Gujarat Times

નવેબર 1, 2024 (October 26 - November 1, 2024) અમે#રકા 4 આટશીયા, ક#િલફઓિન)યા ઃ વે.ટ કો.ટ અમે2રકામાં ક#િલ)ફોિન)યામાં હýરો ભારતીયો વસી ર:ાં છ<. જેમાં લોસ એ@જેલસ વøક આટશીયા મીની ઈC@ડયા તરીક# ઓળખાય છ<. આટશીયામાં વસતાં ભારતીય સમુદાયની લાગણીને Kયાનમાં લઈ શહેરનાં મેયર ટોની લીમાએ ઓLટોબર મિહનાને િહ@દુ હેરીટ<જ મ@થ તરીક# ýહેર કયO છ<. િવિવધતામાં એકતાને માનનાર, ભારતીય સં.કQિતથી Rભાિવત મેટર ટોનીએ ઓટશીયાનાં અSણીઓ સાથે ખાસ મુલાકાત કરીને આ ýહેરાત કરી હતી. ભારતીય સમુદાય માટ< હંમેશા સહકાર માટ< RTU પૂવ) મેયર મોનીકા મનાલોએ આ ઘટના માટ< મદદYપ ર:ાં હતાં. (ગુજરાત ટાઈ#સ સંકલન) ઓ'ટોબર મિહનાને િહ3દુ હેરીટ9જ મ3થ ýહેર કરતાં આટ@શીયા મેયર ટોની લીમા મોનીકા મનાલો Rિતિનિધ Z[ારા ýણીતી BJ મે2ડકલ કોલેજ- અમદાવાદ (BJMCA) ના લગભગ 150 ભૂતપૂવ) િવgાથhઓ તાજેતરમાં શાલOટસિવલે નોથ) ક#રોિલનામાં એકઠા થયા હતા. jણ િદવસ ચાલેલા આ સંમેલનના મુlય આયોજક શાલOmસિવલેના મનોિચ2કnસક ડો. માલતી મહેતાએ ગુજરાત ટાઈoસને જણાpયું હતું ક# લગભગ 20 વષ) પછી આખા યુ.એસ.ના તબીબોનો આ આનંદકારક મેળાવડો હતો. ડો. મહેતાએ જણાpયું હતું ક# બે દાયકા પહેલા લાસ વેગાસમાં યોýયેલા સંમેલનની જૂની યાદીમાંથી અમે લગભગ 1,200 લોકોને પો.ટકાડs અને ઈમેલ મોકtયા હતા. પૂવ) િવgાથh તરીક#, BJMCAA- USA ના .થાપક સwય અને િZતીય Rેિસડ<@ટ તરીક# સંમેલનને સારો Rિતસાદ મxયો તે yઈને મને ખૂબ જ ગવ) છ<, એમ જણાવી પz{ી Rા|તકતા) ડો. સુધીર પરીખે ક:ું ક#, બીજે મે2ડકલમાં છ<tલા 30 વષOમાં અમે ક#@સર હોC.પટલનું કોo|યુટરાઈઝેશન કયુ€, લાઈ‚ેરીનું 2ડિજટલાઈઝેશન કયુ€, િવgાથhઓને િશƒયTિU આપી અને કોિવડ દરિમયાન અમે બીજે તેમજ ક#oબેમાં કા2ડsયાક હોC.પટલને ઓCLસજન |લા@ટ પૂરા પા„ા. અમારો Kયેય એ છ< ક# અમારા અtમા મેટરને સુધારવામાં મદદ કરવી અને તે િવgાથhઓને યુએસમાં રહેઠાણ માટ< મદદ કરવી. 26-28 સ|ટ<oબર દરિમયાન યોýયેલા સંમેલનનું િવિધસર ઉદઘાટન કરાયું હતું. આ Rસંગે િસિવલ હોC.પટલ અમદાવાદના સુિRટ<@ડ@ટ ડો. રાક#શ yશી ખાસ ઉપC.થત હતા. ઉપરાંત આંતરરાƒˆીય ધાિમ)ક િવZાન અને ભાગવત કથાકાર “બેન{ી” િવજુબેન રાýણી પણ હýર ર:ા હતા. ઉtલેખનીય છ< ક# િસિવલ હોC.પટલ 7,400 પથારીઓ સાથે િવ‹ની સૌથી મોટી હોC.પટલ છ<. આ કાય)Žમ દરoયાન દરરોજ સવારે બે િદવસીય યોગ સjો પર Rમાિણત િનરંતર તબીબી િશ‘ણ, jણેય િદવસ બોિલવૂડ અને પરંપરાગત ’nયો સાથે મનોરંજન, મિહલા મંચ, રાજકીય મંચ, ગોtફ આઉ2ટ•ગ અને ટ–ના)મે@ટનું આયોજન કરવામાં આpયું હતું. સંમેલન માટ< સમS યુએસમાંથી લોકો આpયા હતા, એમ ડો. મહેતાએ જણાpયું હતું. પહેલા બે િદવસે 3 કલાકના CME સેિમનાર હતા. અને jણ િદવસના મનોરંજનકારો અને કલાકારોનો સમાવેશ થાય છ< એમાં અિ‹ની ગોગાટ<, મીનલ ચŽડો, કથક ’nય, ડો. સમીર શાહ એ@ડ Sુપ, બે સાંજ માટ< રાજ અને .˜િત પં„ા Sુપ “સા-રે” Zારા સંગીતનો કાય)Žમ હતો. ન™ધણી કરાવનારાઓને િગšટ બે›સ મળી હતી - જેમાં ગુજરાતી બાંધણી -સાડી, ઘરેણાં, બંગડીઓ, િબંદીઓ, હેર šલાવર િપન, આભાર કાડs, BJMCAA લોગો સાથે ટી-શટs, મીઠાઈઓ અને ના.તા જેવી વ.તુઓ હતી. ઉપરાંત, ઉપC.થતોને એરપોટs સુધી મફત ˆા@સફર, મફત પા2કœગ અને ‚ેકફ.ટની સુિવધા પૂરી પાડવામાં આવી હતી. ડો. મહેતાએ ઉમેયુ€ હતું ક#, અમે શLય તેટલું {ેƒઠ સમાવવાનો Rયાસ કયO. અગાઉ મે એટ<@ડ કરેલી 100 મીટžગોમાં યુએસએમાં 51 વષ)ના આટલી સફળતા yઈ નથી. એલુમની એસોિસએશન માટ< આગળનું પગલું સwયોની યાદીને તાજું કરવાનું અને નવી 2ડરેLટરી બહાર લાવવાનું છ< અને સં.થા તે કરવાની RિŽયામાં છ<, એમ ડો. મહેતાએ જણાpયું હતું. ઉtલેખનીય છ< ક# બીજે મે2ડકલ .કŸલ અમદાવાદ એ ગુજરાતની સૌથી મોટી મે2ડકલ .કŸલ છ<. BJ મે#ડકલ કોલેજના (અમદાવાદ) ભૂતપૂવI િવKાથLઓનું સફળ સંમેલન (ડાબે) ચાલ2ટસિવલે, એનસીમાં બી.જે. મે8ડકલ કોલેજ, એ9યુમની એસોિસએશનના 26, 27, 28 સ@ટA#બર, 2024 ના રોજ યોýયેલ અિધવેશનનો ઉHાટન સમારોહ. ભારતમાંથી ઉપMNથત રહેનારમાં ડો. રાકOશ Pષી, મુRય આયોજક ડો. માલતી મહેતા, ડો. ભરત પટAલ અને અTય BJMCAAA પૂવ[ િવ\ાથ]ઓ. (જમણે) નોથ[ કOરોિલનામાં BJMCAAA-USA સંમેલનમાં ફOશન શો યોýયો હતો. . ડો. રાકOશ Pષી dારા ડો. eણય વૈ\નું તેમની BJMCAAA-યુએસએની સેવા બદલ સTમાન કરયું . ડો. રાકOશ Pશી dારા BJMCAAA-USAમાં ડો. ગૌતમનું સTમાન કરાયું. . ડો. રાકOશ Pષી dારા ડો. ભરત પટAલને તેમની BJMCAAA-યુએસએની સેવા માટA સTમાનવામાં આiયા. BJ મે8ડકલ કોલેજ, અમદાવાદના ભૂતપૂવ[ િવ\ાથ]ઓના સંમેલનમાં, BJMCAAA-USA માં ડૉ. રાકOશ Pશીનું તેમની સેવા બદલ પklી ડૉ. સુધીર પરીખ dારા સTમાન કરવામાં આiયું.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=