Gujarat Times
માર્ 14, 2025 (March 8 - March 14, 2025) મંતવ્ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 8846 Lavergne Ave. Skokie, IL 60077 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2025, Gujarat Times લોકતંત્ર બચાવવાના બહાને વિદેશી હાથ પછી હવે વિદેશી નાણાંનો વિવાદ દુ નિયાના લગભગ તમામ દેશોમાં લોકતંત્ર અને ચૂંટણીનાં નામે, કારણે વિવાદ અને વિગ્રહ - સંઘર્ થઈ રહ્ય છે. ગરીબથી લઈને વિકસિત - ધનાઢય પશચિમના દેશોમાં પણ સત્ત માટે લોકશાહીનાં નામે સંઘર્ શરૂ થયા છે. આ લોકો માટેની, લોકોની અને લોકોએ ચૂંટેલા નેતાઓની સરકારોને બદલે સત્તશાહી જ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ ટ્રમ્પ 21 મિલિયન ડોલરની સહાય ચૂંટણીમાં મતદાન - વોટિંગની ટકાવારી વધારવા, જનજાગૃતિ માટે આપવાનો - કે અપાયાનો 'ધડાકો' કરયો છે, તેનાં મૂળમાં પણ પૂર્ પ્રમુખ બાયડનની સરકારનાં 'કરતૂત' ઉપર પ્રકાશ પાડવાનો અને પ્રહાર કરવાનો છે! અમેરિકાનાં આંતરિક રાજકારણની અસર ચિનગારીની જેમ ભારત ઉપર પડી છે. અમેરિકાએ ભારતનાં રાજકારણમાં દખલ કરવા માટે કોને - કયા પક્ષ અને નેતાને કરોડો ડોલર આપ્ય કે નહીં તેની તપાસ થઈ રહી છે અને સંસદમાં પણ ધમાલ થશે: સત્ બહાર આવશે? વિશ્વમાં લોકતંત્ર 'બચાવવા' માટે અમેરિકાના `પ્રયાસ' ઘણા જૂના, દાયકાઓથી જાણીતા છે! વિશ્વમાં સત્તાી બે છાવણી હતી - મૂડીવાદી અમેરિકા અને સામ્યાદી સોવિયેત સંઘ. આખરે સોવિયેત સંઘ વિખરાયા પછી અમેરિકા સામે અત્યરે માત્ર ચીનનો પડકાર છે. રાજકારણની વિચિત્રતા કેવી છે કે હવે અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં રશિયાનો હસ્તક્ષપ - નાણાં વપરાયાં હોવાનો આક્ષેપ અમેરિકામાં વિવાદનો મુદ્દ છે, જ્યરે ચીને અમેરિકાનાં અર્તંત્રને ભ્રષ્ટચારથી ઘમરોળી નાખ્યુ છે! ભારતમાં 1950ના દાયકામાં કેરળમાં સૌપ્રથમ ડાબેરી - સામ્યાદી સરકાર ઈ.એમ.એસ. નાંબુદ્રપાદની ચૂંટાઈ આવી, ત્યરે અમેરિકાની વગ - સલાહ મુજબ ઈન્દરા ગાંધીએ કેરળ સરકાર બરતરફ કરાવી હતી! અને વર્ષ પછી કોંગ્રેસનાં ભવ્ ભંગાણ બાદ જમણેરી - સામ્યાદી પક્ષના નેતા એસ. એ. ડાંગેએ લોકસભામાં ઈન્દરા ગાંધીની સરકારને ટેકો આપીને બચાવી હતી! 1971માં પાકિસ્તાી અત્યચાર સામે બાંગલાદેશે બળવો કરયો, ત્યરે ઈન્દરા ગાંધીએ મુક્તબાહિની ફોજને મદદ કરીને બાંગલાદેશને આઝાદી અપાવી. અમેરિકાના તત્કલીન પ્રમુખ નિકસન અને એમના સલાહકાર હેન્ર કિસિંજરે પાકિસ્તાને ઉગારવા નૌકાદળના સાતમા કાફલાનાં યુદ્ધજહાજ 'એન્રપ્રાઈઝ'ને મોકલીને નિષ્ળતાથી નાક કપાવ્યુ... ત્યરે ઈન્દરા ગાંધીએ સોવિયેત રશિયા - સંઘ સાથે વીસ વર્ના મૈત્રીકરાર કર્યા હતા. આ પછી 1970ના દાયકામાં ઈન્દરા ગાંધીની સરમુખત્યરશાહી શરૂ થઈ. લોકતંત્રને જેલમાં પૂરવા - ગુલામ બનાવવા ઈમર્ન્સ જાહેર થઈ. ઈન્દરા ગાંધીનો જાહેર આક્ષેપ હતો કે અમેરિકાની સીઆઈએ ભારતમાં લોકશાહીનાં નામે દખલ કરે છે. 'િવદેશી હાથ' અમેરિકાનો જ હોવાનું સ્ષ્ હતું. આ અરસામાં ચીલીના માર્ક્સાદી પ્રમુખ એજેન્દેી હત્ય પાછળ સીઆઈએનો હાથ હતો. ઈન્દરા ગાંધીએ ભારતમાં પણ આવું કાવતરું હોવાની વાત જાહેરસભાઓમાં કરી હતી! ઈરાક અને અન્ દેશોમાં પણ અમેરિકાએ 'હાથ' અજમાવ્ય હતો. લોકશાહીની ચિંતાથી વધુ ચિંતા વિશ્વમાં 'બહુમતી' મેળવવાની હોય છે! ભારતમાં લોકશાહી - લોકતંત્ર 'ખતરા'માં હોવાની ફરિયાદ - પ્રચાર રાહુલ ગાંધી છેલ્લા દસ વર્થી કરી રહ્ય છે! અમેરિકાની ધરતી ઉપરથી આક્ષેપ કરી રહ્ય છે. પ્રચાર કરે છે અને એમને જ્યોર્ સોરોસ જેવા ભારતવિરોધી અમેરિકી ઉદ્યગપતિનો ટેકો મળે છે! છતાં જનાદેશ મોદી સરકારને મળે છે, ત્યરે ભારતમાં લોકતંત્ર 'બચાવવા' માટે અમેરિકાના બાયડન - ડેમોક્રેટક પક્ષની સરકારે મોટી - જંગી રકમ ફાળવી - અથવા ફાળવણીની વ્યસ્થ કરી હોવાનો આક્ષેપ પ્રમુખ ટ્રમ્પ કરયો છે. અલબત્, ઊલટા - સૂલટી નિવેદનો અને અહેવાલોની તપાસમાં સત્ પ્રકાશમાં આવે ત્યરે ખરું. પ્રમુખ ટ્રમ્પી સરકારમાં ડિપાર્મેન્ ઓફ ગવર્મેન્ એફિશિયન્સીો વિભાગ સંભાળતા ઉદ્યગપતિ એલોન મસ્ક સૌપ્રથમ એકવીસ મિલિયન ડોલરનો ફાળો બંધ કરવાની માહિતી આપી પછી ટ્રમ્પા 'ધડાકા' થયા. આ ફાળાની તપાસ ભારતમાં થઈ રહી છે, પણ ટ્રમ્પ પૂરી તપાસ કરીને 'વ્હઈટ પેપર' બહાર પાડવું જોઈએ. અત્યરે 'યુએસએઈડ' વિવાદમાં છે - તેની સ્થપના ત્રીજી નવેમ્ર, 1961માં થઈ હતી, પણ એ પહેલાં ફોર્ ફાઉન્ડશન સક્રય હતું. ફોર્ મોટર્ના સ્થપક હેન્ર ફોર્ના પુત્ર દ્વરા ફાઉન્ડશનની સ્થપના થઈ - તત્કલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં આમંત્રણથી ફોરડે અમેરિકાથી બહાર નીકળીને ભારતમાં પગ મૂક્ય હતો! આ ફાઉન્ડશનનો ઉપયોગ ડાબેરી વિચારધારાને, પ્રતિકાર કરવા માટે સીઆઈએ દ્વરા થયો! ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક હિતવિરોધી કામ કરતા N.G.O. - બિનસરકારી - સેવાભાવી સંસ્થઓને ફાઉન્ડશન તરફથી અઢળક નાણાં મળતાં હોવાનું બહાર આવ્યુ છે. 2015માં નરેન્દ મોદી સરકારે આવી તમામ સંસ્થઓને મળતી મદદ અને કામગીરીની તપાસ શરૂ કરી. અમેરિકાની સંસદ - કોંગ્રેસના અહેવાલમાં જણાવાયું હતું કે વર્ 1976માં ફાઉન્ડશને 700 ગ્રાન્ આપી હતી અને તેમાં 50 ટકા નાણાં 'સીઆઈએ'નાં હતાં! સીઆઈએનાં ફન્ડિગ કવર તરીકે ફોર્ ફાઉન્ડશનનું નામ આપ્યુ હતું. મોદી સરકારે તપાસ શરૂ કર્યા પછી અમેરિકાએ 'િચંતા' વ્યક કરી હતી! સુજ્ઞ વાચકોને કદાચ યાદ હશે કે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં કહ્યુ હતું કે આપણા દેશમાં આવા 32 હજાર એનજીઓની દુકાનો બંધ કરાવી છે - તેથી લોકતંત્રનાં નામે 'કાગારોળ' શરૂ થઈ છે! નોંધપાત્ર બાબત છે કે 1976માં ઈમર્ન્સ દરમિયાન ઈન્દરા ગાંધીએ પ્રથમ વખત ફોરેન કન્ટ્રબ્યશન (રેગ્યલેશન) એક્ 'ફેરા' પસાર કરયો હતો અને 2010માં સુધારા ખરડો પસાર થયો. 2015માં ગુજરાત સરકારે કેન્દ્ાં ગૃહ ખાતાંને ફરિયાદ કરી કે આ ફાઉન્ડશન ભારતની ન્યયકીય વ્યસ્થમાં દખલ કરે છે - કોમવાદી એકતા વિરુદ્ધ કામગીરી કરે છે. 2009થી 2013 દરમિયાન તિસ્ત સેતલવાડને ફોર્ ફાઉન્ડશન તરફથી અઢી લાખ ડોલર મળ્ય હોવાની તપાસની માગણી થઈ હતી. તિસ્ત સેતલવાડે આક્ષેપ નકાર્યા, પણ સીઆઈડીનો રિપોર્ હતો કે ફાઉન્ડશને એમની પાસે અંગ્રેજી તથા ભારતીય ભાષાના એકસો પત્રકારોનો સંપર્ માગ્ય હતો, જેમને 'જરૂરી માહિતી' આપી શકાય! ભારતમાં કુલ 1.87 લાખ આવી બિનસરકારી સંસ્થઓ છે. ઉત્રપ્રદેશમાં સૌથી વધુ - 27,270 અને મહારાષટ્રમાં 28,784, દિલ્હ અને બંગાળમાં અનુક્મે 13,763 અને 13,381 છે. ભારતની N.G.O.માંથી 44 ટકા માત્ર આ ચાર રાજ્માં છે. વિદેશી નાણાંનો ઉપયોગ વિકાસ યોજનાઓનો વિરોધ કરવા માટે પણ થાય છે. કોર્પરેટ હાઉસ, વિદ્યત પ્રકલ્પ, અણુશક્તિા પ્રકલ્પ સામે જનતાનો વિરોધ જગાવાય છે. 2012માં પી. ચિદમ્રમ્ ગૃહ રાજ્પ્રધાન હતા, ત્યરે એમણે કુડાકુલમ અણુશક્ત પ્રોજેક્ટો વિરોધ કરતા એનજીઓની તપાસ કરાવીને આવી ચાર હજાર સંસ્થાાં લાયસન્ રદ કર્ાં હતાં. ભારત એકમાત્ર એવો દેશ છે, જ્યા 10 વર્ પહેલાં એનજીઓ હતા. વિદેશી - મુખ્ત્વ અમેરિકી દખલનો સીધો માર્ હતો. હવે આ 'ઘૂસણખોરી' બંધ થઈ રહી છે, ત્યરે ભારતમાં કાગારોળ મચી છે! પણ, અમેરિકાના પ્રમુખે આવી દખલગીરીની કબૂલાત કરી છે! પણ ભૂલવું નહીં જોઈએ કે યુએસએઈડ હેઠળ આ ઘણી વિકાસ યોજનાઓ માટે ઘણી આર્થિક સહાય મળી છે. આ 'સહાય' કેટલી વિકાસ યોજનાઓ માટે મળી છે અને કેટલાં નાણાં 'દખલગીરી' માટે આવ્યા છે, તેની વિગતવાર માહિતી મળવી મુશ્કલ છે! ભારતની ચૂંટણીમાં મતદાન વધે અને લોકતંત્ર શક્તશાળી બને એ માટે કેટલા ડોલર આવ્ય? કોને મળ્ય અને કેવી રીતે વપરાયાં તે માહિતી મળવી જોઈએ. ટ્રમ્પી ફરિયાદ સાચી છે કે અમેરિકામાં જ વોટિંગની ટકાવારી વધારવાની જરૂર છે! ટ્રમ્ અને બાયડનની 'લડાઈ' છે અને ભારતમાં ભાજપ અને કોંગ્રેસ સામસામા આક્ષેપ કરે છે! અણ્ણ હઝારેનાં ભ્રષ્ટચાર વિરોધી આંદોલન માટે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે પણ અમેરિકી ડોલર મળ્ય હોવાના આક્ષેપ છે. આ આક્ષેપબાજી વચ્ચ પણ એક નોંધપાત્ર બાબત છે કે ભારતીય મતદારો લોકશાહીને નાણાશાહીથી બચાવે છે. 1977થી 2014 સુધીની ચૂંટણીમાં લોકોએ જ લોકશાહી બચાવી છે. ટ્રમ્પાં ઊલટા - સૂલટી આડેધડ નિવેદનોની પણ ટીકા થઈ રહી છે. એમણે અભ્યસપૂર્ નિવેદન કરવાં જોઈએ - પૂરી જવાબદારીથી, પણ આ એમના સ્ભાવગત છે! મનોવૈજ્ઞાનિકોનો એક વર્ જેમાં એમની પોતાની ભત્રીજી મેરી ટ્રમ્પો પણ સમાવેશ થાય છે, કહે છે કે ડોનાલ્ ટ્રમ્ પોતાનો જ અવાજ - સૂર સાંભળીને ખુશ થાય છે - નારસીસિસ્ છે! (સાભાર: જન્ભૂમિ દૈનિક) પ્રતિભાવઃ yourgujarattimes@gmail.com - કુન્ન વ્યાસ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=