Gujarat Times

નવેબર 1, 2024 (October 26 - November 1, 2024) S30 િદવાળી િવશેષ સંજય થોરાત ‘8વજન’ રામચં કહ ગયે િસયાસે... ઐસા કલજુગ આયેગા દ/ન/ ઔર સે મેસેજ હ/ગે, િદવાલી મ5 મીલને કોઈ નહ8 આયેગા! િદવાળીનો તહેવાર આંગણે આવી ગયો છ>. સંપૂણA ભારત દેશ અને Eયાં Eયાં ભારતીય વસે છ> Fયાં અFયારે દીવાનો ઝગમગાટ છ>, રોશની છ>, શણગાર છ>, મીઠાઈની સુવાસ છ> અને આનંદ ઉKલાસ છ>. આજના િદવાળીનું અનોખું િચM એટલે િદવાળીના િદવસે લોકો નાહી ધોઈને સવારથી મોબાઇલ પર લાગી ýય છ>. ýત-ýતના અને ભાત-ભાતના િદવાળી મેસેજ અને અવનવા Uીટ8ગ કાડW લોકોના મોબાઈલમાં આવે છ> અને એ લોકો સૌને ફોરવડW કZ રી[લાય પણ કરે છ>. એક સમય હતો કZ Eયારે નવરાMી પૂણA થાય તે સાથે જ ઘર-ઘરમાં સફાઈ અને સુશોભન શ] થઈ જતાં દશમ, અિગયારસના િદવસે ઘરોમાં મઠીયા, ચોળાફળી, સુંવાળી, ઘુઘરા, મોહનથાળ જેવી િમઠાઈ, નમકીન ઘર-ઘરમાં બનતી હતી. દરøઓને Fયાં િદવાળીના નવા કપડાં િસવડાવવા માટ> એક મિહના અગાઉથી લોકો આંટાફZરા કરવા માંડતા અને એ ચહલપહલ દરøને Fયાં િદવાળીની રાત સુધી રહેતી. પો`ટમેન, સફાઈ કામદાર, ચોકીદાર, [યુન અને નાના કમAચારીઓને િદવાળીની ‘બોણી’ આપવાનો એક a>bડ હતો. બેસતું વષA, ભાઈબીજ અને લાભ પાંચમ સુધી ‘એકમેકને મળવામાં ખુશી ýણે કZ છલકાઈ જતી હતી, પરંતુ હવે એ બધી વાતો બદલાતા યુગની સાથે બદલાઈ ગઈ છ>. એ પણ એક િદવાળી હતી અને આ પણ એક િદવાળી હશે કZ Eયાં લોકોની અવરજવર ઘટીને છ> અને વોdસએપ મેસેજનું eમાણ વfયું છ>. મોટાભાગના લોકોના ઘરે વારેવારે ટીપોય પર સýવેલી મીઠાઈ અને ફરસાણ પર નજર ફZરવી અને િનસાસા નાંખે છ>. લોકો મેસેજ અને એનાં રી[લાય કરી, આવેલા મેસેજ અને કાડW ફોરવડW કરી થાકી ýય છ>. તમને પેલું ગીત યાદ છ>? hી રામચં કહ ગયે િસયાસે... ઐસા કલજુગ આયેગા દ/ન/ ઔર સે મેસેજ હ/ગે, િદવાલી મ5 મીલને કોઈ નહ8 આયેગા! એક તો મ/ઘવારીએ આપણા øવનના eFયેક તહેવાર પર અસર કરી છ> અને હવે તો િદવાળી પણ એનાથી બાકાત નથી. બોનસના ]િપયા આવે એટલે કપડાં મીઠાઈ સાથે ઘરે દીવાળી આવે છ>. પરંતુ મહેમાન આવતા નથી અને ઘરની બનાવેલી મીઠાઈ ફરસાણ ýતે જ પુરા કરવા પડ> છ>! િદવાળીને કારણે મોટા ભાગનાં ગુજરાતી ઘરોમાં હાલ િદવાળીની સાફસફાઈ પતી ગઈ છ> અને તહેવાર નજર સામે છ>, પણ કોઈ કોઈને ઘરે જતું નથી આવામાં ચાલો જરા એક નજર પોતાના બાળપણમાં પણ કરીએ અને િદવાળીને લગતી આપણી સૌથી પહેલવહેલી યાદોને વાગોળી iઈએ. િદવાળીના િદવસોમાં ઘરમાં બનતી મીઠાઈઓની મીઠી સોડમ, ઘરના દરવાý પર લટકતાં આસોપાલવનાં તોરણ, ર`તા પર Ôટતા તનકતારા, ચકરી અને Óવારાઓનો ઝગમગાટ, આંગણે પુરાયેલી રંગોળીની વlે ગોઠવાયેલા માટીના કોmડયાના eકાશમાં ઝગમગી ઊઠતા પmરવારજનોના ચહેરા તથા બનારસી સાડી અને સેલા પહેરેલી માતાઓની આંગળી પકડી દેવ દશAને જતું આપoં બાળપણ! બરાબરને? નવા વષAના િદવસે લોકો લાગતા વળગતા સૌ કોઈના ઘરે સાલ મુબારક કરવા જતા અને બધાના જ ઘરે એકસરખા બનેલાં મોહનથાળ, મગસ, ચકરી, ચેવડો, ચોળાફળી અને મઠીયાના મીઠા-નમકીન ચટકારાને મનભરી માણતા! આખા વષAમાં માતા-િપતા પોતાનાં સંતાનોને ફpત િદવાળી પહેલાં જ બે iડી નવાં કપડાં અને એક iડી નવાં બૂટ ચંપલ અપાવતા અને આખું વષA ચલાવવાના હોવાથી ઓવર સાઇqડ લેવાયેલાં એ કપડાંને બાળકો િદવાળીના િદવસે અિત ઉFસાહથી પહેરી ફટાકડા ફોડવા જતાં! નાચગાનથી આખો આ eસંગ ઊજવાય છ>. તેથી તો કહેવાય છ> કZ ‘મારવાડીની હોળી ને દુબળાનો િદવાસો.’ પંચમહાલના ભીલો િદવાસાના િદવસે rFયુ પામેલા કsટtuબીજનોને ઘી-ગોળના નૈવેw કરે છ>. સુરત િજKલાના ગામીતો ધરતીને નવ યૌવન બxનાર વસંતનો ઉFસવ ઊજવે છ>. eકyિતના પmરવતAનને ગીત, zFય {ારા વધાવે છ>. eથમ દેવની પૂý કરે વસંતનો ઉFસવ ઊજવે છ>. આ ઉFસવનાં ગીતો ‘લોલ’ના નામે ýણીતાં છ>. લોલ છ>ક હોળી સુધી ગવાય છ>ઃ પોપટ ફોલી ખાઈવો, પોપટ ફોલી ખાઈવો, પોપટ ચાંચ રંગેલી, pયા રંગારા રંગીલી, ખાખરા િહંગોળા કા}ો, પોપટી ફોલી ખાઈવો.’ (પોપટની ચાંચ રાતીચોળ થઈ ગઈ છ>. પોપટની ચાંચ pયા રંગારાએ રંગી છ>? એ તો કસેડાનાં Ôલો ખાઈને રાતીચોળ થઈ ગઈ છ>.) પંચમહાલ અને વડોદરા િવ`તારની આિદવાસી કbયાઓ એક-બીýની કZ‚માં હાથ પરોવી આલેિણયાં ગીતો ગાઈ વસંતને વધાવે છ>. ડાંગી `Mી- પુ]ષો વસંતના િદવસોમાં નદીના ધરામાં સમૂહ `નાનની મોજ માણે છ> અને માછલીનો િશકાર કરે છ>. આિદવાસી ગામીતો અનાજની લણણી વખતે ƒદરા કાઢવાનો ઉFસવ ઊજવે છ>. ‘પચવી’એ ડાંગીઓનો નાગપૂýનો ઉFસવ છ>. ચોમાસામાં નવા ઊગેલાં ખાw ધાbયો ખાવાનું શ] કરવાનો ઉFસવ છ>. ‘પોળા’ એ ‘ગાડાં’ ચલાવવાનો eારંભ કરવાનો ઉFસવ છ>. દશેરા એ અનાજની દેવી કનસરીની પૂý અને ઉýણીનું પણ પવA છ>. કbયાઓનાં લોક…તો: …ત એટલે ઉપવાસ અથવા ઉપવાસપૂવAક ઈ‡ટદેવનું આરાધન. આપણે Fયાં શા`Mીય અને લોક…તો eચિલત છ>. ગુજરાતની કsˆવારી કbયાઓ બીજ માવડી, મુિન…ત, ગોયAમાનું …ત, મેઘરાýનું …ત, ધણકો ને ધણકીનું …ત, ગાયનું …ત, સૂરજ પાંદડtu …ત, hાવિણયા સોમવારનું …ત, તુલસી…ત, ભાઈબીજ, પોષી પૂનમ, અહલી-પહલી, મોળાpત, એવરત- øવરત, વીરપહલી, નાગપાંચમ, શીતળા સાતમ, કાંઠાગોયA, પુ]ષો‰મ માસ, ધરોઆઠમ વગેરે …તો કરે છ>. Eયારે પરણેલી `Mીઓ વડપૂજન, બોળચોથ જેવાં …તો કરે છ>. કsˆવારી …તધારી કbયાઓ ગોયAમા પાસે શું માગે છ>? ઢ8ગિલયાળી ધીડી માગે, પાઘmડયાળો પુતર માગે, દેmરયા જેઠલાની iડચ માગે, દૂઝિણયું ઝોmડયું માગે.’ આમ લોકøવનના સાં`કyિતક ઘડતરમાં ઉFસવો અને …તોનો ફાળો મૂKયવાન રŠો છ>. (સૌજય ઃ અતુ$ય વારસો) eિતભાવઃ yourgujarattimes@gmail.com એક વો ભી િદવાલી થી..! +ી ‘અમાસની રાતને અજવાળ> સýવે, દીવડા બધું દઇદે સ૫૨મે દહાડ>, તોરણ બંધાવે ]ડાં અવસરને ટા’ણે, સબરસનાં શુકને સૌ નૂતન વષAને વધાવે’ eકાશનું પવA એટલે િદવાળી, દુગુAણો પર સ¢્ગુણોનો િવજય, અસFય પર સFયનો િવજય, આસુરી શ¤pત પર સા¤Fવક શ¤pતનો િવજય.’ વી આfયા¤Fમક ધાિમAક આ`થાઓથી ઉજવાતો િદવાળીનો તહેવાર. િદવાળી એટલે પાંચ પવ¥નું અનોખું જૂથ. આપણાં øવનમાં અને ઉFસવોની hેણીમાં િદવાળી અલગ મહFવ ધરાવે છ>. પણ, બાળપણમાં અમારે મન િદવાળી એટલે ભણવામાંથી મળ>લી છt¦ી અને મý જ મý. િદવાળીની રાતે ખૂબ ફટાકડા ફો‚ા હોય, મનગમતી મીઠાઈઓ જેવી કZ, ધુધરા અને સુંવાળી આરોગી હોય, દીવડાઓની રોશનીમાં બીý િદવસે એટલે કZ બેસતા વષA માટ> સીવડાવેલા નવાં કપડાં પહેરવાનાં સપનાઓ iયાં હોય. કોને-કોને પગે લાગીશું, તો કZટલા ]િપયા મળશે, તેની ગણતરીઓ માંડી લીધી હોય, સવારે આળસ ચડ> અથવા મોડtu થાય, તો એ બીકZ નાની ઓટલી પર, આવડ> તેવી રંગોળી અથવા બીબાની છાપ પણ પાડી દીધી હોય અને કદાચ બે પાંચ-િદવસ માંડ ચાલી શકZ તેવા! નવા આખા વષ§ શું-શું કરવું છ>, તેવા hે‡ઠ સંકKપો મનમાં ઘોળાતા હોય અને આંખ મ8ચી ન મ8ચી હોય Fયાં જ તે અમાસની એટલે કZ િદવાળીની રાતે, ચોથા પહો૨માં એટલે કZ પડવાના સમયે સપરમાં એટલે કZ સુપવA કZ શુભપવA ટાણે, શુકનવંતી પહેલી ખરીદી એટલે સબરસની ખરીદી વહેલી સવારે મીઠtu એટલે નમક વેચવાવાળી બાઈ કZ નાનકડાં છોરુઓનો અવાજ કાને પડતો હોય છ> ‘સબરસ Kયો ભાઈ સબરસ.’ બસ, આજ સમયે મ¨મી ઘ૨માંથી કચરો વાળી બહાર લાવે, એક જૂની થાળીને ઘરના ખૂણે-ખૂણે લઈ જઈ વેલણથી અમે ઠપકારતાં, ‘અડશ ýય લ©મી આવે...’ બોલતાં-બોલતાં ઘરેથી બહાર જઈ, સામે આવેલ ચાર ર`તે નાખવા જઇયે, Fયારે આગલી રાતે આપેલી સૂચના મુજબ પાછળ નહ8 iવાનું, તે િદવસો ખૂબ યાદ આવે છ>. આજે મ¨મી હયાત નથી Fયારે એ સબરસ સાથે iડાયેલી ઘણી વાત મને યાદ આવે છ>. આજે ઉFસવ ઉજવવા બધું જ છ> છતાંયે કાંઈક ખૂટ> છ>, એવું ªદયના ખૂણે મને ખુંચે છ>. સાવ ભુલાઈ ગયેલી એ eથા કZ mરવાજ િવષે એટલે કZ આજે સબરસ િવષે મારે ઘoં કહેવું છ>. ‘સબરસ’ના મુ«ય Mણ અથA શ¬દો છ>; નમક, મીઠtu અને લૂણ. આ Mણેયને સબરસ કહેવાય છ>. તેમાં બધા જ રસ હોવાનું મનાય છ> અને તેથી તે સબરસ છ>. આ બધા રસ એટલે માM અને માM `વાદ રસ જ નહ8. આ Mણેય શ¬દોનો અંિતમ અથA એક જ છ> - સબરસ. આ સબરસ શુકનવંતુ ગણવામાં આવે છ>. કોઈપણ વા`તુ પૂýમાં અથવા નવા મકાનમાં ®હeવેશ ટાણે પહેલાં પાણી ભરેલી માટલી, મગ અને મીઠtu મૂકવામાં આવે છ>. આ Mણેય અથ¥નો સમૂહ સબરસ કહી શકાય. નવા વષ§ એટલે કZ બેસતા વષ§ સૌ eથમ ખરીદી તરીકZ એક શુકન તરીકZ આ મીઠtu ખરીદવામાં આવે છ>. બેસતા વષ§ વહેલી સવારે નાના-નાના છોકરાઓ, `Mીઓ અને પુ]ષો આખા મીઠાની કાંકરીઓ થેલામાં ભરી ઘરે-ઘરે વેચવા નીકળ> છ> અને સૌ લોકો તે ખરીદે, તેની કોઈ mકˆમત નહ8 કરવાની, પણ ઘરધણી તેના બદલામાં પોતાને યો¯ય લાગે તેટલા ]િપયા પૈસા આપે. ઘેર બેઠાં શુકનની વ`તુઓ પહ/ચાડવા માટ> તેઓના આભાર `વ]પ આ રકમ આપવામાં આવે છ>. મીઠાના સબરસ તરીકZના મૂKયાંકન તરીકZ, ઉપરોpત તમામ અથAઘટનના સારાંશ ]પે નીચેના ગુણો તારવી શકાય છ>ઃ સબરસ એ ભોજનમાં eાથિમક આવ°યક તFવ છ>, તેના િવના ભોજનનો `વાદ આવતો નથી. eFયેક ઘરની તે eાથિમક જ]mરયાત છ>. સબરસ એક ઘરેલું ઔષધ પણ છ>. ગળાની ખરાબીમાં તેને હળદર સાથે ભેળવી કોગળા કરવામાં આવે છ>. વાગવા કZ પડવાથી સોi આવે તો હળદર સાથે તેનો લેપ કરાય છ>. તાવ આવતો હોય તો તેનાં પોતાં કપાળ> મૂકવાથી ગ૨મી શોષાય છ>. સબરસ એ બુિ±ચાતુયAનું પણ eતીક છ>. એમાં મીઠાની તાણ છ>, તેવું કહેવાય છ>. સબરસ એ િવિવધ `વાદનો સમૂહ છ>. તીખાશ, ખારાશ, મીઠાસ, કડવાશ, તુરાશ, વગેરે `વાદનો તે એક સમૂહ છ>. સબરસ એ કsદરતી રીતે બનતી પેદાશ છ>, દmરયાના ખારા પાણીને સુકવીને બનાવતા આ મીઠાની આ વાત છ>. મીઠtu પકવતા અગmરયાઓની ઘણી દયનીય વાતો પણ છ>, પણ આજે નૂતન વષAનાં પહેલાં િદવસે શુકન માટ> અપાતા સબરસ એટલે મીઠાના ગાંગડાની વાત કરવી છ>. સબરસનો સફZદ રંગ શાંિત અને સમપAણનું eતીક છ>. સબરસનો ઉપયોગ બૂરી નજરથી બચાવવામાં કZ નજર ઉતારવા માટ> પણ થાય છ>. સબરસ એ લવણ તરીકZ લાવ²ય કZ સ³દયAનું પણ eતીક છ>. સબરસનો eયોગ મગ સાથે શુભ eસંગોએ થાય છ>. ખાળકsવામાં જતા ભૂંગળામાં પાણી ન જતું હોય તો અવરોધ દૂર કરવા આજે પણ આખું મીઠtu નાખવામાં આવે છ>. જે સમાજ rતદેહની દફન િવિધ કરતો હોય તે, પહેલાં નીચે મીઠtu પાથરીને પછી rતદેહને સુવડાવે છ>. મીઠtu rતદેહના હાડકાને ગાળી નાંખે છ> અને એમાં øવડા કZ કીડા પડતા અટકાવે છ>. સબરસ એ ઊýAશોષક હોવાથી ઘરમાં નકારાFમક ઊýAનો નાશ કરવા માટ> ઘ૨માં ખૂણે- ખૂણે મીઠtu મૂકવામાં આવે છ>. સબરસમાં િવિલનીકરણનો ગુણ છ>. તે દશાAવે છ> કZ જેમ સાકર દૂધમાં ભળ> તેમ øવનના દરેક રંગોમાં ભળી ýવ. સબરસ ગરીબાઈનું પણ eતીક છ>, કોઈ એમ પણ કહે છ> કZ “એના ઘરમાં મીઠાની બે કાંકરી પણ નથી.’ સબરસ øવજંતુ કZ કીટાoં નાશક પણ છ>, જયારે કોઈ દંતમંજન નહોતાં, Fયારે દાતણ સાથે તેનો eયોગ થતો. િદવાળીએ સાફસૂફ થયેલા ઘરમાં øવજંતુ ન આવે તે માટ> સબરસ હોવું જ iઈએ. સબરસ એ શુ±તાનું પણ eતીક છ>. સબરસ પોતે પણ Mાંબા કZ િપ‰ળના વાસણ વગેરેને ચળકાટ આપતું તFવ છ>. સબરસ પોતે એક માનતાનું સાધન છ>. જેને ઓરી કZ અછબડાં નીકµયાં હોય તેઓ શીતળા માતાને મીઠtu ધરાવે છ>. સબરસ પોતે વેપારનું સાધન છ>. તેનો વેપાર થાય છ>. આ સબરસ બેસતા વષ§ શુકન તરીકZ ઘરે-ઘરે પહ/ચાડીને ગરીબ પmરવારો પણ એક-બે માસના ભોજનની ¶યવ`થા કરી શકZ છ>. મીઠાને સબરસ કZમ કહેવાય છ> તે સંદભ§ એક દંતકથા પણ છ>. એકવાર ભગવાન કy‡ણને રાણી ]કમણીએ પૂ·ું, કZ હું કZવી લાગી છtu? ભગવાને કŠું કZ ‘મીઠા એટલે નમક જેવી.’ જવાબ સાંભળી રાણી ]કમણીને ખોટtu લા¯યું! બીý િદવસે ભગવાને નમક િવનાની રસોઈ બનાવરાવી. રાણી ]કમણી જ¨યાં તો તેમને `વાદ જ ન આ¶યો અને બધું mફ¸sˆ લા¯યું, Fયારે ભગવાને કŠું કZ ‘આજ તો મીઠા કZ નમકની mકˆમત છ>, તારા િવનાનું મારું øવન જ mફ¸sˆ છ> અને આજથી હવે આ મીઠtu કZ નમક તરીકZ નહ8 પણ સબરસ તરીકZ ઓળખાશે...!’ આમ, સબરસ અનેક રીતે øવન જ]રી, સામાિજક, આિથAક અને ધાિમAક કZ h±ાના eતીક તરીકZ eFયેક ઘ૨માં હોય છ> અને તેજ તેનું મહ¹વ દશાAવે છ>. તેને કોઈ અમીરી કZ ગરીબી, ધમA કZ સંeદાયના વાડામાં બાંધી શકાતું નથી. તેને ºચ-નીચનો કોઈ ભેદભાવ નથી. તે બંગલામાં પણ iઈએ, તો ઝૂંપડપટીમાં પણ હોય છ>, તેને »ાિત-ýિત, દેશ-પરદેશ, એવા કોઈ સીમાડાનું બંધન નથી. બાળકો કZ બુઝગA તરીકZ ƒમરનો, શહેર કZ Uા¨ય, િશિxત કZ અિશિxત અને આ¤`તક કZ ના¤`તક એવો કોઈ જ ભેદભાવ નથી. તે એક એવી અમૂKય ચીજ છ>, જેને ન તો િતiરીમાં રાખવામાં આવે છ> કZ ન તો બ5કમાં અને તેમ છતાં i ન હોય કZ ઓછtu હોય, તો ખુબ સુખી સંપbન ¶યmકતના ઘરની રસોઈની કોઈ mકˆમત રહેતી નથી. તેનો માફકસરનો ઉપયોગ ખુબ જ]રી બને છ>. i વધુ હોય તો ખારું બને છ>. શરીરમાં પણ વધે તો તે નુકસાનકારક અને ઘટ> તો પણ નુકસાનકારક, આવાં અનેક ગુણો ધરાવતું મીઠtu કZ નમક, બેસતા વષ§ શુકન તરીકZ ખરીદવામાં માM આપણે જ લાભદાયી છીએ તેવું ન િવચારતાં. એ બે, પાંચ કZ દસ ]િપયાથી કોઈનું નવું વષA પણ સુધરી જશે અને તેઓ પણ આખું વષA આનંિદત રહેશે તેમાં આપણે િનિમ‰ બની શકીશું, તે બાબત યાદ રાખીને પણ ખરીદ કરશો જ. આ છ>, શુકનવંતા ખારા સબરસની મીઠી વાતો. અજવાસથી છલોછલ િદવાળીનો શુભ અવસર આપના øવનમાં »ાનનો eકાશ પાથરે. આપના øવનમાં આવનારું નવું વષA eગિતના અવનવા ર`તાઓ ખોલે અને તકો સામે ચાલીને તમને શોધતી આવે. આપની માનિસક અને શારીmરક xમતામાં ઉ‰રો‰ર વધારો થાય એવી મારી અંતરની અિભલાષા છ>. આપ સૌ વાંચકિમMોને નૂતન વષA િનિમતે અઢળક શુભકામનાઓ. eિતભાવઃ yourgujarattimes@gmail.com શુકનવંતું - સબરસ આ બીના પટBલ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=