Gujarat Times

નવેબર 1, 2024 (October 26 - November 1, 2024) મંત$ય 3 Disclaimer: Gujarat Times makes no warranties or representations as to the accuracy of the content and assumes no liability or responsibility for any error or omission in the content. Gujarat Times is not responsible or liable for any claims made in advertisements or classifieds. Any questions or comments concerning advertisements or classifieds within this newspaper should be directed to the advertiser. The views, advice, opinions, and information in letters to the editor, analysis section, legal section or any other article in this publication are those of the writers and do not necessarily represent those of Gujarat Times. Published weekly, Founded in 1999 Dr. Sudhir M. Parikh Founder, Chairman & Publisher Hasmukh Barot Editor-in-Chief Ilayas Quraishi Chief Operating Officer Darshana Gandhi Financial Controller Digant Sompura Consulting Editor Shailu Desai Sub-Editor Bhailal M. Patel Executive Vice President Chandrakant Koticha Rajkot, India Executive Director Business Development Parikh Worldwide Media Jim Gallentine Business Development Manager-US Sonia Lalwani Advertising Sales Hervender Singh Circulation Manager Shailesh Parikh California Correspondent Subhash Shah Texas Correspondent Corporate Office 1655 Oak Tree Road, Suite # 155 Edison, NJ 08820 Tel: (212) 675-7515 • (718) 784-8555 Fax: (212) 675-7624 E-mails advt@gujarattimesusa.com editor@gujarattimesusa.com subscribe@gujarattimesusa.com info@gujarattimesusa.com Website www.gujarattimesusa.com Chicago Bureau 2652 West Devon Ave., Suite B Chicago, IL 60659 Tel: (773) 856-0545 • (773) 856-3445 info@gujarattimesusa.com California Bureau 650 West Vermont Ave., Unit # 46 Anaheim, CA 92805 Tel: (714) 505-0590 Southern California Natu Patel Tel: (818) 430-6950 Texas Bureau Subhash Shah 4601 Hershy ln, Plano, TX 75024 Tel: (510) 449-8712 Ahmedabad Bureau Parikh Worldwide Media Pvt. Ltd. 303 Kashiparekh Complex, C.G.Road, 29 Adarsh Society, Ahmedabad 380009 Tel: 079-26446947 Gujarat Times (USPS 017-787) is published weekly by Parikh Worldwide Media, LLC Annual subscription $44. Periodicals postage paid at Newark, N.J. and at additional mailing offices. Postmaster: Send address changes to Gujarat Times Parikh Worldwide Media, LLC 1655 Oak Tree Road, Suite # 155 Edison NJ 08820 Copyright © 2024, Gujarat Times રા'*ની નજર મહારા'* ઉપર - ક89દન $યાસ લો કસભાની ચૂંટણીમાં ભાજપ એનડીએને ધારણા મુજબ બેઠકો મળી નહ4 5યારે િવપ9-ક;<ેસી મોરચાને િવ=ાસ હતો ક? હવે મોદીનાં વળતાં પાણી છB. રાહુલ ગાંધીએ તો 5યાં સુધી કFું હતું ક? હવે છGપન Hચની છાતીનો ડર કોઈને રFો નથી! રાહુલ ગાંધી અને િવપ9નો આ આ5મિવ=ાસ હNરયાણા િવધાનસભાની ચૂંટણીમાં ઓસયP છB. હવે મહારાQR અને ઝારખંડ િવધાનસભાની ચૂંટણીમાં ભાજપનો આ5મિવ=ાસ વUયો છB. રાQRની નજર મહારાQR ઉપર છB, કારણ ક? લોકસભાની આગલી ચૂંટણી પછી મહારાQRમાં ભાજપ અને િશવસેનાની મજબૂત સરકાર હતી, પણ સYાની ભાગીદારીમાં મુZય[ધાનની ખુરશી માટB સાઠમારી શ\ થઈ અને રાજકીય ઈિતહાસ પલટાયો! વફાદારી અને િવ=ાસઘાત ટકારાયા! ઉ_વ ઠાકરેની િનરાશા અને નારાøનો લાભ શરદચab પવારે ઉઠાcયો. પાંચ વષeમાં fણ મુZય[ધાન બદલાયા અને બે મુZય [ાદેિશક પ9માં ભંગાણ પડયાં. લોકસભાની ચૂંટણીમાં મહારાQR િવકાસ આઘાડી - શરદ પવારની રાQRવાદી ક;<ેસ - રાહુલ ગાંધીની ક;<ેસ અને ઉ_વ ઠાકરેની િશવસેના મળીને આઘાડી-િfપુટી સરકાર બની. લોકસભાની 48માંથી 30 બેઠક મેળવી 5યારે ભાજપને મોટો ફટકો પડયો, પણ આ પછી િશવસેના અને રાQRવાદી ક;<ેસમાં ભંગાણ પડયું. ભાજપ સાથે મહાયુિત સરકાર આવી. હવે આ બે મોરચામાં વહkચાયેલા જૂના નેતા અને કાયeકરો સામસામે છB! મુZય[ધાનપદ માટBનો સંઘષe હવે બીý તબmામાં છB! માf [િતQઠાનો [n નથી. ભિવQયમાં અopત5વનો સવાલ છB. ફરીથી ચૂંટણી - મતદાન અને પNરણામ પહેલાં જ 'કૌન બનેગા મુZયમંfી?'ની ચચાe શ\ થઈ છB. 'પહલે આપ' - સીએમ કા નામ બોલો - સામસામે Ôટબોલ ફuગોળાય છB, પણ પોતાના પ9ના દાવેદારનું નામ એડવાaસમાં ýહેર કરવા કોઈ તૈયાર નથી. નામ ýહેર થાય તો તેને હરાવવાના આંતNરક ચw શ\ થઈ જવાની ભીિત હોય છB! રાજકારણનું ચw તો છBxલી લોકસભાનાં પNરણામ આcયાં પછી તરત શ\ થયું હતું. િશવસેનાના એકનાથ િશંદે કામચલાઉ છB, નબળા છB એવી ચચાe શ\ થઈ હતી. િવધાનસભાની ચૂંટણીનાં પNરણામ પછી િશંદે િશવસેનાનો હાથ ઉપર રહે તો દેવેab ફડણવીસને ક?abમાં લઈ જવાશે એવી અટકળો પણ હતી. આ દરિમયાન લાડકી બહીણ - અને અaય યોજનાઓનો અમલ શ\ થયા પછી િશંદેનું નામ આગળ આcયું છB. રાQRવાદી ક;<ેસના સુ[ીમોએ જયંત પાNટલનાં નામનો ઈશારો કયP હોવાથી પ9માં અને આઘાડીમાં ગણગણાટ શ\ થયો છB. ભkસ હજુ તો ભાગોળB છB - પણ મેદાનમાં [વેશી રહી છB! દરિમયાન - શરદ પવાર કહે છB, 'yયાં સુધી મહારાQRની ગાડી પાટા ઉપર ચડB નહ4, 5યાં સુધી જંપીશ નહ4. હું સાત વખત િવધાનસભામાં અને સાત વખત સંસદમાં ચૂંટાયો છz{. અ5યારે ચૂંટણીમાં ઉમેદવાર નથી છતાં મારે એક કામ કરવું છB તે - મહારાQRનો ચહેરો બદલી નાખવો છB.' શરદ પવાર [થમ તો સરકાર બદલવા માગે છB. રાyયનો રાજકીય ચહેરો બદલાય તો એમની [િતQઠા રાQRીય તખતા ઉપર વધુ મજબૂત બને. એક સમય હતો, yયારે એમનું નામ વડા[ધાનપદ માટB ચચાeતું હતું. હવે રાજકારણ બદલાય તો એકમાf સવP| પદ રાQRપિતનું રહે છB. મુZય[ધાન એકનાથ િશંદેએ લાડકી બહીણને નાણાકીય રાહત - માનધન આપવાની ýહેરાત કરી, 5યારે િવપ9ે ટીકા કરી હતી. અમે સYા ઉપર આવીએ તો આ યોજના રદ થશે - એમ કહેવાની ભૂલ કરી બેઠા, હવે કહે છB - આ યોજના રદ નહ4 થાય, ચાલુ જ રહેશે ! હNરયાણામાં ક;<ેસનો cયૂહ - ýિતવાદી વસિતગણતરીનું વચન અને િહaદુ ýિતઓમાં ભેદભાવ - િનQફળ ગયા પછી મહારાQRમાં ભાજપ અને િશંદે િશવસેનાએ ઓબીસી ઉપર મદાર રાZયો છB. મનોજ જરાંગે પાNટલનાં અનશન અને મરાઠા - અનામત ટકાવારીનો િવવાદ ýરી છB, 5યારે ક;<ેસી મોરચો તેનો લાભ મળવાનો િવ=ાસ cય}ત કરે છB. ઉ_વ ઠાકરેના રાજક~માર આિદ5ય ઠાકરે આગલી હરોળમાં આwમક [ચાર કરી રFા છB. િશંદે સરકારના િનણeયો અને ýહેરાતો રદ કરવામાં આવશે એમ કહી રFા છB, પણ તે આસાન નથી. િવકાસ યોજનાઓ-મહારાQRના કાયાકxપ માટB હોવાથી સરકાર બદલાય તો પણ િવચાર કરવો પડB. રાજકીય નેતાની હ5યા પાછળ સાબરમતી જેલમાં બેઠBલા લોરેaસનો હાથ હોવાનો આ9ેપ કરીને ગુજરાત સામે આંગળી ચ4ધાઈ રહી છB ! રાyય સરકાર સામે 'પંચનામું - આરોપપf ýહેર થયો છB, તેનો જવાબ યુિત સરકારે આGયો છB.' મૂળ [n એ છB ક? મતદારો કોનાં નામે વોટ આપશે? શરદ પવારનાં નામે? ક? પછી બાળાસાહેબ ઠાકરેનાં નામે? અિજત પવારે કાકા€ીનો િવ=ાસઘાત કયાeનો આ9ેપ - આરોપ છB, તો એકનાથ િશંદેએ ઠાકરેસાહેબ અને પNરવારનો bોહ કયાeનો આ9ેપ છB - વાpતવમાં અિજત પવારનો િવરોધ ગાદી - વારસા માટB હતો અને િશવસેનામાં પણ રાજક~માર ગાદીવારસ બને અને િસિનયર કાયeકરોને અaયાય સામે હતો. િવ=ાસઘાતનો જવાબ િશંદે આપે છB: બાળાસાહેબની િહaદુ5વ અને ક;<ેસ સામે િવરોધની નીિત હતી, પણ ઉ_વ ઠાકરેએ િશવસેનાની િવચારધારાનો િવ=ાસઘાત ખુરશી માટB કયP છB! મહાયુિત આ - ઉપરો}ત મુƒો આગળ ધરે છB તેથી િહaદુ5વ અને િહaદુવાદનો િવવાદ મહ„વનો મુƒો છB. ચૂંટણીમાં Nફxમી [ચાર: મહારાQR િવધાનસભાની ચૂંટણીના [ચારમાં ýહેરસભાઓ ઉપરાંત 'Nફxમ' પણ …ડાઈ છB! િશવસેનામાં બગાવત થઈ અને આખરે િવભાજન થયું તે ઘટનાનું Nફxમીકરણ થયું છB. િશવસેનામાં ભંગાણ અિનવાયe હતું અને વાજબી છB એમ બતાવાયું છB. િશવસેના [મુખ ઉ_વ ઠાકરેનાં િનવાસpથાન 'માતો€ી' અને પ9ના િવધાનસ†યોના સંબંધ, આંતNરક રાજકારણ, સંવાદ અને સંઘષe તાý થયા છB. િવધાનસ†યોની ગુવાહાટી યાfા અને છBવટB ભાજપ સાથે એકનાથ િશંદે જૂથની મહારાQR સરકારની શપથિવિધ સુધીનાં ‡ˆયો બતાવાયાં છB. Nફxમ 'ધમeવીર - 2'માં તમામ પાfો ત5કાલીન નેતાઓ અને િવધાનસ†યોની ઓળખ આસાન બનાવે છB. ક?ટલાંક ‡ˆયોમાં વાpતિવક - વતeમાન pથળ - જેમ ક? મુZય[ધાનનું સYાવાર િનવાસpથાન, રાજકીય નેતાઓની માનીતી ફાઈવpટાર હોટBલનાં ‡ˆયો ઝડપાયાં છB! િવધાનસ†યોએ પ9પલટા માટB પચાસ કરોડ \િપયા લીધા હોવાના આ9ેપ અને રિદયો પણ …વા મળB છB. િશવસેનાના સ†યો એકનાથ િશંદેની છાવણીમાં…ડાયા 5યારે ઠાકરે [િત સહાનુભૂિત અને િવધાન પNરષદની ચૂંટણી માટB સુરતથી નીકળBલા િશંદે મોટરકારમાં બેઠા છB અને કહે છB ક? મારી સાથે િહaદુ5વ અને િશવસેના બંને છB. િવધાનસ†યોનો બળવો 'િહaદુ5વ'ને સમથeન માટB અને િશવસેનાને ક;<ેસના પંýમાં - હાથમાં જતી બચાવવા માટB હતો - કારણ ક? ક;<ેસ તો આખરે િશવસેનાને ખતમ જ કરવા માગતી હતી. િશવસેનાના વતeમાન [મુખ િહaદુ5વના [ખર િહમાયતી છB, એવું [િતપાદન કરાયાનો દાવો પણ Nફxમનો છB. [ોડયુસર મંગેશ દેસાઈ કહે છB Nફxમની કથાવpતુનું ક?ab શું છB એમ પૂછો તો જવાબ છB: આ5મસaમાન. (સાભાર: જaમભૂિમ દૈિનક) [િતભાવઃ yourgujarattimes@gmail.com રાજકારણનું ચ? તો છBCલી લોકસભાનાં પFરણામ આ$યાં પછી તરત શI થયું હતું. િશવસેનાના એકનાથ િશંદે કામચલાઉ છB, નબળા છB એવી ચચાQ શI થઈ હતી. િવધાનસભાની ચૂંટણીનાં પFરણામ પછી િશંદે િશવસેનાનો હાથ ઉપર રહે તો દેવે9V ફડણવીસને કY9Vમાં લઈ જવાશે એવી અટકળો પણ હતી. આ દરિમયાન લાડકી બહીણ - અને અ9ય યોજનાઓનો અમલ શI થયા પછી િશંદેનું નામ આગળ આ$યું છB.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=