Gujarat Times
માર્ 14, 2025 (March 8 - March 14, 2025) અમેરિકા 6 ૨૬ ફેબ્રુઆરીના રોજ રાધા રમણ વૈદિક મંદિર ભક્તિ અને દૈવી ઊર્જાથી ભરેલં હં . આ દિવસે ૨,૦૦૦થી વધ ભક્તો મહા શિવરાત્રના ભ પ્રસંગની ઉજવણી માટે ભેગા થયા હ ા. ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે આવ્ય હ ા ત્યરે મંદિર પ્રાર્ના, ભક્તિ અને એક ાની ભાવનાથી ગંજી ઉઠ્ુ હં . આ પ્રસંગે પંડિ રઘનંદનજી દ્વરા મહા અભિષેકમ થકી ઊંડી ભક્તિભાવથી પવિત્ વિધિઓ કરી હ ી. ેમના ભાવનાપૂર્ ભજનો અને આર ીએ એક મંત્મગ્ વા ાવરણ બનાવ્યું હં , દરેકને દિવ્ આનંદમાં ડૂબાડી દીધા હ ા. લયબદ્ધ મંત્રચ્ચર અને ભક્તિમય સૂરોએ હાજર રહેલા બધાના આત્મને લોકોને ભાવવિભોર બનાવ્ય હ ા. શિવરાત્ર આયોજન ટીમ અને મંદિર વ્વસ્થપન અને સમ સ્યંસેવકોની ભારે મહેન અને ઝીણવટભર્યા આયોજનના પરિણામે ચિત્-સંપૂર્ ઉજવણી થઈ હ ી. આ પ્રસંગે સરળ વ્વસ્થથી લઈને સંદર રીે સ ો મંદિર સધી, દરેક બાબ ો ભક્તિ અને કાળજી સાથે કરવામાં આવી હ ી.રસોડાની ટીમ અને સ્યંસેવકો જેમણે 1,000થી વધ ભક્તો માટે પ્રસાદ ૈયાર કરયો અને પીરસ્ય હ ો. ે મની નિઃસ્વાર્ સેવાથી પ્ર ી થઈ હ ી કે, દરેક વ્ક્તિ પવિત્ ભોજનમાં ભાગ લઈ શકે અને ઉત્વની સમ ાય અને ભક્તિની ભાવનાનો આનંદ માણી શકે.સમ ાયની જબરદસ્ત ભાગીદારી અને સમર્ણે આ વર્ના શિવરાત્ર ઉજવણીને ખરેખર ભવ્ રીે સફળ બનાવી. આ કાર્ક્રમમાં હાજરી આપનારા અને આટલં ખાસ બનાવવામાં યોગદાન આપનારા બધાનો આયોજકોએ આભાર વ્યક્ કરયો હ ો. (મા ી સૌજન્ય નટુભાઈ પટેલ,કેલિફોર્નિયા) રાધારમણ વૈદિક મંદિરમાં મહા શિવરાતરિ પર્ની શ્રદ્ધભરી ઉજવણી સ્ટીવ હોલેન્ડ અને કનિષ્ સિંહ દ્વાર અમેરિકન રાષ્ટ્રપ ડોનાલ્ ટ્રમ્પ મંગળવારે વિદેશી રોકાણકારો માટે વિઝા પ્રોગ્રમને ગોલ્ કાર્થી બદલવાનો વિચાર રજૂ કરયો હ ો જે અમેરિકન નાગરિક ા મેળવવા માટે 5 મિલિયન ડોલરમાં ખરીદી શકાય છે. ટ્રમ્પ પત્કારોને જણાવ્યું હં કે ેઓ EB-5 ઇમિગ્ન્ ઇન્વસ્ર વિઝા પ્રોગ્રમને ગોલ્ કાર્થી બદલશે, જે યએસ નોકરીઓનં સર્ન અથવા જાળવણી કર ી મોટી રકમના વિદેશી રોકાણકારોને કાયમી રહેવાસી બનવાની મંજૂરી આપે છે. EB-5 પ્રોગ્રમ યએસ વ્વસાયોમાં રોકાણ કરવાનં વચન આપ ા વિદેશીઓને ગ્રન કાર્ આપે છે. ટ્રમ્પ કહ્ુ કે, અમે ગોલ્ કાર્ વેચવા જઈ રહ્ છીએ. અમે ે કાર્ પર લગભગ 5 મિલિયન ડોલરની કિંમ મૂકવા જઈ રહ્ છીએ. ે મને ગ્રન કાર્ વિશેષાધિકારો આપશે અને ે (અમેરિકન) નાગરિક ા મેળવવાનો માર્ બનશે, અને શ્રમં લોકો આ કાર્ ખરીદીને આપણા દેશમાં આવશે. અને ઉમેર્ુ કે આ યોજના વિશેની વિગ ો બે અઠવાડિયામાં બહાર આવશે. એક પત્કાર દ્વરા પૂછવામાં આવ્યું કે ં ે લોકો લાયક હશે, ત્યરે ટ્રમ્પ ઉમેર્ુ કે શક્ છે કે રશિયન ઓલિગાર્ ગોલ્ કાર્ માટે લાયક ઠરે. હં કેટલાક રશિયન ઓલિગાર્કને જાણુ છું જે ખૂબ જ સારા લોકો છે. USCIS વેબસાઇટ અનસાર, યએસ સિટીઝનશિપ એન્ ઇમિગ્રેન સર્વિસીસ દ્વરા સંચા EB-5 ઇમિગ્ન્ ઇન્વસ્ર પ્રોગ્રમ, 1990 માં કોંગ્રસ દ્વરા વિદેશી રોકાણકારો દ્વરા રોજગાર સર્ન અને મૂડી રોકાણ દ્વરા યએસ અં ત્ને વેગવં કરવા માટે બનાવવામાં આવ્ય હ ો. EB-5 પ્રોગ્રમ બકવાસ, અવિશ્વસ અને છે રપિંડીથી ભરેલો હ ો અને ે ઓછી કિંમે ગ્રન કાર્ મેળવવાનો એક માર્ હ ો. ે થી રાષ્ટ્રપ એ કહ્ુ કે, આ પ્રકારના હાસ્યસ્પ EB- 5 પ્રોગ્રમને બદલે, અમે EB-5 પ્રોગ્રમનો અં લાવવા જઈ રહ્ છીએ. અમે ેને ટ્રમ્ ગોલ્ કાર્થી બદલવા જઈ રહ્ છીએ, એમ વાણિજ્ સચિવ હોવર્ લટનિકે મંગળવારે પત્કારોને જણાવ્યું હં .. -રોઇટર્ યુએસ નાગરિકતા મેળવવા માટે 5 મિલિયન ડોલરનું ટ્રમ્ સરકારનું 'ગોલ્ કાર્' પ્રતિનિધિ દ્વાર અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્ ઓફ ઇન્ડયન ઓરિજિન (AAPI) એ 3 મારચે જાહેરા કરી હ ી કે ે 24-27 જલાઈ 2025 દરમિયાન સિનસિનાટી ઓહાયોમાં ેનં 43મં વાર્ષિક સંમેલન અને સાયન્ કોન્રન્નં આયોજન કરશે. આ બેઠક રિવર સેન્ર ખાે મેરિયોટ હોટેલમાં યોજાશે. આમંત્રિત મહેમાનોમાં વાઇસ પ્રેસિડેન્ જે.ડી. વાન્, ઓહાયોના ગવર્ર પદના વ માન ઓહિયો ગવર્ર માઇક ડેવાઇન ઉમેદવાર વિવેક રામાસ્વમી ેમજ અમેરિકન મેડિકલ એસોસિએશનના ચૂંટાયેલા પ્રમખ અને ભાર થી પદ્મ વિભૂષણ પરસ્કર વિજે ા ડો. નાગેશ્ર રેડ્ડ (એશિયન ઇન્સ્ટ્યટ ઑફ ગેસ્ટ્ર-એન્રોલોજી (AIG) હોસ્પટલ્ના ગેસ્ટ્રએન્રોલોજીના ચેરમેન અને ચીફ) અને ડો. બોબી મક્કમાલાનો સમાવેશ થાય છે. AAPI ના પ્રમખ ડો. સ ીશ કથલાએ જણાવ્યું હં કે આ સંમેલનમાં પૂર્ વિદ્યાથીઓ અને સામાજિક કાર્ક્રમોમાં સિદ્ધિઓ અને વ્યવસાયિક નેટવર્િંગની વ્યપક શૈક્ષણિક પ્રસ ઓ પ્રદાન કરવામાં આવશે. અત્યધ ક સંશોધન શેર કરવામાં આવશે અને સ બીબી શિક્ષણ સેમિનાર પ્રોગ્રામંગનો ભાગ હશે, ેમજ વ્યપારી ાઓ અને બજારો જે વંશીય અને અન્ ઉત્પાનો અને સેવાઓ વેચે છે. આયોજકોએ જણાવ્યું હં કે ેઓ ભાર ીય મૂળના લગભગ 1,100 બીબો ઉપસ્થિત રહેશે. AAPI ની પ્રેસ રિલીઝમાં જણાવાયં છે કે ફિઝિશિયન હીલ ધીસેલ્, વધ ી જ ી બર્ આઉટના સંકે ો સાથે થીમ્માંનો એક હશે. આ વર્ વાર્ષિક સંમેલન AAPI ના ઓહાયો ચેપ્ર દ્વરા આયો કરવામાં આવી રહ્ુ છે. ડો. સ લ કાઝા (ચેર, AAPI BOT) એ જણાવ્યું હં કે, સંમેલન ટીમ શૈક્ષણિક CME ક્રેડિટ્, વિશ્-સ્તરીય મનોરંજન, નેતૃત્ સેમિનાર, નેટવર્િંગ કો, પ્રદર્નો અને વધથી ભરપૂર 4 દિવસના આનંદદાયક કાર્ક્રમો પ્રદાન કરવા માટે અ સખ મહેન કરી રહી છે. AAPI ના ચૂંટાયેલા પ્રમખ ડો. અ ચક્રવર્તીએ જણાવ્યું હં કે ફોરમ સમૃદ્ધ શૈક્ષણિક સામગ્ર અને ક્લિનક પ્રથાઓમાં પ્રગ પ્રદાન કરશે અને આગામી વર્ માટે આરોગ્ ની એજન્ડ વિકસાવવા અને કાયદાકીય પ્રાથમિક ાઓને પ્રોત્સહન આપવાના પ્રયાસોનો સમાવેશ કરશે. જ્યરે ડો. મેહર મેદાવરમે (AAPI ના ઉપપ્રમખ) ઉમેર્ુ હં કે, AAPI કન્વન્ન એવા ચિકિત્કો સાથે સીધી મલાકા કરવાની ક આપે છે જેઓ ેમના ક્ષેત્રમાં અગ્ણી છે અને નવા ઉત્પાનો અને સેવાઓ અંગે નિર્ય લેવાની પ્રક્રિયામાં અભિન્ ભાગ ભજવે છે. ડો. રાજ ભાયાણી (AAPI ના સચિવ) એ આ વિચારોનો પડઘો પાડ્ય હ ો. AAPI ના ખજાનચી ડો. શિરીષ પટેલે જણાવ્યું હં કે, ભાર ીય મૂળનો બીબ આ દેશમાં દરેક 7મા દર્દને અને દેશભરના ગ્રમીણ અને આં ક શહેરોમાં દરેક 5મા દર્દને જએ છે ે જો ાં, AAPI સભ્યની પહોંચ અને પ્રભાવ સંમેલનથી આગળ વધે છે. ેમણે કોર્પરેટ અને સ્થાનક પ્રાયોજકોને સમર્નમાં આગળ આવવા વિનં ી કરી હ ી. AAPI કેપિટોલ હિલ પર કાયદા ઘડનારાઓ સમક્ષ ે ની પ્રાથમિક ાઓ લાવવા અને યએસ અને ભાર માં પણ આરોગ્ સંભાળ સધારવાના લક્ષ સાથેની પહેલ હાથ ધરવા માટે હિમાય કરે છે. આયોજકોએ જણાવ્યું હં કે AAPI ની અસર વધ ી જ ી ચિકિત્ક કાર્બળની હિમાય કરવા, સ્થળ ા નિવારણ જેવી રાષ્ટ્રીય આરોગ્ પહેલોમાં ભાગ લેવા અને વૈશ્વક આરોગ્ શિક્ષણમાં રોકાણ કરવા ેમજ શહેરી અને ગ્રમીણ બંને વિસ્તારોમાં કામ કરવા જેવા ક્ષેત્રમાં જોવા મળે છે. AAPI ના અંદાજ મજબ, યએસ શાળાઓમાં પ્રવે ા લગભગ 10 ટકા-12 ટકા બીબી વિદ્યાથીઓ ભાર ીય મૂળના છે. આ સંસ્થનં મખ્ મથક ઓક બ્રુક (ઇલિનોઇસ) માં છે અને ે યનાઇટેડ સ્ટટ્માં લગભગ 120,000 બીબો, બીબી વિદ્યાથીઓ અને ભાર ીય વારસાના રહેવાસીઓના ોનં પ્ર ત્ કરવાનો દાવો કરે છે, જે ેને રાષ્ટ્રનં સૌથી મોટું વંશીય બીબી સંગઠન બનાવે છે. સંમેલન માટે વધ વિગ ો અને નોંધણી માટે, કૃપા કરીને મલાકા લો: www.aapiconvention.org અને www.aapiusa.org સિનસિનાટી (ઓહાયો)માં ભારતીય અમેરિકન ફિઝિશિયનોનું 43મું વાર્ષિક સંમેલન યોજાશે 2024-25 અને તે પછ ન સમયગ ળ મે AAPI સભ્ય.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=