Gujarat Times
ઓગસ્ટ 1, 2025 (July 26 - August 1, 2025) S14 સંતવાણી વા પ્રેમભાવ, ભક્તિભાવ એક પ્કારની ભાવભક્તિ છે. સાધના, સાન્નધ્ય અન સમર્ણભાવની પ્ણ દીપ્તિમાં ઘનશ્યામ લાડીલાના દર્નથી જ, સામીપ્યથી જ જંપ વળે છે, એવું ભાવ વિશ્વ પ્રેમસખીનું આગવંુ અન અનોખું જણાું છે. સમકાલીન સં ોથી પ્રેમસખી પ્રેમાનંદની ભૂમિકા પણ અનોખી-આગવી હ ી. આર ી, શણગાર, ઉત્વ, થાળના પદો ભગવાનની સમીપ રહી એમના દિવ્ય દર્ન અન સવાનું સુખ પ્રાપ્ કર્યુ હોઈન, એમાંથી પ્ત્યક્ષ ાનો ભાવ ઊઘડ ો હોઈ આ સહજાનંદી અન કૃષ્ ભક્તિપદો આગવી રિદધિરૂપ જણા ા છે. || પ્રેમભક્તિ માર્ગી પદ કવિ ા || સ્વામનારા ણ સંપ્દા માં સત્સગમાં પ્રેમસખી પ્રેમાનંદકૃ ‘ઓરડાના પદો’ રીકે ઓળખા ી નવ-નવ કડીની ચાર પદોની ચોસર પ્રેમાનંદની પ્ત્યક્ષ શ્ર હરિમુખ શ્વણ કરલ સંપ્દા ના સિદ્ધાંત પક્ષ ગોલોકધામ અન અક્ષરધામ સંદરભે છે. સંપ્દા ની સાંખ્ય ોગીની જીવુબા અન લાડુબા સમક્ષ એક સમયે સહજાનંદ સ્વમીએ પો ાના ધામન વર્વ ી વિગ ો કહલી. પ્રેમાનંદ સ્વમી ો શ્રહરિ સાથ જ હો . તેઓ ઓરડાની બહાર ઊભા રહીન એકચિત્તે શ્રહરિ કથ ધામ મહિમાનું શ્વણપાન કર ા-કર ા ગરબી ઢાળમાં રચનાનું સર્ન કરવામાં - શ્વણ પાનન-આલખવામાં વ્યસ્ત હ ા. સત્સગ પૂર્ કરીન શ્રહરિ જવા ઓરડાની બહાર નિસર્ય ન પ્રેમાનંદન ધ્યાન મુદ્રમાં એકચિત્તે ગણગણાટ કર ા જા ા એટલ પૃચ્છ કરી ‘શું કરો છો પ્રેમસખી!’ પ્રેમાનંદ વિની ભાવ હકીક દર્શાવ ા કહલું કે, ‘આપ હમણાં જ આપના ધામનો મહિમા, ધામનું રૂપ વર્ન કર્યુ એનું ગરબી-કીર્ન રૂપ ઢાળવાનું સર્ન કર ો.’ આકાશવાણીના રાજકોટ કેન્દમાં હરિભક્ત ચંદુભાઈ રાઠોડ શાસત્રીય સંગી ના નિર્ ા રીકે હ ા. તેમની પાસથી ઉપર્યુ્ વિગ અન ઓરડાના ચાર પદોનું કરલું શ્વણ પાન મારા ચિત્માં અકબંધ છે. તેમનું સ્વામનારા ણ પદગાન, અમારા વિદ્યાથી સુખ્યા ગા કો-વાદકો વિનોદ પટેલ અન હસમુખ પાટડી ા પાસથી પણ પ્રેમાનંદના ઘણાં પદો મે સાંભળેલા છે. ‘આજમારઓરડેર,આવ્યાઅવિનાશીઅલબલ’(૨૦૦૩) ‘સજની સાંભળો ર, શોભા વર્વું તેની તેહ’ (૨૦૦૪) ‘બોલ્યા શ્રહરિ ર, સાંભળો નરનારી હરિજન’ (૨૦૦૫) ‘વળી સહુ સાંભળો ર, મારી વાર ા પરમઅનૂપ’ (૨૦૦૬) ચોસરના છેલ્લા બ પદોમાં શ્રહરિ દ્વરા કથા ી હરિભક્તો માટેની શ્રહરિની ઉપાસનાની વિગ ો પ્રેમાનંદ શ્રહરિ મુખ અન પ્રરંભના બ પદોની વિગ ો જીવુબા-લાડુબાના મુખ કહી છે. પ્રેમાનંદનું કથન-વર્ન કળાનું સ્રૂપ પણ ધ્યાનાર્ છે. સંપ્દા ના સિદ્ધાંતોનું પ્ત્યક્ષ શ્વણ કરીન પોતે રચલી રચનાના પ્થમ શ્રોતા પણ શ્રહરિ બન અન તેઓ પ્માણ કર. પ્જ્ઞ, સમૃત અન ભાવન થા થ આલખવાની પ્રેમાનંદની શક્તિ પ્રતિભાની પરિચા ક આ ચોસર પદ શ્રેણી સ્વામનારા ણ મ ની સરળ, રસળ ી શૈલીમાં અભિવ્યક્તિ પામી છે. હું આન પ્રેમાનંદની પ્રેમ, ભક્તિ અન જ્ઞનની ‘સિગ્નેચર પોએમ્’ ગણુ છું. બુરહાનપુરમાં પ્રેમાનંદ સ્વમીએ સંગી ની ાલીમ મળવલી. ભાર ી શાસત્રીય સંગી રાગ અન ભાર ની વિવિધ ભાષાઓની તેમની જાણકારીનો પરિચ એમના પદોની પદાવલીમાં સમુચ રીતે પ્રયોજલી ભાષામાંથી મળી રહ છે. તેઓ ગુજરા ી, મારવાડી, રાજસ્થની, વ્રજ, સંસ્કૃત, મરાઠી અન બંગાળી ઉપરાં ઉર્દૂ ઉપર પણ અસાધારણ પ્ભુત્ ધરાવ ા હ ા. શ્રહરિ સાથ તેઓ જૂનાગઢ સમૈ ા પ્સંગ હ ા. જૂનાગઢના નવાબ તેમનું સન્મન મહલમાં પધરામણી કરાવીન કરલું. નવાબ સાથ ટૂંકા વાર્તલાપ પછી ભાર શ્રદ્થી-વિશ્વાસથી શ્રહરિએ પ્રેમાનંદન પદગાન પ્સ્ત કરવા માટે આજ્ઞ કરી. તેમણ ત્કલ ગઝલો ઉર્દૂ બાનીમાં શીઘ્ર સર્ન રૂપ પ્સ્ત કરલી. એમાં રહલ ગૂઢ-ગહન રહસ્યભાવ મુસ્લમ નવાબન સ્પર્ ગયેલો. ‘દીખલા દીદાર પ્યારા, મહબૂબ હમારા, ...ટેક માશુક જરા દ દના, નનોકા નજારા, ઇ ન મે ો હોવગા, આશકુંદા ગુજારા.. મહબૂબ...૧ કુરબાન ક ા તેર નામ પર, ઘરબાર સંસારા, ફકીરી લ કે ફિર ા હું, કરનકું દીદારા... મહબૂબ...૨ કસીર માફ કરના, સુંન સરજનહારા, પ્રેમાનંદકું મુલાખા , દા નંદદુલારા... મહબૂબ...૩’ બીજી એક ઝલ રચના ‘આશકોંદી ારીવ માશુક ન જાના ભૂલી, સુન સાંવર સાહબા મહોબ હમારી વ...’ ખાવંદ ખુશી હો રખના, દિલમે વિચારી વ...૧’ સુર લગી કદમો સે, ન ટરેગી ટારી વ, પ્રેમાનંદકે પ્યાર, હમકું લ ાં સંભારી વ...(૭૭) તેમનું ઉર્દૂ ભાષાનું જ્ઞન, પરમ ત્તન પામવાનો લસાટ નવાબન સ્પર્ ગયેલો. બાદશાહ નવાબનો શ્રહરિ પરત્વેનો પૂજ્યભાવ આ સત્સગી સં ની સર્ધર્ સમભાવપૂર્ વૃત્ત, પ્વૃત્ત અન પ્કૃત થી દ્વગુણી થયેલો. સ્વામનારા ણ ભગવાન પ્રતિ અનક ઈસ્મઈલીઓ ખૂબ જ સમાદર દાખવીન ધર્ સિદ્ધાંતોન અપનાવ ા થયેલા. પ્રેમાનંદ સ્વમીનું ગઝલ, ગરબી, પદ, ધોળ, કીર્તન, થાળ અન આર ી એમ વિવિધ પદ્ સ્રૂપમાં કાવ્ય પ્કારોમાં કરલું પ્દાન અન ભાવાનુરૂપ ભાષા વિન ોગની કળા એમની પ્રેમ લક્ષણા ભક્તિ ગાનની કવિ પ્રતિભાનો, વિવિધ સંસ્કૃતિની જાણકારીનો અન શબ્ ચ નના માધુર્નો અનુભવ કરાવ છે. ગ પદોમાં અર્થાનુસારી શબ્દ અના ાસ, સહજ રીતે માત્ પ્રસ- અનુપ્રસ જ નહીં પરંુ રવાનુકારી લ નું પણ નિર્માણ કર ા હો છે. ઉપર ઉદાહૃ ગઝલમાં દ, ર વર્નું પુનરાવર્ન એનું ઉદાહરણ છે. અન્ય નંદ સં કવિઓની પદ રચનાઓ સંદરભે પણ પ્રેમસખી-પ્રેમાનંદ બ-એક રીતે આગવા છે. એમણ પ્રયોજલ શૃગાર વિશિષ્ એ રીતે છે કે પ્રેમસખી-પ્રેમાનંદનો ભક્તિભાવ પરબ્રહ્મ સાથના સવાકી સંનિકટત્થી અન અપત્ય વાત્લ્યથી પરિષ્કૃત છે. સમર્ ભાવ સવાર પ્રેમસખીમાંથી માનુષી વિકારોનો હ્રસ થ ો છે. એમની દહાશક્તિ છૂટી ગઈ છે. પ્ગટ પ્ભુની સવામાં લીન- લ્લન એમના અલૌકિક અન પારલૌકિક રૂપથી પરુ ષ્ દર્નની અનુભૂત ન તેઓ પ્રેમ લક્ષણા ભક્તિ ભાવ ગા ા અવલોકવા મળે છે. આત્મનુભૂત ન લ ્વિત અન નાદ પ્ગટાવ ી પદાવલિમાં ઉન્મુક્તણ તેઓ ગા છે. આવા કારણ મન તેઓ મુક્તાનંદ, નિષ્કળાનંદ અન બ્રહ્માનંદથી પદ ગાનમાં આગવી પોત કી પ્રતિભા પ્ગટાવ ો ભાવબોધ, ભક્તિબોધ અન રસબોધ ન ોજ ા જણા ા છે. પદ કવ ામાં પ્રેમ લક્ષણા ભક્તિના ભાવન હૃદ સ્પર્ અભિવ્યક્તિ અર્નારા વિશિષ્ ભક્તકવિ જણા ા છે. નીજ અનુભૂત ન તેઓ પ્ત્યક્ષ કરાવ ી પદાવલિ ોજીન ભાવકના મનોદ માં શ્રહરિનું પ્રગટ્ય કરાવ ા અનુભવા ા છે. એની પ્રતીત થી એકાધિક વખ શ્ર હરિએ પો ાના અંગ વસ્ત ફેટો, રેટો, ખસ, હાર આદિ પ્રેમાભિષકથી સન્માનિત અન અભિષિક્ત કરલ છે. (ક્રમશ:) (લખક લોકસાહિત્ય ચારણી સાહિત્ય અન સં સાહિત્યના વિદ્વન છે.) પ્રેમસખી પ્રેમાનંદ સ્વમીનું તપ અન તજ–૧૪ આ ડો. બળવંત જાની મંઝિલ પામવી હો ો ચાલવું જરૂરી છે - બસ એક પગલું, એક સ્નેહભર્યુ, નિર્ળ પગલું ભરો... જીવન ખુદ મારું માર્દર્ન બનશ. “सोचने से कहाँ मिलते है तमन्नओं के शहर, चलने की जिद्द भी जरुरी है मंजिलों को पाने के लिए..” ગ પ્રસિદ નવલકથાકાર શ્ર પાઉલો કોએલ્હએ પો ાના બહુ ચર્ પુસ્તક ‘The Alchemist’માં લખ્યું છે : ‘When you want something, all the universe conspires in helping you to achieve it.’ પણ તે ત્યાર જ બન છે જ્યાર મ મારું આખું સર્ન ધબકું કરો, પગલાં લો, પ્રયાસ કરો, સ ચાલો. માનવ જીવનમાં વિચારોની શક્તિ અપરંપાર છે. સપનાઓ જુઓ એ સારી વા છે, પણ માત્ સપનાના મહલોમાં સુખ કે આનંદનો ખડખડાટ નહીં થા . જ્યાં સુધી મારા પગલાં સપનાન આંબવા માટે પ્રયાણ ન કર ત્યાં સુધી પ્રયત્નની આહટ ન સંભળા . માત્ વિચારવાથી કશું મળું નથી, સફળ ાની મંજિલ સુધી પહોંચવા માટે મંઝિલની દિશામાં સ ચાલવું પડે છે. વિચારો અન ઇચ્છઓ ો માત્ શરૂઆ છે. તેન પૂર્ કરવાં શરૂ કરલા સાચા પ્રયત્ન જ પરિણામ આપ છે. મન્નઓના શહર એટલ કે આપણા સપનાઓન આપણ જાતે જ રચીએ છીએ. જમ કે કોઈ ુવક મોટો ડોકટર, એન્જિનિયર કે મોટા અધિકારી થવાનું સપનું જુએ છે, ો એ એ દિશામાં અભ્યાસ કર, નિષ્ઠાૂર્ક મહન કર, ો જ એ ઇચ્છ સાકાર થા . માત્ કલ્નાઓથી કે વિચારોથી નહીં. વિચાર એ બીજ છે પણ પ્રયાસો એ પાણી છે – જના વગર બીજ અંકુર થું નથી. ાપમાં તપ્યા પછી જ બાજરી કે મકાઈના ડોડામાં મો ી જવા દાણા બસ છે. જીવનમાં પણ મીઠા સફળ ાનાં દાણા ત્યાર જ ફૂટે છે જ્યાર મહન અન ધગશ નામનાં ાપમાં આપણ પો ાની જા ન ાવવીએ છીએ. જીદ કે આગ્રહ એટલ ધ્ય મળવવાનો ીવ્ર ઈરાદો. વિશ્વમાં જણ પણ કંઈ મોટું હાંસલ કર્યુ છે, એ જીદ્દ હ ા એટલ કે ચિં ન સાથ ચ ન પણ હ ા. માત્ વિચારવાનું નહિ પણ કાર્ કરવા ૈાર હ ા. આવા જીદ્દ મનુષ્ય જ વિશ્વ બદલવા સક્ષમ બન છે. વિફળ ાથી ડર નહીં હો ો ફતેહ નક્ક છે. ‘શું થશ જો હું નિષ્ળ જઇશ ો?’ જવી માનસિક ા કે વિચારોથી દૂર રહવું. પરંુ ચાલનાર માટે દરક વળાંક શીખવાની ક છે. ‘ગીરકે ઉઠના, ઉઠકે ચલના અન ચલ કે મંઝિલ પાનકા નામ છે જીવન.’ હાર એ અં નથી, તે એક વિરામ છે – વિજ માટેની ૈારી. જો આપણ ચાલીએ ો રસ્તા પણ સાથ આપ છે. જો ચાલવાનું શરૂ કરીએ ો રસ્તો પોતે મંઝિલ સુધીનો સાથીદાર બની જા છે. પ્થમ પગલું ધરવામાં જ સાહસ છે. મહાન વિજ્ઞનીઓ, સંગી કારો કે વિચારકોન જોઈ લો, કોઈ પણ વળી ગ ો નથી વિચારમાં જ – દરકે પગલાં લીધાં છે, પડ્ય પણ છે, પણ ઊભાં રહી ફરી ચાલ્યાં છે. મારી પ્રેરણાનું શસ્ત છે મારી જીદ છે, વિફળ ાનો ડર નહીં ! એક સાચી લઘુવાર્ત : ‘એક પગલું … ’ ધોળકા ગામનો એક ગરીબ છોકરો મનુ બારમું ધોરણમાં પડ્ય. ભણવામાં સરસ, પણ પરિવારની સ્થિતિ નબળી. સૌ કહ, “મજૂરી જ કરવી પડશ.” પણ મનુનાં મનમાં એક જ સપનું – માર મોટા અધિકારી જ બનવું છે. ુ પીએસસીની પરીક્ષા પાસ કરવી જ છે. એક રાતે મનુ પો ાના ધાબા પર સૂ ો હ ો. ારા જોઈન મનમાં વિચારો વમળ ા – “મારા જવા માટે સપનાનું કોઈ શહર છે પણ ખરું?” પ ાએ પણ કહ્ય : ‘બટા, વિચારો બહુ છે, પણ હાલ છે ખાલી હાથ.’ મનુએ હિંમ ભર જવાબ આપ્યો : ‘પપ્પ, વિચારો રાખીન બઠો રહીશ ો હાથ કદાચ ખાલી જ રહેે. પણ પગલું લીઇશ ો કદમ કદમ પર શીખીશ.’ દિલમાં જીદ રાખી, મનુ બીજા દિવસ જ શહર ગ ો. થોડા દિવસ સુધી ઓટલાએ સૂ ો. પછી એક મહોલ્લમાં ઓરડી ભાડે લીધી. ત્યાંથી લાઇ રેરી જઈ અભ્યાસ કર્યો. લોકો એન જોઈ હસ ાં – “ગામડી ો શું એન્જિનિયર બનશ? ન પાછો કહ છે મોટા સરકારી અધિકારી થવું છે! શું થવાનો આ ગામડ ો?” રોજ તેના મહોલ્લમાં બધા એની મશ્રી કર અન કહ ા ‘સાહબ આવ્યા, સલામ ઠોકો.’ પણ મનુ હસ ો રહ ો અન પો ાની મંઝિલ રફ ચાલ ો રહ ો. ખૂબ મહન કરી. તેની મહન રંગ લાવી. મનુ એન્જિનિયર થ ો અન પછી ુપીએસસી પાસ કરી ભાર નાં રવન્યુ ખા ામાં આઇ.આર.એસ. થઈ કસ્મ્ ખા ામાં કાર્ર છે. મનુ હવ મનોજ સાહબ કહવા છે. હાલ, મનુ ઉર્ મનોજ સાહબ એજ શહરમાં ડેપ્યુટી કમિશ્નર છે. જ્યાં તેના જવા ઘણા ગરીબ બાળકો માટે સ્કલરશીપ સ્કમ શરૂ કરી છે. એન જ્યાર મંચ પર પુછવામાં આવ્યું – ‘ મારું જીવન બદલાું કેવી રીતે?’ મનોજ સર હળવું હસ્યા અન એક જ વાક્ય બોલ્યો : ‘મારા જીવનમાં બધુ હું માત્ વિચાર ો રહ્ હો ો કદાચ આજ પણ હું ગામડે જ હો !’ પણ એક દિવસ હું ચાલ્યો અન રસ્તો આપ આપ બની ગ ો. સૂફી કવિ રૂમીનું કથનનું ટાંકી આગળ કહ્ય : ‘As you start to walk on the way, the way appears.’ જમ ું ચાલવાનું શરૂ કર છે, રસ્તો પણ દખાવા લાગ છે. મંઝિલ રફ પહોંચવા માટે એ રફ પ્થમ ડગ ભરવું જરૂરી છે. સાચું પગલું ત્યાર બન છે, જ્યાર મ ‘હું શું છું?’, ‘માર શું કરવું જોઈએ?’ – એ બધું મૂકી દઈ, નિર્ળ ા અન મક્મ ાથી આગળ વધો. અહમથી ભરલા વિચારો અન લઘુ ાગ્રંથી મારી ાત્ર અટકાવ છે. એક વા ાદ રાખવા જવી છે જીવન કોઈ સિદ્ધાંત નથી, કોઈ વિચારધારા નથી. જીવન અનુભવ છે, જ ચાલ છે, જ વહ છે. માત્ વિચારવું એ જીવન નથી. જ્યાર મ બસ વિચાર ા રહો છો, ત્યાર મ જીવનથી અલગ પડ્ય છો. મ વર્માનથી દૂર અન ભવિષ્યના ભ્રમમાં જીવ ા છો. માત્ વિચારો રાખવાથી સપનાઓ પૂર્ નહીં થા . મન્નઓના શહર સુધી પહોંચવા માટે પગલાં લવાની, પ્રયાસ કરવાની અન સ આગળ વધવાની જરૂર છે. વિચાર કરો, પણ એ વિચારોન પગલાં આપો – કારણ કે જ્યાં સુધી મ ચાલો નહીં, ત્યાં સુધી મંઝિલ પણ મન નહીં મળે. અંતે : Martin Luther King Jr. કહ છે : ‘You don’t have to see the whole staircase, just take the first step.’ પ્થમ પગલું ભર્યુ કે દરજ્જ આપમળે આવવા લાગ છે. રસ્તા ચાલવાથી દખા છે, ઘણાં લોકોન એવી ભ્રાંત હો છે કે પહલાં આખો રસ્તો દખાવો જોઈએ, પછી ચાલવું. (લખક કવિ અન ગી કાર થા કસ્મ્ ખા ામાં (IRS) સવા આપી રહ્ છે.) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com રમશ ચૌહાણ જીદ કે આગ્રહ એ લ ધ્યેય મળવવાનો તીવ્ર ઈરાદો જ વિચાર એ બીજ છે પણ પ્રાસો એ પાણી છે – જના વગર બીજ અંકુરિત થતું નથી. તાપમાં તપ્ય પછી જ બાજરી કે મકાઈના ડોડામાં મોતી જવા દાણા બસ છે. જીવનમાં પણ સફળતાના મીઠા દાણા ત્યર જ ફૂે છે જ્યર મહનત અન ધગશ નામનાં તાપમાં આપણ પોતાની જાતન તપાવવીએ છીએ. ભજનાનંદ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=