અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી છે. તેમની કારકિર્દ મજબૂત સંગ નાત્ક કુશળતા ધરાવતા ગ્રાઉન્ લેવલ સુધી જોડાયેલા નેતા તરીકેની તેમની પ્રતિષ્ઠા દ્વરા ચિહનિત થયેલ છે. પારટી પ્રમુખ તરીકે, તેમણે કોંગ્રેસને તેના સૌથી પડકારજનક રાજકીય તબક્કાાંથી પસાર કરવાની જવાબદારી લીધી છે. નવી દિલ્હી ભારતીય જનતા પારટીના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હત્રનું 30 સપ્ટમ્રની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હ ભાજપના પહેલા પ્રદેશ અધ્ક્ષ હતા અને દિલ્હીાંથી પાંચ વખત સાંસદ તેમજ બે વખત ધારાસભ્ પણ રહી ચૂક્ય છે. એઈમ્ હોસ્પટલ દિલ્હએ પ્રેસ રિલીઝ કરીને આ સમાચારની પુષ્ટ કરી હતી. એઈમ્સ જણાવ્યુ કે તબિયત બગડતાં તેમને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્ય હતા, જ્યા 30 સપ્ટમ્રની સવારે 93 વર્ની ઉંમરે તેમણે અંતિમ શ્વસ લીધો હતો. વિજય કુમાર મલ્હત્રનો જન્ 3 ડિસેમ્ર, 1931ના રોજ અખંડ ભારતના લાહોરમાં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્ય અને તેમણે દિલ્હીાં પોતાનો અભ્યસ પૂર્ કરયો. આગળ જતાં તેમણે દિલ્હ યુનિવર્સિટીમાંથી હિન્દ સાહિત્યાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ વિદ્યાર્ જીવનથી જ અભ્યસ, સાહિત્ અને સામાજિક પ્રવૃત્તઓમાં સકરિય રહ્ય. વિજય કુમાર મલ્હત્રએ રાજકારણની શરૂઆત જનસંઘથી કરી હતી. તેઓ દિલ્હ જનસંઘના અધ્ક્ષ રહ્ય અને 1980માં ભાજપની રચના થયા પછી પારટીના પ્રથમ દિલ્હ પ્રદેશ અધ્ક્ષ બન્ય. તેમની ઓળખ સંગ નને સારી રીતે ચલાવનાર નેતા તરીકેની હતી. દિલ્હીાં ભાજપનો જનાધાર ઊભો કરવામાં તેમની મોટી ભૂમિકા રહી. વિજય કુમાર મલ્હત્ર પોતાના લાંબા કરિયરમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ બન્ય. 1999ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હ બે ક પરથી તેમણે કોંગ્રેસના દિગ્જ નેતા અને પૂર્ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને મોટા માર્જિનથી હરાવ્ય હતા, જે તેમની સૌથી મોટી રાજકીય જીત ગણાય છે. 2004માં પણ તેઓ દિલ્હીાંથી ભાજપના એકમાત્ વિજેતા ઉમેદવાર હતા. આ ઉપરાંત, તેઓ દિલ્હ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્ય હતા. ભાજપના વર ્ઠ નેતા વિજય કુમાર મલ્હત્રનું 93 વર્ની વયે નિધન ભાજપ સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ: ઓમર અબ્દુલ્ શ્રનગર: કેન્દશાસિત પ્રદેશ જમ્મ અને કાશ્મરના મુખ્ પ્રધાન ઓમર અબ્દુલ્લ વારંવાર કેન્દ સરકારને અપીલ કરી રહ્ય છે કે જમ્મ અને કાશ્મરને પૂર્ રાજ્નો દરજ્જ આપવા આવે, પરંતુ હજુ સુધી તેમની માંગ સ્વકારવામાં આવી નથી. મળતી માહિતી મુજબ ભાજપ કોઈ રીતે જમ્મ અને કાશ્મર સરકારમાં ઘુસવા ઈચ્છ છે. ઓમર અબ્દુલ્લએ કહ્યુ કે તેઓ જમ્મ અને કાશ્મરને રાજ્નો દરજ્જ મેળવવા માટે ભાજપ સાથે સરકાર બનાવવા કરતાં રાજીનામું આપવાનું પસંદ કરશે. દક્ષિણ કાશ્મર યોજાયેલી એક જાહેર રેલીમાં ઓમાર અબ્દુલ્લએ પોતાના જ પક્ષ નેશનલ કોન્રન્ના વિધાનસભ્યને ચેતવણી આપી હતી. ઓમાર અબ્દુલ્લએ કહ્યુ, કદાચ જો આપણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હોત, તો જમ્મ અને કાશ્મરને રાજ્ના દરજ્જની ભેટ મળી હોત, પણ શું તમે તે સમાધાન કરવા તૈયાર છો? હું તો નથી. ઓમર અબ્દુલ્લએ વિધાનસભ્યને કહ્યુ, જો તમે ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર છો, તો જણાવો. જો પૂર્ રાજ્નો દરજ્જ મેળવવા માટે ભાજપને સરકારમાં સામેલ થવું જરૂરી હોય, તો મહેરબાની કરીને મારું રાજીનામું સ્વકાર કરો. બીજા વિધાનસભ્ને મુખ્ પ્રધાન બનાવી શકો છો અને ભાજપ સાથે સરકાર બનાવી શકો છો. હું આવી સરકાર બનાવવા તૈયાર નથી. ઓમર અબ્દુલ્લએ કહ્યુ, જો જમ્મ અને કાશ્મરને એક રાજ્ તરીકે જોવા માટે રાહ જોવી પડે, તો હું રાહ જોઈશ. આપને હિંમતથી કામ કરવું પડશે અને લડવું જોઈએ. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=