Gujarat Times

મંતďય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times િવજયનો ઉąમાદ અને પરાજયનો Ōકોપ ભડકɁ નહȮ એવી અપેȦા મ હારાđłમાં મહાભારતની શȠઆત રાજગાદીના િવવાદથી શȠ થઈ હતી. ચૂંટણીનાં રણમેદાન - કȱȠȦેŇમાં મતદારોએ ભાગ ભજďયા પછી હવે મહારાđłની રાજધાની - મુંબઈમાં મુóયŌધાન - સƫાધીશ અંગે િનણɑય લેવામાં અને લેવાયા પછી રાùયમાં શાંિત અને િવકાસની આશા રાખી શકાય? ચૂંટણીજંગમાં ઉāપાત અને િબન-સંસદીય શાȬĈદક યુnj પછી હવે િવજયનો ઉąમાદ અને પરાજયનો Ōકોપ ભડકɁ નહȮ એવી અપેȦા છɂ! સƫાવાર પȫરણામ ʾહેર થયા પછી મુóયŌધાનપદ કોને મળɂ છɂ તે ˆવાનું છɂ. મતદાન પછીનાં Ōાથિમક અનુમાન પછી ટકાવારી વધી હોવાની ʾહેરાત થઈ છɂ. મુóય પȦોના બળવાખોર ઉમેદવારો પણ ʽāયા હોવાની ધારણા છɂ. ˆ મહાયુિત – ભાજપ, િશંદે સેના અને અિજત પવારના પȦને Ēપđટ બહુમતી મળવાનું અનુમાન ખરું પડી રǡું છɂ āયારે મુóયŌધાન કોણ બને તે ŌǓ છɂ. શòયતા દેવેąʼn ફડણવીસની પસંદગીની છɂ. એમને અધવƸે મુóયŌધાનપદ છોડવું પdžું હતું. અિજત પવારના Ōવેશ અને શપથિવિધ પછી પણ દેવેąʼnની સ૨કા૨ ટકી નહોતી. મતદાન સંપąન થયા પછી એમણે નાગપુરમાં સંઘ પȫરવારના વડા ભાગવતʽની મુલાકાત લઈને આભાર માąયો, આશીવાɑદ લીધા, તેથી એમના દાવાને સંઘ પȫરવારના આશીવાɑદ મĎયા છɂ, એમ મનાય છɂ. એકનાથ િશંદે મૂળ િશવસેનાના દાવેદાર છɂ. એમની લાડકી બહીણ યોજનાએ મિહલાઓના વોટ મેળďયા છɂ અને બાળાસાહેબ ઠાકરેનાં નામનો લાભ - હક મેળďયો છɂ, તેથી દાવેદાર ગણાય. એમના ટɂકɁદારો - િશંદે સેના એમનાં નામ ઉપ૨ ʽતી છɂ. હવે એકનાથ - અમારા નાથ - કહીને િશંદે ùયાં હશે āયાં એમની સાથે રહેવાની ʾહેરાત કરી છɂ. િશંદે બગાવત નહȮ કરે એમ મનાય છɂ. સંˆગોમાં દેવેąʼnને કɁąʼnમાં Ēથાન મળɂ - મળશે એવા અહેવાલ હતા. હવે ફરીથી શòયતા ચચાɑય છɂ. મહાયુિતના ભાગીદાર પȦોના નેતાઓ - એકનાથ િશંદે અને અિજત પવાર સાથે ભાજપના વȫરđઠ નેતા - અિમત શાહ - જȠર જણાય તો નવી િદčહીમાં ચચાɑિવચારણા કરીને િનણɑય કરશે. ભાજપનાં િવરđઠ વતુɑળોમાંથી મળતી માિહતી મુજબ મુóયŌધાનપદનો િનણɑય òયા પȦને વધુ બેઠકો મળી છɂ તેના આધારે નહȮ લેવાય, પણ રાજકીય ગણતરી - ȬĒથરતા, િવકાસ અને Ōિતđઠાના આધારે લેવાશે. બીʽ છાવણીમાં ઉnjવ ઠાકરે મુóય દાવેદાર હતા, પણ હવે ŌǓ જ નથી. મુóયŌધાનપદનાં અઢી વષɑનો દાવો ભાજપ - સેનાનાં ભંગાણનાં મૂળમાં હતો અને એમને અąયાય થયાનો મુNjો ચૂંટણીમાં હતો. મુóયŌધાનપદના ઉમેદવારનું નામ ચૂંટણી પહેલાં ʾહે૨ થવું ˆઈએ એવો એમનો આĺહ હતો, પણ પછી છોડવાની ફરજ પડી. કɻĺેસના સĉયો પણ કɻĺેસી સરકારની માગણી કરી રǡા હતા. રાđłવાદી કɻĺેસના સુŌીમો - મહારાđłના ભીđમ િપતામહ શરદચંʼn પવાર આખરે સમાધાન કરાવશે એવી આશા હતી. હવે િવપȦી નેતાનું પદ કોને મળશે? શરદચંʼn પવારે રાજસંąયાસની ʾહેરાત કરી છɂ તેથી હવે એમની જવાબદારી મયાɑિદત હશે એમ મનાય છɂ. ચૂંટણીમાં ધારાવીનાં નવિનમાɑણનો કોąłાòટ રદ કરવાની ધમકીની અવળી અસર પડી તે માટɂ ઉnjવ ઠાકરે જવાબદાર છɂ. રાùયના નવા કɁ જૂના મુóયŌધાનની જવાબદારી મહારાđłની Ōિતભા અને Ōિતđઠા પાછી મેળવવાની હશે. રાજકીય Ēપધાɑમાં ભડકાઉ ભાષણોથી જગાવાયેલાં વે૨-ઝે૨ હવે ભુલાશે? સેòયુલરવાદનાં નામે -બહાને વોટ - જેહાદના ફતવા નીકĎયા અને ધમɑયુnj થવાના શંખનાદ થયા. કɻĺેસ Ōમુખે યોગીની ભૂિમકા અને ભગવા વĒŇની ટીકા કરી. ૨૦૧૪માં ટોપી અને િતલòનો િવવાદ હતો – તેની બીʽ આʴિƫ થઈ. િહąદુ - મુȬĒલમ વોટ બેąકના િવવાદ થયા, પણ સƫાવાર આંકડા અનુસાર - મુȬĒલમ મતદાતાઓએ િવકાસ અને નાણાકીય રાહત- યોજના - મિહલા સąમાનની યોજનાને પણ દાદ આપી છɂ. મરાઠી - ગુજરાતીનો િવખવાદ - ફળદાયી બąયો નથી, પણ ગુજરાતીઓ વોટ આપવા નીકĎયા અને હાજરી નɻધાવી. મહારાđł - મુંબઈમાં ગુજરાતીઓ ભાજપના સમથɑક હોય તો તે માŇ રાજકારણ નથી- આિથɑક િવકાસ પણ મુóય છɂ. ગુજરાતી યોગદાન છɂ અને રહેશે, પણ ગુજરાતી Ǒેષ - ʼnોહ રાùયના િવકાસનાં િહતમાં નથી. સĉય મરાઠી સમાજ આ વાત સમજે છɂ, Ēવીકારે છɂ. ભૂતકાળનું પુનરાવતɑન કરવું નથી. (સાભાર: જąમભૂિમ દૈિનક) Ōિતભાવઃ yourgujarattimes@gmail.com - કȱąદન ďયાસ મરાઠી - ગુજરાતીનો િવખવાદ - ફળદાયી બąયો નથી, પણ ગુજરાતીઓ વોટ આપવા નીકĎયા અને હાજરી નɻધાવી, મહારાđł - મુંબઈમાં ગુજરાતીઓ ભાજપના સમથɑક હોય તો તે માŇ રાજકારણ નથી - આિથɑક િવકાસ પણ મુóય છɂ, ગુજરાતી યોગદાન છɂ અને રહેશે, પણ ગુજરાતી Ǒેષ - ʼnોહ રાùયના િવકાસનાં િહતમાં નથી રાહુલ ગાંધી બોફોસɑનો બદલો લેવા માગે છɂ અદાણીનાં નામે – બહાને મોદી ઉપર િનશાન તાકવાનો ďયૂહ - Ňાગડો રાહુલ ગાંધી વારંવાર અજમાવે છɂ. ભૂતકાળમાં બોફોસɑ - તોપના સોદાનો ŏđટાચાર હતો અને રાʽવ ગાંધીએ સƫા અને Ōિતđઠા ગુમાવી હતી, તે બોફોસɑનો બદલો લેવા માગે છɂ અને તેમાં એમને અમેȫરકાના ખોળામાં બેઠɂલા ભાઈ અને ડાબેરી અમેȫરકન ધનકȱબે૨ોનો સાથ મĎયો છɂ! ȫકસાન આંદોલન, ખાિલĒતાની અલગતાવાદીઓ, નાગȫરકāવ કાનૂન અને મિણપુરની ȬĒથિતમાં ભારતના દુĐમનોના િદમાગ અને નાણાં ભાગ ભજવે છɂ. મોદી ભારતના િવકાસ અને અબˆ ડોલરનાં અથɑતંŇનું વચન આપે છɂ. િવǖમાં ભારતનાં નામના ડȾકા વાગે છɂ, તેથી આપણા Ēવદેશી િવરોધી નેતાઓ કાનમાં નહȮ, પેટમાં પીડા ભોગવે છɂ. સƫા માટɂ ભારતનો ʼnોહ - દેશʼnોહ થઈ રǡો છɂ. ચૂંટણી Ōચારમાં રાહુલ ગાંધીએ વારંવાર કǡું કɁ, મોદી છɂ તો અદાણી ‘સેફ’ – સલામત છɂ - રાહુલ ગાંધીને એડવાąસમાં માિહતી મળી હોવી ˆઈએ – તેથી એમનું િનવેદન તાāકાિલક આďયું કɁ અદાણીની ધ૨પકડ નહȮ જ થાય... સાંસદની જેપીસી - સંયુòત તપાસ સિમિતની માગણી પાછળ પણ બોફોસɑ - તપાસનું પુનરાવતɑન કરવાનો ďયૂહ છɂ. આ િવવાદનાં પȫરણામે ભારતમાં સૂયɑઘર - સૂયɑશȬòત િવકસાવવાની યોજનામાં અવરોધ ઊભા થાય અને અમલ થાય નહȮ એવી શòયતા છɂ અને ભારત સરકાર પણ ભારતમાં તપાસ શȠ કરે તો? તāકાલીન રાùય સરકારો કɁવી બૂમરાણ મચાવે?

RkJQdWJsaXNoZXIy NjI0NDE=