Gujarat Times

સમાચાર સાર દેશ-વિદેશ જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) 9 રશિયાના મોસ્કમાં પ્લન ક્રેશ થતા ચાર લોકોના મોતઃ ટેક્નિલ ખામી સર્જાતા વિમાન ખેતરમાં ખાબક્યુ રિશયાઃ રશિયાના મોસ્કના કોલોમ્નમાં એક વિમાન દુર્ટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં સવાર મામ લોકોના મો થઈ ગયા છે. મળ ી માહિ ી અનુસાર, આ એક હળવું ટ્રઈની વિમાન ું, જેમાં ચાર પાયલોટ અને ટ્રઈની સવાર ા, જે મામના મો થયા છે. જણાવવામાં આવી રહ્ય છે કે યાકોવલેવ યાક- 18T વિમાન એરોબેટિક્ કર ા સમયે ક્રે થઈ ગયું. એન્જનમાં ખામીના કારણે વિમાન એક ખે રમાં પડ્ય અને ેમાં આગ લાગી ગઈ. કેટલાક મીડિયા રિપોર્ટ્ અનુસાર, વિમાનને ઉડાન ભરવાની મંજૂરી મળી ન ી. હવે આ મામલે પાસ કરાઈ રહી છે કે દુર્ટના માટે કોણ જવાબદાર છે. યાકોવલેવ યાક-18T એક ચાર સીટર, સિંગલ એન્જન વાળુ, હળવુ વિમાન ું . જેને 1960માં સોવિય સંઘમાં ૈયાર કરાયું ું. ખાસ કરીને આ વિમાનને પાયલોટને ટ્રેનંગ માટે ૈયાર કરાયું છે. નેડાએ વિઝા નિયમોમાં કરયો મોટો ફરફાર ટોરન્ટઃ કેનેડા સરકાર આ વર્ના અં સુધી વિદેશી નાગરિકોને સ્થયી નિવાસ આપવા માટે નવો કાર્ક્મ લઈને આવી રહી છે. કેનેડાએ આ નિર્ય પો ાની આર્થિક સિસ્મને મજબૂ કરવા માટે છે. PR માટે આ નવો કાર્ક્મ હાલના ઈકોનોમિક મોબિલિટી પથવે પાયલટની જગ્ય લેશે. મીડિયા રિપોર્ મુજબ PR માટે આ નવા કાર્ક્મનો ઉદ્દે કુશળ શરણારથીઓ અને વિસ્થાપિતાને દેશમાં રહેવા અને કામ કરવાની આપે છે. માર્ કાર્ન સરકારે કહ્ય છે કે આ નવો કાર્ક્મ 31 ડિસેમ્ર, 2025ના રોજ EMPPની સમય મર્યાદા પૂર્ થાય ે પહેલા શરુ થઈ જશે. પરંુ અત્યર સુધી આ કાર્ક્મની બંધારણ અને પાત્ર ા માટેની જાહેરા કરવામાં આવી નથી. શરણારથી અને નાગ ા કેનેડા વિદ્યાથીઓ માટે પોસ્-ગ્રેજ્યએશન વર્ પરમિટ માટે સ્થિતિ અપડેટ કરવા માટે આગળની સ્થપનાની યોજના બનાવી રહી છે. કેનેડા સરકાર જીવનસાથી ઓપન વર્ પરમિટ માટે પાત્ર ાની આવશ્યકતાઓ પણ બદલવાની યોજના બનાવી રહી છે. કેનેડિયન નાગરિક બનવા માટે, વ્યક્તએ પહેલા પરમેન્ રેસીડેન્સ મેળવવું પડશે. શર એ છે કે વ્યક્તએ પાંચ વર્માં ઓછામાં ઓછા ત્રણ વર્ સ કેનેડામાં રહેવું પડશે. આ પછી, વ્યક્ત કેનેડિયન નાગ ા માટે અરજી કરી શકે છે. નાગ ા માટે અરજી કર્યા પછી, વ્યક્તએ સિટીઝનશિપ ટેસ્ પાસ કરવો પડશે. આમાં, કેનેડિયન નાગરિકોના અધિકારો અને જવાબદારીઓ ેમજ ેના ઈ ાસ, ભૂગોળ, અં ત્ર, કાયદો અને સરકાર વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. નાગ ા સાથે, મ દાનનો અધિકાર અને પાસપોર્ મળે છે, પરંુ પીઆર ધારકો ત્યા મ દાન કરી ા નથી. હિંદુ મંદિર ઉપર થયો હુમલોઃ ઈસ્કન મંદિર પર ગોળીબાર ઉટાહ: અમેરિકામાં ઇસ્કન મંદિર પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. આ પહેલા અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્ય ો. કેટલાક લોકોએ ઉટાહના સ્પેનિ ફોર્માં ઇસ્કન રાધા કૃષ્ મંદિરને નિશાન બનાવ્યુ અને અનેક રાઉન્ ગોળીબાર કરયો હોવાનું જાણવા મળ્યુ છે. આ મંદિરમાં દર વરષે વાર્ષિક હોળીની ઉજવણી કરવામાં આવે છે ેના કારણે ે વિશ્વ પ્રસિદ્ધ છે. મંદિર પરિસરમાં 20થી 30 રાઉન્ ગોળીબાર થયો ો. જેથી મંદિરને ઘણુ નુકસાન થયું છે. આ ગોળીબાર મામલે ઇસ્કન મંદિરે એક્ પર પોસ્ કરીને વિગે જાણકારી આપી છે. એક્ પર પોસ્ કર ા ઇસ્કન મંદિરે લખ્યુ કે, હોળીના ેવાર માટે વિશ્વ વિખ્યાત, ઉટાહના સ્પેનિ ફોર્માં આવેલા ઇસ્કન રાધા કૃષ્ મંદિર પર શંકાસ્દ લોકો દ્વરા હુમલો કરવામાં આવ્ય છે. છેલ્લ કેટલાક દિવસોમાં, મંદિરની ઇમાર અને આસપાસની મિલ પર 20-30 ગોળીઓ ચલાવવામાં આવી ી. આ ઘટનાઓ રાત્રિના સમયે બની ી, જ્યરે ભક્તો અને મહેમાનો અંદર હાજર ા, અને ેના પરિણામે મંદિરના હાથથી કો રેલા કમાનો સહિ હજારો ડોલર નુકસાન થયું છે’. દલાઈ લામા 90મા જન્મદિસે ઉત્તરાધિકારી પસંદ કરશે? તિબેટ: બેટના 14મા દલાઈ લામા 6 જુલાઈના રોજ 90 વર્ના થઈ રહ્ છે. વિશ્વના સૌથી જાણી ા બૌદ્ધ સાધુ ેમના જન્મદિસ નિમિત્ત ેમના અનુગામીની પસંદગીની યોજના જાહેર કરે એમ હોવાથી, સમગ્ર વિશ્વનું ધ્યન આ બેટના ધાર્મિક, આધ્યાત્મ ને ા પર કેન્રિ છે. બેટને ગળી ગયેલું ચીન હવે બૌદ્ધ લામાની પસંદગીની સદીઓ જૂની પુનર્ન્ પ્રક્રયાને પણ નિયંત્રિ કરવાની મહેચ્છ રાખું હોવાથી આ મુદ્દ ફક્ત આધ્યાત્મ નથી રહ્, પરંુ એક જટિલ ભૂરાજકીય સંઘર્ બની જાય એમ છે. વર્ 1950માં ચીને બેટ હડપી લીધું ું, પરંુ બેટની પ્રજા આજે પણ પો ાને ચીનનો હિસ્સ માનવા ૈયાર નથી. બેટિયનોના આધ્યાત્મ ગુરુ એવા 14મા દલાઈ લામાએ 1959માં ચીનના સામ્યાદી શાસન સામે બળવો કરવાનો પ્રયાસ કરયો ો. ેમાં નિષ્ળ જ ાં ેઓ ભાગીને ભાર આવી ગયા ા. ચીનની સ્ષ્ નારાજગી છ ાં ભારે ેમને શરણ આપ્યુ ું. ત્યરથી દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્શાલામાં રહે છે. ેઓ આજીવન બેટિયન સ્વયત્તતાની હિમાય કર ા રહ્ છે. અહિંસા, કરુણા અને ધાર્મિક સહિષ્ણુાના વૈશ્વિક પ્ર બની ગયેલા દલાઈ લામાને 1989માં નોબેલ શાં પુરસ્કરથી સન્માનિત કરાયા ા. ેમણે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષ અને માનવ અધિકાર જેવા ક્ષેત્ર પણ મહત્તપૂર્ યોગદાન આપ્યુ છે. વિશ્વને શાં સંદેશ પાઠ ો બૈદ્ધ ધર્ પૌરાણીક પરંપરાને અનુસરે છે. ભારતને સિંધુ જળ સંધિ ફરી શરૂ કરવા પાકિસ્તને કરયો આગ્રહ ઈસ્લમાબાદઃ પાકિસ્તાને ભાર ને સિંધુ જળ સંધિ ફરી શરુ કરવા અપીલ કરી છે. જેને ભારે પહેલગામ આં કી હુમલા બાદ સ્થગિત કરવાની જાહેરા કરી ી. હવે પાકિસ્તાનનું કહેવું છે કે, હેગ સ્થિત પરમેનન્ કોર્ ઓફ આર્બિટ્રેનના ાજે રના ચુકાદાથી જાણવા મળ્યુ છે કે આ કરાર હજુ પણ માન્ અને કાર્ક્મ છે. અહેવાલો અનુસાર, સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ બે જળવિદ્યુત પ્રોજેક્ટની ડિઝાઇનના કેટલાક પાસાઓ પર પાકિસ્તાને વાંધો ઊઠાવ્ય બાદ પીસીએમાં કાર્વાહી શરુ કરવામાં આવી ી, જેને ભારે ક્યરેય માન્યતા આપી નથી. ભારે આ નિર્યને સખ શબ્દમાં નકારી કાઢ્ય ો અને કહ્ય ું કે, 'પાકિસ્તાન સાથેના વિવાદ નિરાકરણ માટેના કહેવા ા માળખાને ક્યરેય માન્યતા આપી નથી.' પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યુ ું કે, '27મી જૂનના રોજ પીસીઓ દ્વરા આપવામાં આવેલ પૂરક ચુકાદો પાકિસ્તાનના વલણને ફરીથી સમર્ન આપે છે કે સિંધુ જળ સંધિ માન્ અને કાર્ર છે, અને ભાર ને ેના સંદર્માં એકપક્ષય કાર્વાહી કરવાનો કોઈ અધિકાર નથી. સિંધુ જળ સંધિ માન્ અને કાર્ક્મ છે. અમે ભાર ને ાત્કાલિ સિંધુ જળ સંધિની સામાન્ કામગીરી પુન સ્થાપિત કરવા અને સંધિની ેની જવાબદારીઓને સંપૂર્ અને પ્રામાણિકપણે પૂર્ કરવા અપીલ કરીએ છીએ.' દુષ્કર્ની ઘટના બાદ બાંગ્લદેશમાં ફરી રોષ ભભૂક્ય ઢાકા: બાંગ્લદેશના કુમિલા જિલ્લના મુરાદનગરના રામચદ્રપુર પંચકિટ્ટ ગામમાં 21 વર્ષય હિન્દ યુ ી પર દુષ્કર્ આચરી ેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાના આરોપમાં બાંગ્લદેશની પોલીસે પાંચની ધરપકડ કરી છે. પીડિ ાને ન્યય અપાવવા બાંગ્લદેશમાં મોટાપાયે દેખાવો થઈ રહ્ છે. બાંગ્લદેશના હિન્દ સમુદાયના લોકો અને સંગઠનો વિરોધ પ્રદર્ન કરી રહ્ છે. ગઈકાલે રાત્રે ઢાકા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્ન કરયો ો. આ બળાત્કર કેસમાં મુખ્ આરોપી બાંગ્લદેશ નેશનલિસ્ પાર્ટનો ને ા છે. આરોપીએ માત્ર મહિલા પર બળાત્કર જ નથી કરયો પણ ઘટનાનો વીડિયો રેકોર્ કરી ે ને સોશિયલ મીડિયા પર વાઈરલ કરયો ો. 36 વર્ષય ફઝર અલી સહિ ચાર લોકોની ધરપકડ થઈ છે. આરોપી ફઝર અલીએ યુ ીના ઘરમાં ઘૂસી ચપ્પના જોર પર ેની સાથે દુષ્કર્ આચરયો ો અને ઘટનાનો વીડિયો પણ બનાવ્ય ો. પીડિ ાના ઘરમાં જબરદસ્તી ઘૂસી મારપીટ કરી ી. દુષ્કર્ કર્યા બાદ ેભાગી રહ્ ો, ત્યરે સ્થાનિોએ ેને પકડીને ઢોર માર મારયો ો. પોલીસ સમક્ 27 જૂનના રોજ ફરિયાદ નોંધાયા બાદ 29 જૂને સૈદાબાદ વિસ્તારમાંથી ફઝર અલીની ધરપકડ કરવામાં આવી ી. ઘાના: વડાપ્રધાન નરેન્દ મોદી બે દિવસની ઘાના મુલાકાે પહોંચ્ય, જે પશચિમ આફરિકન દેશની ેમની પ્રથમ દ્વપક્ષય મુલાકા ી. અક્રના કોટોકા આં રરાષટ્રય હવાઇમથક પર ેમનું ભવ્ સ્વગ કરવામાં આવ્યુ અને 21 ોપોની સલામી આપવામાં આવી ી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને ઘાનાનો બીજો રાષટ્રય સર્વચ્ચ નાગરિક સન્મન આપવામાં આવ્યુ ું. ઘાનાના રાષ્ટપ જોન મહામા દ્વરા પ્રધાનમંત્રી મોદીને 'ઓફિસર ઓફ ધ ઓર્ર ઓફ ધ સ્ટર ઓફ ઘાના' થી સન્માનિત કરવામાં આવ્ય. રાષટ્રય સન્મન પ્રાપ્ત થ ાં વડાપ્રધાન મોદીએ કહ્ય કે, ઘાનાના રાષટ્રય સન્મનથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્ અને સન્મનની વા છે. હું રાષ્ટપ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્ક આભાર વ્ક્ત કરું છું. હું 1.4 અબજ ભાર ીયો ી આ સન્મન નમ્ર ાપૂર્ક સ્વીારું છું. હું આ સન્મન આપણા યુવાનોની આકાંક્ષઓ, ેમના ઉજ્જવળ ભવિષ્, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધ ા અને પરંપરાઓ અને ભાર અને ઘાના વચ્ચેના ઐ ાસિક સંબંધોને સમ કરું છું. પ્રધાનમંત્રી મોદીએ ઘાનાની ધર ી પર મળેલા ઉષ્મભર્યા સ્વગ બદલ કૃ જ્ઞ ા વ્ક્ત કરી અને કહ્ય કે રાષ્ટપ પોે એરપોર્ પર આવ્ય ે ેમના માટે ખૂબ જ સન્મનની વા છે. સંયુક્ત નિવેદન જાહેર કર ી વખે , મોદીએ કહ્ય કે ભાર -ઘાના મિત્ર ાના કેન્દમાં આપણા સહિયારા મૂલ્ય, સંઘર્ અને સમાવિષ્ ભવિષ્ માટેના સહિયારા સપના છે, જેણે અન્ દેશોને પણ પ્રેરણા આપી છે. ઘાનાને એક જીવં લોકશાહી અને પશચિમ આફરિકામાં આશાની કિરણ રીકે પ્રશંસા કરી. આ મુલાકા દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્પૂર્ નિર્યો લેવામાં આવ્ય. આ જાહેરા કર ા પ્રધાનમંત્રી મોદીએ કહ્ય, 'આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્વૃત્ત બમણી કરવાનો નિર્ય લીધો છે. યુવાનોના વ્યાસાયિક શિક્ણ માટે કૌશલ્ વિકાસ કેન્દ સ્થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. કૃષિ ક્ષત્રમાં, અમે રાષ્ટપ મહામાના ફીડ ઘાના કાર્ક્મમાં સહયોગ કરવામાં ખુશ થઈશું.' આ ઉપરાં , જન ઔષધિ કેન્દ્ દ્વરા ઘાનાના નાગરિકોને સસ્તી અને વિશ્વસનીય આરોગ્ સેવાઓ પૂરી પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્ય ો. રસી ઉત્પદનમાં સહયોગની પણ ચર્ચા કરવામાં આવી ી. આં કવાદ સામેની લડાઈમાં ઘાનાના સહયોગની પ્રશંસા કર ા મોદીએ કહ્ય કે બંને દેશોએ આં કવાદ વિરોધી લડાઈમાં સહયોગને વધુ મજબૂ બનાવવાનો નિર્ય લીધો છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ સુધારાઓ પર પણ સમાન દ્રષ્ટોણ શેર કરયો ો. ઘાનાના રાષ્ટપ ને ભાર ની મુલાકા લેવા આમંત્રણ આપ ા પ્રધાનમંત્રી મોદીએ કહ્ય, હું આ ીકાલે ભાર ીય સમુદાય સાથેની મારી મુલાકા માટે ખૂબ જ ઉત્સાિ છું. મને વિશ્વાસ છે કે મે અમને ભાર માં મારું સ્વગ કરવાની આપશો. ફરી એકવાર, હું ઘાના સરકાર અને ઘાનાના મામ લોકોનો ેમના અદભુ સ્વગ માટે આભાર માનું છું. (ગુજરા ટાઈમ્ સંકલન) વડાપ્રધાન મોદીને 'ઓફિસર ઓફ ધ ઓર્ર ઓફ ધ સ્ટર ઓફ ઘાના'થી સન્મનિત કરાયા વોશિંગ્નઃ વોશિંગ્ન ક્વા સમિટમાં દરિયાઈ સુરક્ષ, આર્થિક સુરક્ષ, ટેકનોલોજી અને કટોકટી સહાય જેવા મહત્પૂર્ મુદ્દઓ પર ચર્ચા થઇ છે. ભાર -અમેરિકા વેપાર કરાર અને ઈરાનના પરમાણ કાર્ક્મ પર પણ ભાર મૂકવામાં આવ્ય છે. યુએસ સ્ટટ ડિપાર્મેન્ના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે જણાવ્યુ ું કે કોન્રન્નો ઉદ્દશ્ ઈન્ડ-પેસિફિક ક્ષત્રમાં લોકશાહી મૂલ્યને પ્રોત્સાન આપવાનો છે. ક્વા ને ાઓ હાલમાં અમેરિકાની રાજધાની વોશિંગ્નમાં મળી રહ્ છે. આ બેઠક ઘણા પાસાઓની દ્રષ્એ મહત્પૂર્ બનવાની છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોની આ પ્રથમ મુલાકા ી. ેઓ કાર્ભાર સંભાળ્યના 1 કલાક પછી જ ેમાં જોડાયા ા. જેમાં ઓસટ્રેલયાના પેની વોંગ અને જાપાનના ઇવાયા ાકેશીએ ભાગ લીધો ો. ચારેય ને ાઓએ ગ્રુપ ફોટો પણ પડાવ્ય ો. અમેરિકી વિદેશ મંત્રીએ આ બેઠકને સહયોગી સાથે કામ કરવાની પ્ર બદ્ધ ા ગણાવી. જયશંકરે X પર પોસ્ કરીને મીટિંગ માટે ેમના સાથીદારોનો આભાર માન્ય. જયશંકર અને રૂબિયો વચ્ચે દ્વપક્ષય બેઠક ક્વા મીટિંગ બાદ ભાર અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે પ્રથમ દ્વપક્ષય બેઠક પણ થઈ ી. આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી ી. ેમાં ભાર ીય રાજદૂ વિનય મોહન ક્વાત્ર પણ હાજર ા. મીટિંગ પછી રુબિયો અને જયશંકરે હાથ મિલાવ્ય અને સ્મિત કર્ુ કારણ કે ેઓ ફોટો સેશન દરમિયાન મીડિયાની સામે કેમેરા સામે પોઝ આપ ા ા. સેક્રટરી ઓફ સ્ટટ રીકે કાર્ભાર સંભાળ્ય બાદ માર્ક રુબિયો સાથે પ્રથમ દ્વપક્ષય બેઠક કરીને આનંદ થયો. અમે અમારી વ્યપક દ્વપક્ષય ભાગીદારીની સમીક્ષ કરી. વિદેશ મંત્રી રૂબિયો ેના સમર્ક રહ્ છે. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્ુ. ટ્મ્ ક્વા માટે ભાર આવી શકે અમેરિકી રાષ્ટપ ડોનાલ્ ટ્મ્ આ વરષે ક્વા દેશોની બેઠક માટે ભાર ની મુલાકા લઈ શકે છે. ભાર ઓસટ્રેલયા, જાપાન અને યુએસના ને ાઓ સાથે ક્વા સમિટનું આયોજન કરશે. આ કોન્રન્ એપ્રિલ અથવા ઓક્ટબરમાં યોજવામાં આવી શકે છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ મોદી પણ આ વર્ના અં સુધીમાં અમેરિકા જઈ શકે છે. આ દરમિયાન ેઓ વ્હઇટ હાઉસમાં ટ્મ્ સાથે ઔપચારિક બેઠકમાં ભાગ લેશે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગયા વરષે ડેલાવેરમાં જો બાઇડન સાથે ક્વા મીટિંગમાં ભાગ લીધો ો. યુએસ સ્ટટ ડિપાર્મેન્ના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે કહ્ય કે ક્વાના ચાર દેશો ખૂબ મોટા છે અને ેમની પાસે ઘણી સંભાવનાઓ છે અને અમે સુરક્ષ પર વિશેષ ધ્યન આપી રહ્ છીએ. અમે એવા દેશો સામે અવાજ ઉઠાવવા માંગીએ છીએ જે આં રરાષટ્રય કાયદાની અવગણના કરે છે. મેકલિયોડે વધુમાં કહ્ય ુ કે, ક્વાને હાલમાં લશ્રી સંગઠન બનવાની કોઈ વા નથી. ે 4 મોટા દેશોનું સંગઠન છે જે એકબીજા સાથે સહયોગ કરીને ઇન્ડ- પેસિફિકના પડોશી દેશો માટે સુરક્ષ વધારવા માટે કામ કરી રહ્ છે. યુએસ સ્ટટ ડિપાર્મેન્ના પ્રવક્તાએ ઈરાન પરના હુમલા વિશે પણ વા કરી, જેમાં ે મણે કહ્ય કે ઈરાનના પરમાણ કેન્દ પર હુમલાથી કોઈ નુકસાન ન થવાના અહેવાલોમાં અનિશચિ ા છે અને ેમના પર કોઈ વિશ્વાસ નથી. ઈરાનના પરમાણ કાર્ક્મનો નાશ થયો છે. સેક્રટરી રુબિયોએ કહ્ય છે કે પરમાણ ઉર્જા કાર્ક્મ માટે એક અલગ મોડેલ છે. જેના માટે યુરેનિયમ સંવર્નની કોઈ જરૂર નથી. નાગરિક કાર્ક્મો માટે પ ો પાછળ પરમાણ કેન્દ્ બનાવવામાં આ ા નથી. ે સ્ષ્ છે કે ેઓ શસ્ત્ર માટે કામ કરી રહ્ ા. અમેરિકામાં ક્વડ દેશોના વિદેશ મંત્રઓની બેઠક: જયશંકર અમેરિકી વિદેશ મંત્રને મળ્ય

RkJQdWJsaXNoZXIy NjI0NDE=