Gujarat Times
દેશ-વિદેશ ઓક્ટોબર 10, 2025 (October 4 - October 10, 2025) સમાચાર સાર ચીન અને ન ર્ ક રિયાન બીજિંગ પ્લનઃ અમેરિકા વિરુદ્ધ ન વર્લ્ ઓ્ ર બનાવવાની તૈયારી બીજિંગઃ ચીન અને નોર્ કોરિયા વચ્ચ અમેરિકાના પ્રભુત્ને તોડવાની રમત ચાલી રહી છે. નોર્ કોરિયા અને ચીનના વિદેશ મંત્રઓની મુલાકાત થઇ છે જ્યા બંને દેશો વચ્ચ દવિપક્ષય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વર્સ્વાદ અથવા એકપક્ષયતાનો વિરોધ કરવા માટે એક કરાર થયો છે. શી જિનપિંગ અને કિમ જોંગ ઉનના દેશો તરફથી વર્સ્વાદ અથવા એકપક્ષયતાના આહ્વનને અમેરિકા સામે વિરોધ તરીકે જોવામાં આવે છે. એક રિપોર્ પ્રમાણે બીજિંગમાં બંને વચ્ચ મુલાકાત થઇ. નોર્ કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના 6 વર્થી વધારે સમયમાં પહેલી શિખર વાર્તાના આશરે ત્ણ અઠવાડિયા બાદ આ બેઠક થઇ છે. તેમણે સામ સામે સમર્ન અને સહયોગ વધારવાનો વાયદો કરયો છે. કિમ જોંગ અને શી જિનપિંગે આ પહેલાં બીજિંગમાં એક વિશાળ સૈન્ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન સહિત અન્ વિશ્વ નેતા પણ સામેલ હતા. ચીની વિદેશ મંત્ર વાંગ યી સાથે બેઠકમાં નોર્ કોરિયાના વિદેશ મંત્ર ચો સોન હુઈએ કિમ જોંગને ટાંકીને કહ્ય કે ચીન સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા એ ઉત્તર કોરિયાનો મક્કમ વલણ છે. આંતરરાષ્ટ્રીય અને ક્ષત્રય મામલામાં નોર્ કોરિયાની સાથે સહયોગને મજબૂત કરવા માટે તૈયાર છે. તો એત રિપોર્ અનુસાર ચોએ કહ્ કે નોર્ કોરિયા બહુપક્ષય મામલે ચીનની સાથે નિકટતા સહયોગ કરવા, સંયુક્ રૂપથી એકતરફી અને સત્તાની રાજનીતિનો વિરોધ કરવા અને એક નિષ્પક્ અને વધારે ન્યયપૂર્ વિશ્વ વ્વસ્થને આગળ વધારવા તૈયાર છે. ફિલિપાઈન્માં 6.9ની તીવ્રતાન વિનાશક ભૂકંપઃ 27 ક ના મ ત અનેક ઈમારત ધરાશાયી ફિલિપાઈન્સ ઃ ફિલિપાઈન્ જેવા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તામાં રહેતા લોકો માટે ભૂકંપ એક અનિશચિત તલવાર જેવું છે, જે કોઈ પણ સમયે ત્રટકી શકે છે. આ શક્તશાળી ભૂકંપે દેશને હલબલાવી દીધો છે, જ્યા 6.9 તીવ્રતાના આંચકાએ અનેક વિસ્તાોમાં તબાહી મચાવી છે. આ પ્રાકૃતિક આફતે ન માત્ ઈમારતોને ધરાશાયી કરી છે, પરંતુ માનવ જીવનને પણ ભારે અસર કરી છે, જેમાં ઓછામાં ઓછા 27 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સ્થાનક સમય અનુસાર બપોર પછી અનેક વિસ્તાોમાં તીવ્ર આંચકા અનુભવાયા, જેનાથી લોકોમાં ભય અને અરાજકતા ફેલાઈ ગઈ. ઘરો અને ઓફિસોમાંથી લોકો ભાગીને ખુલ્લ મેદાનમાં આવી ગયા. આ ભૂકંપની તીવ્રતા એટલી હતી કે જૂની ઈમારતો સંપૂર્પણે ધરાશાયી થઈ ગઈ અને અનેક લોકો કાટમાળમાં દટાઈ ગયા. અધિકારી સૂત્રના જણાવ્ય અનુસાર આ આફતે દેશના અનેક વિસ્તાોમાં વિનાશ વેરયો છે. જોકે કેનદ્ર અને અસરગ્રસ્ વિસ્તાોની સ્પષ્ વિગતો હજુ આવવાની બાકી છે. આપદા વ્વસ્થપન અધિકારીઓએ તાત્કાલક રાહત અને બચાવ કારયો શરૂ કર્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પટલોમાં લઈ જવામાં આવ્ય છે, જ્યા તબીબી ટીમો તેમની સારવારમાં વ્સ્ છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃતકોની સંખ્ય વધી શકે છે, કારણ કે અનેક લોકો હજુ ગુમ છે અને કેટલાક વિસ્તાોમાં વીજળી તથા સંચાર સેવાઓ અટકી ગઈ છે, જેનાથી રાહત કારયોમાં અડચણો આવી રહી છે. અમેરિકામાં શ ાઉનઃ ટ્રમ્ના ફંં ગ બિલ પર સેનેટમાં વિભાજનથી સરકારી કામગીરી ઠપ્ અમેરિકા ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે. સાત વર્માં આ પહેલીવાર છે જ્યાે અમેરિકામાં કોઈ સરકાર સામે આવી સ્થિત સર્જાઇ છે. પ્રમુખ ડોનાલ્ ટ્રમ્ના પક્ને સેનેટમાં કામચલાઉ ફન્ડિંગ બિલ પસાર કરાવવા માટે ઓછામાં ઓછા 60 મતોની જરૂર હતી, પરંતુ ફક્ 55 મત જ મળતાં મુશ્કલી વધી ગઇ. એટલે કે આ પ્રસ્તવ અટવાઈ ગયો. સેનેટમાં રિપબ્લકન પારટીના ફં ગ બિલ પર મતદાનમાં 55 મત સમર્નમાં અને 45 વિરોધમાં પડ્ય હતા, જ્યાે આ બિલને પસાર કરવા માટે ટ્રમ્ને 60 મતની જરૂર હતી. 100 સભ્યવાળી સેનેટમાં 53 રિપબ્લકન, 47 ડેમોક્રટ અને 2 અપક્ છે, તેથી રિપબ્લકન્ને વિપક્નું સમર્ન જરૂરી હતું. જોકે, ડેમોક્રટ્સ આરોગ્ સંભાળની જોગવાઈઓની માગણીને કારણે બિલનો વિરોધ કરયો. એક રિપબ્લકન સાંસદે વિરોધમાં મત આપ્ય, જ્યાે બે ડેમોક્રટ્સ સમર્નમાં મતદાન કર્ુ. આનાથી બિલ નાપસાર થયું અને શટડાઉન શરૂ થઈ ગયું. ડેમોક્રટ્સ ઓબામા આરોગ્ કાળજી સબસિડી વધારવાની માગણી કરી હતી, જે રિપબ્લકન્ને નથી મળતી કારણ કે તેનાથી સરકારી ખર્ વધશે અને અન્ ક્ષત્ર પર અસર પડશે. ડેમોક્રટ્ના પોતાના બિલને 47 મત મળ્ય અને 53 વિરોધમાં, જેમાં તમામ ડેમોક્રટ્ સમર્ક અને રિપબ્લકન્ વિરોધી હતા. વ્હઇટ હાઉસમાં ટ્રમ્ અને ડેમોક્રટ નેતાઓ વચ્ચ મુલાકાત થઈ, પરંતુ કોઈ સમાધાન ન નીકળ્યુ. આ વિવાદને કારણે બંને પક્ષ એકબીજાને જવાબદાર ઠેરવે છે. અમેરિકાનું નાણાકીય વર્ 1 ઓક્ટબરથી શરૂ થાય છે, અને નવું બજેટ ન પસાર થવાથી સરકારી કામગીરી બંધ થઈ જાય છે. આનાથી 9 લાખ કર્ચારીઓને રજા પર મોકલવાનું જોખમ છે, આ ઉપરાંત ટ્રમ્પ તેને કાઢી મૂકવાની ધમકી પણ આપી છે. કટોકટી સેવાઓ જેમ કે તબીબી, સરહદ સુરક્ષ અને હવાઈ ટ્રાફિક ચાલુ રહેશે, પરંતુ અન્ ક્ષત્રમાં ખર્ ઘટશે. અમેરિકામાં છેલ્લ 50 વર્માં 20 વખત શટડાઉન થયું છે, અને ટ્રમ્ના પહેલા કાર્કાળમાં ત્ણ વખત. 2019નું 35 દિવસનું શટડાઉન થયું હતું જેમાં દેશના અર્તંત્ને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્ુ હતું. આ અગાઉ અમેરિકામાં શટડાઉનમાં ઘણી વખત શટડાઉન લાગેલું છે, પરંતુ અમુક કિસ્સમાં અમેરિકાએ આકરા પગલા ભરવાની ફરજ પડી હતી. જેમ કે 2013માં કેનેડા સાથે 8,891 કિમી લાંબી સરહદ પર માત્ એક વ્ક્તને ડ્યટી એનાયત કરવામાં આ હતી. આ એક વ્ક્ત આખી સરહદ પરની સફાઈની જવાબદારી લેતો હતો. વિશ્વયુદ્ધમાં મૃત્ય પામેલા 1.5 લાખ અમેરિકન સૈનિકોના 24 કબ્રસ્તનો જાળવણીનો ખર્ બંધ થયો, અને તે કબ્રસ્તનો બંધ થઈ ગયા હતા. જે બાદ 2018માં FBI ડિરેક્ટે પૈસાની અછતથી કામમાં મુશ્કલીની ચેતવણી આપી, અને એરપોર્ કર્ચારીઓના પગાર ન મળવાથી ઘણી ફ્લઇટ્ રદ કરવામાં આવી હતી. પાકિસ્તની સેના પર મ હુમ ઃ બલુચિસ્તનના બળાવખ ર એ બે ચ કી હચમચાવી બલુચિસ્તનઃ બલૂચ લિબરેશન આર્મએ દાવો કરયો છે કે બલૂચિસ્તનના કલાત અને તુર્તમાં બે અલગ અલગ હુમલાઓમાં પાકિસ્તનના છ સૈનિકો માર્યા ગયા છે. બીએલએના લડાકુઓ આધુનિક અને સ્ચાલિત હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તનની સેનાને નિશાન બનાવ્ય. બીએલએ આ હુમલાઓને પાકિસ્તનની સેના સામે આઝાદીની લડાઈ ગણાવી હતી. હુમલાઓની જવાબદારી લેતા BLAએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, 'બલોચ લિબરેશન આર્મના સ્તંત્તા સેનાનીઓએ કલાત અને તુર્તમાં બે અલગ અલગ હુમલાઓમાં દુશ્ન પાકિસ્તની દળોને નિશાન બનાવ્ય હતા. જેમાં ભારે નુકસાન થયા બાદ સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તુર્તના અબસાર વિસ્તામાં એક લશ્કી ચોકીને નિશાન બનાવીને એક અલગ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્ય હતો.' BLAએ અગાઉ સમગ્ર પ્રાંતમાં પાકિસ્તની સુરક્ષ દળો અને કથિત ગુપ્ચર એજન્સઓ સામે અનેક કાર્વાહીની જવાબદારી સ્વકારી છે. અગાઉના બીએલએ સાત અલગ અલગ કાર્વાહી હાથ ધરી છે, જેમાં સ્નઈપર ફાયર, ગ્રેનેડ હુમલાઓ કર્યા હતા. 21મી સપ્ટમ્બના રોજ BLA દ્વાા ક્વટામાં શેખ ઝાયેદ હોસ્પટલ નજીક એક પોલીસકર્મની અટકાયત કર્યાની જાણ કરી. BLAએ પોલીસકર્મના હથિયારો જપ્ કર્યા અને પછી તેને છોડી મૂક્ય. તે જ રાત્ર ધાદરના કંબારી બ્રિજ પર વિસ્ફટકોથી ગેસ પાઇપલાઇનનો નાશ કરવામાં આવ્ય. ઉલ્લખનીય છે કે, BLAએ પાકિસ્તની સૈન્ અને અર્લશ્કી દળો સામે પોતાની કાર્વાહી વધુ તીવ્ર બનાવી છે અને ઘણીવાર બલૂચિસ્તનમાં આક્મણ સામે બદલો લેવા તરીકે પોતાની કાર્વાહી દર્શાવી છે. ઇન્ડ નેશિયામાં મ ી દુર્ટનાઃ નમાઝ દરમિયાન શાળા ધરાશાયી થતાં 65 વિદ્યાથીઓ દટાયા ઈન્ડોનેશિયા: ઇન્ડનેશિયામાં એક ઇસ્લામક સ્કૂલની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. APના રિપોર્ મુજબ, કાટમાળ નીચે ઓછામાં ઓછા 65 વિદ્યાર્ઓ દટાયેલા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યુ કે, આ નિર્માણાધીન ઇમારત 29 સપ્ટમ્બ, 2025ના રોજ જ્યાે ડઝનબંધ વિદ્યાર્ઓ નમાઝ પઢી રહ્ હતા, ત્યાે તેમના પર તૂટી પડી. આ દુર્ટનામાં એક વિદ્યાર્નું મૃત્ય થયું, ડઝનબંધ ઘાયલ થયા અને ઘણા વિદ્યાર્ઓ કાટમાળમાં ફસાયા છે. આ વિદ્યાર્ઓની ઉંમર મોટે ભાગે 12 થી 17 વર્ની વચ્ચ હોવાનું કહેવાય છે. ઇમારત તૂટી પડ્ય બાદ તરત જ વિસ્તામાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. વાલીઓ અને સગાં-સંબંધીઓ તેમના બાળકોની સલામતીની દુઆઓ કરવા માટે સ્કૂલ કેમ્સ અને હોસ્પટલોમાં મોટી સંખ્યમાં એકઠા થયા હતા. નોંધનીય છે કે, કમાન્ પોસ્ પર લગાવેલા નોટિસ બોર્ મુજબ 65 જેટલા વિદ્યાર્ઓ હજુ પણ લાપતા છે. પોતાના સંતાનનું નામ ગુમ થયેલાની યાદીમાં જોઈને અનેક વાલીઓ ધ્રસકે ધ્રસકે રડી પડ્ય હતા. બચાવકર્મઓ, પોલીસ અને સૈનિકોએ રાતભર રાહત અભિયાન ચલાવીને અત્યા સુધીમાં 8 ઘાયલ વિદ્યાર્ઓને બહાર કાઢ્ય છે. રેસ્ક્ ટીમ દટાયેલા વિદ્યાર્ઓ જીવિત રહી શકે તે માટે તેમના સુધી ઓક્સિન સિલિન્ડ અને પાણીની બોટલો પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ બચાવ કામગીરી અત્યત મુશ્કલ છે, કારણ કે કોંક્રટના ભારે સ્લબ અને ઇમારતનો તૂટી ગયેલો અસ્થિ ભાગ કોઈ પણ સમયે ફરીથી ધરાશાયી થઈ શકે છે. દુબઈઃ ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્ય છે. પાકિસ્તનને પાંચ વિકેટે હરાવ્યુ હતું. પાકિસ્તન પોતાની હાર પચાવી રહ્ય નથી. તેના મંત્રઓ અને ટીમના ખેલાડીઓ ભારત પર બળાપો કાઢી રહ્ છે. ભારતની જીત પર અભિનંદન પાઠવવા બદલ પાકિસ્તનના સંરક્ણ મંત્ર ખ્વાજ આસિફે પીએમ મોદી પર પ્રહાર કરતું નિવેદન આપ્યુ હતું. પાકિસ્તની સંરક્ણ મંત્રએ સોશિયલ મીડિયા પ્લટફોર્ X પર ક્રકેટની સંસ્કૃત અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન નરેનદ્ર મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષપ કરયો હતો. પાકિસ્તની કેપ્નની આ નિર્જ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે. વર્લ્ ચેમ્પયન અને વર્લ્ નંબર-વન ભારતે પાકિસ્તનનું એશિયા કપમાં સતત ત્રજી વાર નાક કાપ્યુ. યુદ્ના રણમેદાનમાં ત્ણ દિવસમાં હરાવ્ય બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તનને ત્ણેય મેચમાં પછડાટ આપી. ટીમ ઇન્ડયાએ આ ફાઇનલ મેચ બે બોલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તનને માત્ 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બોલ)ની ધમાકેદાર ઇનિંગ્ અને શિવમ દુબે (33 રન, 22 બોલ)ના સપોર્િંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી. ભારતે 5-150ના સ્કો સાથે થોડી મુશ્કલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્ણ વિકેટનો પર્ફોર્ન્ એળે ગયો હતો. છેલ્લ ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્ણ બોલમાં નવ રન કર્યા બાદ રિન્કએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બોલમાં દુબેએ સિક્સ ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો. ત્યા બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બેટ્મેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા. ભારત-પાકિસ્તન વચ્ચ રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડયાની જીત બદલ પ્રધાનમંત્ર નરેનદ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. તેમણે ટીમ ઈન્ડયાના વખાણ કરતાં સોશિયલ મીડિયા X પર પોસ્ કરી હતી કે, 'રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એ છે- ભારતે ફરીથી જીત હાંસલ કરી, આપણા ક્રકેટર્ને અભિનંદન.' પહલગામ આતંકી હુમલાનો બદલો લેતાં ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્ુ હતું. જેમાં આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા હતાં. પાકિસ્તન આ નસ્નાબૂદ થયેલા આતંકી કેમ્પને ફરી ઉભા કરવા માગે છે. તેણે ખૈબર પખ્તનખ્વમાં આતંકી કેમ્ બનાવવા સહાય આપી હોવાના અહેવાલ છે. તદુપરાંત પાકિસ્તની ટીમે પોતાની મેચ ફી ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને દાન પેટે આપવાની જાહેરાત કરી છે. જો કે, ઓપરેશન સિંદૂરમાં આતંકીઓને જ ઠાર કરવામાં આવ્ય હતા. ટીમ ઈન્ડયા દ્વાા એશિયા કપની ટ્રોફી એશિયન ક્રકેટ કાઉન્સલના ચેરમેન મોહસિન નકવીના હસ્ત લેવાનો ઈનકાર કરતાં તેઓ પણ રોષે ભરાયા છે. તેઓ ટ્રોફી અને મેડલ લઈ પોતાના હોટલ જતાં રહ્ હતાં. ફાઈનલ મેચ જીત્ બાદ સૂર્કુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ કરીને જાહેરાત કરી છે કે તે તેની મેચ ફી દાન કરી દેશે. આ સાથે તેને પાકિસ્તન ઉપરાંત ICCને પણ જવાબ આપ્ય છે. X પર પોસ્ કરી મેચ ફી દાન કરવાની જાહેરાત કરતા સૂર્કુમાર યાદવે લખ્યુ, “મે આ ટુર્નામેન્ માટે મારી મેચ ફી આપણા સશસ્ત દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ય લીધો છે. મારી ભાવના હંમેશા તમારી સાથે જોડાયેલી છે. એશિયા કપમાં પાકિસ્તનને હરાવી ભારત બન્યુ એશિયા ચેમ્પયન 12
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=