Gujarat Times
જુલાઈ 11, 2025 (July 5 - July 11, 2025) S14 સંતવાણી સંપ્રદાય મૂલક વિષય સામગ્રીથ સંપૃક્ત સાહિત્ ઃ પ્રેમસખીએ ભક્તિ ભાવનાન અન શ્રહરિની મૂર તિન જ કેન્દ્રમાં રાખીન પો ાની પદ રાશિનું નિર્માણ કર્ુ છે, એવું નથી. એમના વિપુલ સર્નન ઊંડાણથી અવલોકીએ અન પાસીએ ો સંપ્દાયના સિદ્ધાંોના, સહજાનંદ સ્વમી કથ ત્તન પણ એમણ પો ાના પદનો વિષય બનાવલ છે. સાથ-સાથ એમની સ -અર્નિશ સંગ ન કારણ એમના ચરિત્રન આલખ ી કૃત ઓ, પણ સ્વતંત્રપણ ઓળખાવી શકાય એવું સર્ન પણ એમણ કર્ુ છે. એમાં સંપ્દાયની ઓળખ, આકૃત અન એમાંની અભિનવ-આગવી મુદ્દ તેઓ આલખ ા હોઈ, મન આવી કૃત ઓનો અલગ વિભાગ હઠળ પરિચય કરાવવો આવશ્ક જણાયલ છે. એમાં ભક્ત પ્રેમસખી, પંડ પ્રેમાનંદ ીકે પ્ગટ્ય છે. આવી કૃત ઓનો અહીં આ વિભાગ હઠળ મારો અભ્યસ પ્સ્ત કરવા ધારયો છે. ૧. ‘ધર્વંશવલ’- ‘આચાર્ પધરામણી’ ૨. ‘હરિકૃષ્ નારાયણ ચરિત્રામૃ મ્’ ૩. ‘હરિ ધ્યન મંજરી’ ૪. ‘હરિસ્રૂપ ધ્યન સિદ્ધિા પદો’ ૫. ‘સ્રૂપ ભક્તિ નિર્ય’ ૬. ‘એકાદશી આખ્યન’ ૭. ‘વિવકસાર’ ૮. ‘દીક્ષ વિધિ’ ૯. ‘શિક્ષપત્રી-દોહરાવલી’ (૧) ‘ધર્વંશવલ’ : મન લાગ છે કે જ રીતે વૈષ્વ સંપ્દાયમાં ‘વલ્ભવલ’ પ્ચલ છે. એ રીતે પ્રેમસખી પ્રેમાનંદ સ્વામનારાયણ સંપ્દાય સંદરભે શ્રહરિના પ ાશ્ર હરિપ્સાદ ધર્દવના વંશનો વલો, ચાર પદમાં આલખ્ય છે. આમ ધર્વંશના વિસ્તારથી સહજાનંદ સ્વમી પછી એ વંશના આચાર્ ગાદીપત બન અન એ આચાર્માં ભગવાન સ્વામનારાયણ પ્ગટપણ છે, એવી ભાવનાથી એમની પૂજા-અર્નાની પરંપરા શ્રહરિના કથનથી પ્ચલ બની. આ ચાર પદના અનુસંધાન મે ‘આચાર્ પધરામણી’ની ચાર પદી ચોસર-શૃખલાન પણ ‘ધર્વંશવલ’ સાથ સાંકળીન અભ્યસ કરયો છે. પ્રેમસખીએ પણ એવા ભાવથી જ સર્ન કર્યાનું મન પ્ર થયું હોઈન અહીં એ બન્નન એકસાથ સાંકળેલી છે. (૨) ‘હરિકૃષ્ નારાયણ ચરિત્રામૃ મ્’ (હિન્દી- વ્રજ) : પ્રેમસખી-પ્રેમાનંદ પો ાના જીવનકાળમાં અં સુધી હરિ સ્મણ અન એમના સ્રૂપનું થા સંપ્દાયની સૈદ્ધાંતક પીઠિકાનું જ ગાન ક ા રહ્ય. એમના અક્ષધામ ગમનના દિવસ સવારમાં પૂર્ કરલો ગ્રથ ‘હરિકૃષ્ નારાયણ ચરિત્રામૃ મ્’ ખૂબ મહત્તનો છે. કુંડળધામના સદ્્ગુરૂ જ્ઞનજીવન દાસજીએ ધોલ ા થા વડ ાલમાં સંગ્રહિત પ્રચીન હસ્તપ્રતન આધાર હિન્દી ભાષામાં રચાયલા પ્રેમસખી પ્રેમાનંદ કૃ આ ગ્રથનું સંપાદન કર્ુ. એનો અધિકૃ ગુજરા ી અનુવાદ વદાં ાચાર્ શાસ્ત્રશ્ર જ્ઞનપ્કાશ દાસજી સ્વમી પાસ કરાવીન એનું ‘પ્રેમાનંદ સ્વમીના ગ્રથો’ નામથી ઈ.સ. ૨૦૧૦માં વડોદરાથી પ્કાશન કરલું છે. ગ્રથમાં કુલ ૬૮ અધ્યા, ૩૯૭૨ દોહરા, ચોપાઈ, હરિગી જવા છંદોનો વિનિયોગ કરાયો છે. કૃત ની ભાષા વ્રજ મિશ્રિત હિન્દી છે. મહાગ્રથની વિષય સામગ્ર શ્રહરિના આવિર્ભાવ પૂર્થી માંડીન, અંતર્ધ્યાન થયાના પૂર્કાળ સુધીની છે. શૈશવ અન પછી વિચરણ સ્થનકો, હિમાલય પુલહાશ્મ, જગન્નાથ એમ ભા ભૂમિની ચાર દિશામાં શંકરાચાર્ અન વિવકાનંદજીની માફક પદયાત્રા કરીન સૌરાષટ્રમાં સોરઠ ખાતેના લોજ ગામ પધરામણી. પછીના મુક્તાનંદ, રામાનંદ, મિલન, સંપ્દાયની ધુરાની પ્રા્તિ, સોરઠ પછી ગઠડા, વડ ાલ આદિ સ્થનકે અન અન્ય છ સ્ળે શિખરબંધ મંદિરોનું નિર્માણ આદિ ચરિત્રલક્ષ, વિચરણ, સત્સગ કેન્દ્રી વિગ ોન પદ્યમાં કલાત્ક અભિવ્ક્તિ અરપી છે. શ્રહરિના ચરિત્રની નીજ અનુભૂત ની ઘણી બધી સામગ્રઓ સંદર્ સમ અહીં સમાવિષ્ પામી હોઈ એનું મૂલ્ ઘણુ છે. (૩) ‘હરિધ્યન મંજરી’ (હિન્દી-વ્રજ) : પ્રેમસખી- પ્રેમાનંદ સ્વમીના મહત્તના સાંપ્દાયિક ગ્રથોમાં ‘હરિ ધ્યન મંજરી’ નામનો હિન્દી-વ્રજ ભાષાનો ગ્રથ સહજાનંદ સ્વમીની છબિ-ધ્યન માટેની મુદ્રાઓથી સભર છે. કુલ ચૌદ પ્કાશમાં, પ્રગટચરિત્ર, લ-ચિહ્ન, ચષ્ટ, સહજ સ્ભાવ, ગુણ, અસાધારણ લક્ણો, માનસી પૂજા, સં નામ, મહિમા જવા શીર્કો આપલ છે. પ્ત્યેક પ્કાશની ૫૦ થી ૭૦ જટલી દુહા, ચોપાઈ કે હરિ ગી છંદના બંધની કડીઓ મળીન કુલ ૯૨૭ કડીની આ રચના પ્રેમસખીના પરમ ધ્યનનું સુફળ ગણાય છે. આટલી સૂક્ષ્માથી એમના ખરા અંતેવાસી, અન સવક પ્રેમસખીએ કરલું નિરીક્ણ એમના વિચરણ સ્ળોની, એમનાથી દીક્ષિત બ્રહ્મચારી નંદસં ોની સંપૂર્ યાદી અન શ્રહરિના ચરિત્રની ઘણી વિગ ોનું દસ્તાવજી આલખન અહીં કાવ્રૂપ અભિવ્ક્તિ પામ્યુ છે. અધ્યત્, ઇત હાસ, સંસ્કૃતિ અન સમાજશાસત્ર જવી વિદ્યાશાખાન આવરી લ ો દસ્તાવજી સામગ્રથી સભર આ ગ્રથ પણ જ્ઞનજીવન દાસજીએ સંપાદ કરલ છે. ગુજરા ી અનુવાદમાં કુંડળધામના જ્ઞનપ્કાશ દાસજીનો સહયોગ પ્રાપ્ થયો છે. ‘પ્રેમાનંદ સ્વમીના ગ્રથો’ (૨૦૧૦)માં આ રચનાનું હસ્તપ્રત આધારિ સંપાદન પ્કાશિ છે. (૪) ‘હરિ સ્રૂપ ધ્યન સિદ્ના પદો’ : ‘ધ્યન મંજરી’ જવા ટૂંકા નામથી પ્રેમસખીના ૫૦ ગુજરા ી પદની શૃખલાની રચનાન વિવિધ વિદ્વનોએ ઉલ્લેખી છે. હરિપ્સાદ ઠક્કર, ઇચ્છાામ ઈશ્વરલાલથી સંપાદન આરંભાયું જણાય છે. પરંુ કૃત બ ખંડમાં જણાય છે. પહલામાં ૧૬ પદો અન બીજામાં ૧૪ પદો છે અન હકીકતે ગ્રથના અંતે પ્રેમસખીએ ‘ઇત શ્ર હરિસ્રૂપ ધ્યન સિદ્નાં પદ સંપૂર્’ એવી પુષ્પકા આલખ મૂકેલ છે. અહીં આલખાયલા બધાં પદો શ્રહરિના ચરિત્રની ધ્યન મૂર તિ સંદરભેના હોઈન આવી ઓળખી આપી જણાય છે. કુંડળધામથી આજ સુધી અમુદ આ પદો ‘પ્રેમાનંદ સ્વમીના ગ્રથો’માં પ્કાશિ થયાં છે. (૫) ‘સ્રૂપ ભક્તિ નિર્ય’ (હિન્દી) : શ્રહરિના દિવ્ ભાવો, સગુણ-નિર્ગુણ ભાવો, સાકાર-નિરાકાર રૂપ, કર્ત-અકર્તસ્રૂપ અન દસ પ્કારની ભક્તિ જવા આઠ-દસ વિષયોન આવરી લ ો સાંપ્દાયિક ભક્તિ વિભાવનાનો દ્ય ક દોહરા બંધમાં રચાયલો ૮૦ કડીનો હિન્દી-વ્રજ મિશ્ ભાષાનો આ ગ્રથ અદ્યાવપિ અપ્ગટ હ ો. સુરન્દ્રનગર ગુરૂકુળ નારાયણ સવાદાસજી પાસની પ્રચીન હસ્તપ્રતન આધાર જ્ઞનજીવન દાસજીએ આ રચના સંપાદ કરી છે. જ્ઞનપ્કાશ દાસજીએ ગુજરા ી અનુવાદ કરયો છે. કુંડળધામનું ‘પ્રેમાનંદ સ્વમીના ગ્રથો’ નામનું આ પ્કાશન આવા કારણથી ખૂબ મહત્તનું છે. (૬) ‘એકાદશી આખ્યન’ : હકીકતે ો ૨૪ એકાદશીના મહત્તન વર્વ ો આ ગ્રથ પ્રેમસખીની પદ નિરૂપણ કળાનો દ્ય ક છે. કુલ ૮૮ પદોમાં પ્રાંભ સોળ કડી સુધી ો એકાદશીની ઉત્પતિકથા છે. પછીના પદોમાં જુદા-જુદા રાગ-ઢાળમાં બંધમાં ૨૪ એકાદશીનો મહિમા, નામ, પૂજા વિધિ અન ફળ પ્રા્તિ આદિ વિગ ોન વણી લીધી છે. પ્ત્યેક પદો પાંચ કે છ કડીનાં છે. અંતે પાંચ દોહામાં કૃત ના સ્રૂપની વિગ ો વર્વલ છે. ‘પદ અઠયાસી પુની મે, ગાયા હરિ જગદીશ; ચરણ ત્રણસો પંચાવન, ઢાળ સરળ-બાવીશ. ...૪ દોહા પાંચ કરી ઉપર, લખ્ય સર્ સંકે ; પ્રેમાનંદ કે પ્સન્ન રહો, હરિજન હરિ સમ ’. ...૫ પ્રેમસખીની ગ્રથારંભ, અં વગેેની પ્સ્તુત ની આલખન દૃષ્ટનો અહીં પરિચય મળી રહ છે. (ક્રમશ:) (લખક લોકસાહિત્ ચારણી સાહિત્ અન સં સાહિત્ના વિદ્વન છે.) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com (૪) પ્રેમસખી પ્રેમાનંદ સ્વમીનું તપ અન તજ–૧૧ ડો. બળવંત જાની ભજનાનંદ ‘ इक ताज्जुब है कि इंसान को इंसान बना दे, वो एक लम्ह जो किसी और के लिए जिया जाए। ’ - બશીર બદ્ર ટ્ઝર્ેન્ના પ્ખ્યાત સાઇકેયાટ્રિસ્ કાર્ જુંગ કહ્યુ છે : ‘Who looks outside, dreams; who looks inside, awakes.’ માણસ હોવાનો સાચો રોમાંચ એ છે કે, બહાર જોવાય ત્યારે સપના આવ છે, પણ અંદર ાંકી શકાય ત્યારે જાગૃત મળે છે. અચોક્કસ જીવનના ક્યારેક સાફ ો ક્યારેક ધૂંધળા આકાશ નીચ ‘માણસ હોવાનો રોમાંચ’ પોતે એક અનોખો અનુભૂત સંસાર છે. એ રોમાંચ કે જના રક્તમાં ચિં ા છે, મસ્તી છે, શોધ છે અન અનુભવ છે. માણસ થવું એ કોઇ સામાન્ય ઘટના નથી, એ એક અદ્્ભુ યાત્રા છે. માણસ હોવાનો રોમાંચ એ છે કે, આપણ જાણીએ કે એક નાનકડા ારા જવી આ પૃથ્વ પર આપણ થોડા સમય માટે આવ્યા છીએ. છ ાં આપણા સપનાઓ આકાશથી પણ ઉંચાં છે. માણસ થવાની પહલા એક વીજળી જવી ક, એક ક્ણભરનો ચમક ો સંયોગ પદા થ ો હોય છે. લાખો શક્યતાઓ વચ્ચે એક જીવ કોઈ મા’ના ગર્માં અવ ો હોય છે. એ પોતે જ કેટલી મોટી ઘટના છે! અનગણ કોષો, અણસાર માંડ ી નસો અન ઉર્મઓ, આ બધું માનવ હોવા પહલાંનું સંગી રચ છે. પછી જન્મ અન શ્વાસનું પ્થમ લય શરૂ થાય છે. બાળક દુનિયાની હવા લ છે અન એ સાથ એનાં નવા અનુભવો શરૂ થાય છે. વ્ક્તિનાં દરક પગલા અજાણ્યા અન એક અધૂરા નકશામાં પો ાની જાતે માર્ શોધવાનું કામ છે. જાણવું કે હું કોણ છું? માર શું કરવાનું છે? મારા જીવનનો અર્ શું છે? આ ત્રણ પ્શ્નના ઉત્તરની શોધમાં જ જન્મની સાર્ક ા રહલી છે. માણસ પો ાની જ ચિં નશક્તિથી પો ાન અન સૃષ્ટન સમજવાનો પ્રત્ કર છે. આવી સંવદના કે ચિં ન શક્તિ અન્ય કોઈ પ્રણીઓ ન પ્રાપ્ નથી. એક મચ્છ જીવન જીવ ો હશ, પણ “મારી પાસ જીવન છે” એ વિચાર એનાં મનમાં નથી આવ ો. માણસ વિચાર કર છે, શંકા કર છે, પ્રેરણા મળવ છે અન સ્વપ જોઈ શકે છે - એ બધું એક મહાન આનંદ છે. માણસની અંદર સર્ન કરવાની ક્મ ા છે. કવ ા લખી શકે છે, સંગી રચી શકે છે, ચિત્રો ભરી શકે છે, ભગવાન શોધી શકે છે કે તેનો ઇનકાર કરી શકે છે. એની પાસ મૌલિક ા છે, જ કંઈ ન હું તે રચી શકે છે. માત્ર જગ જોવું નહીં, જગ બદલી નાખવા માટે આુ ર રહ છે. જીવન અન મૃત્ય વચ્ચેની દરક ઘટના આ સફરની રોમાંચનો એક ભાગ છે. આપણો સમય મર્યાદ છે, એથી દરક ક્ણ અનમોલ બન છે. જો આપણા હાથમાં અમરત્ હો ો કદાચ કોઈ એક ક્ણની કે એક સંબંધની કિંમ ન સમજા . માનવ જીવનના સૌથી મોટા રોમાંચની વા કરીએ ો એક બીજાન પ્રેમ કરવાની ક્મ ા છે. એ બાંધી રાખ છે આપણન સૌન કોઈ અદૃશ્ ંુ ઓથી! મા અન સં ાન વચ્ચે, મિત્રોમાં, પ્રેમી-પ્રેમિકામાં થા અજાણ્ય માણસ માટે પણ હૃદય ભીની આંખ વહવું, આ કંઈ અસાધારણ ાકા છે? કોઈ પણ રાસાયણિક ત્ કે ત્તજ્ઞન પણ એ સંવદના સમજાવી ન શકે. માણસ થવું એ અદ્્ભુ છે. કેમ કે આપણ અસીમ અવકાશની વચ્ચે નાનકડી ક્ણમાં પણ અર્ શોધી રહ્ય છીએ, પ્રેમમાં અન પ્રેમથી જીવી રહ્ય છીએ તેમ જ અસ્તિત્ન ઉજાગર કરી રહ્ય છીએ. જ્યા આનંદ છે ત્યા પણ એક હળવી વ્થા છે, જ્યા વ્થા છે ત્યા પણ એક અણમોલ જિંદગી છે. અત્યારે હમણાં આપણ જ શ્વાસ લઈ રહ્ય છીએ એ પોતે એક ચમત્કા છે. માણસ હોવું એ માત્ર હાડકાં અન લોહીનું એક દ્રશ્માન અસ્તિત્ જ નથી, પણ એ અંદરના અજવાળાં અન અંધકાર વચ્ચેની એક અં ાત્રા. માણસ બનવું એટલ શૂન્યના કિનાર ઊભા રહીન અર્ શોધવાનો જુસ્સ, એટલ ો રોજ સવાર આંખ ખૂલ છે અન આખું અસ્તિત્ પૂછે છે, “આજ શું નવી શોધ થશ?” માણસ હોવું એટલ રડી શકવું, બ શબ્માં કોઈનું દુ:ખ વહેચી શકાય કે તેનું ભાગીદાર થવાય તેવું દિલ ધરાવવું અન એક જ મનગમ ા ગી માં પો ાનું બધું ભૂલી જવું. કોઈની એક જ મુસ્કનમાં આખું જીવન મૂકવા માટે ૈયાર થઈ જાય, એક અવાજથી ગુંજાઈ જાય, એક કાવ્ પંક્તિમાં ખોવાઈ જાય અન એક નમ્ર સ્પર્થી પીગળી જાય એનું નામ માણસ! વિચારોનો સમુદ્રમાં દરક મનુષ્ ો હોય છે પો ાનાં પ્શ્નની નાવમાં! ‘હું કોણ? કેમ આવ્ય? ક્યા જઈશ?’ એ સદં અસ્સ્થતાન સવારથી સાંજ સુધી લઈ ફરવું. અજાણ્ય ભવિષ્ માટે દ્રષ્ટ ઊંચી રાખી ચાલ ા માણસન કોઈ ખા ી નથી કે આવ ીકાલ હશ કે નહીં? માણસ હોવાનો રોમાંચ એ છે કે અં માં એક જગ્યએ અમ ા માટે હલકી આશા રહી જાય છે અન છ ાં, ફૂલ જમ ખીલવું અન કરમાઈ જવું એ સ્વકાર્ છે. અજાણ્યની પાછળ દોડી શકાય છે, વિચારોથી જગ રચી શકાય છે, પ્રેમથી દુનિયા બદલી શકાય છે. આપણુ અસ્તિત્ સમયની ર માં ચમકું એક ક્ણભરનું મો ી છે. જ પોતે ક્ણભંગુર છે, છ ાં અજોડ છે. અંતે : બૃહદારણ્ક ઉપનિષદ કહ છે : ‘આત્મ શબ્ વગર બોલ છે, દૃષ્ટ વગર જુએ છે, શ્વણ વગર સાંભળે છે.’ જ્યારે મનુષ્ એ અનુભવ છે ત્યારે એ દહથી પર છે, સમયથી પર છે, ત્યારે એનાં અંદરના રોમાંચમાં એક નવું કિરણ આવ છે. માણસ હોવું એટલ અસ્તિત્ના કિનાર ઊભા રહી, પળભર માટે પણ પો ાની જા ન જીવં મહસૂસ કરવી. અર્જુન જવી શક્તિ, કૃષ્ જવો માર્દર્ક શોધું મન એટલ માણસ! અન એ જદદોજથ્ની વચ્ચે એક માર્ મળવો, એ યાત્રાનો આનંદ છે. (લખક કવિ અન ગી કાર થા કસ્મ્ ખા ામાં (IRS) સવા આપી રહ્ય છે.) પ્ર ભાવઃ yourgujarattimes@gmail.com સ્વ રમશ ચૌહાણ ઝાકળનું સરોવર અચોક્કસ જીવનના ક્યરક સાફ તો ક્યરક ધૂંધળા આકાશ નીચ ‘માણસ હોવાનો રોમાંચ’ બૃહદારણ્ક ઉપનિષદ કહ છે : ‘આત્મ શબ્ વગર બોલ છે, દૃષ્ટિ વગર જુએ છે, શ્રવણ વગર સાંભળે છે. જ્યર મનુષ્ એ અનુભવ છે ત્યર એ દહથી પર છે, સમયથી પર છે, ત્યર એનાં અંદરના રોમાંચમાં એક નવું કિરણ આવ છે.’
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=