Gujarat Times
મંતવ્ય 5 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani, Shahnaz Sheikh, Advertising Sales Hervender Singh, Circulation Manager Shailesh Parikh, California Correspondent Subhash Shah, Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website: www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau , Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155, Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times ચૂંટણી 'શુદ્ધ' હોવી જોઈએ મ હારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના છેલ્લ તબક્કમાં મતદારોની સંખ્યમાં વધારો થયો, તેમાં રાહુલ ગાંધીને ખોટી 'ગરબડ'ની શંકા છે અને બિહારમાં મતદારોની યાદીની ઘનિષ્ટ તપાસ થઈ તેની સામે પણ વાંધા - વિરોધ થયા છે - યાદીની ચકાસણી થાય તે સામે વિરોધ શા માટે? ચૂંટણી પ્રકરિયામાં સુધારા થાય તેનો જ વિરોધ છે. હવે ફરીથી મતપત્રકો - બેલટ પેપરની માગણી થઈ રહી છે. બિહારમાં વિરોધ છતાં ફેરતપાસ લગભગ પૂરી થઈ છે અને બાંગલાદેશી, પાકિસ્તની મતદારોનાં નામ રદ કરવામાં આવ્યા છે. આવાં નામ ઉમેર્ાં કોણે? આ પ્રશ્ન અને ફરિયાદ જૂની છે. આસામમાં ફખરુદ્દન અલીઅહમદ મુખ્પ્રધાન હતા ત્યરે તત્કાીન પૂર્ પાકિસ્તનીઓની ઘૂસણખોરી થઈ હતી અને મતદાતાનાં ઓળખપત્રો પણ અપાયાં હતાં! ચૂંટણીપંચના વડા - કમિશનર કહે છે કે, 'લોકતંત્રમાં ચૂંટણી શુદ્ધ' પવિત્ર હોવી જોઈએ અને તેથી વખતોવખત મતદારોની યાદી તપાસીને સુધારવામાં આવે છે. આ શુદ્ધીકરણ સામે વાંધો - વિરોધ કોને હોય? જેઓ નકલી મતદારો ઉપર આધાર રાખતા હોય. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદારોની યાદીની ચકાસણી થઈ રહી છે તે બાબત વિવાદ શરૂ થયો છે. આમ પણ બિહારમાં ચૂંટણીના સમયે વિખવાદ અને 'જંગલરાજ' સામાન્ રીતે નક્ક જ હોય છે. આ વખતે સ્પેશિય ઈન્ટન્સિ રિવિઝન - ફરિયાદ શરૂ થતાં જ વિપક્ષએ ઊહાપોહ મચાવ્ય. સુપ્રીમ કોર્માં અરજી, ફરિયાદ થઈ કે આ ચકાસણી, મતદારયાદીની ફેરતપાસ બંધ કરો, અટકાવો. પણ, સુપ્રીમ કોરટે કહ્ય કે સંવિધાનમાં ચૂંટણીપંચને પૂર્ સત્ત છે તેથી અટકાવી શકાય નહીં. હવે આ મહિનાની આખરમાં ચુકાદો આવે તે પછી પણ કાનૂની વિવાદ - રાજકારણમાં ચાલુ જ રહેશે. ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણીનાં પરિણામ આવ્ય પછી પણ રાજકારણ ચાલુ જ રહેશે. અત્યરે મુખ્ પ્રશ્ન મતદારયાદીનો છે અને આવી ફેરતપાસ બિહાર પછી બંગાળ અને સમસ્ દેશમાં થશે એવી જાહેરાત પણ અપેક્ષ મુજબ થઈ છે. ઈન્ટન્સિ ફેરતપાસ એટલે મતદારયાદીઓ સંપૂર્ નવેસરથી તૈયાર થાય. રાજ્માં ઘેર - ઘેર ફરીને જાતતપાસ થાય અને તે માટે અત્યરની યાદીનો સંદર્ લેવાની જરૂર નથી. જૂનાં નામ, ખોટાં નામ રદ થાય. અત્યરે જે રહેવાસીઓ વિદ્યમાન હોય તેમનાં નામ જ યાદીમાં હોવાં જોઈએ. સંવિધાનની કલમ 326 અનુસાર માત્ર ભારતીય નાગરિકો જ વોટ આપી શકે. જેમની વય 18 વર્થી ઓછી હોય નહીં અને માનસિક અસ્થરતા હોય નહીં, અપરાધી અથવા ગેરકાનૂની પ્રવૃત્તમાં હોય નહીં તેવા નાગરિકોને મતાધિકાર છે. વર્માન ચૂંટણીપંચના વડા - કમિશનર જ્ઞનેષકુમાર કહે છે, 'લોકતંત્રને મજબૂત બનાવવા માટે મતદારોની શુદ્ધ યાદી અનિવાર્ છે.' વિપક્ષએ વિરોધ કરયો હોવા છતાં રાષ્ટ્રીય જનતા દળે 47,504 બૂથ લેવલ એજન્ટ નિમ્ય છે. ભાજપે 52,689 અને જનતા દળ (યુ)એ 34,669, કોંગ્રસે 8586 નિમ્ય છે. આ રાજકીય એજન્ટ લોકોને મતદારયાદીમાં નામ દાખલ કરવામાં મદદ કરે છે. ચૂંટણીપંચે પણ ચાર લાખ સ્વંસેવકો રાખ્ય છે, જેઓ વયોવૃદ્ધ તથા અશક્ લોકોને મદદ કરી રહ્ છે. ચૂંટણીપંચે રહેઠાણ, જન્તારીખ વગેરે માહિતી માગતા પત્રકો રાખ્ય છે. વિપક્ષની ફરિયાદ હતી છે કે ચૂંટણી માથાં ઉપર ગાજે છે, ત્યરે ફેરતપાસ માટે પૂરતો સમય નથી, પણ ચૂંટણીપંચે વિશ્વસ વ્ક્ કરયો છે કે સમયસર પ્રકરિયા પૂરી થશે. વચગાળાના હુકમમાં સુપ્રીમ કોરટે પંચને સૂચન કર્યુ કે આધારકાર્ પણ વય અને રહેઠાણ માટે પુરાવારૂપે સ્વકારી શકાય. આ પહેલાં ચૂંટણીપંચે આધારકાર્નો સ્વકાર કરયો નહીં, કારણ કે આધારકાર્નાં કૌભાંડ સરકાર અને પોલીસ તંત્ર પણ જાણે છે. નકલી આધારકાર્ના એજન્ટ પકડાયા પણ છે. આવી ફેરતપાસની શરૂઆત બિહારથી શા માટે થઈ? એવો પ્રશ્ન પુછાય છે, પણ હકીકત છે કે લાખ્ખ બિહારીઓ રોજી - રોટી માટે શિક્ણ માટે બિહારથી બહાર - અન્ રાજ્યમાં ગયા છે, છતાં એમનાં નામ - સરનામાં જૂનાં પત્રકોમાં યથાવત્ છે, તે રદ થવાં જોઈએ, જેથી એમનાં નામનો દુરુપયોગ થાય નહીં, નકલી વોટરકાર્ - ડુપ્લકેટ નામે વપરાય નહીં. મહત્તની બાબત એ છે કે ચૂંટણી પ્રકરિયા અને સાધનો - શાહીથી લઈને વોટિંગ મશીનો સામે 'ગોલમાલ'ની ફરિયાદો થઈ છે અને ખોટી સાબિત થઈ છે. હવે તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાતા અને મતદાનની સંખ્ય વિશે કોંગ્રસી નેતા રાહુલ ગાંધીએ શંકા દર્શાવીને ફરિયાદ કર્યા કરીને રાજકીય મુદ્દ બનાવ્ય છે. તે જોતાં ચૂંટણીપંચની પ્રકરિયા પ્રામાણિક, પારદરશી છે એવી ખાતરી થાય છે. ચૂંટણીપંચે એવી સ્પષ્તા - ખાતરી પણ આપી છે કે બિહારના જે લોકો નોકરી - ધંધા, રોજી - રોટી કે શિક્ણ માટે બહાર ગયા છે, એમનાં નામ 2023ની મતદારયાદીમાં હોય તો એમણે નવાં ફોર્ - પત્રને ભરવામાં પૂર્જોના પુરાવા આપવાની જરૂર નથી. હવે ઘનિષ્ટ ફેરતપાસ પછી નવી મતદાર કાચી - યાદી -નો મુસદ્દ પહેલી ઓગસ્ટ જાહેરમાં મૂકવામાં આવશે અને ત્યરે જે નામ રદ થયાં હશે તેમનો રાજકીય વિવાદ નવેસરથી શરૂ થશે અને ચૂંટણીનો મુદ્દ બનશે. આ સંદર્માં નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ રીતે મતદારોની સંખ્યમાં દર વરષે દોઢથી બે કરોડનો સરેરાશ વધારો થાય છે, પણ વર્ 2023માં 18 લાખનો ઘટાડો થયો હતો. વર્ 2022માં 95.46 કરોડ મતદારો નોંધાયા હતા, જે ઘટીને 95.24 કરોડ થયા હતા! જાન્યઆરી - 2024માં ફરીથી 96.97 કરોડ હતા. આ ઘટાડો કેવી રીતે થયો? ચૂંટણીપંચનાં સોફ્ટેર દ્વરા ડુપ્લકેટ અને ખોટાં નામ વીણી કાઢવામાં આવ્યા હતાં. આ સોફ્ટેરમાં ભારતની 14 ભાષા અને મતદારોના ફોટા - કાર્ છે. બિહાર પછી બંગાળમાં ઘનિષ્ટ ચકાસણી શરૂ થશે અને સમસ્ ભારતમાં - બિહારના અનુભવ પછી - નાગરિકોના વડીલો - પૂર્જો તથા રહેઠાણ અંગેના બદલાયેલા નિયમો અમલમાં આવશે. ભારતનાં ચૂંટણીપંચ અને તંત્રની સફળતા અને નિષ્પક્તાની નોંધ લોકશાહી વિશ્માં લેવાય છે. ચૂંટણી સામે ફરિયાદો તો અમેરિકા અને ફ્રન્ - જર્નીમાં પણ થાય છે! ભારતમાં પણ ચૂંટણીનું રાજકારણ છે, છતાં 1977માં ભારતનાં લોકતંત્રની સફળતા સૌએ જોઈ છે! ભારતમાં પ્રથમ ચૂંટણી 1952માં થઈ હતી તેની રસપ્રદ વાત છે: આઝાદીની પૂર્સંધ્યએ - જુલાઈ - 1947માં સંવિધાન સભાએ ઠરાવ પસાર કરીને એકવીસ વર્ની વયના દરેક નાગરિકને મતાધિકાર આપવાની ઘોષણા કરી હતી અને માર્ - 1947માં દરેક રાજ્ને મતદારયાદીઓ તૈયાર કરવા જણાવાયું. મતદાર ક્ષેત્ર નક્ક થયાં ન હતાં, તેથી ગ્રમ્ વિસ્તરોમાં ગામદીઠ ચૂંટણી ક્ષત્ર નક્ક થયાં અને મતદારયાદી તૈયાર કરવા માટે ઘેર - ઘેર મુલાકાત લેવામાં આવી. જે યાદીઓ તૈયાર થઈ તેમાં મતદારનું નામ, વડીલ - માતા-પિતા અથવા પતિનું નામ, સરનામું, સ્ત્ર કે પુરુષ, વય અને ધર્નો ઉલ્લખ હતો, કારણ કે શરૂઆતમાં ખરિસ્ત અને મુસ્લમો માટે અનામત બેઠકો રાખવાનો પ્રસ્તા હતો અને આ બેઠકો વર્ગકૃત જાતિઓની બેઠકોમાં આપવાની હતી, પણ 1949માં સંવિધાન સભાએ આ પ્રસ્તા - જોગવાઈ રદ કરી. મતદારયાદી તૈયાર કરવામાં મુખ્ મુશ્કેી - પડકાર ભાગલા પછી ભારતમાં આવેલા 'િનરાશરિતો' રહેઠાણ વગેરેના પુરાવા કેવી રીતે આપી શકે? આખરે એમ નક્ક થયું કે આવા લોકો માત્ર સાદું નિવેદન આપે કે તેઓ ભારતમાં કાયમી વસવાટ કરવા માગે છે. સંવિધાનમાં નાગરિકતા અને ચૂંટણીપંચ સ્થપવાનો નિર્ય 26 નવેમ્ર, 1949માં લેવાયો અને 26મી જાન્યઆરી, 1950માં સંવિધાન અમલમાં આવ્યુ. ચૂંટણીપંચની સ્થપના 25 જાન્યઆરી, 1950માં થઈ, ત્યરે પંચના એકમાત્ર સભ્ સુકુમાર સેન હતા. જનપ્રતિનિધિત્ ધારો પછી 1950માં અમલમાં આવ્ય તે પછી રાજ્યને ફરીથી મતદારોની પૂરક યાદી તૈયાર કરવા જણાવાયું. મતદારયાદીઓ તૈયાર કરવામાં એક મુશ્કેી નડી. ગ્રમ્ વિસ્તરોમાં મહિલાઓ પોતાનું નામ આપવા તૈયાર ન હતી, તેથી પતિ અને પિતાનાં નામ અપાયાં. ઓગસ્ - 1951માં યાદીઓ તૈયાર થઈ ત્યરે 1732 કરોડ મતદાર હતા - ભારતની વસતિ - એકવીસ વર્થી વધુ વયના - આશરે 18 કરોડ હતી. કેટલાય વિરોધ, અવરોધ છતાં ચૂંટણીપંચે 1952માં આઝાદ ભારતીય પ્રજાસત્તકની પ્રથમ ચૂંટણી પાર પાડીને લોકતંત્રનો પાયો મજબૂત કરયો. (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com અોગસ્ 1, 2025 (July 26 - August 1, 2025) - કુન્દન વ યાસ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=